Wednesday, November 5, 2025

કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પા...

દિલીપ પટેલ, અમદાવાદ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ઉદ્યોગતિઓ અંગેના નિવેદનનો વિવાદ સર્જે છે, રૂપાણીનું અડધું પ્રધાન મંડળ ઉદ્યોગપતિઓનું છે. ભાજપના કયા નેતાઓ કરોડપતિ છે ? પાટીલે રૂપાણીને ભેરવી દેવા માટે પાટણમાં આવું નિવેદન કર્યું હતું  ? કોન્સ્ટેબલ પાટીલ પાસે રૂપિયા 46 કરોડ ક્યાંથી આવ્યા. તેઓ પોતે જ એક ઉદ્યોગપતિ છે. સુરતના સામાજીક...

એક કેરીનો ભાવ રૂપિયા 1200, ગુજરાતમાં તેની સફળતાનો વિવાદ વકરી રહ્યો છે

ગાંધીનગર, 17 જૂન 2021 નૂરજહાં કેરીનું વાવેતર કરવાનો વિવાદ વકરી રહ્યો છે. એક કેરીના રૂ.700થી 1200 સુધી ભાવ વસૂલવામાં આવે છે. પણ તેનું વાવેતર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડામાં 3 ખેડૂતો કરે છે. તેનું વાવેતર બીજા ખેડૂતો કરતાં નથી તેથી વ્યાપ વધતો નથી કારણ કે તે કોમર્સિયલી સફળ નથી. તેમ છતાં આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 5 હજાર આંબાના રોપા વાવવાની ...

સુરતમાં કપડાંના ધંધામાં 90 ટકા મંદી

16 જૂન, 2021 લાંબા લોકડાઉન પછી સુરતનું કાપડ બજાર ખુલ્યું તો છે,પરંતુ હાલત એ છે કે 4 સપ્તાહ પછી પણ દેશના વિભિન્ન્ રાજયોમાં કાપડનું ટ્રાન્સ્પોર્ટેશન કરતી માત્ર 40 જ ટ્રક રોજ રવાના થાય છે. સામાન્ય રીતે લગ્નસરાંની સિઝનમાં સુરતથી દેશાવર માટે રોજની 400 ટ્રકો જતી હતી. તેનો મતલબ કે 10 ટકા જ ધંધો થાય છે. 90 ટકા ધંધો થતો નથી. 21મેથી સુરતનું કાપડ બજાર અ...

ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – ...

અમદાવાદ, 16 એપ્રિલ 2021 ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે. કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો. ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભ...

કેટલાં બાળકો ગુમ ? વિધાનસભામાં વિગતો કેમ ન અપાઈ ? આ રહ્યાં કારણો

ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યભરમાં ગુમ થતા બાળકોને શોધી કાઢવાની ટકાવારી 95 ટકાથી વધુ છે. પણ કેટલાં બાળકો ગુમ થયા તે અંગેની વિગતો વિધાનસભામાં આપવામાં આવી નથી. સત્તાવાર વિગતો પ્રમાણે રાજ્યમાં રોજ 14 બાળકો ગુમ થાય છે. વર્ષે 5 હજાર બાળકો ગુમ થઈ જાય છે.  રાજ્યભરમાં 2105 સુધીના 5 વર્ષમાં ગુમ થયેલા બાળકો 25254 હતા. સુરતમાંથી 5951 બાળક ગુમ થયા ...

નૈતિકતાના પાઠ ભણાવીને કેજરીવાલ દિલ્હી પહોંચ્યા અને ગુજરાતમાં સેક્સ સીડ...

As soon as Kejriwal reached Delhi after teaching moral lessons, the sex CD leaders joined the party in Gujarat ગાંધીનગર, 2 માર્ચ 2021 આમ આદમી પક્ષના એક કાર્યકરે જાગૃત્ત રહીને દિનેશ કાછડિયા મતદાન મથકમાં ખેસ પહેરીને ઘુસી રહ્યાં હતા ત્યારે આપના કાર્યકરે તેનો વિરોધ કર્યો હતો. તેનો વિડિયો ઉતાર્યો હતો. તેથી કાછડિયાએ પરત ફરવું પડ્યું હતું. કાછડિયા હ...
PATIL 15 AUGUST2

પાટીલનું પતન – સુરતમાં 4 વોર્ડમાં BJPને AAPના ઉમેદવારોને 30 હજાર...

Patil's downfall - AAP defeated BJP candidates by 30,000 votes in 4 wards in Surat ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 સુરતમાં આપને 27 બેઠકો મળતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રાજકીય ક્ષમતા સામે પડકાર ઊભો થયો છે. પાટીલના વિરોધીઓ કહે છે કે, સુરતમાં 4 વોર્ડમાં ભાજપે 30 હજાર મતોથી હારવું પડ્યું છે. તે પાટીલ માટે શરમજનક છે. તેઓ પ્રમુખ પદે રહેવા લ...
DHARMIK MALAVIA

પતાવી દઈશુ – સુરતમાં આપને જીતાડી PAAS નેતાએ કહ્યું- અભિમાન કરનાર...

Patidar Reserve Movement Committee said on AAP's victory in Surat - our  society has strength ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીએ પાટીદારોના ટેકાથી જબરદસ્ત પ્રદર્શન કરીને સૌને ચૌંકાવી દીધા છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીએ 120માંથી 27 બેઠક હાંસલ કરી છે. આપને પાટીદાર અનામત આંદોલ...
PATIL 15 AUGUST2

અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો ...

દિલીપ પટેલ ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021 93 બેઠકો પાટીલ લઈ આવ્યા છે. તેની સામે ભાજપની મતોની ટકાવારી ઘટી છે. સુરતમાં ભાજપને માત્ર 49.98 ટકા મતો મળ્યા છે. અડધું સુરત ભાજપનું વિરોધી છે અને પોણું સુરત પાટીલનું વિરોધી છે. જે મત મળ્યા છે તે જૂના સુરત શહેરના મળ્યા છે. નવું આખું સુરત ભાજપ અને પાટીલનું વિરોધી સાબિત થયું છે. આમ આદમી પક્ષ સુરતમાં 27 બે...
gopal

આમ આદમી પક્ષનો ગુજરાતના આર્થિક પાટનગર સુરતથી ધમાકેદાર પ્રવેશ

સુરત, 23 ફેબ્રુઆરી 2021 સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન આમ આદમી પાર્ટીને મળ્યું છે. તેની સાથે આમ આદમી પક્ષે ગુજરાતમાં પહેલી વખત પ્રવેશ કર્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીંમાં આમ આદમી પક્ષ ભાજપ સામે પડકાર ઊભો કરીને કોંગ્રેસનો સફાયો કરી શકે એવી તાકાત સુરતથી મેળવી છે. વોર્ડ નંબર 17માં પુણા પૂર્વમાં AAPની ભવ્ય લિડથી જીત થઇ છે. પુણા પૂર્વમાં આમ આ...
congress

કોંગ્રેસને નાપાસ જાહેર કરતું PAAS, પીઠમાં કુહાડો મારતા પરેશ ધાનાણી, રા...

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021 પાંચ વર્ષમાં બધું બદલાઈ ગયું છે. 2016માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગ્રામ્ય વિસ્તારો અને શહેરોમાં કોંગ્રેસને જીતાડવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે કોંગ્રેસને PAASની જરૂર નથી. સમય બદલાયો છે. ગુજરાત કોંગ્રેસનું રાજકારણ પીઠ પાછળ ખંજર ભોંકવા માટે જાણીતું છે. કોંગ્રેસ દ્વારા પાટીદારો માટ...
PATIL 15 AUGUST2

ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને...

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જાહેરાત કરી હતી કે કોઈ સગા, સંબંધીઓ, 60 વર્ષની ઉંમર અને 3 ટર્મ ચૂંટાયા હોય તેમની ટીકીટ નહીં આપવામાં આવે. પણ તેમણે સગાવાદ નહીં પણ પાટીલ અને મરાઠાવાદ ચલાવ્યો છે. સુરત મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં સી આર પાટીલે 8 પાટીલને ટિકિટ આપી છે. તેની સાથે કુલ 10 મરાઠીઓન...
bjp

સુરતમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક બસો શરૂં થઈ

ઉભરાટ ખાતે રૂા.૨૦૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જાહેરત કરતા મુખ્યમંત્રીશ્રી 13 ડિસેમ્બર 2020 સુરત ખાતે સમગ્ર ગુજરાતમાં સુરત શહેરે અનેકક્ષેત્રોમાં વિવિધ એવોર્ડ મેળવીને ગુજરાતની આબરૂ વધારી છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરત મનપાએ રૂા.૨૦ હજારના કરોડના વિકાસકામો કરીને સમગ્ર ગુજરાત માટે દાખલો બેસાડયો છે જે બદલ તેમણે પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા....

સુરતની 16 વર્ષની એથલેટિક હીર પારેખ બની, સ્વસ્તિક ગર્લ, 90 ડીગ્રીથી હાથ...

સુરત, 24 નવેમ્બર 2020 ધોરણ 10ની વિદ્યાર્થીની સુરતની 16 વર્ષીય હીર પારેખે પોતાના શરીરથી સ્વસ્તિની રચના કરી છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. બે હાથ અને બે પગને 90 ડિગ્રીમાં રાખી સ્વસ્તિક પોઝ રચ્યો છે. તે એથ્લેટિક છે. ગુજરાતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ...

લોકોના ટોળા ઉમટતાં અમદાવાદમાં લશ્કર ઉતારો, ફટાકડા ફોડવા દેવાની રૂપાણીન...

અમદાવાદ, 20 નવેમ્બર 2020 અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 પછી સોમવાર સવાર 6 વાગ્યા સુધી લોકડાઉન કે કર્ફ્યૂની જાહેરાત થતાં લોકો ખરીદી કરવા બજારમાં નિકળી પડ્યા છે. તેથી દવા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો કહે છે કે અમદાવાદને લશ્કરને હવાલે કરો. લોકો સુધરવા માંગતા નથી. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલે અમદાવાદમાં 15 દ...