Tuesday, October 21, 2025

ગંભીરા પુલ તૂટવાની ઘટનામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર? જાણવું છે?

Want to know how Bhupendra Patel is responsible for the Gambhira bridge accident? गंभीरा पुल हादसे में भूपेंद्र पटेल कैसे ज़िम्मेदार हैं? जानना चाहते हैं? મોરબી પુલ ઘટના પછી પણ વડી અદાલતને ભાજપ સરકારે વારંવાર ગેરમાર્ગે દોરી દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂલાઈ 2025 મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ રાજ્ય સરકારે 9 માર્ચ 2023માં વડી અદાલતમાં રાજ્યના પુલની સ...

કાંકરિયાના બલુનમાં બેસીને મોદીએ આપેલું વચન હવામાં ઉડી ગયું

Modi's promise while sitting in a balloon in Kankaria went up in smoke कांकरिया में गुब्बारे में बैठकर मोदी का वादा हवा में उड़ गया દિલીપ પટેલ અમદાવાદ, 7 જુલાઈ 2025 8 સપ્ટેમ્બર 2010ના રોજ નરેન્દ્ર મોદીએ આકાશમાંથી અમદાવાદ જોઈ શકાય એવા વિશાળ બલુનમાં બેસીને ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, વિકાસનો પાઈ પાઈનો ખર્ચનો હિસાબ જનતાને આપ્યો છે. બલુન ...
CONGRESS BJP

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ કેમ નિષ્ફળ રહ્યાં તેના 22 કારણો આ રહ...

દિલીપ પટેલ અમદાવાદ, 23 જુન 2025 9 જૂન 2023ના દિવસે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી તેને લગભગ 2 વર્ષ થયા છે. વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણીમાં  નિષ્ફળ રહ્યાં હોવાથી રાજીનામું આપી દીધુ છે. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર થઈ ત્યારે રાજીનામું આપી દીધું હતું. તેના કામને ત્રાજવે તોળવામાં આવી રહ્યા છે. તેમની નિ...

હાર્દિક, અલ્પેશ બાદ હવે જિજ્ઞેશ ભાજપને મદદ કરવાના માર્ગે

લડાયક ત્રીપુટીનો એક જ માર્ગ - કોંગ્રેસ ખતમ કરો જિજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ કોંગ્રેસની મજબૂત આંદોલનકારી ત્રિપુટીનો એક જ સરખો માર્ગ દિલીપ પટેલ અમદાવાદ, 1 જૂન 2025 ભાજપની આનંદીબેન પટેલની શ્રેષ્ઠ સરકારને ઉખેડી ફેંકવામાં અમિત શાહનો હાથો બનેલા નેતાઓ હવે કોંગ્રેસને છેલ્લો ખીલો મારી રહ્યાં છે. આનંદીબેન પટેલની સરકાર સામે આંદોલન ક...

પૂર્વ મેયર કિરીટ પરમારે વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ દબાવી દીધું હતું

અમદાવાદની હોસ્પિટલના ડોક્ટરો માનવતા ભૂલી કિલીનીકલ ટ્રાયલ કર્યા, ત્રણનાં મોત સુપ્રિટેન્ડન્ટ, ડીન સહિતના ડોકટરોએ પૈસા લઈ લોકોનો જીવ લીધો દિલીપ પટેલ અમદાવાદ, એપ્રિલ 22, 2025 અમદાવાદ મહાનગરપાલિકાની વી.એસ. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ માનવતા ભૂલી દર્દીઓ ઉપર નવી દવાના જોખમી અખતરા કર્યા હતા. કિલીનીકલ રીસર્ચ માટે મંજૂરી આપતા ત્રણ લોકોના મોત થયા હ...

EX MLA મહેસ છોટુ વસાવાનું BJP થી રાજીનામું

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલ શરૂ થઈ છે. BJP EX MLA Mahesh Vasava resigned from the BJP ૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા માજી ધારાસભ્ય અને છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. એક ચૈતર વસાવા સામેના એક વ...

ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, ભાજપનો જૂથવાદ...

ભાજપના નેતાઓ પત્રો લખીને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર લખાયો હતો. જૂથવાદ સપાટી પર આવ્યો હતો. A letter was written against Upleta BJP MLA Mahendra Padaliya making allegations corruption ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની નકલ મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવા...

ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા

ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા Kamal flower put in eyes to save corrupt officials and BJP leaders આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચુ, ભાજપના પ્રમુખને બચાવી લેવાયા આણંદ, 15 એપ્રિલ 2025 2016માં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ લાંચનો ગુનો છતાં ભાજપે હોદ્દા આપ્યા, 2015માં 29 લાખની ખોટ કરાવી દ...

ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા, ખેડે તેની જમીન નહીં,...

Farm labourers became farm owners. Landless again after 75 years. દિલીપ પટેલ અમદાવાદ, 2 એપ્રિલ 2025 15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત કર્યા. ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ બને તેવું ઇચ્છતા ...

ગુજરાતના લોકો ભાજપને મત અને પૈસા બન્ને કેમ આપી રહ્યાં છે

દિલ્હી પછી ગુજરાતના ઉદ્યોગો ભાજપને ખોબોભરીને દાન કેમ આપે છે? गुजरात के लोग भाजपा को वोट और पैसा दोनों क्यों दे रहे हैं? Why Are People in Gujarat Giving Both Votes and Money to the BJP? 8 એપ્રિલ 2025 1 વર્ષમાં રાજકીય પક્ષોને દિલ્હીના ઉદ્યોગોએ 405 કરોડ રૂપિયાના દાનમાં આપ્યા હતા. ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતના ઉદ્યોગપતિઓ મુંબઈ, મદ્રાસ, કલકત્તા કરત...

મોદીને સુરતમાં રાજા જાહેર કરવા તૈયારી

સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે? દિલીપ પટેલ અમદાવાદ, 4 માર્ચ 2025 ગરીબોને સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં હાજર રહેવા બોલાવાયા છે. અહીં મફત અનાજનું વિતરણ કરવામાં આવશે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ ગરીબોને અન્નદાન કરવાના છે. પ્રજા પાસેથી પૈસા લઈને મોદી અન્નદાન કરતાં પહેલાં ...

ગુજરાતના મોંઘેરા મહેમાન મોદીનुं ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું

ગુજરાતના મોંઘેરા મહેમાન મોદીની વર્ષે સરેરાશ 25 મુલાકાત નરેન્દ્રભાઈની એક વખતની મુલાકાતનું ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું વિદેશમાં મહેમાન પાછળ જંગી ખર્ચ મોદીના સૂત્રો બોલાવવા પાછળ દિલીપ પટેલ અમદાવાદ, 3 માર્ચ 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે ત્યારે એક સભા કે એક દિવસ પાછલનું ખર્ચ રૂ. 10 કરોડ રહેતું હતું હવે તે વધીને એક દિવસનું ખર્...

મોદી સિંહ જોવા આવ્યા અને માફિયા કાંડમાં ફસાયા

ભાજપના નેતાએ મોદીને લખેલા પત્રમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી દિલીપ પટેલ અમદાવાદ, 3 માર્ચ 2025 સોમનાથ કલેક્ટર, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીર સોમનાથના વેરાવળના ઈંણાંજ ગામના પૂર્વ સરપંચ અને સોમનાથ જિલ્લાના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ આવ્યા છે ત્યારે પત્ર લખીને...

ભાજપના રાજનો નમૂનો, 35 દિવસનું કામ 35 વર્ષે અધુરૂં

Sample of BJP rule, 35 days of work incomplete in 35 years भाजपा राज का नमूना, 35 साल में 35 दिन का काम अधूरा સત્તા પર આવતા જ કુરેશી પાર્કને જમીન વેચી પણ અમલ ન કર્યો અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 અમદાવાદ મહાનગર પાલિકાના જમાલપુર વોર્ડમાં પ્રજાની જમીન વેચી તો ખરી પણ ગેરકાયદેસર બાંધકામો કરી દીધા હોવાથી વિવાદ વધી રહ્યા છે. અમદાવાદમાં જમીન કુરેશ પાર...

કરમસદમાં ભાજપે સરદાર પટેલને વધુ એક અન્યાય કર્યો, અગાઉ 22 અન્યાય કર્યા

In Karamsad, BJP did another injustice to Sardar Patel, before this 22 injustices were done, करमसद में भाजपा ने सरदार पटेल के साथ एक और अन्याय किया, इससे पहले 22 अन्याय किये थे દિલીપ પટેલ અમદાવાદ, 10 જાન્યુઆરી 2025 સરદાર પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં બળજબરી પૂર્વક ભેળવી દેવા સામે આંદોલન ચાલી રહ્યું છે.  આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સ...