EX MLA મહેસ છોટુ વસાવાનું BJP થી રાજીનામું

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલ શરૂ થઈ છે. BJP EX MLA Mahesh Vasava resigned from the BJP

૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા માજી ધારાસભ્ય અને છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. એક

ચૈતર વસાવા સામેના એક વિકલ્પ માટે મહેશ વસાવાને ભાજપે ગત લોકસભાની ચૂંટણીમાં પક્ષપલટો કરાવીને સી આર પાટીલ વાવ્યા હતા. તેમણે રાજીનામું સોશ્યલ મીડિયા મારફતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મોકલી આપ્યું છે. તેમની પાસે કોઈ ખાસ હોદ્દો ન હતો. છેલ્લા કેટલા સમયથી તેઓ ભાજપના કોઈ કાર્યક્રમમાં પણ હાજર દેખાયા ન હતા. નારાજગી હતી.

રાજીનામું આપતાં પત્રમાં જ મહેશે કહ્યું હતું કે, આરએસએસ અને ભાજપની વિચારધારા ને ખતમ કરીશું, આગળ બહુ જ લડવા નું છે અને લડીશું, બટોગે તો કટોગે, ભારત બના હે બના રહેગા.