Wednesday, August 5, 2026

અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુ...

ગાંધીનગર, 22 જૂલાઈ 2020 અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે મનભેદ ટ્રામ્પના આગમન અને દિલ્હીના કોમી તોફાનો બાદ વધી ગયા છે. જેનો સીધો પડઘો ગુજરાતમાં સી આર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા સુધી દેખાય છે. બન્ને વચ્ચે હમણાંથી સારી બોડી લેન્વેઝ જોવા મળતી નથી. અમિત શાહ જો દિલ્હીમાં સરકારી બેઠક કરી શકતા હોય તો તેઓ ગુજરાતમાં કોરોના અંગે કોઈ બેઠક કરી નથી....

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ખુલ્લો મોરચો

લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો લીંબડી, 21 જૂલાઈ 2020 લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપ...

કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો...

કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ છે.  ગુજરાત કોરોના સામે અસરકારક લડત આપી રહ્યું છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુયોગ્ય અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે એમ નીતિ આયોગના સભ્ય અને એઈમ્સના ફેકલ્ટી  ડૉ. વિનોદ કે. પૌલે કહ્યું હતું. સુરત અને અમદાવાદની મુલાકાત પછી ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. વિનોદ પૌલે કહ...

આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળ...

ગઢડા કોળી સમાજની બેઠકમાં રૂપાણીની ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં આત્મારામ પરમારનો જોરદાર વિરોધ થયો હતો. કોળી સમાજના 300 આગેવાનો હતા અને તમામે એકી અવાજે કુવર બાવળીયાને સંભળાવી દીધું હતું કે. તમારા ભાજપથી અમે બધા નારાજ છીએ. આત્મારમ પરમારનું નામ ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર કરી દીધું છે તે અમને માન્ય નથી. અમે ભાજપે હરાવીશ...

હીજરત કરી ગયેલા મજૂરો હવે સરકારી પોર્ટલ પરથી નોકરી શોધી શકશે

છેલ્લાં 5 વર્ષમાં 5 કરોડથી વધુ યુવકોએ કૌશલ્ય હાંસલ કર્યુ છે. કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટેના પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી વતનમાં પાછા ફરેલા હીજરતી શ્રમિકો સહિતના કામદારોને આસાનીથી નોકરી મેળવવામાં સહાય થશે. માલિકો માઉસ પર ક્લિક કરતાંની સાથે જ કુશળ કામદારોનો સંપર્ક કરી શકશે. હીજરતી શ્રમિકોના કૌશલ્યનો...

કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા

ગાંધીનગર, 14 જૂલાઈ 2020 14 જાન્યુઆરી 2020થી કમુરતા બેસતા હતા. તે પહેલાં ભાજપે જાહેરાત કરી હતી કે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકની જાહેરાત કરી દેવામાં આવશે. જીતુ વાઘાણીની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને બીજા કોઈને બેસાડવાના હતા પણ ભાજપના કમુરતા જૂલાઈ આવી ગયો છતાં ઉતર્યા નથી. કમુરતા ઉતરતા BJPના કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ ...

ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.ના ૧૩૮ પ્લોટનો ઇ-ડ્રો કરાશે

મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી સોમવારે ૧૩ જુલાઈએ સવારે ૧૦-૩૦ કલાકે  રાજ્યના ૧૩૮ ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.માં  પ્લોટ ફાળવણી નો ઇ-ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે. મુખ્ય મંત્રીશ્રી ભરૂચ ના દહેજ અને સાયખા જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી.ઇ.ટી.પી. પ્લાન્ટના પણ ઇ-લોકાર્પણ ...

શહેરોનો પક્ષ ભાજપ હવે અમદાવાદમાં પ્રમુખ નક્કી કરી શકતો નથી, ભારે જૂથવા...

અમદાવાદ, 12 જૂલાઈ 2020 અમદાવાદનું નવેમ્બર 2019માં ભાજપનું નવું સંગઠન રચાઈ જવાનું હતું. પણ જૂથવાદના કારણે તેમ થયું નથી. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ જગદીશ પંચાલ સામે ભારે વિરોધ છે. કેટલાંક કાર્યકરોએ નવેમ્બરમાં નનામી પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો. અમદાવાદમાં સાડા ચાર લાખ નવા કાર્યકરો અને દસ હજાર સક્રિય સભ્યો નવા ઉમેરાયા છે. છતાં માળખું રચ...

મોદીએ મિત્ર અહેમદ પટેલને આ રીતે ફસાવી દીધા, વાંચો આખી વાત

અમદાવાદ, 28 જૂન 2020 વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ ...

મતદારો સાથે ગદ્દારી કરી ખંજર ભોંકનારા 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં 27મીએ ...

કોણ જોડાશે ભાજપમાં ગાંધીનગર, 26 જૂન 2020 મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપી કોંગ્રેસ સાથે દગો કરી રાજ્યસભામાં ભાજપને જીતાડવા મતદારોને પીઠ પાછળ ઘા ઝીંકી લોકશાહીની હત્યા કરી હતી. ભાજપના નેતાઓ સાથે બંધ બારણે શોદાબાજી કરી મતદારોના દગાબાજો હવે ભાજપમાં 27 જૂન ...

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવતાની સાથે રૂપાણીના 3 પ્રધાનોને હાંકી કઢાશે

30 જૂને ભાજપના નવા પ્રમુખ અને વિજય રૂપાણીના પ્રધાનોને પડતાં મૂકાશે ગાંધીનગર, 26 જૂન 2020 મંત્રી મંડળમાં મોટા ફેરફારોની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ છે. નવા પ્રમુખ અને નવુ સંગઠન બનશે. તેની સાથે રાજ્યના મંત્રી મંડળના 3 પ્રધાનોને હાંકી કાઢીને કહ્યાગરા 5 પ્રધાનોને વેવાની તૈયારી ચાલે છે. 30 જૂને નવા પ્રમુખની અને ...

33 લાખ નાના ઉદ્યોગોમાંથી માત્ર 90 હજારે 15 દિવસમાં લોન લીધી

ગાંધીનગર, 17 જૂન 2020 ૮૯૭૬૭ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ગુજરાત રાજ્યના ૮૭૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કસને લોન-સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર થઇ ગઇ છે. સરકારે ગત તા.૩૦મી મે ના એક વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને રાષ્ટ્રિયકૃત બેન્કસ અને MSME સહિતના વેપાર ઊદ્યોગ અગ્રણીઓ સાથે...

કોવિડ-19નું દૈનિક ભારત બુલેટીન   

13.06.2020 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; દર્દીઓ સાજા થવાનો દર વધીને 49.95% નોંધાયો છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19ના કુલ 7,135 દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ, અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,54,329 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. હાલમાં દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 49.95% નોંધાયો છે. હાલમા...

બ્રેકીંગ: શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝીટીવ

નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના માણસની હત્યા કરવા કારથી હુમલો

અમદાવાદ, 10 જૂન 2020 ગુજરાત રાજ્યમાં જન જીવન સામાન્ય બનતા જ ફરી એકવાર ક્રાઈમની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાવી રહી છે. લૂંટફાટ, તસ્કરી, બુટલેગરો બેફામ બન્યા છે. અમદાવાદના હાથીજણ વિવેકાનંદનગર ખાતે રહેતા અને જમીન દલાલીનું કામ કરતા અનિલ પટેલ રામોલ વોર્ડના ભાજપના પૂર્વ મહામંત્રી હતાં તેમની પત્ની પારુલબેન પટેલ પૂર્વ કોર્પોરેટર છે. પતિ અનિલ પટેલ પર આ જીવલેણ...