કાળાભાઈએ રૂપાણીના રૂ.20 હજાર કરોડના કાળાકામની પોલ ખોલી
20,641 કરોડના 49 નાગરિક ઉડ્ડયન સોદા રદ થયા: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય, કાળાભાઇ ડાભી દ્વારા ગુજરાત વિધાનસાભામાં પૂછાતા પ્રશ્નમાં ભાજપની રૂપાણી સરકારનું હવાઈ મથક બનાવવાનું ભોપાળું બહાર આવ્યું હતું. સરકારે રૂ.20 હજાર કરોડના વિમાની મથકો બાંધવા 49 કંપનીઓ સાથે વાઈબ્રુંટ ગુજરાતમાં કર્યા હતા. જ...
જીએસટીનો કકળાટ ઉકેલ લાવવામાં ગુજરાતનું બજેટ નિષ્ફળ – ધાનાણી
વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે –
અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું છે.
ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ દેખા...
અમદાવાદ કોંગ્રેસ ઘરેઘરે જઈને સભ્ય નોંધણી કરશે
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિની કચેરી ખાતે અમદાવાદ શહેર સમિતિનાં પ્રમુખ શશીકાન્ત પટેલની અધ્યક્ષતામાં ડીઝીટલ મેમ્બરશીપ માટે અગત્યની મીટીંગ મળેલી હતી. જેમાં એ.આઈ.સી.સી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સહપ્રભારી બિસ્વરંજન મોહંતીજી, અમદાવાદ શહેરનાં પ્રભારી નિરંજનભાઈ પટેલે ઉપસ્થિત રહી માર્ગ દર્શન પુરું પડેલું હતું.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝીટલ મે...
રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...
કુપોષણના અઢી લાખ બાળકો વધીને 3.83 લાખ થયા, રૂપાણી નિષ્ફળ
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની સાચી હકીકત છૂપાવવા માટે કુપોષણ અંગે સંમેલનો શરૂં કર્યા પણ લોકોએ તેને કોઈ સહકાર આપ્યો ન હતો. તેની પાછળની હકીકત એ છે કે, એક વર્ષમાં અઢી લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ગરીબ ઓરત પાસે ખાવાના પૈસા નથી તેથી તેના બાળકો નબળા છે. સરકારની જવાબદારી છે કે ગુજરાતનું દરેક બાળક તંદુરસ્ત હોય પણ તેમ કરવામાં રૂપાણીની અંગુ...
હાર્દિક પટેલના મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ચૂપ પણ રાજ્યસભામાં ભૂકંપ...
હાર્દિક પટેલના મુદ્દે રાજ્યસભામાં હંગામો થઈ રહ્યો છે. પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પોતાના ખરા નેતા અંગે કંઈ બોલવા તૈયાર નથી. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ હાર્દિક પટેલ ઉપર રૂપાણી સરકાર બેરહેમીથી વર્તી રહી છે. છતાં તેઓ એક હરફ સુધ્ધા બોલવા તૈયાર નથી.
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશની સમસ્યાઓ વધારી, રાજ્યસભામાં મહાભિયોગની માંગ કરી
રાજ્યસભાના 58 સભ્યોએ ...
રાજ્યસભાની 55 બેઠકોની ચૂંટણી, પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અન...
જુઓ કયા રાજ્યમાંથી કેટલી બેઠકો ખાલી રહેશે, કયા પક્ષને ફાયદો થશે
ચૂંટણી પંચે 17 રાજ્યોની રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજવાની ઘોષણા કરી છે. આ બેઠકો એપ્રિલ 2020 માં ખાલી છે. ચૂંટણીના દિવસે પણ મતગણતરી થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. ચૂંટાયેલા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા...
ભાજપ ગુજરાતના રાજ્યસભાના 3 સભ્યોને ગડગડીયું પકડાવશે
રાજ્યસભાની ચાર બેઠકો માટે 26 માર્ચ 2020ના રોજ ચૂંટણી
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
બીજેપીના ત્રણ સાંસદ પી શંભુ ટુન્ડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ જ્યારે કોંગ્રેસના મધુ સુંદન મિસ્ત્રી થશે નિવૃત થઈ રહ્યા છે. જેમાં મધુસુદન મિસ્ત્રીને ફરીથી રાજ્યસભાના સભ્ય બનાવવામાંં આવે એવી શક્યતા છે પણ ભાજપના 3 સાંસદોમાંથી એક પણને ફરીથી સાંસદ નહીં બના...
કોંગ્રેસ પણ ભાજપની જેમ અદાણીની પાટલીમાં બેસી ગઈ, વચન ભૂલી
કાઉન્ટરવ્યુ ડેસ્ક
ઝારખંડ જનધિકાર મહાસભા, મળી હતી.
બેલ્જિયમના જાણીતા ભારતીય અર્થશાસ્ત્રી જીન ડ્રેઝ, ભારત ભૂષણ ચૌધરી, એલિના હોરો, દામોદર તુરી, પલ્લવી પ્રતિભા અને વિવેક દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે ટોળાને લીંચ કરવા, કુપોષણ અને ભૂખ દૂર કરવા સામે કાયદો લાવવો જોઈએ આધાર સત્તાધિકરણના પરિણામે, અને સીએએ-એનસીઆર-એન...
વડોદરામાં પ્રજાના પૈસા ભાજપના નેતાઓ ઘરે લઈ જાય છે – સરવે
વડોદરા, 25 ફેબ્રુઆરી 2020
વડોદરા શહેર કૉંગ્રેસ દ્વારા CCR citizen convenience right - નાગરિક સુવિધા અધિકાર માટે વડોદરા શહેરમાં ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં એવું બહાર આવ્યું છે કે, ભાજપના નેતાઓ પ્રજાને સુવિધા કે સહાય આપવાના બદલે પોતાના ઘર ભરી રહ્યાં છે. ભ્રષ્ટાચાર કરીને પ્રજાના નાણાંની લૂંટ ચલાવી રહ્યાં છે. વોર્ડ નં 11ના રહીશોએ કોંગ્રેસના ...
#વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ 20 હજાર ટ્વીટ સાથે સોશિયલ મીડિયા પર છવાય...
અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2020
#વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર છવાયો
ગુજરાતી ભાષામાં ટ્વિટર પર સતત 11 કલાક સુધી ૧૮૦૦૦+ ટ્વિટ સાથે નબર #૧ ટ્રેન્ડ
ગુજરાત કોંગ્રેસના સમગ્ર ગુજરાતનાં ગામેગામથી સોશિયલ મીડિયાના તથા દરેક પદાધિકારીઓએ પોતાના શહેર-ગામના અધૂરા રહેલા વિકાસના કાર્યો, રોડ, પાણી, ગટર, ગંદકી, વીજળી વગેરેના ફોટા તથા વિડીયો સ...
અહેમદ પટેલના ડાબા જમણા – શક્તિ અને અર્જુનની કાપોમારોની લડાઈ
દિલીપ પટેલ
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2020
લશ્કર વગરની કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઈને ફરી એક વખત આંતરિક મરો અને કાપો કરવાની જીદ પર જઈ રહી છે. રાજ્યસભાની ટિકિટ માટે શક્તિ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા વચ્ચે આ વખતે મારો કાપોની લડાઈ શરૂ થઈ છે. આ બન્ને નેતા ખૂટલ એવા અહેમદ પટેલના જૂથના ડાબેરી અને જમણેરી છે. તેઓ માહોંમહેં લડી મરે એવા કાવાદાવા કરી રહ્યા...
સોનિયા, રાહુલ ગાંધી નાગરિકતા ગુમાવી દેશે, ફાઇલ અમિત શાહના ટેબલ પર
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે AICC અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ફાઇલ ગૃહમંત્રી અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં તેઓ તેમનું નાગરિકત્વ ગુમાવી દેશે.
ધ હિન્દુના અહેવાલમાં જેઓ ભારતીય છે ત્યારે બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે, તેમની ભારતીય નાગરિ...
અહેમદ પટેલને નોટિસ કેમ આપવામાં આવી ? દિલ્હીમાં કોઈ વજન રહ્યું નહીં
દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com
કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલને આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં સમન્સ મોકલ્યું છે. હવે અહમદ પટેલના 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં આવક વેરા વિભાગે પૂછપરછ કરવા નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.અગાઉ અહમદ પટેલને 11 ફેબ્રુઆરી 2020એ સમન્સ મોકલ્યું હતુ અને 14 ફેબ્રુઆરી 2020 હાજર થવા જણાવ્યું હતું. આ સ...
ગુજરાતની સાસંદની એક બેઠક ભાજપને ગુમાવવી પડશે
ગુજરાતમાં રાજયસભાની 4 બેઠકોની ચૂંટણી આગામી 26 માર્ચ 2020એ થશે. 2014માં ભાજપ પાસે 121 ધારાસભ્યો હતા. અને 3 બેઠકો આવી હતી. હવે તે સંખ્યા ઘટીને 102 થઈ છે. એક બેઠક કોંગ્રેસને વધું મળશે. ભાજપ એક બેઠક ગુમાવશે. જે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો બતાવે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની લોકપ્રિયતા ઘટાડી છે. ભાજપના ચુની ગોહિલ, લાલજી ...
ગુજરાતી
English