ભાજપ અને શિવસેનાના કોર્પોરેટરો સૌથી ભ્રષ્ટ હોવાના પુરાવા મળ્યા
ત્રણ દિવસ પહેલા કુલ 37 જગ્યાઓ પર ઈન્કમટેક્સની રેડ પડી હતી. જેમાંથી મોટાભાગના કર્મચારીઓ મુંબઈ મહાનગર પાલિકામાંથી હતા.
મુંબઈમાં થયેલી આ રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગને 735 કરોડ રૂપિયાના ખોટા ટ્રાંઝેક્શન મળી આવ્યા હતા. જેની સામે દસ્તાવેજી પુરાવાઓ પણ ખોટા હતા. 227 સભ્યો ઈન્કમટેક્સના રડારમાં હતા, જેમાંથી 94 કોર્પોરેટર શિવસેના સાથે જોડાયેલા છે. જ્યારે ...
VIDEO વિડિયો : નરેન્દ્ર મોદીએ લાંચ લીધી, બીરલા અને સહારાના પુરાવા છે, ...
મને જેટલો હેરાન કરવો હોય એટલો કરીલો. નરેન્દ્રમોદી તમે બિરલા અને એસ્સારની પાસેથી રોકડા રૂપિયામાં લાંચ લીધી છે. પણ મારી પાસે જે પુરાવા છે તે આખા દેશમાં બધાને બતાવીશ. મારી પર સીબીઆઈની રેડ પડાવી તમે પણ માત્ર 5 મફલર મળ્યા હતા. હું બીતો નથી બીક તો તમને લાગે છે. કારભવણ તમે માનસિક બિમારીથી પીડાઓ છો. એમ કેજરીવાલ આ વિડિયોમાં સ્પષ્ટ કહે છે. તેઓ દિલ્હીના મુખ્ય...
કેજરીવાલની જીત પર સંગીત પાર્ટીનું મનોરંજન
કેજરીવાલનું સંગીત સંમેલન સાંભળવા જેવું છે.
અંદરની વાત – મોદીએ મુકેશ અંબાણીને રેડ્ડી પાસે મોકલીને નથવાણીને આ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 7 માર્ચ 2020
રીલાયન્સના પરિમલ નથવાણીનું રાજ્યસભાના સાંસદનું પદ 9 એપ્રિલ 2020માં પૂરું થાય છે. તેઓ ઝારખંડ છોડીને આંધ્ર પ્રદેશ સુધી કેમ જવું પડ્યું તે અંગે અંદરની વિગતો જાણવા મળી છે.
પહેલાં તો ઝાડખંડ રાજ્યમાં હવે ભાજપની સરકાર નથી. ભાજપે પરિમલ નથવાણીને ચૂંટીને મોકલતો રહ્યો હતો. કોંગ્રેસ સાથે નથવાણીએ સમજૂતી કરવા માટે પ્રય...
ભાજપના પક્ષાંતરથી કોંગ્રેસની હાર માટે રાજીવ સાતવે ને બાબુભાઈ જવાબદાર
દિલીપ પટેલ
ગાંધીનગર, 5 માર્ચ 2020
રાજ્યસભાની ચૂંટણીને લઈને 12 માર્ચે 2020માં ગુજરાતની મુલાકાતે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવીને દાંડીયાત્રામાં હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા સૌથી મોટી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેનો નિર્ણય દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે ગાં...
ઊભડીયા કોમ્યુનિટીથી પરેશાન મોદી – ભક્તો સોશ્યલ મીડિયા છોડે તો દે...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'સોશિયલ મીડિયા છોડો' ટવીટ પર નિશાન સાધતા કહ્યું કે જો મોદી 'ભક્તો' સોશિયલ મીડિયા છોડી દે તો દેશ 'શાંત' અને દેશમાં શાંતિ બની જશે આવશે. હકીકતમાં, વડા પ્રધાને સોમવારે રાત્રે ટ્વીટ કર્યું હતું કે, "આ રવિવારથી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને છોડવાનું વિચારી રહ્યો છું. હું તમને ...
આ મહિલાઓએ રૂપાણીનું બજેટ કેમ સળગાવી દીધું?
ગુજરાતના 18 જિલ્લામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતના બજેટમાં આંગણવાડી બહેનોની માંગણીઓનો સમાવેશ ના કરાતા રોષે ભરાયેલી બહેનોએ રૂપાણીના બજેટની હોળી કરી હતી.
આંગણવાડી બહેનો લાંબા સમયથી લઘુતમ વેતન, નિવૃત્તિ વયમર્યાદા વધારવા, જિલ્લાફેર બદલી આપવા, વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ 1500 નો વધારો ચૂકવવા, અને કુપોષિત બાળકો માટે આહાર ...
ડીસીમાં કોના બાપનો બગીચો ? આપની ભુખ હડતાલ
નાનાજી દેશમુખ બગીચાને ચાલુ કરવા ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ
ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ બગીચાનો છેલ્લા કેટલાય સમયથી તાળું મારી દેવામાં આવ્યું છે. ભાજપની આંતરીક લડાઈના કારણે રૂ.2 કરોડના ખર્ચે બનેેલા બગીચો હવે સુકાવા લાગ્યો છે. રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે. તેથી બગીચો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પ...
યુપીના વધું એક નેતાની લાશ સંકાસ્પદ હાલતમાં મળી, હત્યાની શંકા
AAP નેતાની લાશ પુલ પરથી મળી, સંજયસિંહની હત્યાની આશંકા, પોલીસે જણાવ્યું હતું - અકસ્માત
ઉત્તર પ્રદેશમાં ઉપરાછાપરી રાજકીય વ્યક્તિઓના મોત અને હત્યા થઈ રહી છે. ઉત્તર પ્રદેશના આમ આદમી પાર્ટી - આપના નેતા મુરલી લાન જૈનની લાશ મળી આવી છે. રવિવારે પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લેવા લખનઉ ગયા હતા. અહીં પાર્ટીની બેઠકમાં તસવીર પણ બહાર આવી છે જેમાં મુરલી લ...
અહેમદ પટેલના ડાબા જમણા – શક્તિ અને અર્જુનની કાપોમારોની લડાઈ
દિલીપ પટેલ
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2020
લશ્કર વગરની કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઈને ફરી એક વખત આંતરિક મરો અને કાપો કરવાની જીદ પર જઈ રહી છે. રાજ્યસભાની ટિકિટ માટે શક્તિ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા વચ્ચે આ વખતે મારો કાપોની લડાઈ શરૂ થઈ છે. આ બન્ને નેતા ખૂટલ એવા અહેમદ પટેલના જૂથના ડાબેરી અને જમણેરી છે. તેઓ માહોંમહેં લડી મરે એવા કાવાદાવા કરી રહ્યા...
કેજરીવાલ સરકાર ધનવાન ગુનાખોરોની ટોળકી, હવે પ્રમાણિકતાનો ઢોલ નહીં પીટી ...
કેજરીવાલ સરકાર ગુનાખોર અને સંપત્તિ વધારનારી સરકાર બની, કેટલી સંપત્તિ વધી
દિલ્હી 17 ફેબ્રુઆરી 2020
દેશમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં હોવાની જાહેરાતો કરતાં અરવિંદ કેજરીવાલ પોતાની આસપાસ ગુનાખોર પ્રધાનોની વચ્ચે ઘેરાઈ ગયા છે. તેઓ હવે સ્વચ્છ હોવાનો દાવો નહીં કરી શકે. 2015માં તેઓની સરકારમાં 43 ટકા પ્રધાનો સામે ગુના હતા જે 2020માં 57 ટકા પ્રધાનો ગુનાના આ...
ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે
કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે.
જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...
મહારાષ્ટ્રમાં 5 દિવસનું અઠવાડિયું ને રાષ્ટ્ર ગાન ફજરજીયાત
૧૯ ફેબ્રુઆરીથી મહારાષ્ટ્ર રાજ્યની તમામ કોલેજોમાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત રહેશે. જણાવી દઈએ કે ઉદય સામંતે પહેલેથી જ કહ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક આદેશ બહાર પાડશે, જે હેઠળ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાહેર કાર્યક્રમો પૂર્વે રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત કરવામાં આવશે. તેમણે કહ્યું, આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પણ લાવશે.
મહ...
આપમાં 11 લાખ લોકો એક દિવસમાં જોડાયા
ઉગતા સુરજને પ્રમાણ કરવામાં આવે છે આ કહેવાત દિલ્હી વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ સાબિત થઇ છે.દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની જીતના ફકત ૨૪ કલાકમા જ દેશભરમાં આમ આગમી પાર્ટીની સાથે ૧૧ લાખ નવા લોકો જોડાઇ ગયા છે.ખુદ આમ આદમી પાર્ટીએ આ માહિતી આપી છે. આમ આદમી પાર્ટીએ દેશભરમાં પોતાની સાથે લોકોને જોડવા માટે રાષ્ટ્રના નિર્માણ માટે ...
આપના નવા ધારાસભ્ય નરેશ હત્યા કરવા ગોળીબાર
મંદિરમાંથી પરત ફરી રહેલા આપ પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવ પર ફાયરિંગ, એક કાર્યકરનું મોત અને 1 ઈજાગ્રસ્ત
દિલ્હીના કિશનગઢમાં ધારાસભ્ય નરેશ યાદવ અને તેના કાર્યકરની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ધારાસભ્ય મંદિરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગોળી છોડી હતી. આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ યાદવના કાફલા ...
ગુજરાતી
English