શિવસેના ગુજરાતમાં સિંહની સામે નહોર વગરનો વાઘ
કે ન્યૂઝ, અમદાવાદ,તા:23 મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ એવા શિવસેનાએ આખરે દગો કર્યો છે. તેની શરૂઆત ગુજરાતમાં 2017માં વિધાનસભાની અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને કરી હતી. પણ શિવસેના ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું ક્યારેય પાડી શકી નથી. ગુજરાતમાં શિવસેના સદંતર નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવનારી શિવસેના ગુજરાતમાં કેવી નિષ...
પુડુચેરીના મુખ્ય પ્રધાનનો પડકાર :કેન્દ્ર સરકાર અમને કિન્નર જાહેર કરી શ...
પુડુચેરીના મુખ્ય પ્રધાન નારાયણસામીએ એવો પડકાર ફેંક્યો હતો કે કેન્દ્ર સરકાર અમને કિન્નર જાહેર કરી શકે છે. કેન્દ્ર અને પુડુચેરી વચ્ચેના મતભેદો હવે સપાટી પર આવી ગયા જણાતા હતા. વાસ્તવમાં આ મતભેદો રાજ્યપાલ કિરણ બેદી અને પુડુચેરી સરકાર વચ્ચેના છે. હજુ બે દિવસ પહેલાં રાજ્ય સરકારે કિરણ બેદીને હિટલરની બહેન કહીને તેમની ટીકા કરી હતી. રાજ્ય સરકારનો એવો આ...
9 હજાર કરોડનો વેરો આપતાં મોરબીમાં કોણ કોને ટાર્ગેટ કરી રહ્યું છે ?
ડીજીજીઆઈ, રાજકોટે ગુજરાતનાં મોરબીમાં ઇ-વે બિલો અને ટેક્સ ઇનવોઇસ વિના ટાઇલ્સનાં વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 1 કરોડથી વધારે જીએસટીની ચોરી થઈ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી સ્થળ પર રૂ. 42 લાખની વસૂલાત કરવામાં આવી છે. જોકે વેપારીઓનાં સંકુલોમાંથી એકવાર તમામ પુરાવા હાથ લાગ્યા પછી આ કેસમાં રૂ. 5 કરોડથી વધારે કરવેરાની ચોરી થઈ હોવાની અપેક્ષા છે. આ...
રાજ્યપાલોને સલાહ આપતાં વડાપ્રધાન
નવી દિલ્હીના રાષ્ટ્રપ્રતિ ભવન ખાતે રાજ્યપાલોની 50મી વાર્ષિક પરિષદનો પ્રારંભ થયો હતો. નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના ઉપ-રાજ્યપાલ સહિત પ્રથમવાર બનેલા 17 નવા રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલો આ પરિષદમાં ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ, ભારતના ઉપરાષ્ટ્રપતિઅનેક મહામનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલની સં...
ગાંધીજી-સરદારના નામે શરૂ કરાયેલી ક્રાંતિયાત્રા વિસરાઈ
પ્રશાંત પંડિત
અમદાવાદ, તા.22
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં છેલ્લા પંદર વર્ષથી સત્તારૂઢ ભાજપ વિવિધ પ્રકારની યાત્રાઓ કરી લોકોને ભ્રમિત કરવામાં સફળ રહ્યો છે. આજ પ્રકારે વર્ષ-૨૦૧૨-૧૩માં મહાત્મા ગાંધીજી અને સરદારના નામે ફરી શરૂ કરાયેલી ક્રાંતિયાત્રા માત્ર એક વર્ષ કાઢવામાં આવ્યા બાદ હાલ આ યાત્રા શાસકપક્ષ ભાજપ દ્વારા અભેરાઈ ઉપર ચઢાવી દેવાઈ છે. આ અં...
ત્રણ સંસ્થાઓના અર્થશાસ્ત્રીઓને ચેતવણી – ભારતીય અર્થતંત્ર 5% કરતા...
સપ્ટેમ્બરના છેલ્લા ક્વાર્ટરમાં અંદાજિત વૃદ્ધિ 4.2% થી 4.7% હતી. સરકાર આ ડેટા 29 નવેમ્બરના રોજ પ્રકાશિત કરી શકે છે. 2012 પછી જીડીપીમાં આ સૌથી મોટો ઘટાડો છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દરમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરના અંદાજ મુજબ, ભારતનો વિકાસ દર 5% ની નીચે જઈ શકે છે. ભારતીય સ્ટેટ બેંક, નોમુરા હોલ્ડિંગ્સ ઇન્ક. અને કેપિટલ ઇક...
આર્થિક વિકાસ અટક્યો છે, મનમોહન સિંઘનો વડા પ્રધાન મોદી પર હુમલો
ઉદ્યોગપતિઓ, બેંકોરો, નીતિ ઘડનારાઓ, ઉદ્યોગસાહસિકો અને નાગરિકોમાં એક શંકા છે અને આ સમાજમાંનો વિશ્વાસ સંપૂર્ણ રીતે ખોઈ રહી છે. આનાથી આર્થિક વિકાસ અટક્યો છે. મનમોહન સિંઘના વડા પ્રધાન પર હુમલો પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. મનમોહનસિંહે તેમના એક લેખમાં અર્થતંત્રના ઘટતા સ્તર વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્રની મોદી...
ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની મિલીભગતે ય...
અમદાવાદ, તા. 21 તામિલનાડુમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાએ શરૂ કરેલી અમ્મા કેન્ટીનની તર્જ પર ગુજરાતમાં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલી બાંધકામ શ્રમિકોને બપોરનું ભોજન આપવા માટેની યોજના ખાડે ગઈ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાનની અતિ મહત્વાકાંક્ષી અન્નપૂર્ણા યોજનામાં સરકાર અને સરકારી અધિકારીઓની ઉદાસીનતાના કારણે લાભાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. પરિણામે મોટ...
અમદાવાદમાં એમડી ડ્રગ્સ ફિરોઝ ચોર લાવ્યો
નશાખોરોથી લઈને શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં એમડી (મિથાઈલઈનડાય ઓકસીમેથાએમ ફેટામાઈન) ડ્રગ્સનું દૂષણ એટલી હદે ફેલાઈ ગયું છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. કેટલાક વર્ષો અગાઉ એમડી નામનું ડ્રગ્સ શું છે તેની કોઈને ખબર ન હતી. આજે એમડી ડ્રગ્સ પાન-મસાલા ગુટખાની જેમ એક ચોકક્સ સિન્ડીકેટ દ્ધારા માર્કેટમાં વેચાઈ રહ્યું છે. ચોરમાં ડ્રગ્સ માફિયા બનેલો ફિરોઝ ચ...
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફ...
ગાંધીનગર,તા.21 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. 2020માં છે જેમાં મહાનગરો, જિલ્લા અને તાલુકા તેમજ ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે. આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત ભાજપમાં નવા પ્રમુખની વરણી થવાની છે. ભાજપમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે. દર ...
મુંબઈમાં ગુજરાતના પ્રધાનો વાહનો લઈને કેમ અટવાઈ જાય છે ?
ગાંધીનગર,તા.14 ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા માર્ગો પર ટ્રાફિક જામની છે. આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રના મેટ્રોસિટી મુંબઇમાં અમદાવાદ કરતાં બમણાંથી વધુ વસતી છે છતાં ત્યાં ટ્રાફિક નિયમન કડક હાથે થાય છે તેથી વાહનચાલકો લેન તોડતાં પણ ગભરાય છે, કારણ કે સીધું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે છે જ્યારે અમદાવાદમાં કોઇપણ સાઇડથી વાહન ક્યારે માર્ગની વચ્ચે આવી જશે તે...
મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે નવવધૂઓને લગ્નમાં ૧ તોલો સોનું ભેટમાં આપવ...
ગૌહાટી,તા.21
આસામ સરકાર દ્વારા અરૂંધતિ યોજના અંતર્ગત રાજ્યમાં દુલ્હનને એક તોલા સોનું ભેટ આપવાની જાહેરાત કરી છે. ગુવાહાટીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ યોજનાને મંજૂરી આપતા દુલ્હનના માતા-પિતાને વિના મૂલ્યે એક તોલુ સોનુ આપવાની જાહેરાત કરી છે. જોકે, આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિક રીતે કમજોર અને નબળાં ...
શિંઝો આંબે બન્યા સૌથી વધુ સમય વડાપ્રધાન પદે રહેનાર
ટોકિયો,તા.૨૦
જાપાનના વડા પ્રધાન શિંઝો આબે દેશમાં અત્યાર સુધીમાં સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારી વ્યક્તિ બન્યા છે, પરંતુ સેનાને મજબુત કરવા માટે બંધારણમાં સુધારો કરવાની તેમની મહત્વાકાંક્ષા હજુ સુધી પુરી થઈ નથી. બુધવારે શિંઝો આબે આ હોદ્દા પર આવ્યાને ૨૮૮૭ દિવસ પુરા થયા છે. તેમનાં પહેલા આટલો લાંબો સમય સુધી આ પદ પર પૂર્વ વડાપ્રધાન તારા કતસુરા રહી...
83 ટકા ચૂંટણી બોન્ડ ફક્ત ચાર શહેરોમાંથી આવ્યા, શું કરશો હવે ?
ચાર શહેરોમાં ચૂંટણી બોન્ડથી 5,085 કરોડ, 1 કરોડથી વધું હોય એવું દાન 91% મળ્યું છે.
એક આરટીઆઇએ બતાવ્યું હતું કે બાર તબક્કામાં ઉભા કરવામાં આવેલા b 83 ટકા ચૂંટણી બોન્ડ ફક્ત ચાર શહેરોમાંથી આવ્યા છે. ચૂંટણી બોન્ડનું મૂલ્ય 5,896 કરોડ રૂપિયા છે. કોંગ્રેસ દ્વારા ગુરુવારે બીપીસીએલના ડિસઇન્વેસ્ટમેન્ટના સરકારના નિર્ણય અને ચૂંટણી બોન્ડના મુદ્દા સામે લોકસભામ...
મોદીએ છેલ્લા 3 વર્ષમાં વિદેશ ફરવા પાછળ રૂ.255 કરોડ ઉડાવી દીધા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશી પ્રવાસના છેલ્લાં ત્રણ વર્ષમાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પર રૂ.255 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે
મુરલીધરનના જણાવ્યા અનુસાર, 2018-19માં મોદીના વિદેશ પ્રવાસ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પર 79.91 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે 2019-20નું બિલ હજી મળ્યું નથી. આ માહિતી વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને ગુરુવારે (21 નવેમ્બર, 20...

English