ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યારી મનિષા પકડાઈ, જાણો હત્યાકાંડની તમા...
ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનપશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલીસની તપાસમાં બહાર આ...
રાષ્ટ્રીય ધોરી માર્ગ જાહેર કરી મોરબીના સિરામિક ટ્રાન્સપોર્ટ નગર આપો ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 7 નવેમ્બર 2019ના રોજ મોરબીની મુલાકાતે જઈ રહ્યા છે તેવા સમયે કોંગ્રેસના આક્રમક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી-માળિયાના લાંબા સમયથી વણઉકેલ પ્રશ્નો અંગે મુખ્ય પ્રધાનને ખુલ્લો પત્ર લખીને પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તેવી માંગણી કરી છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબીને મેડીકલ કોલેજ આપવા, મોરબી જીલ્લામાં લીલો દુ...
દિવાળીના વેકેશન પછી આજથી સચિવાલયમાં ધમધમાટ શરૂ થશે
ગાંધીનગર,તા.03 દિવાળીના લાંબા વેકેશન પછી આવતીકાલ 4થી નવેમ્બરથી સચિવાલયમાં વહીવટી કામગીરીનો ધમધમાટ શરૂ થશે. રાજ્યના મોટાભાગના કર્મચારીઓ રવિવારે રજા પરથી પાછા આવી ગયા છે. આટલા દિવસ સુધી સચિવાલય સૂમસામ ભાસતું હતું. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની તેમજ સચિવાલયના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની પાંખી હાજરી પછી સોમવારે સચિવાલય ભરચક બની રહેશે, જો કે હજી બે દિવ...
જગતનો તાત દુઃખી અને વિજય રૂપાણી તાના-રીરી સંગીતનો જલશો માણશે
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૬ નવેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે લઘુમતી સમાજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુજરાતનો ભવ્ય નૃત્ય મહોત્સવ શરૂ કરાવશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ નૃત્યાંગનાઓના નૃત્યની મજા માણશે. અનુરાધા પોંડવાલ અહીં પોતાના સુરીલા ગીતો ...
વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં પથ્થરમારો, ભાજપના ધારાસભ્યની કાર પર ...
અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સાંજે ચાલી રહ્યો હતો. જેના પર પથ્થમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક કાર્યકરને પથ્થર વાગતા લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણીની કારના કાચ તુટ્યા હોવાનું પણ જાણવા મ...
ખડોલ ગામમાં સેવા સેતુ કાર્યક્રમમાં 898 અરજીઓનો સ્થળ પર નિકાલ
સુઈગામ, તા.૦૩ સુઇગામ તાલુકાના ખડોલ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ખડોલ ઉપરાંત આજુબાજુના ગામોના 898 અરજદારોએ વિવિધ યોજનાનો લાભ લીધો હતો. જેમાં સુઇગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાવ ધારાસભ્યએ પણ આરોગ્ય ચકાસણી કરાવી હતી. સુઇગામ તાલુકાના ખડોલ ખાતે ચોથા તબક્કાના સેવા સેતુ કા...
વડાપ્રધાનના આદેશનું ઉલ્લંઘન કરતી વિમા કંપનીઓ
અમદાવાદ,તા:04 ખેડૂત પાલભાઈ આમલીયાએ જણાવ્યું હતું કે પાકવીમાં કંપનીઓ પ્રધાનમંત્રી પાકવિમાં યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. આમ રાજ્ય સરકાર મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે.અને 3 તારીખથી પણ પાક નુકશાનની અરજીઓ સ્વીકારવાનું વીમા કંપનીઓએ બંધ કરી દીધું છે. તો જ્યાં છેલ્લા 3 દિવસમાં વરસાદ પડ્યો ત્યાં પાકવીમાં કંપનીઓ અરજી સ્વીકારવાની ના...
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રમુખ વાધાણી બદલવા ભાજપનો નિર્ણય
ગાંધીનગર,તા:૦૪ ૬ બેઠકો ની પેટા ચૂંટણી યોજાઈ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સંવેદનશીલ સરકાર ની સંવેદના જોઈ ને મતદારોએ કોંગ્રેસ ને ૩ અને ભાજપ ને ૩ બેઠકો આપીને ભાજપની નેતાગીરીને સંદેશો આપ્યો કે રૂપાણી ગુજરાત ના નાથ તરીકે ચાલી શકે તેમ નથી અને એવી અટકળો આકાર લઇ રહી છે કે રૂપાણીને બદલીને કેન્દ્રમાંથી કોઈ પાટીદાર મંત્રી ને સત્તા સોંપી ને એક કાંક...
અમપામાં સમાવાયેલા નવા વિસ્તારોને સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પણ પૂરી પાડવાન...
અમદાવાદ,તા.૨ અમપાની હદમાં સરદાર પટેલ રીંગરોડ આસપાસના નવા વિસ્તારોના સમાવેશની વધી રહેલી રાજકીય હીલચાલની વચ્ચે વર્ષ-૨૦૧૦માં અમપાની હદમાં જે વિસ્તારોનો સમાવેશ કરાયો છે એ વિસ્તારો સુધી પણ સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પુરી પાડી શકાઈ નથી.ઓકટોબર-૨૦૨૦માં અમપાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ પોતાની વોટબેંકને મજબૂત કરવાની કોશિશમાં લાગેલા સત્તાધારીપક્ષની હીલચાલની...
સામાન્ય કરદાતાને નળ, ગટર જોડાણ કાપવાની ધમકી આપનારું તંત્ર કરોડોના બાકી...
પ્રશાંત પંડિત, અમદાવાદ,તા:૦૨ રૂપિયા આઠ હજાર કરોડનું રાજ્યનું બીજા નંબરનું વાર્ષિક અંદાજપત્ર ધરાવતા અમપાના વહીવટી તંત્રમાં એસ્ટેટ અને ટીડીઓ પછી ટેક્સ વિભાગ ભ્રષ્ટાચારમાં બીજા નંબરે છે. સામાન્ય કરદાતાને ટેક્સ ભરવામાં એક દિવસ પણ મોડું થાય તો ૧૮ ટકા વ્યાજ ચઢાવી દેતું અમપાનો વેરાવિભાગ અમદાવાદ શહેરમાં વર્ષોથી કરોડો રૂપિયાનો કર ન ભરનારાઓ પાસેથી બાકી...
કમલમમાં મેરેથોન બેઠકો, અયોધ્યા મામલે કડક આદેશ અપાયા
ગાંધીનગર, તા.૦૨ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના ખરાબ પરિણામો અને કેન્દ્રીય નેતાગીરીની નારાજગી પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પાર્ટીના સ્ટેટ કાર્યાલય કમલમમાં મળેલી મેરેથોન બેઠકમાં પાર્ટીએ મહત્વના નિર્ણયો લીધા છે. ગુજરાતમાં ઘટી રહેલો જનાધાર વધારવા માટે સોશ્યલ મિડીયાને એક્ટિવ કરવા તેમજ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવા પર ભાર મૂક...
ગાંધીનું ગુજરાત: જુના સચિવાલયમાં કલાસ વન અધિકારી વિદેશી દારૂની બોટલો સ...
અમદાવાદ, તા.02 ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો તો સરકારે બનાવી દીધો છે, પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે સૌ કોઈ જાણે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલાસ વન અધિકારી જુના સચિવાલયમાં નોકરીના સ્થળેથી વિદેશી દારૂની બે મોંઘીદાટ બોટલો સાથે ઝડપાતા તેની સેકટર-7 પોલીસે ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કરી દીધો હતો. કબ્જે લેવાયેલી બે દારૂની બ...
રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં ભારતના ઉત્પાદકોને સમાન...
અમદાવાદ,તા.01 નોટબંધી કરવાના અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાના કેન્દ્રના ભાજપ સરકારના નિર્ણય પછી જો રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરી દેવામાં આવશે તો તે ભારતની જનતાનો આપવામાં આવેલો ત્રીજો મોટો ઝટકો હશે.આ સંજોગોમાં આરસીઈપીમાં સહીસિક્કા કરતાં પહેલા સરકારે પ્રજાજનો સાથે આ મુદ્દે ચર્ચા વિચારણાં કરવી જોઈએ. તેમ કરવામાં નહિ ...
ગુજરાતમાં 2019માં ચોમાસામાં 4 વાવાઝોડાં ત્રાટકેલા
ગાંધીનગર, 3 નવેમ્બર 2019 ગુજરાતના દરિયાકિનારે એક જ સિઝનમાં ચાર વાવાઝોડા આવ્યા હોવાની પહેલી ઘટના બની છે. મોસમ બદલાઇ રહી છે જેનું કારણ ક્લાયમેટ ચેન્જ છે. મોડું શરૂ થયેલું ચોમાસુ આ વખતે લાંબુ ચાલ્યું હોવાથી ખરીફ સિઝનના પાકને મોટી અસર થઇ છે. વાયુ વાવાઝોડાથી ચોમાસુ મોડુ શરુ થયુ 2019ના વર્ષમાં વાયુ નામના વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગ...
ટેમ્પલ- રામ મંદિર ન બન્યું પણ જય અમિત શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝમ...
કારવા વેબસાઈટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. તેની સંપૂર્ણ વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે. જય શાહની અન્ય કંપનીએ ટર્નઓવરમાં 16000 ગણો વધારો કર્યો હતો જય શાહ માટે વ્યવસાયમાં થયેલો પ્રભાવશાળી વધારો અભૂતપૂર્વ નથી. 2017ના અંતમાં ધ વાયરે જય શાહની માલિકીવાળા એક અન્ય વ્યવસાય ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રાઈવેટ લિમિટેડની નાણાકિય બાબતો અંગે...

English