ગુજરાતમાં મોદીનો ડર રહ્યો નથી પરંતુ અમિત શાહનો ડર શરૂ થયો છે
ગુજરાતમાં એક સમય એવો હતો કે બ્યુરોક્રેસી અને સરકારના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ફફડતા હતા. વહીવટી તંત્રમાં કોઇપણ નવી યોજનાનો લાભ શરૂ કરવો હોય કે કોઇપણ નિર્ણય લેવાનો થતો હતો ત્યારે મોદીને પૂછીને કામ થતું નથી, કારણ કે તેમનો ડર હતો. આનંદીબહેન પટેલની સરકારમાં પણ કેબિનેટ મંત્રીઓ તેમજ સિનિયર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ મોદીના નામથી ફફડતા હતા. ખો...
પ્રધાન વાસણ આહીરે અરૂણ જેટલીને અંજલિ આપી દીધી, સરકારી તંત્રએ તે જાહેર ...
ગુજરાતનાં મંત્રી વાસણ આહીર ફરી ચમક્યા, પુર્વ નાણાં મંત્રી અરુણ જેટલીને કૃષિ મહોત્સવમાં અંજલિ આપી દીધી, માહિતિ ખાતાએ તેની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. પોતાના અવનવા કામથી ચર્ચામાં રહેતા ગુજરાત સરકારનાં રાજયકક્ષાનાં મંત્રી વાસણ આહીર ફરી એકવાર ચમક્યા છે. આ વખતે તેમણે કચ્છમાં યોજાયેલા સરકારી કાર્યક્રમ કૃષિ મહોત્સવમાં લાંબા સમયથી બીમાર એવા ભૂતપૂર્વ ...
નવેમ્બર સુધીમાં પ્રદેશ ભાજપના સંગઠનનું નવીનીકરણ
ભાજપના સંગઠન પર્વ અંતર્ગત આગામી નવેમ્બર મહિના સુધીમાં પ્રદેશ પ્રમુખ અને કારોબારીની રચના પૂર્ણ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પક્ષના સંગઠન પર્વ અંતર્ગત આગામી વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત પ...
રશિયન રાજનીતિના પાઠ ભાજપે ભણ્યા છે, ગુજરાત અને દિલ્હીમાં અમલ થયો
ગુજરાતમાં અને દિલ્હીમાં ભાજપનું રાજકારણ બદલાયું છે. પાર્ટીના વિશ્વાસુ કાર્યકર્તાઓને હોદ્દા આપવાની જગ્યાએ વિરોધીઓને પ્રેમથી ઉચ્ચ આસને બેસાડી દેવામાં આવતાં તેઓ ટીકા કરતાં અટકી ગયા છે. આવા કિસ્સાઓ ગુજરાતમાં બન્યા છે અને દિલ્હીમાં પણ બનતા રહ્યાં છે. રશિયાના ઝારના મહામંત્રીએ એક દિવસ પોતાના સચિવને બોલાવીને સૂચના આપી કહ્યું કે- જે લેખકો પોતાના લેખમાં મ...
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદનો 73માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્ય...
મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર
1. તોતેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર આપ સર્વેને મારી હાર્દિક શુભકામના! આ સ્વતંત્રતા દિવસ ભારત-માતાના તમામ સંતાનો માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, ભલે તે દેશમાં હોય કે વિદેશમાં. આજના દિવસે આપણાં દરેક લોકોને દેશપ્રેમની ભાવનાનો વધુ ઊંડો અનુભવ થાય છે. આ અવસર પર, આપણે તે અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓ અને
ક્રાંતિકારીઓને કૃત...
વિવાદ પર્યાય વાઘાણીની વિદાય, નવા પ્રમુખ ઓબીસી હશે
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી નવેમ્બર 2019માં બદલી કાઢવામાં આવશે, આ સાથે ગુજરાત પ્રદેશ કારોબારી, સંગઠન માળખું, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓ, બુથ સમિતિની રચના કરવા માટે પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મહિના - ઓગષ્ટના અંતમાં પ્રાથમિક સભ્યો નોંધી લેવાશે. હવે કોઈ ઓબીસી પ્રમુખને નિયુક્ત કરીને અમિત શાહે ‘ખામ...
અંદાજે રૂા. ૧૭૦૦ કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા છ મા...
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા-તારાપુર-વાસદના છ માર્ગીય રસ્તાનું કામ ચાલુ છે ત્યારે સાબરમતી નદી પર બગોદરા-તારાપુર અને વાસદને જોડતા ગલીયાણા ખાતે રૂા. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલાં પુલનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે લોકાર્પણ કર્યું હતું તેમની સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હત...
પડતર કેસોમાં ગુજરાત નંબર 1
આંધળો કાયદો ક્યારે દેખતો થશે ?
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવા મકાનનું સર્વોચ્ચ ન્યાયાલયના ન્યામૂર્તિ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ.એ.બોકડેએ લોકાર્પણ કર્યુ હતું. છેલ્લા એક વર્ષમાં ૧૫ હજાર દાવાનો નિકાલ કરવામાં આવ્યો છે. નવું મકાન બનતાં હવે દાવાઓનો નિકાલ...
સરકારી કર્મીઓને ગ્રેજ્યુઇટીની રકમ રૂ.૧૦ લાખથી વધારીને રૂ.૨૦ લાખની મર્ય...
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ રાજ્યના બોર્ડ-નિગમ-કોર્પોરેશન સહિત તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓને આ લાભ મળશે. પેન્શન અને ગ્રેજ્યુઇટી એક્ટ અંતર્ગત ભારત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓન...
MBBS ની ડિગ્રી પછી 1 વર્ષ ગામડાંમાં ફરજ નહીં બજાવો તો રૂ. 20 લાખનો દંડ...
રાજ્યના મેડિકલનાં વિદ્યાર્થીઓ માટે આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ છે. જેમાં તેમણે કહ્યું છે કે અગાઉ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવી પડતી હતી. તેમાં હવે સરકારે ઘટાડો કરીને માત્ર એક વર્ષ જ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે. આ ત્રણ વર્ષનાં બદલે એક વર્ષ ગ્...
ગુજરાતના ૧૩ પોલીસ, ૧ ફાયર અને ૪ હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્...
આવતી કાલે ૧૫મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે આપણા ભારત દેશ માટે આગવું યોગદાન આપનારને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. આવતી કાલે યોજાનારા સન્માન કાર્યક્રમમાં સન્માનીત થનારા કર્મચારીઓની યાદી બહાર પાડવામાં આવી છે . જેમાં દેશના કુલ ૯૪૬ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. જેમાં ગુજરાતના ૧૩ ...
28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરાએ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ ન...
વાઈબ્રન્ટ ગુજરાત 2009માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ. 28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરા ગ્રૂપે રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેસરા જૂથ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યા...
દેકારા અને પડકારો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક
રાજકોટ,તા.13 રાજકોટ મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડ બેઠકમાં વિપક્ષે વરસાદના પાણી ભરાવા મુદ્દે દેકારો મચાવ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા મુદ્દે ભારે હોબાળો મચાવી દીધો હતો. વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક કરો તેવો કોંગ્રેસના કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પોપટપરાના નાળાના અને રોગચાળાના બેનર્સ...
પદ્મશ્રી ડો. તેજસ પટેલ, પદ્મશ્રી ડો. સુધિર શાહ સહિત 41 તબીબોએ કેસરિયો ...
ભાજપની સદસ્યતા અભિયાનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક પછી એક અલગ અલગ ક્ષેત્રનાં પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતી ફિલ્મ અને ગીત સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારો ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનારા 41 તબીબો ભાજપ સાથે જોડાઈને કેસરિયો ધારણ કર્...
ગુજરાતમાં 200થી વધું ટાંકીઓ જોખમી, ફોન કરો તમારા અધિકારીને
250નો સ્ટાફ અપાયો પણ લોકોની સલામતી માટે કંઈ ન થયું
રાજ્યની 159 નગરપાલિકાઓ ઉપર કલેક્ટર દેખરેખ રાખતા હતા. પણ તેમની પાસેથી 14 મહિના પહેલા સત્તા આંચકી લઈને વિજય રૂપાણીની સરકારે નવી કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટેન્ડરો સિવાય પ્રજાની સલામતી અંગે કંઈ વિચારવામાં આવતું નથી. તે બોપલ નગરપાલિકાની ટાંકી તૂટી પડી તે ઘટના બાદ પ...

English