ગુજરાતમાં 200થી વધું ટાંકીઓ જોખમી, ફોન કરો તમારા અધિકારીને

250નો સ્ટાફ અપાયો પણ લોકોની સલામતી માટે કંઈ ન થયું

રાજ્યની 159 નગરપાલિકાઓ ઉપર કલેક્ટર દેખરેખ રાખતા હતા. પણ તેમની પાસેથી 14 મહિના પહેલા સત્તા આંચકી લઈને વિજય રૂપાણીની સરકારે નવી કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટેન્ડરો સિવાય પ્રજાની સલામતી અંગે કંઈ વિચારવામાં આવતું નથી. તે બોપલ નગરપાલિકાની ટાંકી તૂટી પડી તે ઘટના બાદ પોલ ખૂલી છે.

સમગ્ર રાજ્યમાં દરેક ઝોન પ્રમાણે 30 ખાલી કે જર્જરિત ટાંકી ગણવાથી 180થી 200 પાણીની ઊંચી ટાંકીઓ નકામી ઊભી છે. સમગ્ર રાજ્યમાંથી અહેવાલો મંગાવવામાં આવ્યા છે કે, કેટલી ટાંકીઓ આવેલી છે. એક અંદાજ પ્રમાણે દરેક નગરપાલિકામાં પીવાનું પાણી પૂરું પાડવા માટે 5થી 10 જેટલી ઓવર હેડ ટાંકીઓ બની હોવાનો અંદાજ છે. જે કૂલ 750થી 1000 આસપાસ ટાંકી હોવાનું માનવામાં આવે છે.

25 હજાર કરોડનું પ્રજાએ રોકાણ કર્યું

ઓવર હેડ ટાંકી બને એટલે ભૂગર્ભ ટાંકી બનાવવી પડે છે. તેથી 25 લાખ લિટર ક્ષમતા વળી ટાંકી રૂ.25 કરોડમાં બને છે. મોટા ભાગે 25 લાખ લિટરની ટાંકી બને છે તેથી ટાંકીઓ પાછળ 25000 કરોડનું રોકાણ આજ દીન સુધી થયું છે. પ્રજાના પૈસે તે રોકણ થયું છે. જેમાં 40 ટકા પૈસા ભ્રષ્ટાચારમાં જતાં રહે છે.

ભ્રષ્ટાચાર

ટાંકીઓ બનાવવા માટે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેથી હલકી કક્ષાનો સિમેન્ટ અને મટીરીયલ વાપરવામાં આવે છે. આમ થતાં સમગ્ર રાજ્યમાં 200 જેટલી ટાંકીઓ પડી રહી છે. જેનું કૂલ મૂડી રોકણ હાલના ભાવ પ્રમાણે રૂ.5 હજાર કરોડ થાય છે. જેમાં એક હજાર કરોડ ભ્રષ્ટાચાર કરવા માટે નાગરિકોના રૂ.5 હજાર કરોડ વેડફી નાંખવામાં આવે છે. જેનો કોઈ વપરાશ જ થતો નથી. હવે તેને તોડવા માટે ટેન્ડર બહાર પડાશે. પણ ટાંકી બાંધનાર કોન્ટ્રાક્ટરોની સામે કે જવાબદાર એક હજાર જેટલાં અધિકારઓ કે ઈજનેરો સામે કોઈ પગલાં નહીં ભરાય.

કલેક્ટર કચેરીનું સત્તા પરિવર્તન, ફાયદો ન થયો

પ્રાદેશિક સ્તરે રાજ્યની નગરપાલિકાઓને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એમ છ ઝોનમાં વિભાજિત કરીને નવી પ્રાદેશિક કમિશનરની કચેરીઓની રચના કરીને 6 આઇ.એ.એસ અધિકારીઓને 6 વિભાગના પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા તરીકે નિયુક્ત કરાયા હતા.

અમૃતેશ કાલીદાસ ઓરંગાબાદકરવડોદરા
અમિત અરોરાસુરત
ગૌરાંગભાઈ એચ.મકવાણારાજકોટ
તુષાર સુમેરાભાવનગર
વિશાલ ગુપ્તાગાંધીનગર
સી.પી. નેમાઅમદાવાદ
2018માં નવું માળખું રચાયું

2 ઓગસ્ટ 2018માં જેતે જિલ્લા કલેક્ટર હસ્તકના ડિસ્ટ્રિક્ટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીનું વિસર્જન કરાયું હતું. નગરપાલિકાના વહીવટને લઈ સરકારે સત્તા પરિવર્તન કર્યું હતું. સરકારે રાજ્યમાં કુલ 6 ઝોન બનાવી રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરી હતી. નગરપાલિકાઓને સુદૃઢ બનાવવા માટે હાલના માળખામાં ફેરફાર કરીને નવું માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. આ માટે રાજ્ય સ્તરે નિયામક, નગરપાલિકાઓ, રાજ્યની જગ્યાને અપગ્રેડ કરીને ‘કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન’ નામ આપવામાં આવ્યું હતું.

ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, સ્વચ્છ ભારત મિશન, ગુજરાત શહેરી આજિવિકા મિશનની કામગીરીને પ્રાદેશક કમિશનરની નીચે મૂકવામાં આવી છે.

રાજ્ય સ્તરે કેવું માળખું હશે?

આઈએએસ કેડરના એક અધિકારી કમિશનર હોય છે. જેઓ હોદ્દાની રૂએ સીઈઓ મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ, મિશન ડાયરેક્ટર, સ્વચ્છ ભારત મિશન અને મિશન ડાયરેક્ટર એનયુએલએમ તરીકે ફરજો બજાવે છે. ગુજરાત વહીવટી સેવાના સિનિયર સ્કેલના (અધિક કલેક્ટર કક્ષા)ના એક નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) અને એક નાયબ મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) એમ બે અધિકારી છે. 22 અધિકારીઓ ચાર્જમાં ચાલે છે.

ટેકનિકલ માણસોએ પ્રજાનું રક્ષણ ન કર્યું

કલેક્ટર તાબામાં રહેલી ટેકનિકલ માણસોનો અભાવ હતો. નવી રચનામાં આ અભાવ દૂર થયો છે. પ્રાદેશિક કચેરીમાં ટેકનિકલ અને હાઉસિંગ વિંગ માટે 13, વહીવટી વિંગ માટે 18 તથા ટાઉન પ્લાનિંગ વિંગ માટે 7 મળી કુલ 38નો સ્ટાફ આપવામાં આવ્યો છે. 6 નવી પ્રાદેશિક કચેરીઓમાં કુલ 258 કર્મચારીઓ અને અધિકારીઓ આપવામાં આવ્યા છે. છતાં પ્રજાનું ભલું થયું નથી.

નગરપાલિકાને શું અસર ?

નગરપાલિકામાં પ્રમુખ સહિત સભ્યો સામેની ફરિયાદો કલેક્ટરના બદલે રીજ્યોનલ મ્યુનિસિપાલિટી કમિશનરને કરવામાં આવે છે. તેવી જ રીતે ગ્રાન્ટ, અપીલ સહિતની સત્તા કમિશનરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપાલિટી ઓફિસરની જગ્યા રદ કરવામાં આવી છે.

ટાંકી આરોગ્ય માટે જોખમી

159 નગરપાલિકામાં પીવાનું પાણી ફિલ્ટર કે બેક્ટેરીયા ફ્રી કરાતું નથી. ક્લોરીનેશન કર્યા વગર પાણી આપવામાં આવે છે. વિતરણ લોકો ન પીવાનું પાણી પીવે છે. વળી, ટાંકીઓ સાફ થતી નથી. દરેક નગરપાલિકાઓમાં પાણી સમિતિ છે. તેઓ ટાંકી સાફ કરવા નાણાં ફાળવે છે અને 95 ટકા ટાંકીઓ વર્ષે એક વખત સાફ થતી નથી. તેથી ટાંકીઓ રોગચાળાનું ઘર બની રહી છે.

એક ટાંકી બનાવવા કેટલું ખર્ચ

નવી ૨૯ લાખ ગેલન ક્ષમતાની ભૂગર્ભ ટાંકી, પંપ હાઉસ, કમ્પાઉન્ડવોલ તથા ૨૪ લાખ લીટરની ક્ષમતાની ૨૪ મીટર ઉંચાઈની ઓવર હેડ ટાંકી બનાવવા સીવીલ ડ્રીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઈલેકટ્રીકલ તથા મીકેનીકલ કામ, પાવર પ્રોકયોરમેન્ટ તથા ચાર વર્ષના ઓપરેાન મઈન્ટેનન્સ સાથે 2016માં 22 કરોડનું ખર્ચ આવતું હતું જે આજે વધીને રૂ.25 કરોડ થાય છે.

નગરપાલિકાઓંના પ્રમુખઓની માહિતી
ક્રમ.નં.જીલ્લાનું નામનગરપાલીકાનું નામપ્રમુખશ્રીનું નામપ્રમુખશ્રીનો મોબાઈલ નંબર
1અમદાવાદધોળકાજગદીશભાઈ શંકરભાઈ દેસાઈ9898519077
2વિરમગામશ્રી ઓધવજીભાઈ એફ.પટેલ9979333186
3સાણંદકાંતિભાઈ આર દવે9825435361
4બાવલાશ્રીમતિ રંજનબેન કે.ચૌહાણ9727725152
5ધંધુકાશ્રીમતિ ઉર્મિલાબેન આર. પરમાર9090974508
6બરવાળાશ્રી ક્મલેશભાઈ જે.રાઠોડ9879237505
7બારેજાભરતભાઈ એન.પટેલ9824547216
8બનાસકાંઠાપાલનપુરશ્રીમતિ હર્ષાબેન અશોકભાઈ મહેશ્વરી9428280658
9ડિસાશ્રી વિપુલકુમાર બી શાહ9375023691,
9376000000
10થરાદરાઠોડ શાંતીબેન હીરાલાલ9427392562
11ધાનેરાશ્રીમતિ ગંગાબેન વિરમાંભાઇ કાગ9426514442
12થરાઠક્કર ભારતીબેન કિરીટકુમાર9426705151
13ભાભરશ્રીમતિ નૌકાબેન બી.પ્રજાપતિ9427044821
14આણંદઆણંદશ્રી વિજયભાઈ હરીભાઈ પટેલ9825788877
15ખંભાતહિરેનકુમાર રસિકલાલ ગાંધી9879691609
16બોરસદશ્રી દુષ્યંત પટેલ
17પેટલાદશ્રી ઘનશ્યામ પટેલ
18ઉમરેઠશ્રી વિષ્ણુભાઈ સી.પટેલ9824476794
19વલ્લભવિદ્યાનગરમંજુલાબેન આર માછી9909126454
20કરમસદસુરેશભાઈ બી.સોલંકી9825788531
21આક્લાવબીસુબેન ગનીએહમદ ભલાવત9909453263
22ઓડઅવંતિકાબેન યુ.પટેલ9879790276
23બોરીઆવીમગીબેન મોહનભાઈ બારૈયા9726579707
24સોજીત્રાશ્રી અલ્કેશભાઈ અનિલભાઈ પટેલ9537176060
25ગાંધીનગરકલોલશ્રી પ્રહલાદભાઈ એન.પટેલ9825067008,
9909900000
26દહેગામશ્રી કામીનીબેન બી રાઠોડ9898003414
27માણસાભગાજી એસ ઠાકોર9824614744
28પેથાપુરશ્રી રણજીતભાઈ વાઘેલા9428217664
29ખેડાનડીયાદશ્રી સંજયભાઈ ભાસ્કરભાઈ દેસાઈ9825155555
30કપડવંજશ્રીમતિ અપર્ણાબેન જે પટેલ9429161920
31ચકલાસીમધુબેન પી વાઘેલા9714687481
32બાલાસિનોરઈરફાનખાન આર પઠાણ9879939333
33મહેમદાવાદરમણભાઈ બીજલભાઈ વાઘેલા9879720363
34ડાકોરશ્રી રાજેશ એમ પટેલ9824076959
35ખેડાશ્રી વિષ્ણુભાઈ એમ પટેલ9727783635
36મહુધાશ્રી મહેશભાઈ પી પટેલ3825345959
37કઠલાલશ્રીમતિ હર્ષાબેન પ્રજાપતિ9998130948
38કણજરીઅંબાલાલ એચ.બારૈયા9925868437
39ઠાસરાશ્રી ભાવિનકુમાર એમ.પટેલ9898476038
40મહેસાણામહેસાણાચંદ્રિકાબેન ડી પટેલ9979785855
41વિસનગરશ્રીમતિ વર્ષાબેન રાજેશકુમાર પટેલ9998476576
42કડીશ્રી રાજેન્દ્રભાઈ પી શુક્લ9825022999
43ઊંઝાશીવમભાઈ શાંતિલાલ રાવલ9998961111
44વડનગરશ્રીમતિ તારામતીબેન બાબુભાઈ પટેલ9726028737
45વિજાપુરઅશ્વિનાબેન કે પંડ્યા9662697200
46ખેરાલુકાળજીભાઈ ભીખાભાઈ પરમાર9428956321
47સાબરકાંઠાહિંમતનગરપલ્લવીબેન ડી ગાંધી9825228064
48મોડાસાશ્રી શૈલેશભાઈ કોયાભાઈ ભોઈ
49ઇડરશ્રી કેસુભાઇ એસ રબારી9898764461
50ખેડબ્રહ્માઇન્દીરાબેન આર પટેલ9998873282
51પ્રાતિંજઉષાબેન એન બ્રહ્મભટ્ટ9426353701
52તલોદદક્ષાબેન સુનીલભાઈ પટેલ9998860607
53બાયડશ્રીમતિ ડાયીબેન રાઠોડ
54વડાલીમોતીસિંહ ઇન્દ્રસિંહ રાઠોડ9427369571
55પાટણસિદ્ધપુરશ્રી અજીતકુમાર ડી ઠાકર9979741016
56પાટણશ્રી મનોજકુમાર કે ઝવેરી9428827880
57રાધનપુરશ્રી સુરજગીરી એ ગોસ્વામી9826704672
58હારીજમિતેશભાઈ ફરસુભાઈ ઠક્કર9879741016,
9879500000
59ચાણસ્માપટેલ રાજેન્દ્રકુમાર અમૃતલાલ9824543123
60ભરૂચભરૂચશ્રી સનતભાઈ ત્રિભોવનદાસ રાણા9427114701
61અંકલેશ્વરશ્રી સંદિતભાઈ ડી પટેલ9825488444
62જંબુસરશ્રી શૈલેશભાઈ બી.કા.પટેલ9377065359,
9824333796,
9427117396
63અમોડશ્રી એન.એમ.પ્રજાપતિ9427117773
64નર્મદારાજપીપળાસંદીપકુમાર મનમોહનસિંહ દશાંદી9099017450
65દાહોદદાહોદસંતોષબેન ગીરીશચંદ્ર પટેલ9428916900
66ઝાલોદશ્રીમતિ કામીનીબેન પટેલ9425176158
67દેવગઢબારિયાશ્રી ગોપાલસિંહ ઝાલા9427532626
68પંચમહાલગોધરારાજેશભાઈ એમ ચૌહાણ9898097142
69હાલોલવિભાક્ષીબેન એન દેસાઈ9601104755
70લુણાવાડાશ્રીમતિ મણીબેન ચંદુભાઈ પટેલ9925655005
71સંતરામપુરશ્રીમતિ લીલાબેન વંચાતભાઈ ડામોર9427656734
72કાલોલએચ એ ગોસાઈ9537897088
73શહેરાશ્રીમતિ અમરતબેન એન બારિયા9904400148
74વડોદરાડભોઇશ્રીમતિ ભાવનાબેન વી ભટ્ટ9925147530
75પાદરાશ્રી પરેશભાઈ ચંપકભાઈ ગાંધી9824378001,
7600000000
76કરજણશ્રી દેવેન્દ્રસિંહ એચ. ચાવડા9687641901
77છોટાઉદેપુરશ્રી આદમભાઈ યુ.સુરતી9426599436
78સાવલીશ્રીમતિ યેરાબેન પટેલ9425010973
79નવસારીનવસારીજીવણભાઈ દેશાભાઈ વાટવેચી9825414964
80વિજલપુરશ્રી ધર્મેશ ભીમભાઈ પટેલ9825044622
81બીલીમોરાશ્રી પ્રગ્નેશ આર પટેલ9825608106
82ગણદેવીઅમરતલાલ આર ભગત9925775789
83વલસાડવલસાડરાજેશભાઈ મંગુભાઈ પટેલ9825111186
84વાપીઇન્ચાર્જ-શ્રી પ્રકાશભાઈ એમ પટેલ9727774580
85પારડીશ્રીમતિ હીનાબેન ડી પટેલ9979898198
86ધરમપુરશ્રી કલ્પેશભાઈ બી કાપડિયા9879243377
87ઉમરગામતૃપ્તીબેન એચ દેસાઈ9727191520
88સુરતબારડોલીશ્રીમતિ મયુરિકા એ જાધવ9427104600
89કણસદદિપીકાબેન કે ભાવસાર9099051861
90માંડવીશ્રી જગદીશ અમૃતલાલ પારેખ9099024106
91તરસાડીશ્રી રાકેશ આર સોલંકી9825543649
92તાપીવ્યારાઅજયભાઈ જે શાહ9727522666
93સોનગઢશ્રી જીગ્નેશભાઈ એન દોણવાળા9427832415
94અમરેલીઅમરેલીશ્રી મંજુલાબેન એન જોષી9427263988
95સાવરકુંડલાશ્રી કેશવલાલ એમ વાઘેલા9099031515
96રાજુલાશ્રીમતિ મીનાબેન પી વાઘેલા9825632586
97બગસરાશ્રી છગનભાઈ જી હીરાણી9426371052
98જાફરાબાદશ્રી રૂડીબેન આર બારૈયા9426279343
99લાઠીશ્રીમતિ લીલાબેન આર ભુવા7698814465
100ચલાલાશ્રીમતિ ચંપાબેન મનસુખભાઈ ગેડિયા9427173605
101બાબરાપ્રમોદરાય મણીલાલ રૂપરેલીયા9426242981
102દામનગરશ્રીમતિ વસંતબેન ભીમજીભાઈ વાવડીયા9825797551
103ભાવનગરબોટાદબળદેવભાઈ બી સોરઠીયા7600016018
104મહુવાશ્રી બીપિનભાઈ ભુપતભાઈ સંઘવી
105પાલીતાણાપ્રવિણભાઈ એમ ગઢવી9913218900
106શિહોરઉમેશભાઈ ડી મકવાણા9099045479
107ગરીયાધારવિમલાબેન કનુભાઈ ગોપાણી8530338989
108ગઢડામંજુલાબેન એચ સોલંકી9429406804
109તળાજાશ્રી સુરેન્દ્રસિંહ સરવૈયા9426976828
110વલ્લભીપુરગીતાબેન ડાયાલાલ જદવાણી9099924646
111કચ્છગાંધીધામશ્રીમતિ મીનાબેન એ ભાનુશાળી
112ભુજનરેન્દ્ર મેઘજી ઠાકર9825219883
113અંજારકલ્પનાબેન અતુલભાઈ શાહ9727747546
114માંડવીશ્રીમતિ ઉર્મિલાબેન જે પીઢડીયા9687389671
115ભચાઉહરભામભાઈ દેસરભાઈ9909882622
116રાપરશ્રી હઠુભા આર.સોઢા9825228644
117જામનગરખંભાલિયાશ્રી દિનેશભાઈ ડી દંતાણી9979887401
118દ્વારકાભાવનાબેન એ લાલ9725029839
119સલાયાસાલેમામદ કરીમભાઈ ભગાડ9824546578
120કાલાવાડશ્રીમતિ સગુણાબેન વી રાખોલિયા9427775450
121દ્રોલશ્રી પરસોત્તમભાઈ રણછોડભાઈ ચૌહાણ9925278438
122જામજોધપુરમનીષાબેન કે રાબડીયા9427281243
123ભાણવડશ્રી કિશોરભાઈ નરશીભાઈ ખાણધાર9374156550
124ઓખાશ્રી બાલુભા કેર9824225695
125સિક્કાઈસ્માઈલ હુશેન અલવાણી9913288111
126જામરાવલધીરૂભાઈ રામભાઈ કાગડીયાં9099045970
127જુનાગઢવેરાવળ-પાટણશ્રી મંજુલાબેન નરેન્દ્રભાઈ(રવી) ગોહેલ9276061111
128કેશોદશ્રી મોહનલાલ ધરમશીભાઈ પાઘડાર(એમ.ડી.પટેલ)8128667500
129માંગરોલશ્રીમતિ ફાતમાબેન યુસુફભાઈ સાટી8140349666
130ઉનાશ્રીમતિ વંદનાબેન એમ શાહ9898292957
131કોડીનારશ્રી સુભાષભાઈ વી ડોડીયા9824233411
132માણાવદરશ્રી પ્રવિણાબેન એમ દેલવાડીયા9726515990
133ચોરવાડશ્રીમતિ બેનાબેન હીરાભાઈ ચુડાસમા9978588649
134વિસાવદરશ્રી મહેબુબભાઈ ઓસમણભાઈ બ્લોચ9898126276
135વંથાલીગીતાબેન વિજયભાઈ ત્રાંબડીયા9825322051
136બાટવાશ્રીમતિ વર્ષાબેન જે રાણીંગા9374148288
137સુત્રાપાડાદિલીપસિંહ જે બારડ9824011204
138તલાલાશ્રીમતિ સ્મિતાબેન અનિલભાઈ કાનાબાર9426424391
139પોરબંદરપોરબંદરશ્રી મંજુલાબેન આર લોઢારી9727754844
140છાયાસુરેશભાઈ અમૃતલાલ થાનકી9825230263
141રાણાવાવશ્રીમતિ દિનાબેન જે ત્રીવેદી9429773600
142કુતિયાણાશ્રી ડી.એમ ઓડેદરા9725796092
143રાજકોટજેતપુરઅજીતસિંહ રામુભા જાડેજા9825220851
144મોરબીશ્રીમતિ હંશાબેન એન ઠાકર9998011110,
8980000000
145ગોંડલમનસુખભાઈ હસમુખભાઈ સાખીયા9426267551
146ધોરાજીશ્રી હરીકિશનભાઈ માવાણી9825337744
147ઉપલેટાશ્રીમતિ રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડીયા9825937638
148જસદણશ્રી ભરતભાઈ છાયાણી9426443296
149વાંકાનેરદેવજીભાઈ કુણપરા9337445510
150ભાયાવદરશ્રી ભુપતભાઈ જેઠાભાઈ ખાંભલા9825695712
151માલીયા-મિયાનાશ્રીમતિ ઝેનાબેન હારૂનભાઈ ઝેડા9898448621
152સુરેન્દ્રનગરસુરેન્દ્રનગરપ્રભુદાસ ડી રાઠોડ9913595616
153ધાંગધ્રાશ્રી કલ્પનાબેન કે ત્રિવેદી9824208934
154વઢવાણભવાનસિંહ જી ટાંક8128661301
155લીંબડીપ્રીતિબેન પંકજભાઈ ભટ્ટ9824438808
156થાનવશરામભાઈ ખીમાભાઈ ચાવડા9825942102
157હળવદમલીક મનિષાબેન અશ્વિનભાઈ9979859001
158ચોટીલામુળીબેન પી બથવાર9913992893
159પતાડીશ્રીમતિ મનિષાબેન સી પંચાલ9429050346
નગરપાલિકાના ચીફ ઓફિસરઓની માહિતી
ક્રમ.નં.જીલ્લાનું નામનગરપાલીકાનું નામમુખ્ય અધિકારીનું નામમોબાઈલ
1અમદાવાદબારેજાશ્રી મુકેશ એચ પટેલ9825555724
2વિરમગામશ્રી એ.એચ.પટેલ9824856602
3ધંધુકાશ્રી અશોક આર. પંડ્યા (ચાર્જમાં)9727725277
4બરવાળાશ્રી દેવાંસુ એસ. પોટા9662531400,
9510461565
5સાણંદશ્રી હીરાભાઈ જે. રાઠોડ9925229202
6ધોળકાશ્રી અશોક આર. પંડ્યા9727725277
7બાવળાશ્રી હિતેશ એ. શાહ9898060542
8આણંદબોરીયાવીશ્રી કેહરસિંહ ટી. ઠાકુર9426564792
9ખંભાતશ્રી ટી. એન. શાસ્ત્રી8128669451,
9727708441
10આણંદશ્રી નરેન્દ્ર બી. જોષી9825336339
11આક્લાવશ્રી જીતેન્દ્રકુમાર જી. ડાભી (ચાર્જ માં)9427305492
12વલ્લભવિદ્યાનગરશ્રી પંથેશ પી. પરીખ9429534551
13ઉમરેઠશ્રી એ.વાય.પઠાણ9825358458
14ઓડ
15પેટલાદશ્રી ધીરેન જી. પરમાર9925048662
16સોજીત્રા
17બોરસદશ્રી જીતેન્દ્રકુમાર જી. ડાભી9427305492
18કરમસદશ્રી એ.આર પાઠક9725029840,
9825547428
19દાહોદદે-બારીયા
20ઝાલોદશ્રી એસ.કે.ગરવાલ (ચાર્જમાં)9879523466
21દાહોદશ્રી એસ.કે.ગરવાલ9427532626
22ગાંધીનગરદહેગામ
23માણસાશ્રી સતીશ એન. પટેલ9427345167
24પેથાપુરશ્રી એચ.કે.પટેલ9601951935
25કલોલશ્રી મનોજ આર સોલંકી9426448841
26ખેડાઠાસરાશ્રી મે.એન અબ્બસી9825176767
27બાલાસિનોરશ્રી પ્રણવ એચ. શાહ9727725151
28ચકલાસીકુ. નીલમ ડી. રોય9909834973
29કણજરીશ્રી વિષ્ણુભાઈ જે. પ્રજાપતિ9925468694
30મહુધાસુ. શ્રી કૈલાશબેન કે. પ્રજાપતિ9725519016
31કપડવંજશ્રી રવિકાંત બી પટેલ8141233434,
9841233434
32ખેડાશી કે એન લાડ9879578788
33ડાકોરશ્રી ગૌતમ પી. બ્રહમભટ્ટ9825010585,
9898076367
34નડીયાદશ્રી પ્રશાંત કે. પરીખ9099924140
35મહેમદાવાદસુ. શ્રી હિરલ હરીહરરાય ઠાકર9726867279,
8401155077
36કઠલાલશ્રી ઉપેન્દ્ર પી. ગઢવી9727404555,
9033107344
37પંચમહાલકાલોલશ્રી મહેન્દ્રકુમાર એ.સોલંકી9428010671
38લુણાવાડાશ્રી હેમેન્દ્ર પી શાહ9924699063
39હાલોલશ્રી ખેમચંદ જી. સોનાલા9427344228
40શહેરાશ્રી હેમેન્દ્ર પી શાહ (ચાર્જ માં)9924699063,
9978920971
41ગોધરાશ્રી એમ.એન સોની9879383701
42સંતરામપુરશ્રી હરીશ જે અગ્રવાલ9426279530,
8511159500
43ભરૂચજંબુસરશ્રી ડી.સી.પટેલ9427047159
44આમોદસુ.શ્રી નીતાબેન.કે.પાંડવ9925133977
45અંકલેશ્વરશ્રી સી.જે.દવે9426467180
46ભરૂચશ્રી સંજય જી. સોની9825559095,
9527007007
47નર્મદારાજપીપળાશ્રી આર.વી. ઢોડીયા8128680515,
9427609215
48નવસારીવિજલપોરશ્રી સુરેશભાઈ જે. શેઠ9727784581
49ગણદેવીશ્રી હેમંતભાઈ બી.પટેલ9909967512
50બીલીમોરાશ્રી વિજય એન. પરીખ9825106060
51નવસારીશ્રી હર્ષદ બી.પટેલ9408269111,
9879591569
52સુરતમાંડવીશ્રી દીપક કે.વ્યાસ9426848850,
9574805220
53બારડોલીશ્રી દશરથસિંહ એન. ગોહિલ9727774581
54કનસાડશ્રી કોલડીયા કેશવલાલ મનુભાઈ8980001401,
9099051900,
9825808418
55તરસાડીશ્રી રાજેશ એસ. દેસાઈ9898931008,
9726019774
56તાપીવ્યારાશ્રી ધર્મેશકુમાર જે.ગોહિલ9898931008,
9726019774
57સોનગઢશ્રી ફિરોઝ એસ. રાઠોડ9726019774
58વડોદરાકરજણશ્રી મીતલકુમાર એ.પટેલ9979884140,
9887641911
59પાદરાશ્રી નીતિનભાઈ એન. બોડાત9979879369
60ડભોઇશ્રી એલ.જી.હુણ9879409330
61છોટાઉદેપુર
62સાવલીશ્રી પી. જી. રાય્ચંદાણી9825256015
63વલસાડવાપીશ્રી નચિકેતા આર દવે9904400680
64વલસાડશ્રી કિરીટ એચ. પટેલ9601905855
65ઉમરગામશ્રી શૈલેશ બી.પટેલ9737044609
66પારડીશ્રી જગુભાઈ યુ. વસવા9712128193
67ધરમપુરશ્રી દર્પણ ડી. ઓઝા9879725568
68બનાસકાંઠાપાલનપુરશ્રી યુ.ડી.સીન્ન્ધા9879725568
69ડિસાશ્રી પાંચાભાઈ વી. મળી9979872635,
9427949021
70થરાશ્રી એચ.પી.વાલેરા9426007194
71ધાનેરાશ્રી ચંદ્રકાન્ત એસ.દેસાઈ9428505651
72થરાદ
73ભાભર
74મહેસાણાવિજાપુરશ્રી જયેશકુમાર બી.પટેલ9904124650
75મેહસાણાશ્રી રમેશ પી જોષી9825303747,
9227779100
76વડનગરશ્રીમતી મીતાબેન એચ,બ્રહભટ્ટ9825025604
77ઉઝાશ્રી અશ્વિન આર.નાયક9428827879,
9909915465
78કડીશ્રી નરેશ આર.પટેલ9898773199
79ખેરાલુશ્રી એચ.પી.પાઠક9426035668
80વિસનગરશ્રી હરેશ બી. બ્રહ્મભટ્9099047261,
9427309043
81પાટણહારીજશ્રી જગદીશ ટી.પટેલ9510558284,
9377721474
82પાટણ
83રાધનપુરશ્રી ચિરાગ બી. ચોધરી9426035668
84સિદ્ધપુરશ્રી આર.એચ.પટેલ9099047261,
9427309043
85ચાણસ્માશ્રી એસ.સી.મોદી9510558284,
9377721474
86સાબરકાંઠાખેડબ્રેહ્માંશ્રી દર્શનસિંહ કૃષ્ણકુમારસિંહ ચાવડા9328170506
87પ્રાંતિજશ્રી સંદીપભાઈ દશરથભાઈ પટેલ9276873478
88તલોદશ્રી અલ્પેશકુમાર નવીનચંદ્ર પ્તાટેલ9925474374
89વડાલીશ્રી કલ્પેશ પુરુશોતામ્ભાઈ ભટ્ટ9099064847
90બાયડશ્રી સંજયકુમાર એસ.પટેલ9825340750,
955819109
91મોડાસાશ્રી એલ.બી.દેસાઈ9426586115
92હિમતનગરશ્રી નવનીત સી.પટેલ9904300479,
9586905554
93ઇડરશ્રી પ્રણવકુમાર સી.પારેખ9428473126
94કચ્છભુજશ્રી ચેતન બી. ડુડિયા9909017970,
98252277784
95અંજારશ્રી અશ્વિન કે. ગઢવી9727747501
96માંડવીશ્રી પંકજ આઈ. બારોટ9974650055
97રાપરશ્રી સંદીપ્સિંહજી વિરેન્દ્રસિંહજી ઝાલા9925569999
98ભચાઉશ્રી અશીવીન કે.ગઢવી9727747501
99ગાંધીધામશ્રી જીગર જે.પટેલ9727739381
100સુરેન્દ્રનગરવઢવાણશ્રી સી.બી. રબારી9723516097
101પાટડીશ્રી પારસકુમાર એચ.મકવાણા9879287250
102સુરેન્દ્રનગરશ્રી કેતન એમ. વાનાણી9727778065
103થાનગઢશ્રી યોગેશ જે.ગણાત્રા9879556795
104ધાંગધ્રાશ્રી ભરત પી.વ્યાસ7600046670
105ચોટીલા
106હળવદશ્રી સલીમ યુ.થીમ9904101852
107લીંબડીશ્રી ભરત એલ.રાણપુરા8128657200
108અમરેલીદામનગરશ્રી જયદેવ જે. ચૌહાણ (ચાર્જ માં)9998723740
109સાવરકુંડલાશ્રી પાર્થવન જિ. ગોસ્વામી9725023901
110બગસરાશ્રી ડી.એસ.પટણી (ચાર્જ માં)9879104394,
7874516032
111લાઠીશ્રી જયદેવ જે. ચૌહાણ9998723740
112રાજુલાશ્રી પાર્થ ગોસ્વામી (ચાર્જ માં)9725023901
113ચલાલાશ્રી ડી.એસ.પટણી9879104394,
7874516032
114અમરેલીશ્રી સાગરકુમાર આર. રાડીયા7600960960,
9825236576
115જાફરાબાદશ્રી એમ.સી.ગોસ્વામી (ચાર્જ માં)9427245045
116બાબરાશ્રી વિનોદકુમાર છગનલાલ રાઠોડ9824588145
117ભાવનગરબોટાદશ્રી એસ કે કટારા9662514412
118ગઢડા
119તળાજાશ્રી આર.કે.પરીખ (ચાર્જમાં)9427305473,
9601345050
120ગારીયાધારસુ. શ્રી પ્રજ્ઞા જી. કોડીયાતર9099952083
121મહુવાશ્રી. આર. કે. પરીખ9427305473,
9601345050
122પાલીતાણાશ્રી. જે. એલ. દવે.9426245770
123શિહોરશ્રી. એસ. સી. યાદવ8866342260
124વલ્લભીપુરશ્રી અસિત એમ. ઉપાધ્યાય9909946518
125જામનગરઓખાશ્રી ગોવિંદભાઈ કે ચાંડપ્પા9714058628,
9925147531
126જામરાવલશ્રી પરબત એ. ચાવડા9979054490,
9099045972
127ખંભાળીયાશ્રી જે. બી. સોની9427305476
128દ્વારકાશ્રી પી. આર. અમીન9725016543,
9825386207
129કાલાવાડશ્રી જે. એચ. શ્રોત્રિય9825431338
130સિક્કાશ્રી એ. બી. શેખ9898066879
131સલાયાશ્રી એન. એસ. શેખ9427054411
132ભાણવડ
133ધ્રોલશ્રી મેહુલભાઈ જોધપુરા9825049312
134જામજોધપુરસુ.શ્રી રૂપલબેન જે. ખેતીયા9586514844,
9879957888
135જુનાગઢવેરાવળશ્રી એ. જે. વ્યાસ9227192898
136માણાવદરશ્રી એ. જે. કનેરીયા9426785203
137ચોરવાડશ્રી જે. વી. મહેતા9824510305
138ઉનાશ્રી સંજય ટી. રામાનુજ9429406805
139બાટવાશ્રી ડી વી. કોડીયાતર9974673157
140વિસાવદરશ્રી એન. એન. પટેલ9723032400
141વંથલીશ્રી. મયુર વી. જોષી9904886598
142કેશોદસુ.શ્રી ચારૂબેન સી. મોરી8128667501
143કોડીનાર
144તલાલાશ્રી બી. આઈ. કડીયા9924238717
145સૂત્રાપાડાશ્રી જે. એચ. શ્રોત્રિય(ચાર્જમાં)9825431338
146માંગરોળમામલતદારશ્રી માંગરોળ(ચાર્જમાં)7698586909
147પોરબંદરકુતિયાણાશ્રી ભાવેશ એચ. રાવલ9428676107
148પોરબંદરશ્રી ડી. એમ. શુક્લ9978405359
149રાણાવાવશ્રી જીગ્નેશ એલ. બારોટ7359094432,
9427112389
150છાયાશ્રી અમિત પંડ્યા9727785111
151રાજકોટવાંકાનેરસુ.શ્રી ભાવનાબેન સી. ગોસ્વામી9574642924
152જેતપુરશ્રી પટેલ ગૌરાંગકુમાર સી.9016942555
153ઉપલેટાશ્રી આર સી. દવે9825621777
154ભાયાવદરસુ.શ્રી કોષા ઉત્તમસિંહ આહલુવાલિયા9824823513
155જસદણશ્રી ડી. જે. ભટ્ટ9879510859
156માં-મિયાણાશ્રી ગીરીશકુમાર આર. સુરૈયા(ચાર્જમાં)9601169690
157ધોરાજીશ્રી સી. જે. દવે(ચાર્જમાં)9426467180
158ગોંડલશ્રી બી. આર. બારળ9879008536
159મોરબીશ્રી ગીરીશકુમાર આર. સુરૈયા9712375171,
9601169690