Tuesday, August 11, 2026

પુત્ર અમિત માટે પિતાની લડાઈ, પણ અમિત શાહ મિત્ર માટે ન લડ્યા

પોતાના પૂત્ર અમિત જેઠવા માટે પિતા સતત લડતાં રહ્યાં હતા. તેથી વિજય થયો છે. પણ અમિત શાહ પોતાના મિત્ર દિનુ બોઘા સોલંકીની મદદે ન આવ્યા. તેઓએ દૂરી રાખી હતી. જો અમિત શાહે ધાર્યું હોત તો સારા વકીલ રાખી શક્યા હોત. પણ અમિત શાહની નીતિ રહી છે કે સ્વાર્થ માટે ગમેતેનો ઉફયોગ કરી કાઢવો અને પછી તેમની સામે પણ ન જૂઓ. આમ તેમણે સોલંકી તરફથી મોં ફેરવી લીધું છે. જો કે ...

ખાણ માફિયા ભાજપના નેતા દિનુ સોલંકીને આજીવન કેદ, વાંચો સંપૂર્ણ કથા

અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા 20 ઓગષ્ટ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ સામે જાહેરમાં અમીત જેઠવાની થયેલી હત્યાના કેસમાં ભાજપના પુર્વ સાંસદ દિનુ બોધા સોંલકી સહિત તમામ સાત આરોપીઓ કસુરવાર હોવાની ઠરાવ્યુ છે. આ તમામની કસ્ટડી લઈ તેમને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો, આ તમામ આરોપીને આજીવન કેદની સજા થઈ થઈ છે તેનો ચુકાદો તા 11 જુલાઈ 2019ના રોજ આવ્યો છે...

આજીવન કેદ બાદ જાની દુશ્મન ધીરસિંહ હવે દિનુ સોલંકીને મફ કરી દેશે ?

થોડા મહિના પહેલા ગીર સોમનાથના કોડીનારના 20 વર્ષથી કટ્ટર રાજકીય દુશમન ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોઘા સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે સમાધાન થાય બાદ કોડીનારમાં રજપૂત સમાજના સાકર તુલા કાર્યક્રમમાં એક સ્ટેજ પર એક સાથે ફરી વખત  જોવા મળતા. સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂની ના એંધાણ જોવા મળી રહ્યો છે. 20 વર્ષોથી એકજ ...

અલ્પેશના સાથી પણ રૂ.15 કરોડમાં ભાજપને વેચાયો, દેખાવો

બાયડ કોંગ્રેસના કાર્યકરોએ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રૂ.૧૫ કરોડમાં વેચાયા હોવના બેનર સાથે લોકોએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસે ૩૧ કાર્યકરની અટકાયત કરી હતી.  કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલાએ બાયડ-માલપુર ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી દેતા બંને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ધવલસિંહ ઝાલાના વિરુદ્ધમાં બાયડના કોંગ્રેસના...

આઉટસોર્સિંગથી નાગરિકોનું સરકાર શોષણ કરે છે – કોંગ્રેસ

ગાંધીનગર: સરકાર દ્વારા દ્વારા આરોગ્ય વિભાગમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી આઉટ સોર્સિંગથી થઈ રહી છે તેમાં કર્મચારીને લઘુતમ વેતન અપાતું નથી તો તેમને લઘુતમ વેતન આપવું જોઈએ તેવી માંગણી કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા કરવામાં આવી હતી. વિધાનસભામાં આજે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા જણાવાયું હતું ...

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા ફરી એક વખત નિષફળ સાબિત થયા

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના વિવિધ ઘારાસભ્યોએ પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટવાળી શાળાઓની તેમજ શાળાઓમાં ઘટતા ઓરડાઓની સંખ્યાને લગતા પ્રશ્નો પૂછ્યાં હતાં. જેનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પોતાની નિષ્ફળતાનો જવાબ આપ્યો હતો. શિક્ષણમંત્રીના જવાબ ઉપરથી ફલિત થાય છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉચું ગયું નથી પરંતુ નિરંતર પ્રાથમિક શિક્ષણની અધોગતિ થઇ...

અનામતના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટાહાથે મારામારી

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી EWS કેટેગરીની બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં ન આવતાં એબીવીપી દ્વારા છેલ્લા એક સપ્તાહથી આંદોલન કરવામાં આવી રહ્યુ છે. આજે એબીવીપી આ EWS કેટેગરીની બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઇએ તેવી માંગણી સાથે યુનિવર્સિટીમાં બેઠા હતા.આ દરમિયાન કુલપતિએ પ્રવેશ સમિતિની બેઠક બોલવતાં સિન્ડી...

ભૂતપૂર્વ ધારાસભ્ય ભગાભાઈને ભાજપ ભારે ભરાવે છે

કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ભગાભાઈ બારડની મુશ્કેલીઓ દૂર થવાનું નામ નથી લઈ રહ્યું. ભગાભાઈને થયેલાં કન્વિક્શન પર સ્ટે આપવાનો સેશન્સ કોર્ટે ઈનકાર કરતાં તેમણે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, તાલાળાના ધારાસભ્ય ભગા બારડને સુત્રાપાડા મેજીસ્ટ્રેટ કોર્ટે રૂા. 2.83 કરોડની ખનીજ ચોરી કેસમાં ગત તા.1/3/2019ના બે વર્...

રૂ.1.22 લાખમાં જ ગામડામાં મકાન બને છે, પણ શહેરમાં બધાને રહેવું છે

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા પરિવારોને તેમજ કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’માં  ૩૧ માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૮૦૫ આવાસો મંજૂર થયા હોવાનું અને તે પૈકી ૬૬૦ આવાસોનાં કામ કુલ રૂ.૮૦૮.૧ લાખના ખર્ચે તૈયાર થયા હોવાનું જણાવ્યું હતું.  છેલ્લા બે વર્ષમ...

ભાજપ સરકારે 13 હજાર શાળા બંધ કરી, 3.70 લાખ કરોડનું દેવું

વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની સામાન્‍ય ચર્ચામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ચાણક્‍યએ કીધું હતું કે, ‘કોઈપણ રાજ્‍યમાં નાણાની સુયોગ્‍ય વ્‍યવસ્‍થા એ એનો પાયાનો સિદ્ધાંત છે. નાણાનો યોગ્‍ય જગ્‍યાએ વપરાશ ન થતાં દરેક વિસ્‍તારના, દરેક વર્ગના લોકોની સમસ્‍યાઓનું સમાધાન થયું નથી. આથી ગુજરાતના લોકોની આશા ઠગારી નીવડી છે. રાજ્‍ય સરકારે ત...

ભાજપની ફરી એક વખત જીત

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે,  ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળ્યા છે. આજે આવેલ પેટા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપા પાસે અગાઉ ૬ બેઠકો હતી તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર ભાજપ છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭ બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ૩ ઉપર અટકી ગઇ છ...

વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું

અમદાવાદ, લોકસભામાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપની ભવ્ય જીત બાદ હવે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીમાં પણ જીત મેળવીને કોંગ્રેસને વધુ એક તમાચો માર્યો છે. વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં અમરેલી જિલ્લાનાં બગસરામાં નગરપાલિકાની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો પર ભાજપે જીત મેળવીને ધાનાણીનાં ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. ચાર બેઠકો ભાજપે જીતી લેતાં હવે પરેશ ધ...

ભાજપ અને એનસીપીનાં ઉમેદવારોને વધુ બાળકો હોવાથી ચૂંટણી લડવા પ્રતિબંધ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21મી જુલાઈએ યોજાવાની છે ત્યારે આજે ઉમેદવારી પત્રો ચકાસણીનાં દિવસે ભાજપનાં એક અને એનસીપીનાં એક ઉમેદવારનાં ઉમેદવારી પત્રો બેથી વધારે સંતાન હોવાનાં કારણે ચૂંટણી અધિકારીએ રદ્દ કરતાં રાજકીય પક્ષોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેની સ્ક્રૂટિન...

ગામડામાં નોકરીના બોન્ડનો ભંગ કરનાર 1490 તબિબોના 21.85 કરોડની વસૂલાત

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી મેડિકલ કોલેજોમાંથી ઈંટર્નશિપ પૂર્ણ કરી MBBS પાસ થઈને ગ્રામીણ વિસ્તારોમાં સેવા બજાવવાના બોન્ડનો ભંગ કરનારા 1490 બોન્ડેડ ઉમેદવારો પાસેથી રૂપિયા 21,85,25,000 ની વસૂલાત કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ લેખિતમાં જણાવ્યુ છે. કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન સવાલ ઉઠાવ્યો ...

કોંગ્રેસમાં 9 લાખમાં ટિકિટ વહેંચાઈ

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ઉમેદવારોના નામો સૂચવેલા હતા તે કોંગ્રેસે માન્ય ન રાખતાં તેમણે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અગ્રણી એમ. કે. બ્લોચ દ્વારા ટિકિટ આપવાના બદલામાં રૂપિયા માંગ્યા હતા. 9 લાખ લઈને તેમણે કેટલાંકની ટિકિટ આપી હોવાનો આરોપ છે. કોંગ્રેસનાં કોર્પોરેટર વિજય વોરા સહિતની આખી પેનલ...