ઘરના દરવાજે કોંગ્રેસે નોટિસ ચોંટાડી, તે અલ્પેશે વાંચી
ગાંધીનગર, રાજ્યસભાની બે બેઠકોની પાંચમી જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે તેમનાં બાગી તેવર ધરાવતા ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પાર્ટીનો વ્હિપ અલગ અલગ પ્રકારે મોકલીને તેમને સાણસામાં લઈ લીધાં છે. પહેલી તારીખે કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠકમાં તમામ 71 ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારોને મત આપવાનો વ્હિપ જારી ક...
સાયકલ પર ફરેલાં અમિત શાહની સંપત્તિ 30 વર્ષમાં કેટલી વધી ?
અમદાવાદ, કેન્દ્રના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીયઅધ્યક્ષ અમિત શાહે બુધવારે નવનિર્મિત ફલાયઓવર બ્રિજના લોકાર્પણ સંબોધન કરતા કહ્યુ, આ રસ્તો મારા માટે ૩૦ વર્ષ જુનો છે. આ રસ્તેથી હુ અનેકવાર સાયકલ ઉપર નીકળતો હતો. બસમાં પણ મુસાફરી કરી હતી. પક્ષના એક કાર્યકર તરીકે પોસ્ટરો અને પડદા લગાવ્યા હતા. આજે પણ કોઈ વાહન નથી અમિત શાહે સાયકલ પર ફરતાં હોવાનું જાહ...
અમિત શાહે અમદાવાદમાં ગાંધીજીનું અપમાન કર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસે બનાવાયેલા પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે રુ. ૫૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્કમટેક્સ જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બન્યો છે. આ બ્રિજ ગુજરાતનો સૌ પ્રથમ પ્રિસ્ટ્રે...
સરકારની આવક વધી કે ઘટી ? નીતિન પટેલ અને નાણાં સચિવ અગ્રવાલ વચ્ચે વિવાદ...
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં GCTનો અમલ શરૂ કરાયાને બે વર્ષ થયા છે. ત્યારે નાણાં પ્રધાન અને નાણાં સચિવ વચ્ચે ગુજરાતની આવક અંગે વિવાદ ઊભો થયો છે. નાણાં પ્રધાન કંઈક કહી રહ્યાં છે અને નાણાં સચિવ કંઈક કહી રહ્યાં છે. આમ પ્રજા વેરો ચૂકવી રહી છે તેમાં સરકારને ફાયદો થયો છે કે નુકસાન થયું છે તે અંગે રૂપાણી સરકારમાં એક મત ન હોવાનું બજાર આવ્યું ...
આ વાંચીને તમે હસી પડશો – ગુજરાત દેશનું નહીં, વિશ્વનું મોડેલ બને ...
૨૦૧૯-૨૦નું ગુજરાતનું અંદાજપત્ર સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ વાળા સ્ટેટ તરીકે ગુજરાત મોડેલ બને તેવા આધાર સાથે રજૂ થયેલું ફોકસડ્ બજેટ તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભામાં નાણાપ્રધાન-નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રજૂ કરેલા ર૦૧૯-ર૦ના વર્ષના બજેટને આધુનિક ગુજરાતના નિર્માણનું દિશાદર્શન કરનારૂં ફોકસડ્ બજેટ ગણાવ્યું...
ભાજપના દેખાડવાના દાંત – દરેકને કામ, કૃષિ કલ્યાણ, પર્યાવરણ બચાવો...
રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટલ વિધાનસભા ખાતે વર્ષ ૨૦૧૯-૨૦નુ અંદાજપત્ર રજૂ કરાય ¤ પાણીદાર બજેટ જળ સંચય અભિયાન, પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ૧૩ હજાર ગામોને પાણી
¤ નળથી પાણી યોજના હેઠળ ૨૦૨૦ સુધી નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી તમામ વિસ્તારને પહોચાડશુ 20 હજાર કરોડ ખર્ચાશે: 4500 કરોડની જોગવાઇ
¤ દરિયાકાઠા મા 8 ડીસેલીનેશન ...
ગુજરાતનું દરેક કુંટુંબ રૂ.1.25 લાખ સરકારને વેરા, ફી પેટે વર્ષે આપશે
રૂ.30,769 ગુજરાતના દરેક લોકો પાસેથી ગુજરાત સરકાર વેરો ઉઘરાવી રહી છે. જે કુટૂંબ દીઠ ગણવામાં આવે તો રૂ.1.25 લાખ એક વર્ષના થવા જાય છે. ગુજરાત સરકારે જાહેર કરેલા અંદાજપત્રમાં રૂ.2 લાખ કરોડની આવક બતાવી છે. આ આવક સરકાર પોતે વેરા, ફી, રોયલ્ટી જેવી બાબતો દ્વારા મેળવે છે. ગુજરાતની 6.50 કરોડ પ્રજા પાસેથી આ રકમ મેળવે છે. મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીન પટ...
પ્રજાને રાહતના બદલે રૂ.430 કરોડનો કર બોજ : પરેશ ધાનાણી
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટને લોકોને રાહત આપવાના બદલે રૂ. 430 કરોડ કરતાં વધુનો કરવેરો ગુજરાતની જનતા પર લાદ્યો હોવાથી સામાન્ય માણસની આશા-અપેક્ષા અને સપનાઓ ચકનાચૂર થઈ ગઈ હોવાનું વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું.
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ બજેટ અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા ...
ગુજરાત કોંગ્રેસના 600 હોદ્દેદારો રાજીનામું આપશે
કોંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય હાઇકમાન્ડ પક્ષના રાષ્ટ્રીય તેમજ વિવિધ પ્રદેશ એકમોના માળખામાં રહેલા છે તેને દૂર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય હાઈકમાન્ડ દ્વારા વિવિધ રાજયોના પ્રદેશ એકમોના સંગઠનના માળખાને વિખેરી નાખવાનું આયોજન કરાયું છે. કોંગ્ર...
રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની જાહેરાત કરતાં ગુજરાત કોંગ્રેસમાં આફ્ટર શ...
લોકસભાની ચૂંટણીમાં દેશમાં કોંગ્રેસનાં થયેલાં કારમા પરાજય બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વીકારી આપેલાં રાજીનામું અને તે પરત નહિ ખેંચવાનાં તેમનાં નિર્ણય બાદ સમગ્ર દેશમાંથી કોંગ્રેસનાં નેતાઓ દ્વારા રાજીનામાં આપવાની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી એઆઈસીસીનાં મહામંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી દિપક બાબરિયાએ...
7 નવા કાયદા ગુજરાત વિધાનસભામાં લવાશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 જૂલાઈ મંગળવારથી 16 દિવસ માટે શરૂ થઈ રહ્યું છે, ભાજપના વિજય રૂપણીની સરકાર દ્વારા પ્રજા કલ્યાણનાં 7 વિધેયકો લાવવામાં આવશે. જોકે, પ્રજાની વચ્ચે આ વિધેયકો રજૂ કરાયા નથી. પ્રજાના અભિપ્રાય માટે જાહેરમાં વિધેયકો લોકશાહી માટે રજૂ કરવા અત્યંત જરૂરી છે. વિધેયકો રજૂ થશે
રક્તપિતના દર્દીઓને દિવ્યાંગ નહીં ગણી ભિક્ષાવૃતિ પ્રતિબં...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં 8 નેતાઓએ રાજીનામાં આપ્યાં
દિપક બાબરિયાના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને સાત પ્રદેશ મંત્રીઓએ પાર્ટીમાં સૌની જવાબદારી હોય છે તેને અનુલક્ષીને ગુજરાત પ્રદેશના મહામંત્રી દીપસિંહ ઠાકોર, મંત્રી બાબુભાઈ વાઘેલા, મંત્રી યુનુસભાઈ બેલીમ, મંત્રી રાજુભાઈ પટેલ, મંત્રી ભાવિન વ્યાસ, મંત્રી ગણપત પરમાર, મંત્રી અહેસાન કુરેશી અને મંત્રી કાન્તિભાઈ બાવરિયા શનિવારે સાંજે પ્રદેશ પ્રભાર...
હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી બુલેટ ટ્રેનનો વિગતો જાહેર કરો
હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી બુલેટ ટ્રેન માટે સુપરત કરવામાં આવેલા પ્રોજેક્ટના સંબંધમાં રિપોર્ટની મુલાકાત લો, જે ભારતીય સરકાર અને જાપાન સરકાર દ્વારા આપવામાં આવેલ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન તરફથી 24.06.2019 ના રોજ જવાબ મળ્યો, જે જણાવે છે: "ઉપરોક્ત ઉલ્લેખિત પત્રના સંદર્ભમાં, એનએચએસઆરસીએલ તમને જાણ કરવા માંગે છે કે, ગુજરાત અને મહારા...
રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના માળખામાં ધરમૂળથી ફેરફાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય હાઈ કમાન્ડ દ્વારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને હટાવીને તેમનાં સ્થાને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવ્યા બાદ તાત્કાલિક અસરથી શંકરસિંહ વાઘેલાએ એનસીપીનાં નવા પ્રદેશ માળખાની રચના કરી છે. જેમાં એનસીપીનાં તત્કાલિન પ્રમુખ જયંત બોસ્કીનાં સમયમાં ચાલી આવતાં તમામ લોકોને હટાવી દે...
કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાથી ધારાસભ્યો નારાજ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના સત્રમાં વિરોધપક્ષ સંખ્યાની દ્રશ્ટીએ મજબૂત છે, 71 ધારાસભ્યો ભાજપ સરકારને પ્રજા વિરોધી નિર્ણયો લેતા અટકાવી શકે છે. પરંતુ કોંગ્રેસની આંતરિક જૂથબંધી એટલી વ્યાપક છે કે, તે હોળીમાં ધારાસભ્યો સળગી રહ્યાં છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાના જ ધારાસભ્યોને યોગ્ય રીતે રાહ બતાવ...

English