ભાવનગર: ભાજપ સામે મનહર પટેલનો પડકાર
ખેડૂતો ભાજપ સરકારની નિતીઓનો વિરોધ કરી રહ્યા છે. ભાવનગર લોકસભા બેઠકમાં તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી તળાજા અને ગઢડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બાકીની વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. Assembly Seats: - 100-Talaja, 102-Palitana, 103-Bhavnagar Ru...
અમરેલી: સરકારની નિષ્ફળતા, ખેડૂતોનો રોષ
નાગનાથ મંદિરમાના શિલાલેખ પ્રમાણે અમરેલીનું મૂળ નામ અમરવલ્લી હતું. આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યો તેણે અહીંના ત્રણ સત્તાધીશો પર ખંડણી નાખી હતી. આઝાદી સુધી વડોદરાના ગાયકવાડનું રાજ હતું. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખના નામો અમરેલી સાથે સંકળાયેલા છે. સીંગ, કપાસ, ડુંગળી, ઘઉંની ખેતી માટે ભારતમાં જાણી...
જુનાગઢ: પક્ષપલટો પણ ભાજપને બચાવી નહીં શકે
ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ એક સમયે ગુજરાતનું પાટનગર હતું. હાલ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. સમ્રાટ અશોકના સમયથી પ્રાચીન શહેર છે. અશોકનો શિલાલેખ અહીં છે. જે લોકોના કામો કરવા માટે પ્રેરણા આપે છે. ભારતનું હયાત એવું સૌથી જૂનો બંધ સુદર્શન તળાવ અહીં છે. Assembly Seats: - 86-Junagadh, 87-Visavadar, 89-Mangrol, 90-Somnath, 91-Talala, 92-Kodinar (...
જામનગર: પાણી અને પક્ષો વધું ખાંરા થયા
બહાદુરશાહને મદદ કરનાર જામ લામાજીની પિતરાઈ ભાઈઓએ હત્યા કરી હતી તેની હત્યા કરીને કચ્છમાં શાસન ઊભું કરનારા મુઘલ સમ્રાટ હુમાયુના શરણમાં દિલ્હી ભાગી ગયા. સિંહ દ્વારા ઘવાયેલા સમ્રાટને તેમણે બચાવી લીધા હતા અને તેમની મદદ કરવા હુમાયુએ કચ્છમાં સૈન્ય મોકલવામાં આવ્યું હતું. જે કુળ પછીથી હુમલાઓ કરીને નવાનગર – જામનગર વસાવ્યું હતું. Assembly Seats: - 76- Kala...
પોરબંદર: અહિંસા કે હિંસા, વિજેતા કોણ?
સમુદ્રકાંઠે અહીં હડપ્પન સંસ્કૃતિ ઈ.સ.3500 વર્ષ જૂની છે. પોરબંદર 1029 વર્ષ જૂનું શહેર છે, મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે. પોરબંદર લોકસભા બેઠક કહેવા માટે જ પોરબંદર લોકસભા છે બાકી આ લોકસભામાં રાજકોટ જીલ્લાની બેઠકો વધારે છે. ગોંડલ, જેતપુર, પોરબંદર અને કેશોદ વિધાનસભામાં ભાજપ તો ધોરાજી અને માણાવદર વિધાનસભા પર કોંગ્રેસ અને કુતિય...
રાજકોટ: ભાજપનું હ્રદય
આ શહેરે ગુજરાતના ચાર મુખ્ય પ્રધાનો આપ્યા છે. સૌરાષ્ટ્રની રાજધાની રહી છે. રાજકોટમાં બનતી ઘટનાઓ સમગ્ર સૌરાષ્ટ્ર પર અસર કરે છે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર છે. અહીં નાના ઉદ્યોગો છે અને મોટા ઉદ્યોગો પણ છે. વિધાનસભા બેઠકો: - 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય(SC), 72-જસદણ. વિધાનસભા બેઠ...
સુરેન્દ્રનગરઃ ભાજપે 2014મા જીતેલાને કાપ્યા, કોંગ્રેસનો હારેલા ઉપર ફરી ...
સુરેન્દ્રનગર વિસ્તારને સૌથી વધું નર્મદા નહેરનો ફાયદો મળવાનો હતો. તેથી અહીં વિકાસ ઝડપી બનવાનો હતો. પણ આ વિસ્તારમાં ઉદ્યોગો ઓછા અને સિંચાઈ પણ ઓછી છે. વિધાનસભા બેઠકો: - 39-વિરમગામ, 59-ધંધુકા, 60-દસાડા(SC), 61-લીમડી, 62-વઢવાણ, 63-ચોટીલા, 64-ધાંગધ્રા. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: વિધાનસભા બેઠક
કૂલ
SC દલિત
આદિજાતિ
મુસ્લિમ
OBC – ઓબીસી
GEN...
અમદાવાદ પશ્ચિમ: ભાજપને ચિંતા નથી, કોંગ્રેસે આશા રાખવા જેવી નથી
પૂર્વ વિસ્તારના ઉદ્યોગપતિઓ અહીંના એક વિસ્તારમાં આવીને વસ્યા છે. તો બીજી બાજુ શ્રમજીવી અને સામાજિક રીતે પછાત લોકો અહીં રહે છે. અમદાવાદનો સૌથી મોંઘો વિસ્તાર અને વેપારનું હ્રદય ધરાવતો વિસ્તાર પણ આ લોકસભા બેઠકમાં છે. વિધાનસભા બેઠકો: - 44-એલિસબ્રીજ, 50-અમરાઈવાડી, 51-દરિયાપુર, 52-જમાલપુર-ખાડિયા, 53-મણીનગર, 54-દાણીલીમડા(SC), 56-અસારવા(SC). લોકસભામાં...
અમદાવાદ પૂર્વઃ ભાજપના ગઢમાં પણ પરેશ રાવલ અભિનેતામાંથી નેતા બની ન શક્યા...
અમદાવાદ પૂર્વ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. અમદાવાદનો ઔદ્યોગિક વિસ્તાર અહીં આવેલો છે. તેથી અહીં શ્રમજીવી વધું છે. નાના ગામડાઓ શહેરમાં ભળી જતાં આ વિસ્તાર પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો હતો. વિધાનસભા બેઠકો: - 34-દહેગામ, 35-ગાંધીનગર સાઉથ, 43-વટવા, 46-નીકોલ, 47-નરોડા, 48-ઠક્કરબાપા નગર, 49-બાપુનરગ. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:
...
મહેસાણા : બે પાટીદાર વચ્ચેનો જંગ કોણ હારશે? કોણ જીતશે ?
પુરાણોમાં મહેસાણા જિલ્લો આનર્ત કે અપરાંત પ્રદેશના ભાગ તરીકે ઓળખવામાં આવ્યો છે. વિવિધ પુરાણો તેમજ ગ્રંથોમાં તારંગા, વડનગર, મોઢેરા અને બેચરાજી તાલુકાઓને જુદા-જુદા ક્ષેત્ર તરીકે સ્થાન અપાયું છે. પહેલા ગાંધીનગર આ જિલ્લામાં આવતું હતું. પછી અલગ જિલ્લો થયો હતો. વિધાનસભા બેઠકો: - 21-ઊંઝા, 22-વિસનગર, 23-બેચરાજી, 24-કડી (SC), 25-મહેસાણા, 26-વિજાપુર, 37-મા...
ગાંધીનગરઃ કોઇ ચમત્કાર થાય તો જ આ બેઠક કોંગ્રેસ જીતે
રાજ્યનું પાટનગર જે વિસ્તારમાં આવેલું છે તે લોકસભા વિસ્તાર અત્યંત મહત્વનો છે. ગાંધીનગર બેઠક તો અમદાવાદનો જ મોટો હિસ્સો છે. ગાંધીનગર પર મતદાર પોતાનો મિજાજ બદલતાં રહે છે. વિધાનસભા બેઠકો: - 36-ગાંધીનગર નોર્થ, 38-કલોક, 40-સાણંદ, 41-ઘાટલોડિયા, 42-વેજલપુર, 45-નારણપુરા, 55-સાબરમતી. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: વિધાનસભા બેઠક
કૂલ
SC દલિત
આદિજાત...
સાબરકાંઠાઃ 38 ગામો એવા છે કે તેમણે 2થી 5 કિ.મી. ચાલીને પાણી ભરવા જવું ...
વિધાનસભા બેઠકો: - 27-હીંમતનગર, 28-ઈડર(SC), 29-ખેડબ્રહ્મા(ST), 30-ભીલોડા(ST), 31-મોડાસા, 32-બાયડ, 33-પ્રાંતિજ. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: વિધાનસભા બેઠક
કૂલ
SC દલિત
આદિજાતિ
મુસ્લિમ
OBC – ઓબીસી
GENERAL – સામાન્ય નામ
ઠાકોર
કોળી
રબારી
ચૌધરી
અન્ય
લેઉવા પટેલ
કડવા પટેલ
ક્રિશ્ચિયન
બ્રાહ્મણ
જૈન
દરબાર
અન્ય 27
હીંમતનગ...
પાટણઃ ભાજપનું તંત્ર મજબૂત, કોંગ્રેસે અગાઉ જીતેલા પર મદાર રાખ્યો
પાટણ ઐતિહાસિક શહેર પાટણ ગુજરાતની એક સમયની રાજધાની છે. અહીં હેરીટેજ પાટણની વાવ આવેલી છે. મુંજાલ મહેતા, વસ્તુપાળ-તેજપાળ, હેમચંદ્ગાચાર્ય જેવા તજજ્ઞો થઈ ગયા છે. પાટણ રાજકીય રીતે જાગૃત શહેર છે. વિધાનસભાની બેઠકો: - 11- વડગામ (SC), 15- કાંકરેજ, 16- રાધનપુર, 17- ચાણસ્મા, 18- પાટણ, 19- સિદ્ધપુર, 20- ખેરાલુ. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: વિ...
બનાસકાંઠા: ભાજપની લીડ 2014 પછીની ચૂંટણીઓમાં સતત ઘટી છે
બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. વિધાનસભાની જેમ બનાસકાંઠા જીલ્લો ફરી એકવાર કોંગ્રેસ માટે સફળ છે. કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર સત્તા મેળવી હતી. વળી પાંચ તાલુકા પંચાયત ભાજપ પાસેથી છીનવી મોટો ફટકો માર્યો હતો.બનાસકાંઠામાં 14 તાલુકા પંચાયત પૈકી 6 તાલુકા પંચાયત ભાજપ પાસે અને 6 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે ગઈ છે...
કચ્છમાં કટોકટીઃ ભાજપ અને કોંગ્રેસમાં 1 જ ધારાસભ્યનો તફાવત, લોકસભામાં પ...
મોરબીનો આ બેઠકમાં સમાવેશ કરાતાં 6 માંથી 7 વિધાનસભા થઈ છે. રાપર, અબડાસા અને મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે જ્યારે, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામની બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. લોકસભા વિસ્તારમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે માત્ર એક જ બેઠકનો તફાવત છે ત્યારે આગામી ચુંટણીમાં આ તફાવત કોને ફાયદો કોને નુકશાન પહોચાડશે તે જોવો રસપ્રદ બની રહ...

English