Wednesday, August 12, 2026

’ચોકીદાર સ્યોર હૈ’નાં બદલે ચોર બોલાયું ? રાજનાથસિંહ કચ્છમા...

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહએ ગુજરાતનાં સરહદી જીલ્લા કચ્છમાં કાશ્મીરની સમસ્યા, ખાસ કરીને કલમ 370 અને 35એ અંગે નિવેદન આપ્યું હતુ. માત્ર એટલું જ નહીં પરંતું રાફેલનાં મુદ્દાથી માંડીને નીરવ મોદી તથા અન્ય આર્થિક કૌભાંડોમાં કૉંગ્રેસના સમયગાળા દરમિયાન થયા હોવાનું કહીને 2030 સુધી ફરીવાર મોદીને જ પીએમ તરીકે રાખવા માટે લોકોને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કર...

પટેલ સમાજ સાથે જેવું માધવસિંહે કર્યું, એવું અમિત શાહ કરી રહ્યાં છે

જે રીતે આજથી 38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા તે રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એ પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ પર જે કંઈ થયું છે તે આપોઆપ નથી. આયોજન બદ્ધ થયેલું કૃત્ય છે. હાર્દિક પટેલ ભાજ...

હાર્દિક પરના હુમલામાં સરકાર જવાબદાર – જીજ્ઞેશ, કપીલ છીબ્બલ

તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હાર્દિક પટેલને શુક્રવારના રોજ સુરેન્દ્રનગરમાં એક વ્યક્તિએ તમાચો ચોળી દીધો હતો, ત્યાર બાદ અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. જિગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલ પર થયેલા હુમલા માટે ભાજપ સરકારને જવાબદાર ગણાવી હતી. જિગ્નેશ મે...

પ્રચારની સાથે પક્ષોમાં પક્ષપલટો

અગાઉ ક્યારેય ન થયા હોય એવા પક્ષપલટા અમિત શાહ અને અમિત ચાવડાના સમયમાં થયા છે. પ્રચારની સાથે પક્ષ પલટુઓ સતત પક્ષાંતર કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને એનસીપીમાં આવા પલટીબાજો છેલ્લાં દિવસો સુધી પલટી મારી રહ્યાં છે. મહેસાણા ભાજપના વીસનગર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ પી. કે. પટેલ પોતાના 200 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. મહેસાણાના કોંગ્રેસના ઉમેદવ...

ચૂંટણીના કારણે 1.50 લાખ કરોડના હિરાનો વેપાર બંધ, બેકારી વધી

લોકસભાની ચૂંટણીના સૌથી વધારે અસર હીરા ઉદ્યોગની પેઢીને થતાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. નાણા, હીરા અને અન્ય કિંમતી વસ્તુની હેરાફેરી પર IT વિભાગ અને ચૂંટણી સ્કોવર્ડ દ્વારા દરોડા પાડીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ જ કારણે હીરા પેઢીઓએ જાહેરમાં ધંધો બંધ કરી દીધો છે. ગુજરાતમાં વર્ષે રૂ.1.50 લાખ કરોડનું ટર્નઓવર હિરાનું અને તેનાથી બે ગણું આંગળીયાનું...

કચ્છ ભાજપના ધારાસભ્યની સેક્સ કાંડની 10 ઓડિયો ક્લિપ બહાર આવી

કચ્છ ભાજપના અગાઉના 6 સેક્સ કાંડને ભૂલાવી દે એવી ભાજપના કચ્છના એક ધારાસભ્યની પ્રેમાલાપની 10 ઓડિયો બહાર આવી છે. એક મહિલાની જાસૂસી અમિત શાહે કરી ત્યાર બાદ, નલિયા ભાજપ બળાત્કાર કેસ, છબીલ પટેલ સેક્સ કાંડ, જયંતી ભાનુશાળી સેક્સ કાંડ, મનીષા સેક્સ કાંડ, સુરતની યુવતી સાથે સેક્સ કાંડ જેવી અગાઉ 6 સેક્સ કાંડ થયા બાદ ફરી એક ભાજપના નવા જ નેતાનું નામ આવા સેક્સ કાં...

આશા પટેલ પર આફત, ઓડિયો ક્લીપ બહાર આવતાં હાર ભાળી ગયા

ઊંઝાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને હાલ ભાજપમાંથી પેટાચૂંટણી લડી રહેલા આશા પટેલની ઓડિયો ક્લિપ સામે આવી છે. આશા કહે છે કે, "પાટીદાર શહીદ યુવકના એક પરિવારને પૈસા આપી દો અન્ય પરિવારો શાંતિથી બેસી જશે. પાટીદાર અનામત આંદોલન સમયે જે યુવકો શહીદ થયા છે. તેના પરિવાર જો ઉગ્ર માગણી કરતાં હોય તો કોઈ એક શહીદ યુવકના પરિવારને પૈસા પહોંચાડી દો. તો તેને જોઈને અન્ય ...

હાર્દિક પર હુમલો કરનાર ભાજપના કાર્યકર તરુણ ગજ્જરની મદદે પોલીસ આવી

હાર્દિક પટેલ તમાચો મારવાના મામલે તરુણ ગજ્જરના પિતા મનુભાઈ ગજ્જરે જણાવ્યું છે કે, તરુણ સુરેન્દ્રનગરની સભામાં ગયો તેનો અમને ખ્યાલ નથી. તરૂણ સાથે 15 દિવસથી અમારે કોઈ સંપર્ક નથી, તે છેલ્લા 4 વર્ષથી મારાથી અલગ રહે છે. તે ભાજપ સાથે સંકળાયેલો છે તેવી વાત જાણવા મળી હતી. છેલ્લે તે બહાર જવાનો છું એવું કહીને ઘરેથી નીકળ્યો હતો. ભાજપ ભાજપ કહેતો હતો.  છેલ્લા 5 -...

મોદી સરકારના શંકાસ્પદ સોદામાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન થયું છે 

1. ભારતીય હવાઈ દળ (આઇએએફ) ને ઓછામાં ઓછા 126 ફાઇટર જેટ વિમાનની તાતી જરૂર હતી પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તે સંખ્યા ઘટાડીને 36 એટલે કે, વાસ્તવિક જરૂરિયાતના ફક્ત ત્રીજા ભાગની કરી દીધી હતી, અને મોદી સરકારના આ નિર્ણયથી જ રાષ્ટ્રીય સુરક્ષા પર વિપરીત ઉભી થઇ હતી. 2. રાફેલ સોદાની શરતો બદલતાં પહેલાં નરેન્દ્ર મોદીએ કોઈની સાથે પરામર્શ કર્યો નહોતો. ...

ગોંડલ ભાજપના 10 સુધરાઈ સભ્યો કોંગ્રેસમાં પક્ષાંતર કરી ગયા

ગોંડલ નગર પાલિકાના ભાજપના 10 કોર્પોરેટરોએ કોંગ્રેસમાં પલટી મારી છે. સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં ગોંડલ નગરપાલિકાના ભાજપના 10 જેટલા કોર્પોરેટરો સાથે ગોંડલ ભાજપના પાયાના કાર્યકતા સ્વ. ગોવિંદ દેસાઈ અને પી. આર. જાડેજાના પુત્રએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. તેમની સાથે સતીશ દેસાઈ, ઓમદેવસિંહ જાડેજા, નીલેશ કાપડિયા, ફઝલ માંડવીયા, નયનાબે...

ભાજપની કમલમ કચેરીએ જુની ચલણી નોટો 40 ટકા કમીશનથી બલદી અપાઈ, લાખ કરોડનુ...

19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. આ નિર્ણયને પરિણામે અમીરો તેમના બિનહિસાબી નાણા...

બનાસકાંઠામાં કોંગ્રેસના ત્રણ વિવાદો, પૈસા, પ્રજા અને પરચો લોકોએ બતાવ્ય...

પાલનપુર વિધાનસભાના કાંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ પાલનપુરના મડાણા (ગઢ) ગામે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગયા ત્યારે લોકોએ તેમને વચન ફોકનો પરચો બતાવી દીધો હતો. 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે આપેલા આપેલા વચનો પુરા કર્યા ન હોવાથી તેમને ભાગવું ભારે થઈ પડ્યું હતું. તેમની વચન ફોકના કારણે ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડ્‌યું હતું. ગ્રામજનોએ જાહેરમાં મ...

અમદાવાદ પૂર્વના ઉમેદવારોએ માત્ર રૂ.22 લાખ સુધી જ ખર્ચ કર્યું

અમદાવાદના પૂર્વની બેઠક પર ચૂંટણી લડતાં કોંગ્રેસ અને ભાજપ પોતાના હિસાબો રજૂ કર્યા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે 16 એપ્રિલ 2019ના રોજ રૂ.14.61 લાખ અને ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે રૂ.15.66 લાખ હિસાબ પેટે રજૂ કર્યા છે. ખરેખર તો ખાવા પિવા અને દારુ પાછળ ઉમેદવારો જંગી ખર્ચ કરી રહ્યાં છે.

રૂપાણી શું, રૂપ-રાણી છે ? ડેરીના લોકો તો એવું માને છે

પાટણ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કાનજી દેસાઈએ ગુજરાતના નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રૂપ -રાણી કહ્યા હતા. તેથી સભામાં રહેલા લોકો રમજૂ કરવા લાવ્યા હતા. ઘણાંએ એવી પણ ટીકા કરી હતી કે તેઓ અમિત શાહના રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન છે. તેઓ રૂપરૂપના અંબાર જેવા છે. પણ મોદી અને શાહ જ્યાં કહે ત્યાં તેઓ સહી કરી આપે છે. તેથી રૂપ-રાણી કહેવા તે કંઈ ખોટું નથી. હ...

સૌથી ઓછી મહિલાઓને ટિકિટ અપાઈ, અભણ સંસદ બનશે

ત્રીજા તબક્કાનું મતદાન 23મીએ થવાનું છે ત્યારે તેના ઉમેદવારો કેવા શિક્ષિત છે અને મહિલાઓને કેટલું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેનું વિહાંગવલોકન એડીઆર દ્વારા કરવામાં આવ્યું છે. મોટા ભાગના ઉમેદવારો 12 ધોરણ સુધી ભણેલા છે. તેમાં 68 ટકા ઉમેદવારો એવા છે કે જે 41 વર્ષથી વધું ઉમર ધરાવે છે. શૈક્ષણિક લયકાત અંગે ત્રીજા તબક્કાના વિશ્લેષણ કરાયેલા 1594 પ...