ભારતના લશ્કરના શસ્ત્રો ખરીદવામાં મોદીનું સૌથી મોટું કૌભાંડ
ભાગ 2 - દેશ કરતાં વિદેશનું હીત જોયું ફ્રાંસ પાસેથી રાફેલ ફાઇટર જેટ વિમાન મેળવવા માટે નરેન્દ્ર મોદીની સરકારનો સોદો ભારતીય ઇતિહાસમાં લશ્કરી શસ્ત્ર-સંરજામ ખરીદીનું સૌથી મોટું કૌભાંડ ગણાય છે. આ રીતે આટલુ મસમોટું કૌભાંડઅગાઉ ક્યારેય થયું નથી. આ કૌભાંડમાં વડાપ્રધાન અને તેમની કચેરી વિમાન ખરીદીમાં સીધી અને સક્રિય ભૂમિકા ભજવી રહી હતી. ભારતીય હવાઇ દળ (આઇએએ...
મતદાન વખતે ઘોડિયાઘરને મહિલાઓ નહીં સંભાળે
આંગણવાડી કાર્યકરો અને તેડાગર મહિલાઓએ પડતર પ્રશ્નોને લઇ આગામી લોકસભા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા તેમને મતદાન સમયે મતદાન મથકો પર બાળકોના ઘોડિયા સાંભળવા અપાયેલી વધારાની કામગીરીનો પણ સામૂહિક રીતે બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કેન્દ્રની 3300 કાર્યકરો અને તેડાગરોના સંગઠનની પાલનપુર તાલુકાના ચ...
મત માટે ભેટ કે પ્રલોભનની લાંચ આપનારને એક વર્ષની કેદ થશે
કોઈપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈપણ લાંચ લેતી કે આપતી વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧ - ખ મુજબ એક વર્ષ સુધીની
કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે.
વધુમાં, કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈપણ વ્યક્ત...
અલ્પેશ ઠાકોરની બિહારના સહપ્રભારી પદેથી હકાલપટ્ટી કરાઈ
અલ્પેશ ઠાકોરની સામે શિક્ષાત્મક પગલા લેતા અલ્પેશને બિહારના સહપ્રભારી પદેથી હટાવી દીધા છે. તેની જગ્યાએ સહપ્રભારી તરીકે અજય કપૂરની નિમણૂંક કરી દેવાઇ છે. જેમની સાથે પહેલાથી જ અલ્પેશ ઠાકોરની બનતી ન હતી તેવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, હાલમાં અમે અલ્પેશ સામે પાર્ટી વિરુદ્ધ કરેલા કામોના પુરાવા એકઠા કરી રહ્યાં છીએ. આ મામલે કાયદાકીય સ...
કૃષિ પ્રધાન ફળદુના ગામમાં જ ખેડૂતે આત્મહત્યા કરી
રાજ્યમાં છેલ્લા થોડા મહિનાઓથી ખેડૂતોના આત્મહત્યાના બનાવ વધી રહ્યાં છે, પહેલાથી જ ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ અને ઉપરથી સરકાર તરફથી કોઇ જ પ્રકારની યોગ્ય મદદ ન મળતા ખેડૂતો હવે આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યાં છે, જામનગરના જોડિયાના લખતર ગામના ખેડૂત મનસુખભાઇ દલસાણીયાએ આર્થિક ભીંસને કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે.તેમને હોસ્પિટલ ખસેડા...
ગુજરાત ભાજપના નેતા મહેશે યુવતી પાસે સેક્સની માંગણી કરીને અંગત પળની છબી...
ડીસા યુવા ભાજપના નેતા અને ગેનાગોળીયા ગામના ઉપસરપંચ મહેશ માળીએ યુવતી પાસે સેક્સ કરવાની માંગણી કરી યુવતી સાથેના ફોટા પાડીને તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા છે. યુવતીએ આ અંગે ભાજપ નેતા સામે પોલીસ ફરિયાદ કરી છે. મહેશ માળીએ કોલેજમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતી યુવતીને ફસાવી હતી. તેમજ તેની સાથે અંગતપળોના ફોટા પાડ્યા હતા. યુવતીને એકાંતના સ્થળે લઈ જઈ સે...
કચ્છ ભાજપના નેતાના સેક્સ કાંડમાં હત્યામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ
ભાજપના નેતા છબીલ પટેલના કચ્છના વગદાર ભાગીદાર જયંતિ ઠક્કરે પણ ભાજપના ઉપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યા હનીટ્રેપ અને યુવતિઓના વિડિયો અને સેક્સ માટેની ફરિયાદો કરવામાં સંડોવાયેલો હોવાનું જણાતાં પોલીસે તેની ધરપકડ કરી છે. હત્યારાઓને ચૂકવવાની રકમમાં રૂ.5 લાખ પોતાનો હિસ્સો આપ્યો હતો. ભાનુશાળીની હત્યા પહેલા અનેક મીટિંગો થઈ હતી તેમાં જયંતિ ઠક્કર પણ હાજર હતા....
35 કરોડની છેતરપીંડી કરનાર ભાજપના પાટીલ સામેના ઉમેદવાર હીરામણીની ઘરપકડ
નવસારી લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા મહિલા ઉમેદવાર હીરામણી શર્મા વિરુદ્ધ કેટલાક લોકો દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે હીરામણી શર્માની ધરપકડ કરી છે. હીરામણીએ સુરતમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ભોગ બનનાર લોકોને જ્યારે ખબર પડી કે, હીરામણી શર્મા નવસારી ...
મોદી અને શાહ આપના દ્વારેમાં નકલી ચહેરા-મહોરા લઈને ચૂંટણી પ્રચાર મજાકમા...
ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા વિધાનસભાના પ્રભાતચોક ખાતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના માનવકદના કટઆઉટ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શાહ-મોદીના નકલી ચહેરા પણ મતદારોને બતાવવામાં આવી રહ્યાં છે. તેથી લોકોમાં રમુજ ફેલાઈ છે. મોંઘવારી, બેકારી, આર્થિક બરબાદી, રાફેલ વિમાન ખરીદી કૌભાંડ અને નોટબંધીના જવાબો આપવા ન પડે એટલે નકલી ચહેરા અને કદ લ...
સીલાઈ કરતી 1200 મહિલાઓએ મતદાન કરવા સંકલ્પ કર્યો
લોકસભાની સામાન્ય ચુંટણીઓ ગુજરાતમાં 23 એપ્રિલ 2019માં વધુ મતદાન થાય તે માટે “ સ્વીપ કાર્યક્રમ-2019” ચાલી રહ્યો છે. સાણંદ અને બાવળા તાલુકાની 1200 જેટલી મહિલાઓએ તૈયાર કપડામાં સીલાઈ કરવાની રોજીંદા કામમાંથી સમય કાઢીને “ મતદાન સંકલ્પ ” લીધો હતો. સાથે સાથે આ મહિલાઓએ “ મતદાન કરીશુ, અને કરાવીશુ પણ ” તેવો સંકલ્પ માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બાવળા જી.આઈ...
ભાજપના દ્વારકાના ધારાસભ્યને વડી અદાલતે ગેરલાયક ઠેરવ્યા
કોંગ્રેસના મેરામણ ગોરિયાએ ગુજરાતની વડી અદાલતમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હતી. ઉમેદવારી પત્ર ખોટું હોવા છતાં ભાજપની રૂપાણી સરકારના દબાણથી આર.ઓ. અને ડેપ્યુટી કલેક્ટરે માન્ય રાખ્યું હતું. તેની સામે હવે ચૂંટણી પંચે પગલાં ભરવાના રહેશે. જીતને દ્વારકાધીશ અને શિવનો પ્રસાદ ગણાવતા હતા...
હળાહળ હવાઇ જૂઠાણું – ભાગ 1
રાફેલ શું છે? વિવાદની પૃષ્ઠભૂમિ શું છે?
રાફેલ એ ફ્રેન્ચ કંપની ડેસોલ્ટ એવિયેશન દ્વારા બનાવવામાં આવતાં મધ્યમ કક્ષાના અને વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી શકે એવા મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) છે. આ યુદ્ધ વિમાનો ભારત સરકારે દેશની હવાઈ તાકાતને મજબૂત કરવા માટે વસાવવાનો નિર્ણય કર્યો છે. ભારતનું હવાઈ દળ હાલમાં સુખોઇ, મિરાજ અને મિગ એરક્રાફ્ટ પર મોટા ભ...
પાટણ ભાજપ હવે અડધું કોંગ્રેસથી ભરાઈ ગયું, પક્ષાંતર એક કેન્સર
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. પાટણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક હારીજની એક હોટલમાં કરી હતી. તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. જોધાજી ઠાકોરની સ્થાનિક ઉમેદવાર અંગેની માગણી ન સંતોષાતા તે નારાજ હતા. પાટણ બેઠક પર...
કોંગ્રેસની વધું બેઠક આવી રહી છે તેથી ભાજપ તોડફોડ કરે છે – હાર્દિ...
અલ્પેશ ઠાકોરના રાજીનામાં પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, બધા અમારા સંપર્કમાં છે, પરંતુ અત્યારે ભાજપમાં જોડાય તેવી વાત નથી. અમે ક્યાં ના પાડીએ છીએ. પરંતુ અત્યારે કોઈ એવી પાકા પાયે માહિતી આપી ન શકાય. અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાને લઈને કોઈ વાત અમારી પાસે આવી નથી. અલ્પેશ ઠાકોરની નારાજગીના સમાચારની અમને મીડિયાના માધ્યમથી જાણ થઈ છે. હા...
ભાજપના કહેવાથી અલ્પેશ ઠાકોર આક્ષેપો કરે છે
શંકરસિંહના પગલે ચાલી રહેલાં દગાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સેનાના પદાધિકારીઓએ વિરોધ નોંધાવ્યોં છે. મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર BJPના ઇશારે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યોં કે કોંગ્રેસ છોડીને તેને સમાજ સાથે પણ વિશ્વાસઘાત કર્યોં છે. ખેરાલુ બેઠક ...

English