Thursday, August 13, 2026

અડવાણીએ અમિત શાહ અને મોદી પર વિચારધારાનો પ્રહાર કર્યો

2014 પછી લાંબા સમય બાદ 5 વર્ષ પછી ગાંધીનગરની બેઠક પરથી ટિકિટ કપાયા બાદ તેમને પક્ષમાંથી દૂર કરી દેવાયા હોય એવી સ્થિતી વચ્ચે 91 વર્ષના લાલકૃષ્ણ અડવાણીજીએ બ્લોગ લખી ગુજરાતના વતની અને વડાર્પધાન નરેન્દ્ર મોદી અને ગાંધીનગર બેઠક પરના ઉમેદવાર અમિત શાહની પોલ ખોલી છે. તેની પીએમ મોદી અને અમિત શાહના ચહેરા પર સહેજ પણ શરમ જોવા મળતી નથી. અડવાણીએ ખરી વાત કરતા ભાજપ...

પરેશ ધાનાનીની તાકાત બે ગણી થઈ, કનુ કળસરિયા તેમની સાથે પ્રચાર કરશે

અમરેલીનાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આક્રમકતા, ઉત્‍સાહ અને વિજયી થવાનાં આશા સાથે 20 હજાર લોકોની હાજરી વચ્ચે નાગનાથ મહાદેવ મંદિરે શિશ ઝુંકાવીને ઉમેદવારીપત્રક રજુ કર્યુ ત્યારે તેમની સાથે કનુભાઈ કળસરિયા પણ હતા. કળસરિયા કોંગ્રેસમાં જોડાયા છે અને તેઓ હવે કોંગ્રેસ સાથે છે. તેથી આ વખતે કોંગ્રેસની તાકાત બે ગણી થઈ ગઈ છે. ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીનાં...

નારણ કાછડીયા સાંસદ થયા પછી કોલેજ કરી, રૂ.50 હજારમાં ચૂંટણી લડશે, કોઈ મ...

અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા છે. 64 વર્ષની મોટી ઉંમરના નારણ કાછડીયાએ 2012- 13માં ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં બી.એ.ની પદવી પ્રાપ્‍ત કરેલી હતી. તેઓ સાંસદ બન્યા ત્યાર બાદ એટલેકે 58 વર્ષે ગ્રેજ્યુએટ થયા હતા. હવે તેઓએ બીજું આશ્ચર્ય ઊભું કર્યું છે કે, તેઓની પાસે રોકડા રૂ.50 હજાર છે. તેનો સીધો મતલબ કે તેઓ રૂ.50 હજારમાં જ ચૂંટણી લડવાન...

લોકસભાના 573 ઉમેદવારોના નામની યાદી

રાજયની લોકસભાની તમામ 26 બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા 4 વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું ૨૮/૦૩/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે. કુલ 573 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે જેની બેઠક દીઠ નામની યાદી અહીં આપવામાં આવી છે.  ગુજરાત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણા ત...

વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણીમાં 80 ઉમેદવારો

વિધાનસભાની 4 બેઠક પરથી પક્ષપલટો ભાજપે કોંગ્રેમાંથી કરાવીને રાજીનામું અપાવતાં પ્રજા પર વધારાની ચૂંટણીનો બોજ આવ્યો છે. આવા 80 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. ૨૧-ઉંઝા દાદાવાળા હસનઅલી ઈસ્માઈલભાઈ    અપક્ષ પટેલ મનુભાઈ શંકરલાલ       ભારતીય જનતા પાર્ટી પટેલ મનુભાઈ શંકરલાલ       અપક્ષ જયંતીભાઈ જીવરામદાસ પટેલ  અપક્ષ પટેલ રાજેન્‍દ્રકુમાર...

ગુજરાતમાં 60 પક્ષો લોકસભા ચૂંટણીના મેદાનમાં

(દિલીપ પટેલ) 573 ઉમેદવારોએ 4 એપ્રિલ 2019માં આખરી દિવસ સુધીમાં ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાં 366 અપક્ષો છે. પક્ષોના ઉમેદવાર 207 ઉમેદવાર છે. બે મહત્વના પક્ષો કોંગ્રેસ અને ભાજપના ડમી ઉમેદવારો પણ તેમાં આવી જાય છે. માત્ર 3 પક્ષોએ તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. ચોથા નંબર પર નવો પક્ષ હિન્દુસ્થાન નિર્માણ દળ છે. ભારતીય ટ્રાઈબલ પક્ષે પણ પોતાન...

ફેસબુક કે ફેકબુક, ભાજપના સૌથી વધું બોગસ ફેસબુક છતાં કોઈ પગલાં નહીં

એપ્રિલ 2019 મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં સાચા સમાચારો, નકલી કે ખોટા સમાચારો ફેલાવનારા સોર્સ શોધી તેનું યોગ્ય સમાધાન શોધવા કેન્દ્રના ઈન્ફર્મેશન ટિકનોલોજી અને પ્રસારણ પ્રધાન રવિ શંકર પ્રસા સાથે વોટ્સએપના સીઈઓ ક્રિસ ડૈનિયલે મુલાકાત કરી હતી. વોટ્સએપ પર ખોટા સમાચારો ફેલાય છે, તેનાથી મૉબ લિન્ચિંગ, રિવેન્જ કે રિવેન્જ પોર્ન અંગે કેટલીક સૂચનાઓ આપી હતી. ભ...

કોંગ્રેસની બેઠકોમાં ન જતાં અલ્પેશ ઠાકોર આજે શું ધકાડો કરશે ?

પાટણના રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર 10 દિવસથી છૂપી પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેઓ ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી નારાજ છે. 5 એપ્રિલ 2019માં તેઓ કોંગ્રેસ વિરૃદ્ધમાં કોઈ જાહેરાત કરે એવી શક્યતા છે. શંકરસિંહ લાઘેલાની જેમ તે પણ પક્ષની આમાન્યા રાખવાના બદવે પોતાને અનુકુળ હોય એવા નિર્ણયો લેવા માટે જાણાતા છે. તેઓ કોંગ્રેસમાં બળવો કર...

અમદાવાદના 16 હજાર લોકોને આંખ ને પગ નથી પણ મતદાન કરવું છે 

અમદાવાદ જિલ્લામાં કુલ ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો છે. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ૪૫૦ વ્હીલ ચેર અને ૧૦૯૨ સહાયકો ઉપલબ્ધ કરાશે. સૌથી વધું વિરમગામ ૨,૫૭૯ દિવ્યાંગ મતદારો છે જ્યારે સૌથી ઓછા અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮ દિવ્યાંગ મતદારો છે.આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલન ચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. જિલ્લો અને અમદાવાદ શહેર...

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાનું ધારાસભા પદ જોખમમા

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો છે, તેમની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ હતી, અને મતગણતરી દરમિયાન ગરબડ થઈ હોવાનો પણ સ્વીકાર કર્યો છે, આ સિવાય કોર્ટે ધવલ જાનીને પક્ષકાર પણ બનાવ્યો છે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી 327 મતે...

વિજય રૂપાણી સામે ચોકીદાર ચોર છેના નાર લાગ્યા, મુખ્ય પ્રધાન કેમ સર્કિટ ...

મુખ્ય પ્રધાન વિજય રુપાણી 7 સ્થળોએ સરકારી હેલી કોપ્ટર લઈને પ્રજાના ખર્ચે ભાજપના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરાવવા ગયા હતાં. અગાઉ ગુજરાતના કોઈ મુખ્ય પ્રધાને આ રીતે નીચી પાયરી પર ઉતરવાનું કામ કર્યું નથી. તેઓ જ્યાં જાય છે ત્યાં કલેકટર કચેરી અને સરકારી અતિથિ ગૃહનો કબજો લઈને આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે. 4 એપ્રિલ 2019માં પાલનપુરમાં બનાસકાંઠા લોકસભાની બે...

કેદી અને કિન્નરે ઉમેદવારી કરી

લોકસભાની અમદાવદ પૂર્વની બેઠક પરથી એક કિન્નરે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે બીજી બાજુ જૂનાગઢમાં જેલમાં કાચાકામના કેદી તરીકે રહેતાં દારૂના વેપારી - બુટલેગરે લોકસભામાથી ઉમેદવારી કરી છે. જાણાતા બુટલેગર ધીરેન કારીયાએ ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમને જેલમાંથી પોલીસ સીધી કલેક્ટર કચેરીએ લાવી હતી. જેલમાંથી પોલીસ બંદોબસ્ત સાથે કલેકટર કટચેરીએ ...

ગુજરાતમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધીની ભારે માંગ

ઉમેદવારી કરવાનો 4 એપ્રિલ 2019 છેલ્લો દિવસ હતો. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી સભા, મેગા રેલીનો કાર્યક્રમ શરૂં થઈ રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને મંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાં 5 જનસભા સંબોધશે. પ્રિયંકા ગાંધીને આદિવાસી વિસ્તારમાં જવાબદારી સોંપી છે, તેથી ત્યાં તેઓ સભા કરશે અને આદિવાસી મહિલાઓને મળશે. રાહુલ અને પ્રિયં...

ચોકીદારના મુદ્દે મહિલાઓના કપડા ખેંચી મારામારી, ચોકીદાર પોલીસ જોતી રહી...

ચોકીદાર ચોર છે અને હું ચોકાદીર સૂત્રો પોકારી રહેલાં ભાજપના અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સુરતમાં હાથોહાથની મારા મારી થઈ હતી. મહિલાઓના કપડાં ખેંચવામાં આવ્યા હતા. જોઈ લેવાના ઈશારા થઈ જતાં વાત અંતે મારમારી સુધી પહોંચી ગઈ હતી. મારામારી વચ્ચે કોંગ્રેસમાંથી અશોક આધેવાડ અને ભાજપના દર્શના જરદોષ પોતાના ઉમેદવારી પત્રો ભવા માટે આવ્યા હતા. બંને ઉમેદવારોએ ક...

ભુજ કલેકટર કચેરી રૂપાણીને કારણે બંધ કરાંતા લોકો અટવાયા

ગુજરાત સરકાર સંવેદનશીલ હોવાનો દાવો કરીને પોતાને સીએમ(ચીફ મિનિસ્ટર) નહીં પરંતું કોમન મેન(સીએમ) તરીકે ઓળખાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને કારણે ભુજમાં સામાન્ય માણસો હેરાન થયી ગયા હતાં. ભુજમાં લોકસભાની ચૂંટણી માટે રૂપાણી કચ્છનાં ઉમેદવારનું ફોર્મ ભરાવવા આવ્યાં હોવાને કારણે કલેકટર કચેરી-જીલ્લા સેવા સદનનાં દરવાજા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતાં. ભુ...