Friday, August 14, 2026

હાર્દિક પટેલ અને પ્રિયંકાને કોણ બદનામ કરી રહ્યું છે

હાર્દિક પટેલ અને પ્રિયંકા ગાંધી અંગે સમાચાર પત્રો અને સોશિયલ મીડિયા પર સૌથી વધારે જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. આ અફવા કોણ ફેલાવે છે તેની પોલીસ તપાસ પણ કરતી નથી. સાયબર ક્રાઈમ વિભાગને પણ આ અંગે કંઈ પડી નથી. શું ભાજપ આ બન્નેથી ડરી ગયા છે તેથી તેમની સામે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે. હાર્દિક પટેલ સૌથી નાની વયે રાજકારણ આવી રહ્યો છે. તે લોકસભ...

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત કેમ આવી રહ્યાં છે ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે અને ત્યાર બાદ રાહુલ ગાંધી ગુજરાતમાં એક વખત આવ્યા બાદ હવે તેઓ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહને મોટી પછડાટ આપી હતી. આ બન્ને નેતાઓની કર્મભૂમિ ગુજરાત હોવાથી રાહુલ ગાંધી હંમેશ ગુજરાતને રાજકીય રીતે મહત્વ આપી રહ્યાં છે. ...

પુતળા સળગાવવાનું ગુજરાતમાં રાજકારણ

રોષ-આક્રોશ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ દર વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં મહાકાય પુતળાઓનું દહન કરવાની પરંપરા ગુજરાતમાં રહી છે. પણ હવે રાજકીય પક્ષો અને સામાન્ય જનતા પોતાના હેતુ પાર પાડવા માટે સામા પક્ષના પુતળા દહન કરે  છે. પહેલા રાવણના પુતળા સળગતા હવે વિરોધીઓના પુતળા સળગી રહ્યાં છે. ગુજરાતમાં સૌથી વધું પુતળામાં સળગવાનો વિક્રમ અમિત શાહ પાસે આજે પ...

મોદીએ 80 કોલેજોમાં અભ્યાસ શરૂં કરાવ્યો પણ નોકરી મળી માત્ર એકને

દેશના યુવાનોને રોજગારી-સ્વરોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા દેશની ટેકનિકલ કોલેજોમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની પોલ ખુલી પડી છે. ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્રારા આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭થી દેશની વિવિધ ટેકનિકલ કોલેજોમાં રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. કોર્ષ કર્યા બાદ વિદ્યાર્થીઓને રોજગાર...

જ્યાં ભાજપ નબળો ત્યાં કોંગ્રેસ તોડો, અમિત શાહનું રાજકીય રંગસૂત્ર

રાજકીય વિશ્લેષણ – દિલીપ પટેલ જે લોકસભા વિસ્તારમાં કે જિલ્લામાં ભાજપ નબળો છે અને જ્યાં ઓછા ધારાસભ્યો ચૂંટાયા છે એવા કેટલાંક વિસ્તારોને ભાજપના નેતાઓ રાજકીય રીતે તોડફોડ કરી રહ્યો છે. જેમાં સત્તા અને સંપત્તિ વપરાઈ રહી છે. 15 જિલ્લાની 10 લોકસભા બેઠક ભાજપ માટે નબળી છે ત્યાં તોડફોડ શરૂ કરાયું છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, મહેસાણા પર રાજકીય તાં...

ધારાસભ્ય આશા પટેલ ભાજપ માટે આશાનું અમિત કિરણ

ઓપરેશન ઊંઝા – દિલીપ પટેલ – વિશ્લેષણ કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપ્યું તેની પાછળના કારણો ઊંઝાથી દિલ્હી સુધી પથરાયેલા છે. આ કારણો અને ઓપરેશન મહત્વના છે. 1 – ભાજપની પાટણ અને મહેસાણા લોકસભા બેઠક નબળી હતી તે જીતવા માટે પક્ષાંતર કરાવ્યું છે. 2 – આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવા માટે ભાજ...

ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાની ઘટનાની તમામ વિગતો

કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગના કારણે તેઓ રાજીનામું આપી શકે છે. આગામી એપ્રિલમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાં આતંરિક વિખવાદને લઇને આશાબેન રાજીનામું આપી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ક્રિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આશાબેન પટેલનો સતત સંપર્ક કરવા...

મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસના 32 દાવેદારો

આશા પટેલ ભલે કોંગ્રેસ છોડી પણ લોકસભાની બેઠક લડવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે. મહેસાણા લોકસભા ચુંટણીના પડઘમ વચ્ચે તાજેતરમા પ્રદેશ કોગ્રેસ કાર્યાલયમા મહેસાણા બેઠક પર ૩૨ દાવેદારોએ આયાતી ઉમેદવાર ના આપવા ઉગ્ર રજૂઆત કરી હતી.૪૫ મીનીટ ચાલેલી ચર્ચામાં જ્ઞાતિ આધારીત સમીકરણોથી માંડી બુથ લેવલની કામગીરી સંબધે ચર્ચા થઇ હતી. મહેસાણા લોકસભાની ચુંટણીની તૈયાર...

મોરબી ભાજપના કાવાદાવા ન ચાલ્યા, કોંગ્રેસે 21 સમિતિઓ બનાવી

મોરબી નગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભા હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન બની રહી હતી કારણકે જૂની કમિટી રદ કરવા અને નવી કમિટીની રચના તેમજ પ્રતિનિધિઓની નિમણુંક મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો જેમાં ભાજપે ખેલેલા દાવ બાદ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો હતો અને ભાજપને મ્હાત આપવામાં કોંગ્રેસને સફળતા મળી હતી ભાજપે પ્રાદેશિક કમિશ્નર પાસ...

અમરેલી નગરપાલિકાના સભ્ય નાનનો દિકરો જુગારમાં પકડાયો

અમરેલી નગરપાલિકાના સભ્ય હોદા ઉપર શરૂ એવા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાનભાઈ બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવે છે તેવી સચોટ બાતમી આધારે બાતમીવાળી જગ્‍યાએ પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલ નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાને રેઈડ કરતાં જુગાર રમતા 1...

પહ્મ ભૂષણ મેળવનારા ગુજરાતી મૂળના આફ્રિકાના મિનિસ્ટર પ્રવિણ ગોરધન

70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. આ એવોર્ડમાં જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન કરનાર ગુજરાતીઓને તેમણે કરેલા પ્રદાન બદલ પદ્મ એવોર્ડથી નવાજવામાં આવશે. ગુજરાતી મૂળના અને રિપબ્લિક ઑફ સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝ પ્રવીણ ગોરધનને પબ્લિક અફેર્સ ક્ષેત્રમાં તેમણે આપેલા પ્રદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડ આ...

સ્ટિંગ કરવા સામે નરશી પટોડિયાએ કોંગ્રેસને નોટિસ આપી

સ્ટિંગ મુદ્દે નરશી પટોડિયાએ પાઠવી કોંગ્રેસને નોટિસ, પરિવાર સાથે આત્મહત્યાની ચીમકી રાજકોટમાં આયોજીત મહાનગર પાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂટણી પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતા નરશી પટોડિયાએ સ્ટિંગના મુદ્દે કોંગ્રેસને નોટિસ પાઠવી છે. નરસી પટોડિયાએ નોટીસ આપી કોંગ્રેસને જણાવ્યું છે કેતેઓ આઠ દિવસમાં આક્ષેપ પાછો ખેંચે નહીંતર રૂપિયા એક કરોડનો...

ભાજપના નેતા રેશ્મા પટેલ પક્ષ સામે છતાં પગલાં નહીં

રેશ્મા પટેલને હાર્દિક પટેલ પાસેથી ખૂંટલી લઈને ભાજપમાં લાવવામાં આવ્યા બાદ હવે રેશ્મા પટેલનો ભાજપ સામે બળવો કર્યો છે. પક્ષની વિરુદ્ધમાં લોકસભામાં પ્રચાર કરશે. તેમને ભાજપમાં લાવનારાઓ હવે પસ્તાઈ રહ્યાં છે. તેમ છતાં તેમને ભાજપમાંથી હાંકી કાઢવામાં નેતાઓ ડર અનુભવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે ભાજપ સામે ખુલ્લમ ખુલ્લા...

ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘીણી પોતાનું ભાનગર સાચવી ન શક્યા

ભાવનગર સિવાયની નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં ભગવો બાજપનો વિજય થયો છે. પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાધાણી પોતાના વિસ્તાર ભાવનગરને સાચવી શક્યા નથી. તેઓ હવે ભાજપ પરથી પકડ ગુમાવી રહ્યાં છે. રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર-13માં ખાલી પડેલી એક બેઠક સહિત રાજ્યમાં વિવિધ પાલિકાઓ અને નગરપાલિકાઓમાં રવિવારે પેટા-ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણ...

સુરતમાં 10 વર્ષની બાળકી સાથે HIV ગ્રસ્ત પુરુષનું દુષ્કર્મ

સલામત ગણાતાં ગુજરાતમાં નાની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં એક એચઆઇવી ગ્રસ્ત પુરુષે 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે. કપડા સીવી આપવાની લાલચે બે સંતાનોના પિતાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી HIV ગ્રસ્ત હોવાના કારણે બાળકીને એન્ટી ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે આ અંગે ...