રૂ.25,000 કરોડના નુકસાન માટે કોણ જવાબદાર – કોંગ્રેસ
CAG (કેગ) રીપોર્ટમાં ગુજરાત સરકારની વહીવટી બેદરકારીને કારણે રાજ્યની આવકમાં રૂ.25,000 કરોડનું નુક્શાન (ઘટ) માટે જવાબદાર કોણ? એવો પ્રશ્ન કોંગ્રેસ પૂછી રહી છે. રાજ્ય સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે મળતીયાઓ તથા સંબંધિત લોકોને લાભ પહોંચાડવા નવા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ લાગુ ન કરીને રાજ્ય સરકારને અંદાજિત રૂા.25,000 કરોડથી વધુ નુક્શાન સહન કરવાન...
બે લાખની લાંચ લેતા પકડાયેલા રાજકોટના સભ્યને ભાજપ બચાવી રહ્યો છે
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની મદદથી કારોબારી સમિતિમાં ચૂંટાયેલાં કિશોર પાદરિયા પેઢલા બેઠક ઉપરથી ચુંટાયેલા અસંતુષ્ઠ જૂથના સભ્ય છે. જે જેતપૂર નજીકની એક હાઇ વે હોટલ ઉપર બે લાખ રૂપિયાની લાંચ લેતાં લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. કિશોર પાદરીયએ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી એલઇડી કોન્ટ્રાક્ટ આપવા બે લાખ રૂપિયા માંગ્યા હતા. જે કોન્ટ્રાકટરે જેતપૂર નજીકની એક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો
વિધાનસભામાં ધારાસભ્યોના પગાર વધારામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હાથ મિલાવી દીધા છે. પણ કોંગ્રેસ હવે એવો પક્ષ બની ગયો છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પણ ભ્રષ્ટાચાર કરી લીધો છે. અમરેલી નગરપાલિકામાં ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરતાં હોવાથી મતદારોએ કોંગ્રેસને શાસન આપી દીધું હતું. કોંગ્રેસ પણ ભાજપની જેમ ભ્રષ્ટાચાર કરવા લાગી છે. કોંગ્રેસ તો હદ એ કરી ...
કોંગ્રેસના સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યો પગાર વધારો નહીં લે, ભાજપના તમામ ...
182 ધારાસભ્યોનો પગાર વધીને રૂ.1.26 લાખ સુધી પહોંચ્યો છે. તો મંત્રીઓનો પગાર વધીને રૂ.1.32 લાખ થયો છે. પગાર વધારો 22 ડિસેમ્બર 2017થી પાછલી અસરથી એટલે કે ગત ચૂંટણી બાદ રચાયેલી વિજય રૂપાણીની ભાજપ સરકારના પ્રથમ દિવસથી જ પગાર વધારો મળશે. છેલ્લા 8 મહિનાનું પાછળનો રૂ.10 લાખ પણ મળશે. પ્રજા પર વધારાનું રૂ.16.25 કરોડો બોજ પડશે આમ હવે અગાઉના રૂ.15 કરોડ સાથે ...
MLA બાદ જામનગર મહાનગરપાલિકાએ પગાર વધારો કર્યો
જામનગર મહાનગરપાલિકાએ કોર્પોરેટરો - નગરસેવકોના પગાર વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસે સાથે પગાર વધારો કરી લીધો અને બીજી બાજુ અહીં શાસક અને વિપક્ષે સર્વાનુમતે કોર્પોરેટરના પગાર વધારો મંજૂર કરી દીધો હતો. ભાજપના ડેપ્યુટી મેયર કરશન કરમુરે તથા માનદ વેતન વધારાની દરસ્ખાત સમયે તમામ નગર સેવકોએ મોન વ્રત ધારણ કરી અને સર્વાનુ...
અમરેલીનું કરોડોનું અનાજ કૌભાંડ વિજય રૂપાણીએ દબાવી દીધું
ગુજરાતના સૌથી મોટા અનાજ કૌભાંડમાં આખરે ભાજપની વિજય રૂપાણી સરકારે પડદો પાડી દીધો છે. અમરેલી જિલ્લામાં ભારે ચકચારી બનેલ રેશનિંગ કૌભાંડનું પ્રકરણ ભીનું સંકેલાયું હોય સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગણી આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કરી છે. અમરેલી એક જ જિલ્લામાં વિવિધ તાલુકાની 24થી વધુ રેશનિંગની દુકાન સામે 350થી વધુ રેશનિંગની દુકાનથી ખોટા ફ...
ભાજપ નેતા અને કોંગ્રેસ MLAએ મોંઘવારી સામે સાઈકલ ચલાવી
ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશમાં સૌથી વધું મોંવારી છે એવો સરકારી અહેવાલ હવે આવ્યો છે. કોંગ્રેસે 19 સપ્ટેમ્બર 2018 ના રોજ તેમના ધારાસભ્યો ઉછીની સાઈકલ લઈને ગાંધાનગરમાં પોતાના નિવાસસ્થાનેથી સાઈકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. તેની સામે તો ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શહેર રાજકોટમાં તો ભાજપના નેતાઓએ મોંઘવારીમાં મોટરસાયક ન પરવડતી હોવાથી તેઓ સાયકલ પર સવાર...
સમગ્ર દેશમાં ગુજરાત મોંઘું, ગુજરાતમાં મુખ્ય પ્રધાનનું શહેર મોંઘું
પેટ્રોલ, જીઝલ, અનાજ, તેલ, ગેસ, દૂધ છેલ્લાં 4 વર્ષમાં સૌથી મોંઘા થતાં મોંઘવારીના કારણે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેર વધું મોંઘા બની ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય સૌથી મોંઘુ બની ગયું છે. ગુજરાતનો મોંઘવારી આંક 900 છે જ્યારે ભારત દેશનો 873 છે. ગુજરાતનાં સૌથી મોંઘો વિસ્તાર ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારનું શહેર રાજકોટ છે. ...
પાટીદાર તપાસ પંચ પર શંકાની સોય
છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદાર સમાજને શિક્ષણ અને સરકારી નોકરીમાં થઇ રહેલા અન્યાય સામે અનામત આંદોલન ની લડત લડી રહેલ છે. 25 ઓગસ્ટ 2015ના રોજ રાત્રે ગાંધીચિંધ્યા માર્ગે ધરણા પર બેઠેલ પાટીદારો ઉપર ભાજપ સરકારે અંધારું કરીને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવેલો અને બીજા દિવસે પાટીદારો ઉપર પોલીસ દ્વારા ગોળીબાર કરેલો અને તેમાં 9 યુવાનોના મૃત્યુ થયેલા હતા. ...
કોંગ્રેસ પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017 ના ઉમેદવારોની યાદી
અબડાસા
પ્રદ્યુમનસિંહ જાડેજા અકોટા
રણજીત ચૌહાણ અમરાઈવાડી
અરવિંદસિંહ વી. ચૌહાણ અમરેલી
પરેશભાઈ ધાનાણી આણંદ
કાન્તિભાઈ (સોડા) પરમાર અંજાર
વી.કે. હુંબલ આંકલાવ
અમિતભાઈ ચાવડા અંકલેશ્વર
અનિલ ભગત અસારવા – એસસી
કનુભાઈ વાઘેલા બેચરાજી
ભરત ઠાકોર બાલાસિનોર
અજિત ચૌહાણ વાંસદા – એસટી...
ભારતીય જનતા પાર્ટી – ભાજપના ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017 ના ઉમેદવ...
અબડાસા
છબિલભાઈ નારણભાઇ પટેલ અકોટા
સીમાબેન અક્ષયકુમાર મોહિલે અમરાઈવાડી
પટેલ હસમુખભાઈ સોમાભાઈ (એચ. એસ. પટેલ) અમરેલી
બાવકુભાઈ ઉંઘાડ આણંદ
યોગેશ પટેલ (બાપાજી) અંજાર
આહીર વાસણભાઈ ગોપાલભાઈ આંકલાવ
હંસકુવરબા જનકસિંહ રાજ અંકલેશ્વર
ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અસારવા – એસસી
પરમાર પ્રદીપભાઈ ખા...
લોકસભા પ્રમાણે પક્ષોના ધારાસભ્યો કેટલાં ?
રાજકીય પક્ષોએ જિલ્લા - લોકસભા પ્રમાણે 2019ની ચૂંટણીનું આયોજન કર્યું છે. દરેક જિલ્લામાં કયા પક્ષના કેટલાં ધારાસભ્યો ચૂંટાયેલાં છે તેની વિગતો અહી ંઆપી છે. જે જેતે પક્ષને જીતાડવા અને આયોજન કરવા માટે નક્કી કરવામાં આવી રહ્યું છે. 18મી ડિસેમ્બરના રોજ જાહેર થયેલ ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામો માં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થયેલ છે. ભાજપે 99...
સ્વાસ્થ્ય દારૂની પરમિટ મેળવવી મોંધી બની
ગત વર્ષે વિધાનસભા સત્રમાં નશાબંધી ધારામાં સુધારો કરી કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે. જેના ઘણા સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે. હેલ્થ આધારીત પરમિટ મેળવતા પરમિટ ધારકો માટે પણ નવા નિયમો બનાવાયા છે. જેના પરિણામે પરમિટ ધારકોની સંખ્યામાં પણ નિયંત્રણ લાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ નવા નિયમો મુજબ હેલ્થ પરમિટ મેળવવા માટે અત્યાર સુધી અરજદારે અરજી ...
ગુજરાતના ધારાસભ્યોના પગારમાં 50%નો જંગી વધારો
●હાલમાં ધારાસભ્યોને પગાર અને બથ્થુ મળીને કુલ 70,724 મળે છે
●જ્યારે મંત્રીઓ અને દંડક, નાયબ દંડક સાહિતનાને હાલમાં 86,804 મળે છે
પ્રતિ માસ
●જ્યારે મંત્રીઓ અને દંડક, નાયબ દંડક સાહિતનાને 1,32,000 મળશે
●ધરાસભ્યઈનો નવો પગાર 1,16,316
●અને આ વધારો 22 12 2017 ની પાછલી અસર થી મળશે
ધારાસભ્યોને શપથ ના દિવસ થી અને પદાધિકારીઓ ને હોદ્દો ગ્રહણ કર્યા ની તારીખ ...
કોંગ્રેસનું રાજકોટ શિસ્તભંગ માટે જાણીતું બની રહ્યું છે, રામાણી સામે પગ...
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના પ્રમુખને મળીને વિવાદ સર્જવનારા નીતિન રામાણી સામે પગલાં ભરવાની તૈયારી શરૂં થઈ છે. નીતિન રામાણીએ ભાજપના બેનર મૂકાવ્યા છે તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી છે. એ ઉપરાંત અત્યાર સુધી તેમણે જે કંઇપણ કર્યુ છે એ તમામ હકિકત સાથેનો રિપોર્ટ તૈયાર કરવામા આવ્યો છે. વિધાનસભા સત્ર પુર્ણ થય...

English