બેલારુસે રશિયા પાસેથી લોન લેવાના બદલે ચીન પાસેથી લઈ લીધી, રશિયા-ચીન વચ...
બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને વિદ્રોહથી બચાવવા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પ્રયાસ કરી રહ્યા છે. રશિયા પાસેથી બેલારૂસે સોફ્ટ લોનની માંગણી કરી હતી. પછી તુરંત, ચાઇના ડેવલપમેન્ટ બેંક પાસેથી 50 કરોડ ડોલરની લોન લીધી છે. રશિયાએ બેલારુસને 60 કરોડની લોન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બેલારુસના નાણામંત્રી મકાસિમ યર્માલોવિચે ચીન સાથે વાત કરી ...
નેપાળના વડાપ્રધાનની સંપત્તિમાં વધારો, ભારત સામે થવા ચીને કરોડો રૂપિયાન...
નેપાળના વડા પ્રધાન, ચીનના ઇશારે કાર્યવાહી કરતા, ચીન પાસેથી કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકાયો છે. ચીની સરકાર નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીને ઘણા મિલિયન ડોલરની લાંચ આપી રહી છે. ઓલીના જિનીવા બેંક ખાતામાં 41.34 કરોડ જમા છે. આ રીતે, ચીન ભારત સામે નેપાળની સરકારને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગ્લોબલ વોચ એનાલિસિસના તાજેતરના રિપોર્ટમાં દાવો ...
સુવર્ણ મંદિર અંબાજીમાં નવી સત્તા લાવવા કાયદો બનાવાયો, ભ્રષ્ટાચાર દૂર ક...
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર 2020 અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરવા ગુજરાત વિધાનસભાએ વિધેયક પસાર કર્યું
રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. યાત્રાધામ અંબાજીના વિકાસ શ્રધ્ધાળુઓને સુખ-સગવડો પુરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરાશે. ગુજરાત વિધાનસભામાં અંબાજી યાત્રાધામ અંબાજ...
ખેડૂત વિરોધી 3 કાયદાઓનો વિરોધ વિરોધ દેશના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો ...
છેલ્લા એક દોઢ મહિનાથી ભારતના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો એક સાથે "ખેડૂત સંઘર્ષ સમિતિ" બનાવી ભાજપની મૂડીવાદી નરેન્દ્ર મોદીની સરકાર સામે સતત લડી રહ્યા છે. બંધારણથી ઉપરવટ જઈ ખેડૂત વિરોધી એવા 3 કાયદા લોકસભા અને રાજ્યસભામાં જબરજસ્તીથી કાયદા પસાર કરી દીધા છે. વિશ્વની કંપનીઓ અને વૈશ્વિક વેપાર સંઠનના દબાણ હેઠળ આ કાયદાઓ વેપારીઓની તરફેણમાં કરી દેવાયા છે. જગત...
કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ કોરોના થયા બાદ હોસ્પિટલમાં 3 મહિનાથી સતત સ...
અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2020
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ ગઈ હતી. સૌથી તેમને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન તેમના દેખાવમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. એક ન...
મતદાન મથક પર મહત્તમ મતદારોની સંખ્યા 1500 થી ઘટાડીને 1000 કરી દેવામાં આ...
ભારતીય ચૂંટણી પંચે આજે'COVID-19 દરમિયાન ચૂંટણી યોજવા માટેના મુદ્દાઓ, પડકારો અને પ્રોટોકોલ: દેશના અનુભવોનીવહેંચણી”પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરેલ.વિશ્વભરની લોકશાહીઓ માટેકોવિડ 19 દરમિયાન ચૂંટણી યોજવાના અનુભવોને પરસ્પર વહેંચવા માટે એક મંચ પર આવવાનો આ પ્રસંગ હતો. બિહારના મતદાન મથક પર મહત્તમ મતદારોની સંખ્યા 1500 થી ઘટાડીને 1000 કરી દેવામાં આવી...
20 લાખની મકાન પરની લોનમાં 3 લાખ કેમ બચાવવા તેની અફલાતૂન યોજના આ બેંક દ...
SBIમાં હોમ લોન ચાલુ હોય તો નવી ઓફર છે. EMIનો ભાર ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. બેંચમાર્ક રેટ પર સ્વિચ કરવાની તક આપી રહી છે. થોડી ફી ચૂકવવી પડશે. મહિલા ધીરનારને વ્યાજ દરમાં 0.05% ની વિશેષ છૂટ આપી રહી છે. જેમણે 2018 પહેલાં હોમ લોન લીધી છે, તેમની લોન MCLR અથવા બેઝ રેટ સાથે જોડાયેલી છે, તેઓ હજી પણ વધુ વ્યાજ દરે લોન ચૂકવી રહ્યા છે. તેમને બેંચમાર્ક સાથે જોડ...
કેરલમાં ગુજરાત પહેલા મેડિકલ પાર્ક બની જશે,
દિલ્હી, 22 સપ્ટેમ્બર 2020
કેરળ ટૂંક સમયમાં આર એન્ડ ડી સપોર્ટ, પરીક્ષણ અને મૂલ્યાંકન જેવા તબીબી ઉપકરણો ઉદ્યોગ માટે સંપૂર્ણ શ્રેણીની સેવાઓ પ્રદાન કરવા માટે ઉચ્ચ જોખમ ધરાવતા તબીબી ઉપકરણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને, દેશના પ્રથમ તબીબી ઉપકરણ ઉદ્યાનોમાંથી એક બનાવશે. ગુજરાતમાં ઘણાં વર્ષોથી મેડિકલ પાર્ક બનાવવા માટે કામ ચાલે છે પણ હજું બન્યો નથી. કેરાલ...
ભારતમાં એક જ દિવસમાં 1 લાખ કોવિડના દર્દીઓ સાજા થયા
દિલ્હી, 22 SEP 2020 ભારતમાં કોરોનાના દર્દીઓ એક જ દિવસમાં સર્વાધિક સંખ્યામાં દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ કરતાં વધારે (1,01,468) દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાનો ટ્રેન્ડ સતત ચોથા દિવસે પણ જળવાઇ રહ્યો છે. આ સાથે, દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા લગભગ 45 લાખ (44,9...
શું APMC ઈતિહાસ બનશે ?… લઘુતમ ટેકાના ભાવનું શું ?
પ્રો. હેમન્તકુમાર શાહ મૂળભૂત મુદ્દો એ છે કે 1991 પછી જે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી તેના ભાગ રૂપે જ ખેતી ક્ષેત્રે અત્યારે ત્રણ કાનૂની સુધારા આવ્યા છે એમ કહેવાય. આ સુધારાનો સીધો-સાદો અર્થ એ છે કે સરકાર ખેતપેદાશોના ખરીદ-વેચાણની બાબતમાં પોતાની દખલગીરી ઓછી કરવા માગે છે. અત્યાર સુધી બધાં રાજ્યોમાં APMCનાં યાર્ડ અને તેમના વેપારીઓનો જે કહેવાતો ઈજ...
ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો
- પ્રો. હેમન્તકુમાર શાહ અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના 2019નાં લોકસભાની ચૂંટણી સમયના ઢંઢેરામાં આ અંગે શું લખેલું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે:
ભાજપ
ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં “ખેડૂતોની આવક બમણી કરવી” એવા શીર્ષક સાથે ચાર પાનાં લખેલાં છ...
અડધી સદીની અધુરી નર્મદા યાત્રા
ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે. ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સા...
ખેડુતોની સરેરાશ આવક પટાવાળા કરતા પણ ઓછી
જૂન પૂર્વેના ત્રણ મહિનામાં ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 23.9 ટકા નોંધાયો છે. મોદી ઉદ્યોગોમાં સાવ નિષ્ફળ રહ્યાં છે. ત્યારે આવા ખરાબ સમયમાં અર્થવ્યવસ્થાને કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોએ ઉત્પાદનમાં થોડો ટેકો આપ્યો છે. એકલા ખેતી ક્ષેત્રનો વિકાસ 3.4 ટકાનો હકારાત્મક રહ્યો છે. ખેડૂતો દેશને આટલી મોટી મદદ કરીને સાચા દેશભક્ત હોવા છતાં, ખેતી અને ખેતીની ઉપેક્ષા ભાજપ સરક...
અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, શૈક્ષણિક ફી, આરોગ્ય, અતિવૃષ્ટિના ...
આજરોજ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અધૂરા કામકાજ સાથે મુલત્વી રહેલ ગત બજેટ સત્ર સંવૈધાનિક વ્યવસ્થા મુજબ છ માસમાં ફરજીયાત બોલાવવા સરકારે 21થી પાંચ દિવસ માટે સત્રનું આહ્વાન કરેલ છે. ગત
તા. 31-8-2020ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી અને માન. અધ્યક્ષશ...
ગુજરાતનું પાટનગર ગાંધીનગર શહેર દેશભરમાં 24 કલાક પીવાનું પાણી આપનારું પ...
ગાંધીનગર, 17 સપ્ટેમ્બર 2020 રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ...

English









