Friday, August 7, 2026

અમદાવાદ આસપાસની આખી ટીપી સ્કીમના રસ્તા સિમેંટના બનશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના અધ્યક્ષ વિજય નહેરાનો શ્રેષ્ઠ નિર્ણય અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2020 અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) સિમેંટ કોંક્રીટના રસ્તા બનાવવા માટે ગુજરાતમાં હવે જાણીતું બની ગયું છે. સિંધુભવન રોડ સિમેંટથી બનેલો સફળ રોડ છે. આવા અનેક સિમેંટના રોડ બનાવેલા છે. એક વર્ષમાં 3 શહેરી વિકાસ યોજનાના 10 ચોરસ કિલો મીટર વિસ્તાર...

અમદાવાદ કોંગ્રેસ ઘરેઘરે જઈને સભ્ય નોંધણી કરશે

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિની કચેરી ખાતે અમદાવાદ શહેર સમિતિનાં પ્રમુખ શશીકાન્ત પટેલની અધ્યક્ષતામાં ડીઝીટલ મેમ્બરશીપ માટે અગત્યની મીટીંગ મળેલી હતી. જેમાં એ.આઈ.સી.સી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સહપ્રભારી  બિસ્વરંજન મોહંતીજી, અમદાવાદ શહેરનાં પ્રભારી નિરંજનભાઈ પટેલે ઉપસ્થિત રહી માર્ગ દર્શન પુરું પડેલું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝીટલ મે...

ખંભાતમાં કોમી રમખાણો ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજયે કરાવ્યા

ખંભાત કોમી હિંસા કેસમાં ભાજપના નેતા સહિત 18 વિરૂદ્ધ ફરિયાદ ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તમામ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો હોવાનું સામે આવી રહ્યું છે. તેમની સામે મંજૂરી વ...

રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...

કુપોષણના અઢી લાખ બાળકો વધીને 3.83 લાખ થયા, રૂપાણી નિષ્ફળ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની સાચી હકીકત છૂપાવવા માટે કુપોષણ અંગે સંમેલનો શરૂં કર્યા પણ લોકોએ તેને કોઈ સહકાર આપ્યો ન હતો. તેની પાછળની હકીકત એ છે કે, એક વર્ષમાં અઢી લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ગરીબ ઓરત પાસે ખાવાના પૈસા નથી તેથી તેના બાળકો નબળા છે. સરકારની જવાબદારી છે કે ગુજરાતનું દરેક બાળક તંદુરસ્ત હોય પણ તેમ કરવામાં રૂપાણીની અંગુ...

રાજ્યપાલ પાછળ રૂ.10 કરોડનું ખર્ચ, રાજ્યપાલો સફેદ વૃદ્ધ હાથી પૂરવાર થઈ ...

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 ગુજરાતના રાજ્યપાલ પાછળ 2019-20માં રૂ.7.92 કરોડનું ખર્ચ થયું હતું. પણ આ વખતે તેમાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં રૂ.9.05 કરોડનું ખર્ચ થશે. તેની સામે તમામ પ્રધાનો પાછળ રૂ.5.86 કરોડ થશે. ગુજરાતના રાજ્યપાલના વૈભવી ખર્ચાઓ પર અંકુશ રાખવાની જરૂર છે. કારણ કે રાજ્યપાલ સાદગીથી રહી શકે છે. પણ ગુજરાતના રાજ્યપાલ પાછળ હવાઈ મુસાફરી સ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી લાલ બહાદુર શાસ્ત્રી

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી June 9, 1964 - January 11, 1966 | Congress શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય ...

નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં આપેલી આખી સ્પીચ

26 ફેબ્રુઆરી 2020 નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં આપેલી આખી સ્પીચ ગુજરાત સરકાર અંદાજપત્ર : ૨૦૨૦ - ૨૧ પ્રેસ નોટ ક્રમાંક : ૧ - એકંદર અંદાજ પત્ર તારીખ : ૨૬ - ૦૨ - ૨૦૨૦ આજરોજ , માનનિય નાયબ મુખ્ય મંત્રીશ્રી દ્વારા ગુજરાત વિધાનસભામાં વર્ષ : ૨૦૨૦ - ૨૧ નું રાજ્ય અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું . નાણા મંત્રીશ્રી તરીકે આ આઠમું અંદાજ પત્ર રજૂ કરેલ ...

નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર રજૂ કર્યું

નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું હતું તેની મહત્વની જોગવાઈઓ ગાયનું ખર્ચ ખેડૂતો માટે ફર્ટીલાઇઝરથી ખેડૂતો દૂર થાય પ્રાકૃતિક ખેતી કરે ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરે તેને દર મહિને રૂ. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે. ખેતરમાં ગોડાઉન ખેડૂતો પોતાના માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે...

ભાજપમાં શંકર ને શશિકાંત વચ્ચે અમિત શાહના કારણે ખટરાગ, 12 રાજીનામાં

ધારાસભ્ય શશિકાંત અમિત શાહના માણસ  ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020 દિલીપ પટેલ  ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકા છે. નગરપાલિકાના ભાજપના 12 સભ્યોએ અધ્યક્ષના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા છે.  વિધાનસભાની ચૂંટણી બાદ ડીસા નગરપાલિકામાં આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો છ...

ભાજપને નાણાં આપનારી દીવાન કંપનીનું એક લાખ કરોડનું કૌભાંડ

ગુજરાતની ચૂંટણી પહેલાં સંખ્યાબંધ કંપનીઓમાં રૂ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી, ભાજપને કરોડોનું દાન આપવામાં આવ્યું હતું. ડીએચએફએલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યની સંખ્યાબંધ કંપનીઓને રૃ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી કરી હતી. કંપનીના માલિકોએ પોતાની સહાયક અને બનાવટી કંપનીઆો દ્વારા ભાજપને કરોડો રૃપિયાનું દાન આપ્યું હતું. ભાજપની દેન્દ્રની સરકાર આવી ત્...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી મોરારજી દેસાઇ

શ્રી મોરારજી દેસાઇ March 24, 1977 - July 28, 1979 | Janata Party શ્રી મોરારજી દેસાઇનો ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી 1896ના રોજ જન્મ થયો હતો. તેમના પિતા શાળા શિક્ષક હતા અને કડક અનુશાસનમાં માનતા હતા. બાળપણથી જ મોરારજી દેસાઇ તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા. તેમણે સેન્ટ બુ...

રૂપાણીના બજેટમાં લોકો શું અપેક્ષા રાખે છે ? ભ્રષ્ટાચાર દૂર કરી પોલીસ ફ...

ગુજરાતમાં 26 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. અંદાજપત્રમાં રૂ.18 હજાર કરોડનો વધારો થવાથી બજેટ 2 લાખ 22 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં નાના ઉદ્યોગો, કૃષિ અને રોજગારીની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનારી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખ...

ચારિત્રહીન ભાજપના નેતાને પત્નિએ બીજી સ્ત્રી સાથે પકડી લીધો

ઉત્તર પ્રદેશમાં, લખનઉ ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય શ્રીકાંત ત્યાગી ગોમતીનગર એક્સ્ટેંશનમાં ગ્રીનવુડ એપાર્ટમેન્ટના ફ્લેટમાં બીજી સામાજિક કાર્યકર સ્ત્રી સાથે હતો ત્યારે રવિવારે શ્રીકાંતની પત્ની અનુ અચાનક તેના બે બાળકો સાથે અહીં આવી હતી. અન્ય મહિલા સાથે તેના પતિને જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. શ્રીકાંત ત્યાગીનું ઘર નોઇડામાં છે. અનુ ફ્લેટમા...

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ પોતાના પક્ષના કપિલ મિશ્રા સામે આરોપો મૂક્યા 

દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ મંગળવારે દિલ્હીમાં થયેલી હિંસા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.  કહ્યું હતું કે જે પણ હિંસા ભડકાવવા અને ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં સામેલ છે, તે કપિલ મિશ્રા હોય કે અન્ય કોઈ નેતા, પક્ષને જોયા વિના તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. સોમવારે ઝફરાબાદ અને મૌજપુરીમાં સમુદાયની હિંસા બાદ ગંભીરએ આ વાત કહી હતી. આ બંને વિસ્તારોમાં ...