અંબાજીમાં પ્રજ્ઞાચક્ષુ છાત્રા પર દુષ્કર્મની ઘટનામાં કેન્દ્રીય મહિલા આય...
પાલનપુર, તા.૦૭ અંબાજીના કુંભારિયા નજીક આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુરની 15 વર્ષિય સગીરા પર બે કામાંધ અંધ શિક્ષકોએ આચરેલા દુષ્કર્મ બાદ પણ જિલ્લાનું શિક્ષણ તંત્ર સમાજ સુરક્ષા વિભાગ હજુ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યો છે ત્યાં કેન્દ્રીય મહિલા આયોગના સદસ્યાએ ઘટનાની ગંભીરતા લઈ સમગ્ર મામલે રાજ્ય મહિલા આયોગને ઘટના સ...
જયંતિ ભાનુશાળીના મોબાઈલમાં ભાજપના કયા 22 નેતાઓની સેકસ વિડિયો હતી ?
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા મનીષા અને ભાઉને સીઆઇડી ક્રાઈમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસસાઈટી) દ્વારા શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ભચાઉ કૉર્ટ સમક્ષ પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં હત્યાકાંડની સાજીસથી માંડીને તેમાં કોણ-કેવી રીતે સામેલ છે તેની તપાસ કરવા ઉપરાંત મરનાર ભાનુશાળીનો મોબાઈલ હજુ સ...
ઓટોરિક્ષા ડીટેઈન થવાની ઘટના બાદ બે શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બૂથ સળગાવ્...
અમદાવાદ, તા.11 આકરા ટ્રાફિક દંડના કારણે વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધવા લાગ્યા છે. આજે બપોરે બે અજાણ્યા શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બુથમાં તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ લગાવી ટુ વ્હિલર પર ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ મામલે ટુ વ્હિલરના રજીસ્ટ્રેશન નંબર આધારે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસને આશંકા છે કે, ટ્રાફિ...
નોકરી અપાવવાની લાલચ આપીને મોબાઇલ સેરવી ફરાર થતાં બે ઝડપાયા
રાજકોટ,તા.૦૭ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ફરતો અને ચાલીને જતા મજુર જેવા દેખાતા રાહદારીઓને રોકીને નોકરી અપાવવાની લાલચ આપીને તથા પોતાના વાહનમાં લિફ્ટ આપીને પોતાના મોબાઈલથી ફોન કરીને છેતરનારા પોલીસના સકંજામાં આવી ગયા છે.મોબાઇલ ફોન લગાડીને ફોન નહિ લાગતો હોવાનું કહીં ફોન કરવા રાહદારીનો મોબાઈલ ફોન માંગી બાદમાં રાહદારીને પૈસા આપીને પાન કે ફાકી લેવા નજીકની દ...
અસારવા ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં ફરી બીભત્સ વીડિયો મુકાયા
અમદાવાદઃતા:08 ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. અસારવા ભાજપ વિધાનસભાના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતાં ફરી વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રૂપમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પણ સામેલ છે, જેમાં અશોક કનોજિયા નામના શખ્સ ભાજપના સભ્યએ બીભત્સ વીડિયો મૂક્યો છે. અશોક કનોજ...
બોડકદેવની કેક શોપમાંથી તસ્કરો 12 હજારની ચોરી કરી ફરાર
અમદાવાદ, તા. 8. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક કેક શોપના શટરનું તાળું તોડીને તસ્કરો રૂ. 12 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે શોપ માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર દોલતરામ ભૂરાની બોડકદેવ વિસ્તારમાં જૈન ડેરીની બ...
અગાસીનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાંથી લાખોની ચોરી કરી
જુનાગઢ તા. ૭ પત્નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જૂનાગઢનાં વેપારીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.૮.૯૦ લાખની માલમતાની ચોરી કરીને નાસી ગયા હતા. સનસની ફેલાઇ ગઇ છે. જૂનાગઢમાં નવા નાગરવાળા શેરી નં.ર,વણઝારા ચોક પાસે હરસિધ્ધિ કૃપા નામના બે માળનાં મકાનમાં રહેતા લોહાણા વેપારી દિપક કારીયા (ઉ.પ૪)નાં પત્ની ગીતાબેનના ફેફસાની સારવાર માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હ...
જમીન ખાલી કરવા મુદ્દે ધમકીઓ આપી યુવાનને માર માર્યો
અમદાવાદ, તા. 8.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં લાકડાંનું પીઠું ધરાવતા યુવાનને બે અજાણ્યા શખ્સે આવીને માર માર્યો હતો. તેમજ આ જગ્યા ખાલી કરી નાખજે નહિ તો, જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આ અંગે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ લાઇન...
જિલ્લા પ્રમુખને દૂર કરવાની પોસ્ટથી કચ્છ કોંગ્રેસમાં ડખો
જયેશ શાહ કચ્છ, તા.૦૭ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વગર ચૂંટણીએ ઠંડીના માહોલમાં વાતાવરણ ગરમ બની ગયું છે. મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંદીને કારણે આવી સ્થિતિ થઈ છે. ભાજપનાં ભુજનાં ધારાસભ્ય નીમાબેનનાં પત્રનો વિવાદ હજુ શાંત પણ નથી પડ્યો ત્યાં હવે કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસન...
ભળતા મેઈલ એડ્રેસ પરથી મેસેજ કરીને 25300 ડોલરની છેતરપિંડી કરાઈ
અમદાવાદ, તા. 6.
શહેરના વેપારીએ ચાઈનાથી દવાનો કાચો માલ મગાવ્યો હતો. જે અંગે ચાઈનાની કંપનીના ભળતા મેઈલ એડ્રેસ પરથી કોઈએ મેસેજ કરીને પેમેન્ટ મગાવ્યું હતું. જે અંગે વેપારીએ જમા કરાવેલા 31,600 ડોલરમાંથી 25300 ડોલરની રકમ ઉપાડી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વસ્ત્રાલ રોડ ઉપર મહાદેવનગરમાં રહેતા નરેશકુમાર રાણાજી ક...
ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સામે 1.16 કરોડની છેતરપ...
અમદાવાદ, તા. 6 ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સમાજ દ્વારા સંગઠનના મુખપત્રના આજીવન લવાજમ નામે તેમજ વિશેષ અંકના દાતા પેટે શુભેચ્છકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ મુખપત્રને બંધ કરીને તેનો હિસાબ ન આપી રૂ. 1.16 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કૃષ્ણનગર ખાતે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા...
ગુજરાત યુનિ.માં ઉત્તરવહી ચકાસણીમાં ગેરરીતિ કરનારા પ્રોફેસરને બ્લેકલીસ્...
અમદાવાદ, તા.૦૬
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ગુજરાત કોલેજના પ્રોફેસર આર.કે. શાહએ આચરેલી ગેરરીતિઓની તપાસ માટે રચાયેલી કમિટીએ આપેલા અહેવાલના આધારે તમામ ગેરરીતિઓ પુરવાર થતાં તેમને પરીક્ષાની કામગીરીમાંથી કાયમી ધોરણે બાકાત રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ભવિષ્યમાં નાણાંકીય કામકાજ હોય તેવી કોઇ જવાબદારી આ પ્રોફેસરને યુનિવર્સિટીએ ન સોંપવી અને સરકારે ...
નાનીચંદુર ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં કીચડથી ગ્રામજનો પરેશાન
સમી, તા.૦૪ સમી તાલુકાના નાની ચંદુર ગામમાં પાલકરી તળાવ વાસ વિસ્તારના લોકોને ગામથી બહાર નીકળવા માટેના રસ્તા ઉપર એક ફૂટ જેટલો કીચડ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાનીચંદુર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં તળાવ વાસ જવાના રસ્તા ઉપર છેલ્લા 15 વર્ષથી વરસાદ થતાં જ કીચડ થઇ જાય છે. જેના કારણે આજુબાજુના લોકો દુર્ગંધ તેમજ મચ્છરોના ઉપદ્રવથી પરેશા...
ગાંધીનગરના યુવાન સહિત બે વ્યક્તિ સાથે રૂ. 2.60 લાખની ઠગાઇ કરી
અમદાવાદ, તા.૦૬ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી અલ-રશિદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીની સંચાલિકા સામે વિદેશ મોકલવાના બહાને રૂ. 2.60 લાખની છેતરપિંડી કર્યા અંગેની વધુ એક ફરિયાદ નોંધાવાઇ છે. ગાંધીનગરના યુવક અને એક મહિલાને દુબઈ મોકલવાના બહાને રૂપિયા મેળવી ઠગાઇ કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના સેકટર 3-ડી,માં રહેતા રજનીકુમાર કાંતિલાલ પટેલે ...
રતનપુર ચેકપોસ્ટેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે યુવાનો ...
મોડાસા, તા.૦૬ અરવલ્લી પોલીસે તાજેતરમાં જ શામળાજી પાસેથી બે દેશી પીસ્ટલ સાથે ગ્વાલિયર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. હજુ તો તેની તપાસ પોલસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પરની રતનપુર ચેકપોસ્ટ પાસેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે શખ્સોને એસઓજી અને શામળાજી પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા...

English