Saturday, August 8, 2026

લણવા નજીક વાહનના કાગળો માગતાં પીએસઆઈને કચડી નાખવાનો પ્રયાસ કર્યો

પાટણ, તા.૦૫ ચાણસ્મા-મહેસાણા હાઈવે પર લણવા નજીક પીએસઆઈ આર.વી. પટેલ તેમની ટીમ સાથે રવિવારે વહેલી પરોઢે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પસાર થઇ રહેલી ડાલાના ચાલક પાસે કાગળો માગતાં ચાલકે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીએસઆઈ ખસી જતાં સાઈડની ટક્કર વાગતાં હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. ટક્કર મારી ચાલક સહિત શખ્સો મહેસાણા તરફ ભાગી છૂટ્યા હતા. પો...

गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन

गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...

લોક વિરોધી ગુજકોટોક કાયદામાં ત્રાસવાદ શબ્દ 8 વર્ષ પછી ઉમેરાયો  

ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ બીલ જેને ટૂંકા નામથી ગુજકોટોક તરીકે ઓળખાય છે. જેને આજે રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે. હકીકતમાં, આતંકવાદ સામે લડવા માટે પોટાને રીપીટ કર્યા પછી ભારત સરકાર દ્વારા અન લો ફુલ એક્ટીવીટી એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૦૪ કરવામાં આવ્યો છે. તેમાં આતંકવાદ સામે લડવા માટેની ખૂબ જ કડક અને પૂરતી જોગવાઈઓ છે. આમ હોવા છતાં, ગુજકોટોકના નામે આતંકવ...

નકલી સોનાની માળા અને ચાંદીના સિક્કા પધરાવી ઠગ ટોળકી સેલ્સમેન પાસેથી 4....

અમદાવાદ, તા.4 શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક સેલ્સમેનને ઉછીના 4.50 લાખ રૂપિયાના બદલામાં એક ઠગ ટોળકીએ ગેરંટી તરીકે સોનાની નકલી માળા અને ચાંદીના સિક્કા પધરાવી દીધા છે. જો કે, સેલ્સમેન યુવકે તપાસ કરતા પિત્તળની માળા અને લોખંડના સિક્કા હોવાની જાણકારી મળતા વાડજ પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ મહિલા સહિત ત્રણ શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ...

ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત ચાર વેપારી એકમોને રૂ. 25 હજારનો દંડ કરાયો

ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 6 માસમાં વેપારી એકમોમાં દરોડા પાડીને 134 બાળ શ્રમિકોને મુક્ત કર્યા હોવાનું અધિકૃત આંકડામાં જણાવવામાં આવ્યું છે. અમદાવાદની 6 રેસ્ટોરન્ટને બાળશ્રમિકો રાખવા બદલ દંડ કરાયો છે. ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો, જલારામ ખમણને રૂ. 25,000નો, અંબિકા ટી સ્ટોલને રૂ. 25,000નો અને નવિન ચવાણા માર્ટને પણ ર...

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યારી મનિષા પકડાઈ, જાણો હત્યાકાંડની તમા...

ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનપશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલીસની તપાસમાં બહાર આ...

પાસપોર્ટમાં બોગસ ઈમિગ્રેશન  સ્ટેમ્પ લગાવી યુએસના વિઝા મેળવનાર સામે ગુન...

અમદાવાદ, તા.3 બોગસ વિઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી અમેરિકાના વિઝા મેળવવાના એક રેકેટમાં સીઆઈડી ક્રાઈમે અગાઉ મુંબઈના એજન્ટ સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. મુંબઈના એજન્ટ પાસેથી મળી આવેલા 159 પાસપોર્ટ અને છુટા કરાયેલા તેમજ વિસા-ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવેલા પાસપોર્ટના પાનાના આધારે સુરતના એક દંપતિએ ખોટી રીતે અમેરિકાના વિસા મેળવ્યા હોવાની હકિકત સામે આવત...

સ્કૂલની આસપાસ ને રસ્તાઓમાં લુખ્ખા તત્વો વિદ્યાર્થીનીઓ પરેશાન કરે છે

વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલની બાળાઓએ આવારા તત્વોના ત્રાસથી પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું. સરકારના બેટી બચાવો બેટી પઢાઓ ના નારાઓની વચ્ચે 12 ઓક્ટોબર 2019ના રોજ વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ શાળાએથી વાંકાનેર સીટી પોલીસ મથક સુધી પગપાળા રેલી કાઢી પોલીસ અધિકારીઓને રજૂઆત કરેલી કે વિદ્યાર્થીનીઓને ઘરેથી સ્કૂલે આવવાના અને ઘર...

જગતનો તાત દુઃખી અને વિજય રૂપાણી તાના-રીરી સંગીતનો જલશો માણશે 

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૬ નવેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે લઘુમતી સમાજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુજરાતનો ભવ્ય નૃત્ય મહોત્સવ શરૂ કરાવશે. નાયબ મુખ્ય  પ્રધાન નીતિન પટેલ નૃત્યાંગનાઓના નૃત્યની મજા માણશે. અનુરાધા પોંડવાલ અહીં પોતાના સુરીલા ગીતો ...

પંદર સો કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગે ગાળીયો કસ્યો

અમદાવાદ,તા.03   અમદાવાદમાં ગત જુલાઇ મહિનામાં સ્ટેજીએસટીના 282 કંપનીઓના 6 હજાર કરોડી વધુના કૌભાંડના પર્દાફાશ કર્યા બાદ હવે બોગસ બિલિંગનું હબ બની ગયેલા સુરતમાં કૌભાંડીઓ સામે હવે GST વિભાગે ગાળીયો કસ્યો છે.  લગભગ દોઢ હજાર કરતાં પણ વધુ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત GST વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે અંતર્ગત  80થી વધુ શંકાસ્પદ પે...

અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી બે કરોડના કૌભાંડની તપાસ અભેરાઈ પર ચ...

પ્રશાંત પંડિત અમદાવાદ, તા. 0૩ શહેરના ઉત્તરઝોનમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી અમપા તિજારીને રૂપિયા બે કરોડનો આર્થિક ફટકો પહોંચાડનારા સામે એક વર્ષ અગાઉ વિજિલન્સ તપાસની મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરી કૌભાંડને અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યું છે. અનિલ સ્ટાર્ચની મિલ્કતોને લાભ કરાવવા જે તે સમયે ડેપ્યુ...

વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં પથ્થરમારો, ભાજપના ધારાસભ્યની કાર પર ...

અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સાંજે ચાલી રહ્યો હતો. જેના પર પથ્થમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક કાર્યકરને પથ્થર વાગતા લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણીની કારના કાચ તુટ્યા હોવાનું પણ જાણવા મ...

માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો

મહેસાણા, તા.૦૩ મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 1...

તલોદમાં રેલવે નાળાના કેબલ ખુલ્લા રહેતાં રોષ

તલોદ, તા.૦૩ તલોદ - મહિયલ વચ્ચે બનાવવામાં આવેલ નાળામાં રેલ્વેના કેબલ જમીનમાં નાખવામાં આવ્યા હતા. જે હાલમાં ખુલ્લા હોવાથી પ્રજાજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે લાઈન શરૂ કરવામાં આવી છતાં તંત્ર દ્વારા આ કેબલ જમીનમાં નાખ્યા નથી અને બહાર ખુલ્લા પડ્યા છે. આવવા જવાનો રસ્તો પણ બંધ છે અને પ્રજાજનોને આસપાસ જવામાં પણ ડર લાગી રહ્યો છે. તા...

પાલનપુરમાં વીજ કર્મચારીઓએ પડતર પ્રશ્નો મુદ્દે દેખાવો યોજ્યા

પાલનપુર, તા.૦૩ વીજકર્મીઓ પોતાની પડતર માંગો ન સ્વીકારાતા પાલનપુર વીજ કચેરી નજીક જ કર્મીઓએ વિવિધ માંગો દર્શાવતા બેનરો ધારણ કરી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આગામી સમયમા માંગો નહી સ્વીકારાય તો માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનિયર એસોશીએશન દ્વારા વીજ કર્મીઓ અને અધિકારીઓને મળવા પ...