કેઆઇએફએસના અધ્યક્ષ પરિમલ નથવાણીના સંબંધી
અમિત શાહના પુત્ર જય શાહની કંપનીને કરોડો રૂપિયાનો ધંધો કઈ રીતે વધી ગયો તે અંગે કારવા વેબસાઈટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. તેની વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે. ધિરાણ અંગે એમસીએનું મૌન બેલેન્સ શીટ માટેની નોંધો- એનેક્ષ્ચર (વધારાનું)એ નાણાકિય વર્ષ 2014માં દાખલ કરાયેલી પેઢીઓ (કંપનીઓ)ના ખાતાઓની ખૂટતી વિગતો દર્શાવે છે કે, વર્ષ ...
મોદી સરકારે અમિત શાહના પુત્ર જય શાહને ‘કુસુમ’ના રૂ.143 કરો...
અમદાવાદ : કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થાન કંપનીન...
અમરાઈવાડીમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક મહીલાને ગંભીર ઈજા પહોંચી
અમદાવાદ,તા.0૧ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન વિસ્તાર ખાતે આવેલી જગદીશ પંડિતની ચાલીમાં અમપા હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સવારે જે સમયે ફોગીંગની કામગીરી કરાઈ રહી હતી એ સમયે ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહીલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઈ હતી.આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.સ્થાનિક...
અમદાવાદની શિક્ષીકાને કોલગર્લ દર્શાવી બદનામ કરનાર મનોવિકૃત યુવકની ધરપકડ...
અમદાવાદ, તા.1 મહિલાના નામનું બોગસ આઈડી બનાવી અન્ય યુવતીઓ સાથે ચેટીંગ કરતા મનોવિકૃત યુવકને કોઈ બ્લોક કરી દે તો તે યુવતીના ફોટા ફેક આઈડી પર અપલોડ કરી બદનામ કરતો હતો. રાજકોટમાં રહેતા અને ધોરણ 9 સુધી ભણેલા ઋષિકેશ નલીનભાઈ દવે નામના આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાં રહેતી એક શિક્ષીકાને કોલગર્લ તરીકે દર્શાવવાના ગુનામાં ધરપકડ કરી છે. રાજકોટ જવા...
રાધનપુરમાં ચૂંટણી હારી જતાં ભાજપમાં બગાવત કરવાના મૂડમાં
અમદાવાદ, તા. 01 અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે ભાજપ સામે બગાવત કરવા માટે બેઠક બોલાવી હતી. અલ્પેશ ઠાકોરના કેટલાંક નજીકના લોકોએ હવે અલ્પેશ ઠાકોરને સલાહ આપી છે કે ભાજપ મતદારોનું આભાર સંમેલન ગોઠવીને અલ્પેશને વધુ એક ફટકો આપી રહ્યા છે. માટે હવે અલ્પેશને જો રાજકીય કારર્કીદી સાથે સમાજનું ભલુ કરવું હોય તો ભાજપ સરકાર સામે પડવું પડશે. જેથી હવે અલ્પેશ ઠાકોરે પણ...
જીપમાંથી ઊતરતા જ ઓએનજીસીની ગેસ લાઇનમાં વિસ્ફોટ; ડ્રાઇવર- સફાઇકર્મી, ખે...
મહેસાણા, તા.01 મહેસાણા તાલુકાના મીઠા ગામની સીમમાં ખેતરમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનમાંથી બે દિવસથી થતું લીકેજ જોવા બુધવારે રાત્રે જીપ લઇને ગયેલા ખેડૂત, ઓએનજીસીનો સફાઇ કામદાર અને ડ્રાઇવર જીપમાંથી નીચે ઉતર્યા ત્યાં જ ધડાકા સાથે જીપ અને ખેતરમાં આગ ભડકી ઊઠી હતી. આથી ત્રણેય જીવ બચાવવા નેળિયામાંથી સળગતી હાલતમાં 300 મીટર સુધી દોડ્યા હતા. જેમાં ગં...
ડીસામાં નદીના પટમાં બાળકને નિર્વસ્ત્ર કરી સોટીથી મારમાર્યો, વીડિયો વાઇ...
ડીસા,તા:01 ડીસા ખાતે એક બાળકને નદીના પટમાં લઇ જઈ તેને નગ્ન કરી સોટીનો માર મારી તેની સાથે અભદ્ર વર્તન કર્યાનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી હતી.બનાવના પગલે તત્કાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં થોડા દિવસ અગાઉ કોલેજ પાસે કેટલાક અસામાજીક તત્વોએ વેમ્પનો મેકઅપ કરી છોકરીઓને ડરાવતો વીડિયો વાઇરલ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.ત્યાર...
બાસ્પામાં જૂથ અથડામણમાં 1ની હત્યા 5 આરોપી ઝડપાયા, સમી પીએસઆઈ સસ્પેન્ડ
સમી, તા.01 સમી તાલુકાના બાસ્પા ગામે બેસતા વર્ષના દિવસે સવારે કનીજ ચાર રસ્તા પર નાડોદા અને દરબાર જ્ઞાતિના યુવાનો વચ્ચે ઝગડો ગયા બાદ મામલો શાંત પડ્યો હતો પણ બપોરના સુમારે ગામમાં બન્ને જુથોના ટોળાઓ સામસામે આવી જતાં લોહીયાળ ધીંગાણું ખેલાયું હતું જેમાં નાડોદા યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 8 લોકોને ઈજાઓ થઈ હતી. હત્યાને પગલે પત્થરમારો, વાહનોની ...
ગાબટ પાસે તળાવમાં મગરે પશુઓ ઉપર હુમલો કર્યો
બાયડ, તા.01 બાયડના ગાબટ પાસે જીતપુરવાંટાના તળાવમાં ત્રણ મગરોએ વસવાટ શરૂ કરતાં હલચલ મચી છે. મગરે દિવાળીએ પાણી પીવા આવેલ પશુઓ પર હુમલો કરતાં દોડધામ મચી હતી. જીતપુરવાંટા આવેલ તળાવમાં છેલ્લા બે દિવસથી ત્રણ જેટલા વિશાળ મગરો એ વસવાટ શરૂ કરી દેતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાયો છે. દિવાળીના દિવસે પશુ ચરાવવા માટે ગયેલા કોનાભાઇ પરમાર તેમના પશુઓને પ...
અંબાજી જતાં વાહન ચાલકો અને બસ પર પથ્થરમારો થતાં દોડધામ
અંબાજી, તા.01 અંબાજી જતાં વાહન ચાલકો અને બસ પર પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી. અંબાજી જવાના માર્ગ પર સોમવારે મોડી સાંજે એસ.ટી બસ તેમજ ખાનગી વાહનો પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાતાં અંબાજી માર્ગેથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. બે ખાનગી કાર સહીત અમદાવાદ તરફથી અંબાજી જઇ રહેલી છોટાઉદેપુર અંબાજી એસટી બસ તેમજ બગસરા અંબાજી એસટી બસન...
અમદાવાદ પૂર્વમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ
અમદાવાદ, તા.1 શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોની હારમાળા યથાવત્ રહેવા પામી છે. જેમાં 12 કલાકના સમયગાળામાં બે યુવકોની હત્યાના બનાવ બન્યા છે. જેમાં ભાઈના સસરા, સાળા સહિતના ચાર શખ્સોએ યુવક પર હુમલો કરતાં તેને બચાવવા ગયેલા બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દેતાં એકનું મોત નીપજયું છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી...
સાબરકાંઠામાં માવઠાથી મગફળી- કપાસને નુકસાનની ભીતિ
હિંમતનગર, તા.01 બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન થયેલ માવઠાને કારણે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મગફળી તથા કપાસને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે પરંતુ બીજા દિવસે સવારથી જ તડકો નીકળતા એકંદરે નુકસાનની સંભાવના નહિવત્ હોવાનુ ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે બીજી બાજુ દિવેલાને પિયત મળી જતાં ફાયદો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિ...
વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી ડિપોઝીટ પરત ન આપવા માટે કોલેજ સંચાલકો આખરે...
ગાંધીનગર,તા.1 રાજયની ટેકનિકલ કોલેજોની ફી નક્કી કરવા માટે રચવામાં આવેલી ફી નિર્ધારણ કમિટીએ કોઇપણ કોલેજને નિર્ધારીત કરેલી ફી કરતાં વધારે કોઇ રકમ ન લેવા આદેશ કર્યો હતો. આમછતાં મોટાભાગની કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ડિપોઝીટ અને કોશનમની ઉઘરાવી હતી. વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે એફઆરસી દ્વારા આ તમામ કોલેજોને ફી પરત આપવા અને હવે પછી આવી ફી વસુલવા...
ભેમપોડામાં ડિપ્થેરીયાથી બાળકનું સારવાર દરમિયાન મોત
માલપુર, તા.01 માલપુર તાલુકાના ભેમપોડામાં 13 વર્ષના બાળકને આરોગ્ય વિભાગના સર્વેક્ષણ દરમિયાન ડિપ્થેરિયાના લક્ષણો જણાતાં અમદાવાદ સિવિલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડિપ્થેરિયાથી બાળકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં ડિપ્થેરીયાથી મોતનો આ પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ માલપુરના સર્વેક્ષણ દરમિયાન ...
સવારથી જ પોલીસે વાહનચાલકો પાસે દંડ વસૂલ કરવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં...
રાજકોટ તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇ અનુસાર આજથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની શરૂઆત પોલીસ અને ટ્રાફિક બ્રાંચે કરી દીધી છે. ટ્રાફિક પોલીસે પ્રારંભ જ સરકારી કચેરીઓ ઉપરથી કર્યો છ. પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મામલતદાર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા ઝોન ઓફિસો જેવી કચેરીઓના દરવાજા ઉપર જ...

English