Saturday, August 8, 2026

ગૃહરાજ્યપ્રધાનના મતવિસ્તાર વટવામાં બેફામ બનેલા બુટલેગરનો દંપતી પર હુમલ...

અમદાવાદ, તા. 26 રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી થતી હોવાની સરકારની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ અને બેખોફ બન્યા છે. રાજ્યના ગૃહરાજ્યપ્રધાનના વિસ્તાર એવા શહેરના વટવા પોલીસ મથકની હદમાં બુટલેગરોએ ચાની કીટલી ચલાવતાં પતિ-પત્ની પર હુમલો કર્યો હતો. બુટલેગરોએ લાકડી અને લોખંડના સળિયા વડે દંપતીને માર મારી તેમનો CCTV કેમેરા પણ તોડી નાખ્યો હતો....

ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ પાસેથી પોલીસના ઉઘરાણા

અમદાવાદ, તા.26 દર વર્ષની જેમ આ વર્ષ પણ શહેરમાં ગેરકાયદેસર રીતે ફટાકડા વેચવાની હજારો હાટડીઓ ધમધમી રહી છે. પોલીસ કમિશનરના જાહેરનામા છતાં શહેર પોલીસ નામ પૂરતા કેસ નોંધી કામગીરીના આંકડા ચોપડે બતાવી રહી છે. બીજી તરફ ગેરકાયદેસર રીતે ફટાકડા વેચતા વેપારીઓ પાસે પોલીસ ખુલ્લેઆમ હપ્તા ઘરાવે છે. ક્યારેક રોકડમાં નહીં તો વિનામૂલ્યે ફટાકડા મેળવી લઈને પોલીસ સમગ્...

ગાંધીજીના પ્યારા ત્રણ વાંદરા હ્રદય કૂંજમાંથી ચોરાયા

ગાંધીજીને સૌથી વધારે ત્રણ વાંદરાનું રમકડું પ્યારું હતી. ત્રણે નામો જાપાનીઝ ભાષામાં છે. પહેલો વાંદરો, કીકાઝારુ (Kikazaru)ના બંને હાથોથી બંને કાનો ઢંકાયેલા હોય છે – ખરાબ સાંભળવું નહીં. બીજો વાંદરો, મીઝારૂ (Mizaru)ના બંને હાથોથી બંને આંખો ઢંકાયેલી હોય છે – ખરાબ જોવું નહીં. ત્રીજો વાંદરો, ઈવાઝારુ (Iwazaru)ના બંને હાથોથી મોં ઢંકાયેલુ હોય છે ...

તસ્કરોના ટાર્ગેટ પર એટીએમ, ઘીકાંટા અને સરખેજમાં ચોરીનો પ્રયાસ

અમદાવાદ, તા.26 ના તહેવારોમાં તસ્કરોએ એટીએમને ટાર્ગેટ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા અગિયાર દિવસમાં તસ્કરોએ સરખેજમાં બે અને ઘીકાંટામાં એક એમ કુલ ત્રણ એટીએમ તોડ્યા છે. દસ દિવસ અગાઉ સરખેજના એસબીઆઈના એટીએમને કાપી તસ્કરો 9.39 લાખ ચોરી ગયા છે. જ્યારે આજે વહેલી પરોઢે સરખેજ ગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર એક પરપ્રાંતીય શખ્સને ડીસમીસ-પાના સાથે ...

રાજપુર પાટિયા પાસે જુગારધામમાંથી નિવૃત્ત જમાદાર, પોલીસકર્મી સહીત 13 જુ...

મહેસાણા, તા.૨૫ ગાંધીનગર મોનીટરીગ સેલે બાતમીના આધારે કડીના રાજપુર પાટીયા સામે ભમરીયાપુરા રેઇનબો પેર મીલની પાછળ આવેલા વીનુજી ઠાકોરના ખેતરમાં ચાલતા જુગારધામ પર રેડ કરી રોકડ રૂ. 48470 સાથે 13 જુગારી ઝડપ્યા હતા. પોલીસ રેડમા નિવૃત જમાદાર અને પોલીસકર્મી પણ હાથમા આવી જતા સમગ્ર જુગારનો મામલો પોલીસ બેડામા ચર્ચાસ્પદ બન્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસ...

હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ખાળકૂવો ધસી પડતાં યુવકનું મોત

હિંમતનગર, તા.૨૫ હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે બપોરે એક એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાના ખોદકામ દરમિયાન બાજુનો ખાળકૂવો ધસી પડતા યુવકનુ દટાઇ જવાને કારણે મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે સવારે શ્રીરાજ એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાનુ ખોદકામ ચાલુ કરાયુ હતુ. અનિલ બાબુભાઇ...

મોરબીના પીપળીયા ગામના લોકોએ ખનીજ ચોરોને ઝડપીને પોલીસને હવાલે કર્યા

મોરબી,તા.25 મોરબી જીલ્લામાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે ત્યારે મોરબી તાલુકાના પીપળીયા ગામ થી આગળ આવેલ મહેન્ડ્રગઢ (ફાગસિયા), મેઘપર, દેરાળા સહિતના ગામોમાંથી નદીમાંથી રોયલ્ટી કે કોઈ લીઝ વિના મજૂરી વિના જ ખનીજચોરો દ્વારા રેતી ચોરી કરવામાં આવતી હતી.  જેથી રાત્રીના પીપળીયા ગામના સરપંચ અલ્પેશ કોઠીયા અને ગ્રામજનો દ્વારા ખનીજ ચોરી કરી રેતી ભ...

મહેસાણાથી રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકી ઝડપાઇ, મોસ્ટ વોન્ટેડ પીંકીન...

મહેસાણા, તા.૨૫ ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીને ઝડપી હાથ ધરેલી પૂછપરછમાં મહેસાણાના 4 તેમજ પાટણ અને બનાસકાંઠાના 4 ગુનાની કબૂલાત કરી છે. જેને પગલે બી ડિવિજન પોલીસે મોસ્ટ વોન્ટેડ પીંકીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી કરી હતી. રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીના તારીક ઉર્ફે દિલ્લી આરીફભાઈ અંસારી (કડી), અબ્...

જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરીને માર મારી મોબાઈલ લૂંટી લીધો

અમદાવાદ, તા. ૨૫. શહેરના પાલડી વિસ્તારમાં રહેતા યુવકનું જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ ટુ વ્હિલર પર અપહરણ કરીને રિવરફ્રન્ટ પર ગુજરી બજાર પાસે લઈ જઈને માર માર્યો હતો. તેમજ તેનો મોબાઈલ લૂંટીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે યુવકે ત્રણ શખ્સો સામે પાલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમા...

સુરત ડીજીજીઆઇએ અઢી કરોડની જીએસટીની ચોરી પકડી

ગાંધીનગર, તા.૨૫ જીઆઈ પાઇપ્સ, એમએસ પાઇપ્સ, એન્ગલ્સ, ચેનલ્સ, ગડર, પટ્ટી, એમએસ પ્લેટ્સ અને સ્ટીલના સળિયા જેવી વિવિધ ચીજવસ્તુઓનાં વેપારમાં સંકળાયેલી કંપની મેસર્સ વૃષ્ટિ એન્ટરપ્રાઇજ જીએસટીની ચૂકવણી કર્યા વિના ઉપરોક્ત ઉત્પાદનોનું વેચાણ કરીને જીએસટીની ચોરી કરવામાં સંકળાયેલી હોવાની બાતમી મળ્યાનાં આધારે ડીજીજીઆઈ, સુરત ક્ષેત્રીય એકમે સુરતમાં પાંચ સ્થળો પર...

મ્યુનિ. કોર્પોરેશનમાં ભરતી કૌભાંડનો કોંગ્રેસનો આરોપ, આસિ. મ્યુનિ. કમિશ...

અમદાવાદ.25 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ભરતીના નામે કૌભાંડ ચાલી રહ્યાં છે, જે અંગે કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે થોડા સમયમાં જ ભરતી થનારા આસિ. મ્યુનિસિપલ કમિશનરની જગ્યા માટે રૂ.રપ લાખના ભાવ ફિક્સ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્મ...

હ્રદય કૂંજમાં મૂકેલો ગાંધીનો રેંટિયો બનાવટી છે ?

ગાંધીજીએ સુતરના તાંતણા રેટીયા પર કાંતિને ભારતની આઝાદી અપાવી સ્વનિર્ભર બનાવવાનું આંદોલન શરૂ કર્યું હતું તે રેંટિયો સાબરમતી આશ્રમના હ્રદય કૂંજમાં મૂકવામાં આવ્યો છે તે અસલી હોવાનો કોઈ પુરાવો આશ્રમ પાસે નથી. તે ક્યાંથી આવ્યો છે તેની કોઈ નોંધ પણ આશ્રમ પાસે નથી. કારણ કે 1930થી 1950 સુધીમાં તો આશ્રમ ખાલી થઈ ગયો હતો. ગાંધીજીની કોઈ ખાસ ચીજ ન હતી. જે હતી તે ...

ધાર્યું પરિણામ ન મળતાં અમિત શાહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો

ગાંધીનગર, તા. 25 રાજ્યની છ બેઠકોની પેટાચૂંટણીમાં ધાર્યું પરિણામ ન મળતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને અમદાવાદ પહોંચતા જ એરપોર્ટ પર જ પ્રદેશ ભાજપના પ્રમુખ અને ગૃહરાજ્ય પ્રધાનને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા અને પ્રદેશ નેતાગીરીના પણ ક્લાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહપ...

વિદેશમાં નોકરી-અભ્યાસનું પ્રલોભન આપી શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છે...

પાલનપુર, તા.૨૪ વિદેશમાં નોકરી અને અભ્યાસનું પ્રલોભન આપી ચાર શખ્સો દ્વારા શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ પાલનપુરની શિક્ષિકા પાસેથી સુરત અને પંજાબના ચાર શખ્સો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. પાલનપુરના ન્યૂ એલ.પી. સવાણી રોડ પર રહેતાં વર્ષાબહેન ગુલવાની એક ખાનગી ક્લાસીસમાં નોકરી કરે છે, જેઓ અગા...

ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની છેતરપિંડી આચરનારી રાજકોટની ટોળકીને સીઆઈ...

અમદાવાદ, તા.24 ક્રિપ્ટોકરન્સી રેકેટની અનેક ફરિયાદો સીઆઈડી ક્રાઈમમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે. લગભગ નોંધાયેલી તમામ ફરિયાદ અને ભોગ બનનારા લોકો સુરતના છે, જ્યારે તાજેતરમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદમાં રાજકોટ વિસ્તાર ચમક્યો છે. પાવરયાત્રા પ્રા.લિ.ના રાજકોટ અને વડોદરાના બે ડાયરેક્ટરે એજન્ટ્સની મદદથી કરોડો રૂપિયા ઉઘરાવી લઈને છેતરપિંડી આચરી છે....