અનટુ ઘ લાસ્ટના સિદ્ધાંતો સાબરમતી આશ્રમમાં ખોવાયા, ઈશ્વર પટેલે ગુંડાગીર...
સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટની શરૂઆતથી લઈને 1965 સુધી મેનેજીંગ ટ્રસ્ટી રહેલાં સોમાભાઈ પટેલ એક દિવસ આમરણાંત ઉપવાસ પર બેઠા. 2005માં ટ્રસ્ટના ચેરમેન દેવેન્દ્રકુમાર આર. દેસાઈએ એક અખબારને લખેલા પત્રમાં કહ્યું હતું કે, જમીન વાવવા માટે દર વર્ષે સોમાભાઈ આપતાં હતા. જે પરત મેળવવા માટે કાયદાકિય પ્રક્રિયા કરવા માટે ઊણાં ઉતર્યા અને તેમને ટ્રસ્ટીશીપ 1965માં છોડવી...
પોલીસના ભ્રષ્ટાચારના વહીવટદારે યુવતીનું અપહરણ કરી બિભસ્ત માંગણી કરી
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રમાં વહીવટદારોની બોલબાલા વધી ગઈ હોય તેમ ખાખી પેન્ટ અને લાલ બુટ પહેરી રાજ્ય પોલીસવડા થી લઈ જીલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ અધિકારીઓના નામે પ્રજાજનો અને ખુદ પોલીસ કર્મીઓ સામે રોફ મારતા અનેક વહીવટદારો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા હોવાની અનેક બૂમો વારંવા...
પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી
ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવ...
ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે શરુ કરેલા ત્રિનેત્ર પ્રોજેકટમાં ખુદ પોલી...
અમદાવાદ,તા.14 ગુનાખોરી અને લૂંટ ચોરીની ઘટના પર બાજ રાખવા માટે પોલીસ વિભાગે અનેક નવા પ્રોજેકટ શરુ કર્યા છે. જેના એક ભાગરુપે શહેરની 100થી વધુ ખાનગી સોસાયટીઓમાં ત્રિનેત્ર પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે. જો કે ચોર-લૂંટારા અને અપરાધીઓને નાથવા શરુ કરવામાં આવેલ ત્રિનેત્ર પ્રોજેકટથી પોલીસ, તંત્રની નિતી સામે જ આંગળીઓ ચિંધાઈ રહી છે. શું છે ત્રિને...
ભોંયણ ગામે એક સાથે 3 મૃતકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હિબકે ચઢ્યું
ડીસા, તા.૧૪ દાંતીવાડાના મારવાડા પાસે શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરીને પસાર થતી ટ્રક પલટી મારતા ભોયણ ગામના ત્રણ પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યા હતા. જોકે રવિવારે ડીસાના ભોંયણ ગામમાં ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. દાંતીવાડાના વાવધરા ગામથી શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરેલ ટ્રક ડીસા તરફ આવી રહી હતી. દરમિયાન મારવાડા નજીક ચાલકે ...
ઊંઝામાં જીરું અને વરિયાળીના શંકાસ્પદ જથ્થા સાથે ટ્રક ઝડપાઈ
ઊંઝા, તા.૧૪ ઊંઝામાં વિસનગર રોડ ઉપર આવેલી પાણીની ટાંકી સામેની હોટલ પાસેથી પોલીસે જીરું વરિયાળીના શંકાસ્પદ 552 બોરીના જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે કિં. 25.81.680 નોમુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝા પોલીસ ડી.સ્ટાફ ઇન્ચાર્જ પી.એસ.આઈ. કે.એમ.ચાવડાને મળેલ બાતમી કે પાણીની ટાંકી સામે જૂની જાગીર હોટલની સામે વિસનગર રોડ ઉપર એક શંકા...
મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
મહેસાણા, તા.૧૪
મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. ઘીના નામે તેલની બનાવટની વનસ્પતિ બજારમ...
મગફળી વેચવા ખેડૂતોના ભારે ધસારા વચ્ચે ભાવ તૂટ્યા
હિંમતનગર, તા.૧૫ માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે. ગઈકાલે રૂ.150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ધસારો રહ્યો છે. સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા. મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ.150 ન...
મૂળ મુદ્દાથી લોકોને ભટકાવવા માટે પરીક્ષાઓ રદ્દ કરાતી હોવાની ચર્ચા
ગાંધીનગર, તા. 14 રાજ્યમાં કૌભાંડોમાં માહેર ભાજપ સરકાર દ્વારા વધુ એક કૌભાંડ હોવાનું બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. રોજગારી આપવાના બહાને સરકારે છેલ્લા અગિયાર વર્ષમાં પાંચમી પરીક્ષા રદ્દ કરી છે. પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થવાની તો જાણે ફેશન હોય તેમ પરીક્ષાર્થીઓ સતત પીસાઈ રહ્યા છે. અત્યારસુધીમાં જેટલી...
રૂની ખુલતી મોસમે જ રૂ. ૧૦૦૦નુ ગાબડું: વ્હાઈટ ગોલ્ડની પ્રતિષ્ઠા ગુમાવી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૫: કપાસ વાવેતર વિસ્તારમાં ૨૦૧૯-૨૦ની ખુલતી મોસમમાં જ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૫૦૦થી ૧૦૦૦ ગબડી પડવાને લીધે રૂએ “વ્હાઈટ ગોલ્ડ”ની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ટેકાના ભાવથી ખરીદી શરુ કરી દીધી છે. રૂમાં ભેજ અને ક્વાલિટી પ્રમાણે ભાવ રૂ.૪૭૦૦થી ૫૨૫૦ આસપાસ બોલાય છ...
રાજકોટમાં દારૂના પાંચ સ્થળે દરોડા પાડીને 6 બુટલેગર્સને ઝડપી લેવાયા
રાજકોટ,તા:૧૫ રાજકોટ જિલ્લામાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી રૂ.1.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પાડેલા પાંચેય દરોડા દરમિયાન એક મહિલા સહિત છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે.
ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાથી વધુ 3ના મોત, વધુ 7 શંકાસ્પદ કેસ મળી આવ્ય...
પાલનપુર, તા.14 ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાને લઇ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી જવા પામી છે અને તેને લઇને તપાસ હાથ ધરતા વધુ 7 કેસ શંકાસ્પદ મળ્યા છે. જેમાં 4 બાળકોના મોત થયા છે. જ્યારે રવિવારે પણ બે બાળકો સારવાર હેઠળ રાખ્યા છે. જેથી જીલ્લાનું આરોગ્ય તંત્ર તેમજ ગાંધીનગરથી પણ અધિકારીઓ ધાનેરામાં આવી ડીપ્થેરીયા બાબતે તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકામાં એક સપ...
રાજકોટમાં ડેન્ગ્યૂનો શહેરીજનો પર ભરડો, 13 દિવસમાં 151 કેસ નોંધાયા
રાજકોટઃ,તા:૧૫ ચોમાસું વીતી ગયું પણ કોર્પોરેશન દ્વારા મચ્છરના ઉપદ્રવને નાથવા માટે હજુસુધી ચોક્કસ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેના પરિણામ સ્વરૂપ ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હવે જ્યારે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે રહીરહીને કોર્પોરેશન દ્વારા 392 આશાવર્કર બહેનોની સાથે નર્સિંગ કોલેજ, સેનેટરી ઈન્સ્પેક્ટર, હોમિયોપથી ...
બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ
અમદાવાદ, તા. 15.
શહેરના વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતી કરાયાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અન્ના મારિયા નામની એક વિદેશી યુવતી ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી શહેરના ડ્રાઈવઈન રોડ...
કોર્ટમાં મુદત માટે લઇ જઇ રહેલી પોલીસને થાપ આપીને હિતુભા ઝાલા ફરાર
સુરેન્દ્રનગર,તા.14 ગુજરાતની પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં માટે પરસેવો પાડે છે. પરંતું પકડમાં આવેલા આરોપીને સાચવી શકતી નથી. આવું જ મોરબીના ચકચાર ભર્યા ફાયરિંગ અને હત્યા કેસના આરોપી માટે થયું છે. મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને ભાગી ગયો છે. આ ખુંખાર આરોપીને અમદાવાદના શાંતિપુરા ...

English