મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધીઃઆપઘાત પાછળ માથા...
રાજકોટ તા. ૧૪: રાજકોટના ભગવતીપરામાં રહેતાં અને મજૂરી કરતો રવિ વાઘેલાએ નવમા નોરતે તા. ૯/૧૦ના રોજ ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રવિના આપઘાત પાછળ એક યુવતિ કારણભુત હોવાનો આક્ષેપ રવિના પિતા ભરતભાઇ વાઘેલાએ કર્યો હતો. યુવતિ સામે પગલા લેવા માંગણી કરી ...
આધેડની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરનાર પત્ની અને ભત્રીજાની ધરપકડ
ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર જીલ્લાનાં બગદાણામાં કાકી-ભત્રીજાનાં આડા સબંધમાં આડખીલી રૂપ બનતાં કાકાની કાકી-ભત્રીજાએ હત્યા કરી નાખ્યાનો પોલીસ દફતરે ગુન્હો નોંધાયો છે. બગદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ચકુરભાઇ સરવૈયાની તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા થતાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતા જ બગદાણા પોલીસ સ્ટેશનનાં પો. સ. ઇ. સરવૈયા એ બગદાણા પોલીસ સ્ટેશનમાં...
અમેરીકાએ ઈરાનને હથિયાર બનાવી ચીનની શીપીંગ કંપની પર પ્રતિબંધ મુક્યા
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૪: દેશના અર્થતંત્રનું બેરોમીટર જેમ શેરબજાર છે, તેમ દરિયાઈ માલવાહક જહાજોના નૂરની ઉથલપાથલ વ્યક્ત કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાગતિક વ્યાપારની પારાસીસી છે. એક જ સપ્તાહમાં જહાજી નૂર બજારની તાર્કિક સ્થિતિ, એકાએક જહાજ માલિકોની તરફેણમાં પરિવર્તિત થઇ ગઈ છે. શુક્રવારે કેપ્સાઇકઝ જહાજોના નુર ઘટવાથી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ પોઈન...
નોંધારા બાળકને આ ઘોડીયામાં મુકો!
સમાજજીવનની કડવી સચ્ચાઈ દર્શાવતા આ એલઈડી સાઈનબોર્ડના શબ્દો અમદાવાદ જેવા મહાનગરની ઝાકમઝમાળ પાછળનું કાળુ અંધારુ બતાવી આપે છે. મોડી રાત્રીએ એકાદ વાગ્યાના સુમારે લેવાયેલી આ તસવીર શહેરના રાયપુર દરવાજા નજીક મુખ્ય માર્ગ પાસે આવેલા મહીપતરામ રુપરામ આશ્રમની છે. જ્યા એલઇડી સાઈન બોર્ડ દ્વારા નવજાત બાળકને ફેંકી ન દેતા તેને અહીં મુકાયેલા ઘોડિયામાં મૂકી જવાની વિ...
ગાંધી આશ્રમની મહિલા ડોક્ટરનો ચિત્કાર, મને મારી આબરૂ પરત આપો
ગાંધીજીની અનુયાયીઓ ગાંધીજીને ક્યારાય સારી રીતે સમજી શક્યા નથી. તે જે વિચારતાં તેનો અમલ કરતાં હતા. પણ ગાંધીઆશ્રમમાં તો જાહેરમાં કંઈક થતું અને ખાનગીમાં કંઈક થતું હતું. ગાંધીજીના સત્યના સત્યાગ્રહ આશ્રમ અને ગાંધી ભક્તોના સાબરમતી આશ્રમ વચ્ચે કોઈ રીતે મેળ ખાતો નથી. જે 1917થી લઈને 2017 સુધીના એક સો વર્ષ સુધી અહીં જોવા મળ્યું છે. સત્યાગ્રહ આશ્રમ જાણે અસત્ય...
વિશ્વના ઊંચા સરદારના સ્ટેચ્યૂ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં નિષ્ફળ
રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ્તર ઉપર કર્યું જ નથી...
લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને ફરતા ત્રણ દારૂડીયાઓ ઝડપાયા
અમદાવાદ, તા.૧૩ સાયન્સ સિટી ટેનિસ કોર્ટ પાસેથી સોલા પોલીસે લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. નશાની હાલતમાં મળેલા ત્રણેય શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકીના બે આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી શાહપુર પોલીસના ચોપેડ વકીલને ધમકી આપવાના ગુનામાં વૉન્ટેડ હતા. સોલા પોલીસે બાતમીના આ...
અમદાવાદમાં ચોમાસામાં ભૂવા-ખાડાની સાથે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના વધી
અમદાવાદ,તા:૧૩ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચોમાસાના કારણે વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરમાં કોન્ટ્રાક્ટરની ખાયકીના ભાગરૂપે ઠેરઠેર રસ્તા બેસી જવા, તૂટી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ બની છે, ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ કંપનીને ખોદકામની મંજૂરી આપી યોગ્ય પેચવર્ક ન કરાવતાં ઝાડ ધરાશાયી થવાની ઘટના પણ વધી હોવાનું સામે આવ્યું છે. દર ચોમાસામાં સરે...
શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ બેઠકમાં સળંગ ચાર વખત સંચાલકોને ચોર કહ્યા
અમદાવાદ, તા.13 ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઓનલાઈન હાજરી અને ખાલી પડેલી અધ્યાપકોની બેઠકો કેવી રીતે ભરવી તેના મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણમંત્રી અને કોલેજ સંચાલકો-પ્રિન્સિપાલ વચ્ચે આ મુદ્દે ચર્ચાવિચારણા કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ બેઠકો મળી ચૂકી છે. તાજેતરમાં મળેલી છેલ્લી સંયુક...
પિતાને લકવો થયો હોવા છતાં મને સસ્પેન્ડ કરી : પાટણના મહિલા કોર્પોરેટર
પાટણ, તા.૧૩ પાટણમાં પાલિકાની સામાન્ય સભામાં ગેરહાજર રહેલ મહિલા કોર્પોરેટરોને જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા જેમાં એક મહિલા કોર્પોરેટર તેમના પિતાને લકવાની અસર થઇ ગઇ હોઇ જવું પડશે તેમ કહીને ગયા હતા પણ છતાં કિન્નાખોરીથી સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જણાવ્યું છે. કોર્પોરેટર હંસાબેન ભોગીલાલ પરમારે જણાવ્યા મુજબ પાલિકાની સભા મળી તેના આગલ...
એમફિલ પ્રવેશ પરીક્ષામાં 50 %પરીક્ષાર્થી નાપાસ, 3 વિષયોની ફરી પરીક્ષા લ...
પાટણ, તા.૧૩ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એમફિલ અભ્યાસક્રમ માટે યોજાયેલ ઓનલાઇન પ્રવેશ પરીક્ષામાં 583માંથી ફક્ત 241 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં 16 વિષયોમાંથી અંગ્રેજીમાં 4, સંસ્કૃતમાં 2 અને ફીઝીકલ એજ્યુકેશનમાં તો એક પણ વિદ્યાર્થી પાસ થયો ન હતો. જેને લઈ બેઠકો જેટલા વિદ્યાર્થીઓ પાસ ન થતા યુનિવર્સિટી દ્વારા આ વિષયોની ફરી પરીક્ષા યોજવા માટે ચર્ચા...
ITI નજીક ટ્રકની પાછળ ટ્રક ટકરાતાં પાછળના ટ્રકચાલકનું મોત
હારિજ, તા.૧૨ હારિજ આઈ.ટી.આઈ પાસે ગુરુવારની મોડી રાત્રિએ આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી ઉભી રાખતા પાછળ આવી રહેલી ટ્રક ટકરાતા પાછળની ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. બહુચરાજી તાલુકાના રણેલા ગામના ડ્રાઇવર ઠાકોર કકુજી વેલાજી મહેસાણાથી અંજાર ખાતે ટ્રક વજન ભરી ગયા હતા, ગુરુવારે પરત ફરતા મોડી રાત્રિએ મહેસાણા આવી રહ્યા હતા. ત્યારે હારીજ રાધનપુર હાઇવે પર આવ...
સતત વરસાદથી પાક બગડતાં શાકભાજીના ભાવ 50 ટકા વધ્યા
હિંમતનગર, તા.૧૨ ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી ગયો છે. જેને કારણે બજારમાં સ્થાનિક ખેડૂતો તરફથી શાકભાજીની આવક સાવ ઘટી ગઇ છે. બીજી બાજુ કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને લઇ શાકભાજીના ભાવ ઉંચકાઇ ગયા છે. એમાં કેટલાક શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા સુધીનો ભાવ...
કૈયલની સીમમાં ઓએનજીસીની ટેંકમાંથી ડિઝલ ચોરીનો પર્દાફાશ
મહેસાણા, તા.૧૨ કડી તાલુકાના કૈયલ ગામની સીમમાં આવેલા ઓએનજીસીની વેલ નજીક ડિઝલ ટેંકમાંથી પરોઢીયાના સુમારે ડિઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો. જોકે પોલીસને જોઈને ચોરી કરી રહેલા અજાણ્યા શખસો છૂમંતર થઈ ગયા હતા. આ અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કૈયલ ગામની સીમમાં ઓએ...
ચીનની સપ્તાહ લાંબી રજાઓ પછી ખુલેલી વૈશ્વિક નુર બજારમાં જહાજોની આછત
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૪: દેશના અર્થતંત્રનું બેરોમીટર જેમ શેરબજાર છે, તેમ દરિયાઈ માલવાહક જહાજોના નૂરની ઉથલપાથલ વ્યક્ત કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાગતિક વ્યાપારની પારાસીસી છે. એક જ સપ્તાહમાં જહાજી નૂર બજારની તાર્કિક સ્થિતિ, એકાએક જહાજ માલિકોની તરફેણમાં પરિવર્તિત થઇ ગઈ છે. શુક્રવારે કેપ્સાઇકઝ જહાજોના નુર ઘટવાથી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ પોઈન...

English