ભાંગરોડીયાના વીર શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની અંતિમ વિદાય
છાપી, તા.૨૮ વડગામ તાલુકાના ભાંગરોડીયાના વતની અને સીઆરપીએફમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા ફલજીભાઈ સરદારભાઈ ચૌધરીનું ગુરુવારે મહારાષ્ટ્રના નાગપુર પાસે માર્ગ અકસ્માતમાં કરુંણ મોત નિપજતા વડગામ તાલુકામાં વીર શહીદને લઈ શોક છવાયો હતો. જ્યારે શુક્રવારે શહીદને પોતાના વતન ભાંગરોડીયામાં ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી. પ્ર...
માલપુરના ગ્રામ્ય વિસ્તારોની આકસ્મિક મુલાકાત લઈ ડી.ડી.ઓ.એ વિકાસ કામોની ...
માલપુર, તા.૨૮ અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં પોલંપોલ ચાલતી હોય છે. જીલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે, ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી વિવિધ ગ્રાન્ટોમાંથી સરપંચ, તલાટી થી લઈ સ્થાનિક નેતાઓ અને તાલુકા-જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાકટર સાથે મીલીભગત કર...
રાજકોટમાં કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા
રાજકોટ,તા:૨૮ એસઓજી પોલીસે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળથી આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજો કોલેજના વિદ્યાર્થીઓને જ વેચતા હતા. પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે. એસઓજીને ગાંજાના ધંધા અંગેની બાતમી મળી હતી કે, તુલસીબાગ પાસેથી બે વિદ્યાર્થ...
જૂનાગઢ બીએસએનએલએ જીઈબીનું બીલ ન ભરતા ૬ મોબાઈલ ટાવર બંધ
જૂનાગઢ, તા. ૨૮ :. જૂનાગઢ બીએસએનએલ દ્વારા પીજીવીસીએલ કંપનીનું ૧૯ લાખનું મોબાઈલ ટાવરનું બીલ ન ભરતા ૬ જેટલા મોબાઈલ ટાવરોનો પાવર બંધ કરી દેવામા આવ્યો છે.જેને કારણે શહેરના ૩૦ થી ૪૦ ટકા વિસ્તાર માં ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે. આ બાબતે બીએસએનએલના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને યોગ્ય કરવા રજૂઆત કરી હતી. પરંતુ બીએસએનએલ દ્વારા આવી લાપરવાહી દાખ...
અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ
અમરેલી,તા:૨૮ તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો. તાલાલાના ધુસિયા ગામના નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં કો-જેન્ટ કંપનીમાં ક...
ડુંગળીના ભાવ આસમાને પહોંચતા તંત્ર દોડતું થયું , વધુ ભાવ માટે ફેરિયા અ...
રાજકોટ તા. ૨૮, ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને કારણે કારણે લોકો રોષે ભરાયા છે.ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે મોંઘી બનતા રાજકોટ નું તંત્ર દોડતું થયું છે. રાજકોટના પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. આ અધિકારીઓએ ડુંગળીના ભાવો આસમાને પહોચતા ગઇકાલે બપોર બાદ માર્કેટિંગ યાર્ડના મોટા ૨૦ વેપારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન રોજ ૨૦ ટ્રક ભ...
સચિવાલય સહિત સરકારી ઓફિસોમાં જ દોડતી ગેરકાયદે ટેક્સીઓ
અમિત કાઉપર ગાંધીનગર, તા.28 ગાંધીનગરમાં ટેક્સી પાસિંગવાળાં વાહનો પ્રભાવ પાડવા માટે GOVT. OF GUJARAT લખીને ફરી રહ્યા છે. આવી અસંખ્ય ટેક્સી રાજ્યના માર્ગો પર ફરી રહી છે, પરંતુ રાજ્યના વાહનવ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસને આમાં કોઈ જાતનો ભંગ નથી દેખાતો. જોવાનું એ છે કે આવાં ગેરકાયદે વાહનોને સજા કરવામાં આવતી નથી કે આવાં લખાણો દૂર કરવામાં પણ આવતા ન...
શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો
અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...
વ્યાજની વસૂલાતના મામલે બે યુવકોનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો
અમદાવાદ, તા.27 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં બાકી હિસાબ પેટે 2.40 લાખ કાઢનારા વ્યાજખોરના ઈશારે પાંચ શખ્સો બે યુવકનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે રામોલ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. જો કે, વ્યાજખોર શંકરને પોલીસ પકડી શકી નથી. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ભરત રાવળ મિસ્ત્રી કામ કરી પરિવારનું...
ફાયરબ્રિગેડમાં કરોડોના ખર્ચે વસાવાયેલાં વાહનો ધૂળ ખાય છે
અમદાવાદ,તા:૨૭ શહેરીજનોની સુરક્ષા માટે અગ્નિશમન દળ એટલે કે ફાયરબ્રિગેડને કરોડોના ખર્ચે નવાં સાધનો અને વાહનો વસાવી આપવામાં આવ્યાં છે. જો કે તંત્રની અણઆવડતના કારણે આ સાધનો અને વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે, તો કેટલાંક વાહન અને સાધન ક્યાં છે તે અંગે તંત્ર પણ અજાણ હોવાનું જણાયું છે. અસલાલી ફાયરવિભાગને દુર્ઘટનામાં ઉપયોગી બની શકે તે હેતુથી રૂ.2.50 કરોડના ખર...
કોન્ટ્રાકટર દ્વારા મંથર ગતિએ ચાલતા કામને કારણે ખુલ્લી ગટરલાઈનથી રોગચાળ...
અમદાવાદ, તા.૨૭ અમદાવાદમાં મચ્છરો ઉપદ્રવના કારણે બિમારીના વાવડ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક ખાનગી મિલકતોના માલિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં નોટીસો પણ પાઠવવામાં આવી રહી છે પણ સૌથી આઘાતજનક બાબત બહાર આવી છે કે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારીનો નમૂનો ...
સચિવાલયની સરકારી ગાડીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા
અમિત કાઉપર, ગાંધીનગર,તા:૨૭ સામાન્ય માણસ પાસેથી ટ્રાફિકના તમામ નિયમોના ચુસ્તપણે પાલનનો આગ્રહ રાખનારા સરકારી તંત્રના રાજકીય અને વહીવટી પદાધિકારીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમભંગનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નવા ટ્રાફિક નિયમો અમલી બનાવ્યા તે પહેલાં જ ફોર-વ્હીલરના વિન્ડો ગ્લાસ પરથી કાળી ફિલ્મ હટાવવા અંગે આદેશ કર્યો હતો. જો કે સરકારના પ્રહરી...
રાજકોટમાં કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા
રાજકોટ,તા:૨૮ એસઓજી પોલીસે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળથી આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજો કોલેજના વિદ્યાર્થીઓને જ વેચતા હતા. પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે. એસઓજીને ગાંજાના ધંધા અંગેની બાતમી મળી હતી કે, તુલસીબાગ પાસેથી બે વિદ્યાર્થ...
વિસનગરના સદુથલા ગામના યુવક સાથે ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી ઠગાઈ
વિસનગર, તા.૨૭
વિસનગર તાલુકાના સદુથલા ગામના યુવકને ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખની ઠગાઈ આચરતાં ચકચાર મચી છે. ભોગ બનનારા યુવકના પિતાએ ભાવસોર ગામના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તાલુકાના સદુથલા ગામમાં રહેતા ભરતભાઇ ચતુરભાઇ પટેલના દીકરા હર્ષદને વર્ષ 2012માં બાસણા કોલેજમાં ડિપ્લોમાના અભ્યાસ દરમ...
ધારીમાં સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયાં, દરરોજના 300થી વધુને સારવાર
ધારી, તા. 27,ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથુ ઉચક્યું છે. વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાઇ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઇને ડેંન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાના ભરડામાં અનેક લોકો સપડાઇ રહ્યાં છે. ત્યારે અમરેલીના ધારીનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યું છે. દરરોજ ૩૦૦ થી ૪૦૦ જેટલા દર્દીઓની ઓ.પી.ડી. હોય છે અને દિવસેને દિવસ...

English