Monday, August 10, 2026

ગુજરાતના માર્ગો પર છ લાખ રિક્ષાઓ ગેરકાયદે દોડી રહી છે

ગાંધીનગર, તા.26 ગુજરાત રાજયના માર્ગો પર  કુલ 8.48 લાખ ઓટો રિક્ષાઓ દોડી રહી છે. જેમાથી 10થી 15 ટકા એટલે કે લગભગ 2.12 લાખ ઓટો ડ્રાઈવર્સ પાસે ઓટો રિક્ષા ચલાવવાનો પરવાનો છે જયારે બાકીની 6.36 લાખ ઓટો રિક્ષાઓ ગેરકાયદે ચાલે છે. 85 થી 90 ટકા ઓટો રિક્ષા ગેરકાયદે છે છતા વાહન વ્યવ્હાર વિભાગ દ્વારા તેમની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મામલે...

શહેર ફરી એક વાર પ્રદુષણના કાળપંજામાં ધકેલી દેવામાં આવ્યુ!

અમદાવાદ, તા.26 વર્ષ 2007થી ગુજરાતના મહાનગરોમાં ડિઝલ ઓટો રિક્ષાઓની મનાઈ હોવા છતાં અમદાવાદ આરટીઓ દ્વારા ડિઝલ ઓટો રિક્ષાઓને ગેરકાયદે મંજૂરી આપીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની વિગતો જાહેર થઈ છે. અમદાવાદમાં હજારો ડિઝલ રિક્ષાઓને મંજૂરી આપી દઈને શહેરને ફરી એક વખત પ્રદુષણના કાળ પંજામાં ધકેલી દેવામાં આવ્યું છે. ગયા મહિને 2019મ...

કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર

જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ભૂતપૂર્વ કર્મચારીનો આક્ષેપ અમદાવાદ : પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસે...

જમીન પચાવી પાડતાં ખેડૂતે મુખ્યમંત્રી સમક્ષ કરી ઈચ્છામૃત્યુની માગ

ગાંધીનગર, તા. 25 દસક્રોઈના મુઠિયા ગામના ખેડૂતની જમીન ભૂમાફિયા દ્વારા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉદય ઓટોલિંકના માલિક અને તેના પુત્રએ જમીન પચાવી પાડી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જમીન કૌભાંડ અંગે સરકાર અને પોલીસને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે ખેડૂતે મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી છે.  

અમદાવાદમાંથી દેશવ્યાપી નકલી ચલણી નોટનું નેટવર્ક ઝડપાયું

અમદાવાદ,તા:૨૬  દેશના અર્થતંત્રને કથડતું કરવાનું એક ષડયંત્ર પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જો કે આ ષડયંત્રને પાર પાડવા માટે પાકિસ્તાને પોતાના માણસો મોકલવાની જરૂર રહેતી નથી. થોડાઘણા રૂપિયામાં આપણા જ સ્થાનિક યુવાનો આ ષડયંત્રનો ભાગ બનીને નકલી નોટોના હેન્ડલર બનીને દેશના અર્થતંત્રને તોડી રહ્યા છે. અમદાવાદના બાપુનગરમાંથી આવા જ એક ષડયંત્રનો પર્દ...

રાજયમાં વીસ હજાર કરતા વધુ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા સરકારના ઠાગાઠૈયા

ગાંધીનગર,તા.25 ગુજરાતમાં  રૂપાણી સરકારના નેતૃત્વ વાળી ભાજ્પ સરકાર દ્વારા એક બાજુ  શિક્ષણ ને લઈને  મોટી મોટી વાતો કરાય છે ત્યારે બીજી બાજુ  નક્કર વાસ્તવિકતા એવી છે કે સમગ્ર રાજ્યમાં 20,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે જેને ભરતી કરવા માટે સરકાર દ્વારા ઠાગ઼ાઠૈયા કરવામાં આવી રહયા જેના પરિણામે બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર પડે છે. ગતિશીલ ગુજરાત...

ડ્રગ્સનો કેસ કરવાની ધમકી આપી તોડનો પ્રયાસ કરનારી નકલી પોલીસ ઝડપાઈ

અમદાવાદ, તા.૨૫ ટયૂશનમાંથી છૂટીને ઘર તરફ જઈ રહેલા સ્ટુડન્ટસને દાસ્તાન સર્કલ પાસે ડ્રગ્સ કેસના નામે ડરાવી સાત હજાર રૂપિયાનો તોડ કરવા નિકળેલા બે નકલી પોલીસવાળાની ધરપકડ કરવામાં આવી છે. નિકોલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી 20 વર્ષીય દિપક પટેલ અને દિવ્યરાજ ચૌહાણ (બંને રહે. નિકોલ)ની પૂછપરછ હાથ ધરી છે. ટયૂશનમાંથી છૂટીને ઘર તરફ જઈ રહેલા એક કિશોર અને ત્રણ...

એડવોકેટની ઓફિસમાં કામ કરતી સગીરાનું ગળુ કાપી હત્યા, આરોપી ફરાર

અમદાવાદ, તા.૨૫  આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૂલ્ય કોમ્પલેક્ષમાં આવેલી એડવોકેટ અને ફાઈનાન્સરની ઓફિસમાં કામ કરતી એક સગીરાની હત્યા કરી દેવાઈ છે. બપોરના સમયે ઓફિસમાં એકલતાનો લાભ લઈને એક શકમંદ યુવક 17 વર્ષીય સગીરાનું ચપ્પા વડે ગળુ કાપી નાંખી ફરાર થઈ ગયો છે. એલિસબ્રિજ પોલીસને ઘટનાસ્થળેથી એક ચપ્પુ મળી આવ્યું છે. આજે બપોરે અઢી વાગ્યાના સુમારે પોલીસ ક...

ઈન્ચાર્જ કુલપતિની નિમણુંકને હાઈકોર્ટમાં પડકાર

પાટણ, તા.૨૫ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં ડો.અનિલ નાયકની ઇન્ચાર્જ કુલપતિ તરીકે ખોટી રીતે નિમણુંક કરવામાં આવી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં કો-વોરંટો નામની પિટિશન સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથભાઇ પટેલ દ્વારા કરાતાં કોર્ટે દાખલ કરતાં યુનિવર્સિટીમાં કુલપતિ પદ ફરીવાર કાનુની વિવાદમાં આવી ગયું છે. જેને લઇ મંગળવારે યુનિવર્સિટી સંકુલમાં પણ ચર્ચ...

સાબરકાંઠાની શાળાના આચાર્ય પાકીટ ચોરતાં સીસીટીવીમાં કેદ

હિંમતનગર, તા.૨૫ સંસ્કારનુ સિંચન કરતા સારસ્વત પણ ચલણી નોટોની ગરમીને જીરવી નહીં શકતાં આભાર વ્યક્ત કરવા ઉભા થયેલ સાથી આચાર્યનું પાકીટ સોફામાં પડી જતા ખોલીને ચેક કરી અંદર વધુ પૈસા જણાતાં પોકેટ થેલીમાં મૂકી રવાના થઇ જવાની આખીયે ઘટાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. ગત તા. 10-09-19ના રોજ ગાંધીનગરમાં આચાર્ય સંઘની બેઠક યોજાઇ હતી. બપોરે બેઠક પૂરી થ...

કુખ્યાત શરીફખાનની હત્યાથી તંગદિલી, મૃતક Dysp મંજીતા વણઝારા પર હુમલાનો ...

કડી, તા.૨૫ કડીના કસ્બા વિસ્તારમાં રહેતા કુખ્યાત શરીફખાન ઘોરીની ગાડીને સોમવારે રાત્રે જાસલપુર નજીક કસ્બાની જ અસામાજિક તત્વોની ગેંગે ટક્કર મારી તેનું અન્ય ગાડીમાં અપહરણ કરી શહેરના ચબૂતરા ચોકમાં લઈ આવ્યા હતા. અહીં જાહેરમાં તેની ઉપર લોખંડની પાઈપો અને ધોકા વડે હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જેમાં તેનું સારવાર દરમિ...

વિખૂટી પડેલી ત્રણ વર્ષની બાળકીના પરિવારને પોલીસે શોધી કાઢ્યો

વિસનગર, તા.૨૫ વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારે ઘરેથી રમતી રમતી છુટી પડી ગયેલી સાડા ત્રણ વર્ષની બાળકીને રિક્ષાચાલક પોલીસ મથકે લાવ્યા બાદ પોલીસે સોશિયલ મીડિયામાં વહેતા કરેલો ફોટો જોઇ પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો હતો. પોલીસે પૂરતી ખરાઇ બાદ બાળકી પરિવારને સોંપી હતી. શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારના રોજ સાડા ત્રણ વર્ષની બાળકી...

કોટડા ગામે એક માસથી પગાર ન મળતાં ગ્રાહકોએ દૂધ ડેરીને તાળાં મારી દીધા

દિયોદર, તા.૨૫ દિયોદર તાલુકાના કોટડા(ફો) ગામે દૂધ ડેરીના ગ્રાહકોને એક મહિનાથી દૂધના પૈસા ન મળતાં ઉશ્કેરાયેલા લોકોએ સોમવારે સાંજે દૂધ ડેરીને તાળાંબંધી કરી જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી ડેરી બંધ રાખવાની ચીમકી આપી હતી. આ દરમિયાન ગ્રાહકો અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન વચ્ચે બોલાચાલી થતા મામલો બીચકયો હતો. બીજી બાજુ કેટલાક ગ્રાહકોએ મંત્રી દ્વારા ઉ...

28 સ્થળ ઉપરાંત વધુ 5 હોસ્પિટલમાંથી પોરા મળતાં દંડ

પાલનપુર, તા.૨૫  પાલનપુરના ગઠામણ ગામમાં થોડા દિવસ અગાઉ ડેન્ગ્યુથી એક બાળકીનું મોત નીપજ્યા બાદ સફાળા જાગેલા આરોગ્ય વિભાગે સાત દિવસમાં 11 હોસ્પિટલ અને હોટલ, પાર્લર અને ટાયરોની દુકાનોમાં તપાસ કરતાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં દંડ ફટકાર્યો હતો. મંગળવારે વધુ 5 ખાનગી હોસ્પિટલ અને 5 નાના મોટા પાર્લર અને ભોજનલયોમાં ડેન્ગ્યુના બ્રીડિંગ મળ્યા હતા. જે મામલે...

દામનગર-ઢસા રોડની બિસમાર હાલતથી ચાલકોને હાલાકી

દામનગર તા.રપ શહેરના ઢસા ગારીયાધાર રોડ પર નવા જ બનેલા નાલા બંને છેડેથી એક એક ફુટ નીચે બેસી જતા  વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તકલીફો એવી છે કે વાહનોનું નુકશાનની સાથોસાથ વાહનચાલકોના કમરના મણકા પણ તુટી જાય તેવી સ્થિતિ સર્જાય છે.  અત્યારે તો આ નાલા દેખાવમાં દાદરા જેવા લાગે છે. શહેરના રાજય ધોરીમાર્ગ પરજ આવા નબળા કામથી લોકોમાં સરકારના બાંધક...