હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ દ્વારા એકાઉન્ટન્ટનું અપહરણ થતા ફરિયાદ
અમદાવાદ,તા.22 ગુજરાત રાજયના હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેવડદેવડ મામલે એકાઉન્ટન્ટનું અપહરણ કરી ધમકી આપતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે બ્રિજરાજસિંહ સહિતના ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બ્રિજરાજસિંહને ગોહિલને હોમગાર્ડ માથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પૈસાની લેતી દેતી માટે શેઠના માણસનું ...
મગફળી કૌભાંડમાં રૂપાણી સરકારની પછેડી ક્યા સલવાણી
અમદાવાદ, તા.૨૨ ભાજપા સરકારનું મગફળીમાં ઠેફા ભેળવવાનુ ૪૦૦૦ કરોડનું કૌભાંડ જાહેર થયું અને ચાર-ચાર વાર મગફળી સળગે અને અધુરુ રહે તો મગફળીના બારદાન પણ સળગાવવામાં આવ્યા હતાં. રાજ્યમાં ખરીદેલ મગફળી ૨૭૯ ગોડાઉનમા સંગ્રહ કરવામા આવ્યો અને ત્યાં તેમા માટી-કાંકરા-રેતી ભેળવીને મગફળી સળગાવવાનુ સુઆયોજીત કાવતરુ કર્યુ હતું આના પણ ઉલ્લેખ સાથે ૪૦૦૦ કરોડ રૂપિયાની...
પત્ની ગર્ભવતી થતાં પતિએ બાળક ન રાખવાનું કહી મારી
પાલનપુર, તા.૨૧ અંબાજીની યુવતીને ગાંધીધામના સાસરીયાઓ અવારનવાર દહેજની માંગ કરી મારમારી રહ્યા હતા. જ્યારે યુવતી 3 માસનો ગર્ભ રહ્યો હોવાની તેના પતિને જાણ કરી તો તેના પતિએ ઉશ્કેરાઇ જઇ મારમારી કહ્યું તું અને બાળક કઇ નથી જોઇતુ તેવુ કહી છુટાછેડા લેવા દબાણ કરતા યુવતીએ પતિ સહીત સાસરીયાઓ સામે ફરીયાદ નોધાવી હતી. અંબાજીની યુવતીના લગ્ન ગાંધીધામના આદીપુર ખાતે...
રેસ્ટોરન્ટના માલિક પર હુમલો કરનારા ચાર શખ્સોને ઝડપી લેવાયા
મહેસાણા, તા.૨૧ મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા સહજાનંદ રેસ્ટોરન્ટના માલિક અને તેમના પુત્ર પર હુમલો કરનારા બોરીયાવી ગામના 4 શખ્સોને મહેસાણા એલસીબી, એસઓજી અને મહેસાણા તાલુકા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ઝડપી લીધા હતા. પોલીસે લૂંટમાં ગયેલો મુદ્દામાલ રીકવર કરવા તજવીજ કરી છે. ધોળાસણ ગામની સીમમાં વોટરપાર્કની સામે આવેલી સહજાનંદ હોટલમાં ગત 7 સપ્ટેમ્બરે ...
અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારીને સસ્પેન્ડ કરાયા : આખરે એન.પી. સંઘવીનું...
મોડાસા, તા.૨૦ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. અરવલ્લી જીલ્લામાં કેટલાક ખનીજ માફિયાઓ તો જીલ્લા ખાણ ખનીજ અધિકારીની છત્રછાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા હતા. ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ ડુંગરો જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું રોયલ્ટી ...
શામળાજી પોલીસે ૪ કારમાંથી વિદેશી દારૂ સાથે ૬ બુટલેગરોને પકડતા ફફડાટ
હીંમતનગર, તા.૨૨ રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો અને શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં સેફ હેવન તરીકે જાણીતી છે. શામળાજી પોલીસે ને.હા.નં-૮ પર અને અંતરિયાળ માર્ગો પર સઘન ચેકીંગ હાથધરી ૬ કલાકના સમયગાળામાં ૪ કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી ૬ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલા...
વડગામ-છાપીમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ
પાલનપુર, તા.૨૨ શનિવારે સાંજના ચારેક વાગે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં વડગામ તાલુકામાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. ઊંઝામાં સાંજના 4થી 6 બે કલાકમાં વાવાઝોડા સાથે અઢી ઇંચ (62 મીમી) પાણી પડ્યું હતું. જ્યારે સતલાસણામાં 10 મીમી અને વિજાપુરમાં 3 મ...
શાળાએ જતી છાત્રાને ખેતરમાં ખેંચી દુષ્કર્મનો પ્રયાસ, પ્રતિકાર કરતાં દુપ...
મહેસાણા, તા.૨૨ સાયકલ લઇને શાળાએ જઇ રહેલી વિદ્યાર્થિનીને આંતરી બાઇક પર અપહરણ કરી નિર્જન ખેતરમાં લઇ ગયેલા યુવકે તેની સાથે અઘટીત માંગણી કરી હતી. ઘટના સમયે પ્રતિકાર કરનાર કિશોરીનું તેના જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી ખૂની હુમલો કરી નાસી ગયો હતો. સારવાર લીધા બાદ ઘરે આવેલી કિશોરીની ફરિયાદ આધારે ઊંઝા પોલીસે યુવક સામે અપહરણ, છેડતી, પોક્સો અને ખૂનની કોશિશ અં...
જમીનના ડખામાં બે જૂથો હથિયારો સાથે ધસી આવતાં તંગદિલી
પાલનપુર, તા.૨૧ પાલનપુરના સ્ટેશન રોડ નજીક આવેલી મસ્જીદ પાછળના વિસ્તારમાં જમીનના કબજા બાબતે શુક્રવારે ભર બપોરે બે જુથો વચ્ચે તિક્ષ્ણ હથીયારો વડે અથડામણ થતા ચકચાર મચી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોચે તે પહેલા જ બંને જુથોના લાકો ફરાર થઇ ગયા હતા. 8 શખ્સો લાકડીઓ, ધોકા અને બેઝબોલ સ્ટીક સાથે ધમાલ મચાવતાં જીલ્લા મેજીસ્ટે્ટના હથિયાર બંધીના જાહેરનામા...
બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા ત્રણ સગા ભાઈના મોત
પાલનપુર, તા.૨૨ આજે વહેલી સવારે લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા 3 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત ને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સવારે અકસ્માત સર્જાયો લાખણી તાલુકાના લાલપુર ગામના 3 ભાઈઓ તાલુકા મથક કોઈ કામ અર્થે વહેલી સવારે જઈ રહ્યા હત...
બજારમાં નવી મગફળીની આવકની તૈયારી વચ્ચે ગોડાઉનમાં સડતી જૂની મગફળી
જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિ...
રાજકોટના ક્રિષ્ના વોટરપાર્કમાં મહેફિલ માણવા અંગે વધુ પાંચની અટકાયત
રાજકોટ,તા:૨૨ કુવાડવા રોડ પરના ક્રિષ્ના વોટરપાર્કમાં નિવૃત્ત એએસઆઈ રાજભા વાઘેલા દ્વારા સાથી પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પાર્ટી આપવામાં આવી હતી, જેમાં નિવૃત્ત ડીવાયએસપી સહિતના આશરે 40 લોકો હાજર હતા. પાર્ટીમાં સામેલ નિવૃત્ત ડીવાયએસપી સહિત 10 લોકોને પોલીસે પકડી લીધા છે, જ્યારે ફરી 5 શખ્સની આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે. રાજભા વાઘેલા...
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો
સુરેન્દ્રનગર,તા:૨૨ ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હત...
અમરેલીમાં 14 ફૂટનો અજગર ભૂંડને ગળી પાણીની લાઈનમાં ઘૂસી ગયો, રેસ્ક્યૂ ક...
ગીરસોમનાથ,તા:૨૨ કોડીનારના છાછર ગામે ખેડૂતની વાડીમાં 14 ફૂટનો અજગર આવી ચડ્યો હતો. આ 14 ફૂટના અજગર ભૂંડને ગળીને ખેતરની પાણીની લાઈનમાં ઘૂસી ગયો હતો. ખેતરમાં પાણી બંધ થતાં ખેડૂતને અજગર ત્યાં સંતાયો હોવાનું જણાયું હતું, જેથી તેણે તાત્કાલિક વનવિભાગને આ અંગેની જાણ કરી હતી. વનવિભાગની ટીમે સમાચાર મળતાં જ તાત્કાલિક છાછર ગામે પહોંચી ગઈ હતી, જ્યાં પાંચ કલ...
રાજકોટ પોલીસનો દારૂના અડ્ડાઓ ઉપર મેગા ડ્રાઇવ
રાજકોટ,તા.22 રાજકોટમાં હવે પોલીસે બૂટલગરો સામે કડક હાથ કામગીરી લેવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગે છે. ક્રિષ્ણા વોટરપાર્કમા દારૂની મહેફિલ ઉપરના દરોડા બાદ એક પછી એક દારૂ વેચનાર અને બનાવનારા ઉપર પોલીસ ત્રાટકી રહી છે. રવિવારે સવારે થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પણ દેશી દારૂની મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. દારૂની બદી વાળા અનેક વિસ્તારોમાં સાગમટે...

English