૭૦૦ કરોડની એસવીપી હોસ્પિટલમાં બેડ જ નથી
અમદાવાદ,તા:૨૨ રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં શરૂ કરાવેલી એસવીપી હોસ્પિટલ તેના આરંભથી અત્યાર સુધી કોઈને કોઈ વિવાદમાં આવતી જ રહે છે. નવો વિવાદ એવો સામે આવ્યો છે કે હોસ્પિટલમાં બેડ જ નથી, જેથી કોઈ દર્દીને દાખલ કરી શકાય તેવી સ્થિતિ જ નથી. આ અંગે મળતી માહીતી મુજબ, માણેકચોકમાં શ્રોફની પેઢી ધરાવતા એલ.ટી. શ્રોફ પડી જતાં ત...
ગુજરાત સમગ્ર ભ્રષ્ટાચારમાં દેશમાં ત્રીજા નંબરે, રાજ્યમાં મહેસૂલ માથાનો...
ગાંધીનગર,તા:૨૨ ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર દૂર કરવો કઠિન બનતો જાય છે. સરકારી કરપ્ટ ઓફિસર્સ અને કર્મચારીઓની ચેનલના કારણે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય બન્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં રોજની સરેરાશ 21 ફરિયાદ સામે આવી છ...
સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા કર્મચારીની કારના હપ્તા ભરે છે
સુરત : સુરતમાં જ નહીં પણ દેશની ડાયમંડ કંપનીમાંઓ હરીક્રષ્ના એકસપોર્ટ પ્રાઈવેટ લિમીટેડનું નામ મોટુ છે જો કે આ ડાયમંડ કંપનીના માલિક સવજી ધોળકીયાઓ પોતાની કરામત અને માર્કેટીંગની સ્ટાઈલને કારણે માત્ર ડાયમંડ કિંગ જ નહીં પણ દાનવીર તરીકેની ખ્યાતી મેળવી જો કે અમે થોડા મહિના અગાઉ દાનવીર સવજી ધોળકીયા કઈ રીતે કર્મચારીઓને મળવા પાત્ર બોનસની રકમને પોતાની ગણાવી તેમ...
પગાર ઓછો મળતાં રૂપાણી સામે ટપાલ આંદોલન
સમગ્ર શિક્ષા યોજનાના કર્મચારીઓએ પોતાના વેતન સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ટપાલ અભિયાન હાથ ધર્યું અરવલ્લી પોતાના વણઉકલ્યા પ્રશ્નો અને વેતન સહિતની માંગણીઓ ઉકેલ માટે ન છૂટકે સમગ્ર શિક્ષા યોજનાના કર્મચારીઓએ ટપાલ અભિયાન હાથ ધર્યું છે.જેના ભાગરૂપે ગુજરાતભરના સમગ્ર શિક્ષા અભિયાન યોજનાના હજારો કરાર આધારિત કર્મચારીઓએ ટપાલ લખી માંગણીઓ વાચા આપવા આ ટપ...
પાલિકા પ્રમુખનું ફરમાન, અધિકારી કર્મીઓ ખંતથી કામ કરો નહીં તો શિક્ષાત્મ...
મહેસાણા, તા.20 મહેસાણા પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી દ્વારા ગુરુવારે પાલિકાની ચાર શાખાના કર્મચારીઓને કામગીરી ખંતથી કરો અન્યથા બેદરકારીભરી કામગીરી બદલ શિક્ષાત્મક પગલા લેવાનો કડક આદેશ કરાતાં હડકંપ મચી ગયો છે. શહેરમાં પ્રજાના કામો પ્રત્યે સભાન,સજાગ રહી સુચારૂ અમલવારી થાય તે હેતુથી આદેશ કરાયો હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. ત્યારે શિથીલ કામગીરી વ...
ટાઉન પ્લાનીંગમાં પાટીદારોને અન્યાય થતો હોવાની જિલ્લા કલેકટરને ફરિયાદ
પાલનપુર,તા.20 પાલનપુર વિકાસ નકશામાં ગરબડો બાબતે આજે અસરગ્રસ્તોએ જિલ્લા કલેકટર સમક્ષ ટીપી એક્ટ 6-બી હેઠળ અરજી દાખલ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે તેની આગેવાની લીધી હતી. અરજદાર કનુભાઈ પટેલના નામે જિલ્લા કલેકટરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ટાઉન પ્લાનીંગમાં પાટીદારોની જમીન છે ત્યા અન્યાય પાલનપુર વિસ્તારમાં જે જમીનો કપાતમાં જાય છે ત...
નિવૃત્ત પોલીસમેનની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમછેલઃ દરોડા પાડનારી પોલ...
રાજકોટ,તા.20 રાજકોટમાંથી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડીને 30 લોકોની ધરપકડ કરી હતી. જોકે મેડિકલ ચેકઅપ બાદ દસ લોકોને જામીન ઉપર મુક્ત કરાયાં હતાં. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત્ત પોલીસકર્મી રાજભા ઝાલાની જન્મદિની ઉજવણી માટે યોજાયેલી પાર્ટીમાં દસ પોલીસ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ દારૂન...
બજારમાં નવી મગફળીની આવકની તૈયારી વચ્ચે ગોડાઉનમાં સડતી જૂની મગફળી
જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિ...
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હતું. જે ...
સ્લમ કવાટર્સના એક હજાર રહીશો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજ...
અમદાવાદ,તા.૨૧
શહેરના ઉત્તરઝોનમાં આવેલા રખિયાલ વોર્ડના સરસપુરમાં વર્ષો જૂના તુલસીદાસ સ્લમ કવાટર્સ આવેલા છે.આ સ્લમ કવાટર્સમાં રહેતા એક હજાર જેટલા લોકો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજબુર બન્યા છે.આ રહીશોએ ચાર કોર્પોરેટરો અને એક ધારાસભ્યને તેમના ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવ્યા છે.પણ આ પૈકી એકપણ હવે તેમને મોં બતાવવાને આવતા નથી. સરસપ...
અમદાવાદ શહેરમાં ગરબા માટે ૨૬ આયોજકોએ અરજી કરી
અમદાવાદ,તા.૨૧ ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વ અગાઉ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગરબા યોજવા માટે ૨૧ સપ્ટેમ્બર સુધીમાં કુલ મળીને ૨૬ જેટલા આયોજકો દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરાઈ છે.જેમાં જરૂરી પૂર્તતાના આધારે ચકાસણી કરી ફાયર એનઓસી આપવામાં આવશે. અમદાવાદમાં દર વર્ષે મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટો સહીતના અન્ય સ્થળોએ ગરબાના આયોજકો દ્વાર...
વિરાટનગરના વિશાલ પટેલની હત્યા કર્યાની સિરિયલ કિલરની કબૂલાત
અમદાવાદઃ ગાંધીનગરમાં અને અમદાવાદમાં ખૌફનું વાતાવરણ ઊભું કરનારા સિરિયલ કિલરને આખરે આઠ મહિના બાદ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં હત્યારો મદન એકબાદ એક ઘટસ્ફોટ કરી રહ્યો છે, જે અંતર્ગત હવે તેણે અમદાવાદના વિરાટનગર ખાતે રહેતા વિશાલ પટેલની હત્યાની કબૂલાત કરી છે. ત્રણ લોકોને માથામાં ગોળી મારી હત્યા કરનારા મદનની લૂંટના માલ અંગેની કડકાઈથી પૂછપરછ કર...
બર્થડે પાર્ટીની ઉજવણીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
અમદાવાદ, તા. 21. શહેરના આનંદનગર વિસ્તારમાં બર્થડે પાર્ટીની ઉજવણીમાં ફાયરિંગ કરનાર શખ્સને રિવોલ્વર અને કાર સાથે આનંદનગર પોલીસે ઝડપી લીધો હતો. તેની સામે આનંદનગર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા વિનસ એટલાંટિસ બિલ્ડીંગના પાર્કિંગમાં બર્થડે પાર્ટીની ઉજવણી માટે કેટલાક યુવકો રાત્રે પોણા બા...
અસલી પોલીસને ચકમો આપી નાસી જનાર નકલી પીએસઆઇ ઝડપાયો
અમદાવાદ, તા. ૨૧. શહેરના હેબતપુર રોડ ઉપર નકલી પિસ્તોલ લગાવીને પીએસઆઇ બનીને ટ્રેક્ટર ચાલકો પાસેથી તોડ કરનાર શખ્સ ગુરુવારે સાંજે સોલા પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. પરંતુ સોલા પોલીસે તેના ટુ વ્હિલરના નંબર પરથી તેને શોધીને ઝડપી લીધો હતો. સોલા પોલીસની શી ટીમ દ્વારા ઝડપી લેવાયેલા આ આરોપીનું નામ પારસ ઉર્ફે પાર્થ સુથાર છે. તે મૂળ રાણપુર પાસેના ગામનો વ...
સગીર યુવતીને ફસાવી દુષ્કર્મ આચરનારાને 10 વર્ષની કેદની સજા
મહેસાણાઃ ઊંઝાના મક્તુપુરમાં 14 વર્ષીય કિશોરીને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારા આરોપીને પોક્સો કોર્ટે 10 વર્ષની સજા અને રૂ.11500નો દંડ ફટકાર્યો છે. આરોપી વિપુલ ઠાકોર 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડીને લઈ ગયો હતો. આરોપી વિપુલ કિશોરીને ખેરાલુ ખાતે રહેતી તેની બહેન મધુના ઘરે લઈ ગયો હતો, અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હ...

English