ભિલોડા નજીક બે અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો : ૩ યુવકો ગં...
ભિલોડા, તા.૨૧ અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભિલોડાના કલ્યાણપુર નજીક પસાર થતી સીફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે ભટકાતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે યુવાનોના શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અન્ય એક અકસ્માતમાં ધુળેટા ગામ નજીક બાઈકને અડફેટે ...
ઊંઝાના દાસજ ગામે તસ્કરો સિન્ડિકેટ બેન્કનું આખેઆખું એટીએમ જ ઊઠાવી ગયા
ઊંઝા, તા.૨૧ ઊંઝા તાલુકાના દાસજ ગામે ત્રાટકેલા તસ્કરો સિન્ડિકેટ બેંકના એટીએમ રૂમનું તાળું તોડી અંદરથી 500 કિલો વજનનું આખેઆખું એટીએમ તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી ગયા હતા. એટીએમમાં રૂ.1,12,200ની રોકડ ભરેલી હતી. આ ઘટનાથી ઊંઝા પોલીસ સહિત જિલ્લાની તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. દાસજ ગામે હાઇવે પર સિદ્ધપુર-ખેરાલુ માર્ગ પર જય ગોગા કોમ્પ્લેક્ષમાં આ...
બાયડ નજીક ખેતરમાં વીરપ્પનનો ત્રાટક્યા : ૩ લાખના ૭ ચંદનના ઝાડ કટરથી કાપ...
બાયડ, તા.૨૧ બાયડ શહેરના ગાબટ રોડ પર આવેલા ખેતરમાં ખેડૂતે ૧૪૦ સફેદ ચંદનના છોડનું વાવેતર કરી છેલ્લા ૧૦ વર્ષથી ભારે માવજત પછી ઝાડના રૂપમાં તૈયાર થયા હતાં. ખેતરમાં ઉભા ચંદનના ઝાડ જોઈ ચંદનચોર ટોળકી ત્રાટકી ૭ ચંદનના ઝાડ કાપી અને ૧૫ ઝાડ પર ઘા મારી રફુચક્કર થઈ જતા ભારે ચકચાર મચી હતી. ખેતરમાં ઉભા ચંદનના ઝાડ કાપીને લઈ જવામાં આવતા ખેડૂતે બાયડ પોલીસને જાણ કરત...
મોરબીમાં ટ્રાફિક પોલીસનો હાસ્યાસ્પદ છબરડો, કારચાલકે આપ્યો હેલ્મેટનો મે...
મોરબી,તા:૨૧ રાજ્યભરની જેમ મોરબી શહેરમાં પણ ટ્રાફિકના નિયમોની કડકપણે અમલવારી થઈ રહી છે, જેમાં સીસીટીવીના આધારે પણ હજારો વાહનચાલકોને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાસ્યાસ્પદ વાત એ છે કે ટ્રાફિક પોલીસે સીસીટીવીના આધારે એક કારચાલકને હેલ્મેટનો દંડ ફટકારી દીધો. રવાપર ખાતે રહેતા કારચાલક જ્યારે ચારરસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે તેમની સાથ...
ખાતામાંથી નાણાં ડેબિટ કર્યા પછી સામી પાર્ટીને ક્રેડિટ આપવામાં વિલંબ કર...
અમદાવાદ,તા:૨૧ તમે ઓટોમેટેડ ટેલરિંગ મશીનમાં કાર્ડ નાખીને પૈસા ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કરો અને તમારા ખાતામાંથી નાણાં ડેબિટ થયા હોય, પરંતુ એટીએમમાંથી પૈસા જ બહાર ન આવ્યા હોય તો તે નાણાંની એન્ટ્રી જે તે બેન્કે ટ્રાન્ઝેક્શનના દિવસ ઉપરાંતના પાંચ એટલે કે કુલ છ દિવસમાં ઉલટાવીને ખાતેદારના ખાતામાં તે રકમ જમા કરાવી દેવાના નિયમનું પાલન ન કરનારી બેન્કને વિલ...
વિમા એજન્ટને નાણાની જરૂરીયાત ઉભી થતાં વ્યાજના ચક્રમાંથી બહાર આવવાના ફા...
રાજકોટ તા. ૨૧: વ્યાજખોરીને કારણે એક પરિવાર બરબાદ થયું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિમાનું કામ કરતાં તરીકે કામ કરતા પ્રૌઢે પૈસાની જરૂરિયાત લાગતાં પાંચ વર્ષમાં અલગ અલગ લોકો પાસેથી થોડા થોડા કરી ૧૫ લાખ, ૬ લાખ અને ૧૦ લાખ રૂપિયા લીધા હતાં. આ રકમ સામે લાખોનું વ્યાજ ચુકવ્યા બાદ પણ વધુ વ્યાજ માંગી ધાકધમકી આપી તેમજ પ્રૌઢ તથા તેમના ભાઇના ના...
વૃધ્ધાને ફાડી ખનારો માનવભક્ષી દિપડો પાંજરે પૂરાયો
અમરેલી તા. ર૧ : ખાંભાના મુંજયાસરમા ૭૦ વર્ષના વૃદ્ધાને ફાડી ખાનાર દિપડાને પાંજરામાં પુરવામાં વનવિભાગને પરસેવો પાડ્યા બાદ સફળતા મળી છે. ખાંભા તાલુકાના મુંજયાસર ગામમાં વહેલી સવારે નનુબેન પરમાર (ઉ.૭૦) નામના વૃદ્ધા બાથરૂમ કરવા ગયા ત્યારે અચાનક દીપડો આવી ચડી અને વૃદ્ધા પર હુમલો કરી અને વૃદ્ધાને ઢસડીને એક કિલોમીટર વાડીમાં જુવારના પાકમાં ફાડી ખાધા હતા. ત...
જામનગરના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે આરોપો અને પ્રત્યારોપનો દૌ...
જામનગર,તા.21 જેનો અગાઉથી જ અંદાજ લગાવવામાં આવતો હતો તેમ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં બેકાબૂ બનેલો રોગચાળો અને બિસ્માર રસ્તાઓને લઇને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. વિપક્ષ દ્વારા શરીરે સુત્રો લખેલા બેનરો સાથે સભાગૃહમાં હાજર રહ્યાં હતાં. શાસક પક્ષની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જામનગર શહેરમાં કોન્ગો સહિતની બીમારીએ...
છેલ્લા બે વર્ષમાં રાજયના પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બની રહેલા આત્મહત્યાન...
અમદાવાદ,તા.21 રાજ્યના પોલીસ બેડામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર કામગીરીનું ભારણ માનસિક તણાવ રહેતો હોય છે. જેના કારણે છેલ્લા બે વર્ષમાં એક ડીવાયએસપી અને ચાર પીએસઆઈ સહિત પાંચ અધિકારીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જ ગોળી મારી આત્મહત્યા કરી લીધાના બનાવો બનેલા છે. જ્યારે રાજકોટમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની હત્યા-આત્મહત્યાનો બનાવ પણ ભારે ચર...
અમદાવાદ આરટીઓમાં એજન્ટો દ્વારા બેફામ અને બેરોકટોક લૂંટથી રોષ
અમદાવાદ,તા.21 હાલ ગુજરાત સરકારે ટ્રાફિકના નવા કાયદાના અમલમાં 15 ઓક્ટોબર સુધી રાહત આપી છે. જેથી લોકોમાં ખુશી છે કે હવે તેઓ નિયત સમયમાં એચએસઆરપી, આરસી બુક, લાયસન્સ અને પીયુસીના જરુરી દસ્તાવેજો બનાવી શકશે. રાજ્ય સરકારે આરટીઓના તમામ અધિકારીઓને સુચના આપી છે. જેના કારણે પ્રજાને સમય મળ્યો છે. જો કે હકીકત એ પણ છે કે આરટીઓમાં એજન્ટોને સરકારના આ કાયદાનો ફ...
અમપા ફાયરબ્રિગેડના ફાયરમેનો ૧૫ વર્ષથી અંગારકોલના ભથ્થાથી વંચિત રહેતા ર...
અમદાવાદ,તા.૨૦ અમપા હસ્તકના ફાયરવિભાગમાં ફરજ બજાવતા ૪૮૧ ફાયરમેનો અને ૫૪ જમાદારોને છેલ્લા પંદર વર્ષથી અમદાવાદ બહાર એટેન્ડ કરવામાં આવતા અંગારકોલ અને રેસ્કયુકોલ એટેન્ડ કરવા માટે મળવાપાત્ર ભથ્થુ આપવામાં ન આવતા ભારે નારાજગી પ્રવર્તી રહી છે.અમપાના છાસવારે યોજાયા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મેયર,કમિશનર કચેરી ઉપરાંત પાર્કીંગમાં વાહનોને શિસ્તબધ્ધ મુકવા સુધીની...
નિવૃત્ત પોલીસમેનની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમછેલઃ દરોડા પાડનારી પોલ...
રાજકોટ,તા.20 રાજકોટમાંથી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડીને 30 લોકોની ધરપકડ કરી હતી. જોકે મેડિકલ ચેકઅપ બાદ દસ લોકોને જામીન ઉપર મુક્ત કરાયાં હતાં. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત્ત પોલીસકર્મી રાજભા ઝાલાની જન્મદિની ઉજવણી માટે યોજાયેલી પાર્ટીમાં દસ પોલીસ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ દારૂન...
સરકારી યોજનાની ભળતી વેબસાઈટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ થતા ફરિયાદ
અમદાવાદ, તા. 19 સરકારી યોજના અંગેની યોજના અંગે સરકારી વેબસાઈટના ભળતા નામની વેબસાઈટ બનાવીને સીએનજી સ્ટેશનની ઓનલાઈન એપ્લિકેશનની નોંધણી શરુ કરી હતી આ અંગે ગુજરાત ગેસ લિમિટેડને જાણ થતા આ મામલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ લિમિટેડની ગુજરાત ગેસ...
વિજયનગર તાલુકાના આંતરસુંબા પાલપટ્ટામાં વાવાઝોડા સાથે વરસાદ
વિજયનગર, તા.૧૯ વિજયનગર તાલુકામાં બુધવારે બપોરે વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદના કારણે વિજયનગર કોડિયાવાડા માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા વહીવટી તંત્રએ જેસીબીથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
વિજયનગર તાલુકાના પાલપટ્ટાના બાલેટા, કોડિયાવાડા, દઢવાવ અને આતરસુંબા વિસ્તારમાં બપોરના સમયે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી...
પ્રાંતિજના ભાંખરીયા વિસ્તારમાં ગાયોનો ત્રાસ
પ્રાંતિજ, તા.૧૯ પ્રાંતિજના મધ્યે આવેલ ભાખરીયા વિસ્તારમાં અને બસ સ્ટેન્ડની અાજુબાજુ 50થી વધુ ગાયોએ અડીંગો જમાવતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ ચાલતા જતા મુસાફરો માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્રની લાપરવાહી લઇ એપ્રોચ રોડ પર ગાયોના અડીંગા જોવા મળે છે.

English