રાજકોટના વૈભવી મોલ બન્યા મચ્છરોનું બ્રીડિંગ સેન્ટર
રાજકોટ,તા:૧૯ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મચ્છરોના ઉપદ્રવ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં રાજકોટના વૈભવી મોલમાં મચ્છરોના ઉપદ્રવ સાથે મોટા પ્રમાણમાં મચ્છરના લારવા મળ્યા હતા. કોર્પોરેશને અગાશી પર પક્ષીના પાણીની કુંડી, ટાયર, પ્લાસ્ટિક બાઉલ, પાણીના ખાડામાં ભરાયેલાં વરસાદી પાણીમાં મચ્છરોના લારવા મળ્યા હતા. કોર્પોરેશનની આરોગ્ય વિભાગ...
રાજકોટમાં લાઈસન્સ માટે નવેમ્બર સુધીના વેઈટિંગથી હજારો લોકો દંડાશે
રાજકોટ,તા:૧૯ એકતરફ ટ્રાફિકના નિયમોનો તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાઈસન્સ માટેની લાંબી લાઈનો અને વેઈટિંગે લાખો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ટ્રાફિકના નિયમો કડક બનતાં દંડથી બચવા માટે લોકો લાઈસન્સ કઢાવવા એકદમ જ આરટીઓ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ આરટીઓનો હાલનો સ્ટાફ તેના માટે પૂરતો સાબિત નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે ...
સુવિધાઓ આપવામાં ઉણા ઉતરેલા તંત્ર સામે સુરેન્દ્રનગરવાસીઓએ બંધ પાડી રોષ ...
સુરેન્દ્રનગર,તા.19 બિસ્માર માર્ગો અને ટ્રાફીક સમસ્યા તેમજ રખડતા ઢોર ઉપરાંત હેલ્મેટના કાયદા સહીતની ઢગલેબંધ સમસ્યાને લઇને સુરેન્દ્રનગર શહેરે બંધ પાળ્યો હતો. સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા બિન રાજકીય રીતે બંધનું એલાન આપવામાં આવ્યું હતુ.તમામ વિસ્તાર સવારથી જડબેસલાક બંધ રહ્યા હતાં. સુરેન્દ્રનગર-દૂધેરજ સંયુકત નગરપાલિકા સત્તાધીશો દ્વારા આમ જનતા...
ટેલિકોમ કંપનીમાં રોકાણ કરીને તગડુ કમિશન કમાવવાની લાલચે યુવાને લાખો ગુમ...
રાજકોટ તા. ૧૯: નાણાનું રોકાણ કરીને તગડા કમિશનની લાલચ આપીને અનેક લોકો સાથે છગાઇ આચરવામાં આવી છે. ઓઇએન ટેલિકોમ કંપનીમાં રોકાણ કરી ૬ ટકા લેખે કમિશન મળવો તેવી મોટીમોટી વાતો કરીને શહેરના ખાદીભવન પાસે ઓફિસ ધરાવતાં બોટાદના તરઘરા ગામના યુવાન સાથે રૂ. 65.75 લાખની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જામનગર રોડ પર રહેતાં શખ્સે છેતરપિંડી કરતાં આ સમગ્ર પ્...
સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...
આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...
નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?
ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન, સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી, પારૂલ પટેલ, કુમુદ ભટ્ટ, શર્મિષ્ઠા સરકાર, શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...
દાણીલીમડામાં જૂની અદાવતમાં યુવકની ચાકુના ઘા મારીને હત્યા
અમદાવાદ,તા:૧૯ દાણીલીમડા વિસ્તારમાં જૂની અદાવતમાં ઉશ્કેરાઈને એક શખ્સે ચાકુના ઘા મારીને યુવાનની હત્યા કરી દીધી. ઘટના અંગે દાણીલીમડા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને પ્રાપ્ત વિગત મુજબ દાણીલીમડાની રહેમતી મસ્જિદ પાછળ સમીમપાર્કમાં રહેતા 20 વર્ષીય શરીફને તે જ વિસ્તારની અલઅમન સોસાયટીમાં રહેતા મહંમદ અક્રમ સાથે ઝઘડો ચાલતો હતો. આ દરમિય...
રાજકોટના વૈભવી મોલ બન્યા મચ્છરોનું બ્રીડિંગ સેન્ટર
રાજકોટ,તા:૧૯ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મચ્છરોના ઉપદ્રવ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં રાજકોટના વૈભવી મોલમાં મચ્છરોના ઉપદ્રવ સાથે મોટા પ્રમાણમાં મચ્છરના લારવા મળ્યા હતા. કોર્પોરેશને અગાશી પર પક્ષીના પાણીની કુંડી, ટાયર, પ્લાસ્ટિક બાઉલ, પાણીના ખાડામાં ભરાયેલાં વરસાદી પાણીમાં મચ્છરોના લારવા મળ્યા હતા. કોર્પોરેશનની આરોગ્ય વિ...
રાજકોટમાં લાઈસન્સ માટે નવેમ્બર સુધીના વેઈટિંગથી હજારો લોકો દંડાશે
રાજકોટ,તા:૧૯ એકતરફ ટ્રાફિકના નિયમોનો તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાઈસન્સ માટેની લાંબી લાઈનો અને વેઈટિંગે લાખો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ટ્રાફિકના નિયમો કડક બનતાં દંડથી બચવા માટે લોકો લાઈસન્સ કઢાવવા એકદમ જ આરટીઓ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ આરટીઓનો હાલનો સ્ટાફ તેના માટે પૂરતો સાબિત નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે ક...
લેખિત નિવેદન રજૂ કરી પોલીસ અધિકારીઓ પર આરોપ કરાયા
ગાંધીનગર, તા. 18 પાટીદારો પર વર્ષ 2015માં થયેલા દમનની તપાસના મામલે રચવામાં આવેલા પૂંજ તપાસપંચ સમક્ષ આજે બે અગ્રણીઓએ પોતાનાં લેખિત નિવેદન આપ્યાં હતાં, જેમાં પાસના તત્કાલીન કન્વીનર અને હાલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને પાટીદાર નેતા અમરિષ પટેલે પોતાના નિવેદનમાં કેટલાક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ ઈન્સ્પેક્ટર પર દમન કરવાના અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કર...
સરકારી બસ સેવા એસટીમાં ડ્રાયવરો સિટ બેલ્ટ નથી પહેરતાં
હિંમતનગર, તા.૧૮ કોઇપણ જાતના આગોતરા આયોજન વગર અકસ્માતો ઘટાડવાના નામે ટ્રાફિકના નિયમોના અમલથી ગ્રામીણ વિસ્તારમાંથી હિંમતનગર કામ અર્થે આવતા લોકોને જુદા જુદા વિસ્તારમાં વાહનોનું ચેકીંગ કરતી પોલીસ અને આરટીઓદ્વારા કરવામાં આવી રહેલી દંડાત્મક કાર્યવાહીથી હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં રોષ ઊભો થયો છે. સાથે આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે મંગળવારે ભારે...
ઈડરના સાબલવાડા ગામમાં જૂથ અથડામણ સંદર્ભે 28ની અટકાયત
ઈડર, તા.૧૮ ઈડર તાલુકાના સાબલવાડ ગામે જૂથ અથડામણ બાદ ગામના માહોલમાં ગભરાવો આવી ગયો છે. પોલીસ દ્વારા કોમ્બિગ કરી બે દિવસમાં કુલ 28ની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પરિસ્થિતિ જોતા એક અઠવાડિયા સુધી પોલીસના ધામા રહેશે એમ લાગે છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. આથી તાત્કાલિક અસરથી પોલીસે કાર્યવાહી હાથ ધ...
ભિલોડા અને માલપુર નજીક એસટી બસ ખાડામાં ખાબકી ૬૫ મુસાફરોનો આબાદ બચાવ
ભિલોડા, તા.૧૮ ગુજરાત રાજ્ય પરિવહન નિગમની અડધો-અડધ બસો યોગ્ય સમારકામના અભાવે ખખડધજ હાલતમાં ઉપયોગમાં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચુક્યા છે અને અનેકવાર રસ્તામાં ખોટકાયી પડવાની અને અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. "બસની મુસાફરી સલામતીની સવારી"ના બદલે લોકો જીવનજોખમે પ્રવાસ ખેડાતા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં ભિલોડ...
મોડાસામાં ડમ્પિંગ સાઈટ પર મૃત પશુઓને લીધે દુર્ગંધ ફેલાઈ
મોડાસા, તા.૧૮ મોડાસા નગરપાલિકાની ઘન કચરો ઠાલવવાની ડમ્પીંગ સાઇટ ઉપર અજાણ્યા લોકો 15 જેટલા મૃત પશુ ફેંકી જતા ભારે હોબાળો મચી ગયો છે. ડમ્પીંગ સાઇટની બાજુમાંજ જિલ્લા કોર્ટસંકુલ અને નજીકમાં સાત જેટલા ગામડા આવેલા હોવાથી લોકો તીવ્ર દુર્ગંધથી તોબા પોકારી ઉઠ્યા છે. મૃત પશુઓ એટલી હદે દુર્ગંધ મારી રહ્યા છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. શ...
હિંમતનગરમાં પાર્કિંગની પુરતી વ્યવસ્થા ન હોવા છતાં વાહન ટો કરવા સામે આક...
હિંમતનગર, તા.૧૮ એક બાજુ સરકારે નવા ટ્રાફિકના નિયમો અમલ કરવાની શરૂઆત કરતાં હિંમતનગરમાં ટોઇંગવાળાઓનો ત્રાસ વધી ગયો છે. જ્યારે હિંમતનગરમાં ટ્રાફિકની કારગર સુવિધા ન હોવાથી શહેરીજનોને વાહન ક્યાં પાર્ક કરવા તે પ્રશ્ન બની ગયો છે. પાર્કિંગની સુવિધા ન હોવાથી લોકો રસ્તા પર વાહનો મૂકતા ટોઇંગવાળા આવીને લઇ જાય છે અને દંડ વસૂલે છે. અરવલ્લી જિલ્લામાં બીજા દિવસ...

English