Monday, August 10, 2026

વડગામમાં બસ મામલે વિદ્યાર્થીઓએ કર્યા ચક્કાજામ

વડગામ, તા.૧૮ બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામમાં બસના અભાવે વિફરેલા વિદ્યાર્થીઓએ બસ રોકી ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. જો કે દોડી આવેલી પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો માંડ થાળે પાડ્‌યો હતો. તાલુકા મથક વડગામ ખાતે મંગળવારે સાંજે સ્કૂલો છૂટ્યા બાદ વિદ્યાર્થીઓના ટોળેટોળાં આવીને બસની રાહ જોઈ ઉભા હતા. પણ મોડા સુધી બસ ન આવતા વિદ્યાર્થીઓ રજળ્યાં ...

જૂનાગઢની યુવતીએ અમદાવાદના યુવાનને ફસાવ્યો હનીટ્રેપમાં

જૂનાગઢ,તા:18  અમદાવાદના રહેવાસી પંકજ પાનસુરિયાને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે જૂનાગઢના સરદારપરાની યુવતીએ તેમને ફસાવી જૂનાગઢ બોલાવ્યા અને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા પંકજ પાનસુરિયા થોડા સમય પહેલાં સોશિયલ સાઈટ પર જૂનાગઢની કાજલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં તેમની મિત્રત...

ટ્રાફિકના નિયમો-ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનાં રસ્તા પર ધરણાં

રાજકોટ,તા:18  ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. દેખાવ અને ધરણાં અંગે કોંગ્રેસે પોલીસ પાસે મંજૂરી માગી હતી, જે ન મળવા છતાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત કોંગ્રેસ આગેવાનોની આગેવાનીમાં ઉપવાસ આંદોલન પ...

રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમોમાં સૂરી સરકારઃ ધાનાણી

ગાંધીનગર,તા:18 કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા મોટર વ્હીકલ એક્ટ-2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરાઈ રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ ન...

સરકારી-અર્ધસરકારી સંસ્થાઓમાં કોન્ટ્રાકટરો ચોથા વર્ગનાં કર્મચારીઓને અન...

અમદાવાદ,તા.18  રાજ્યભરની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, નગરપંચાયતો, ગ્રામપંચાયતો , જિલ્લા કલેકટર કચેરીઓ તેમજ તમામ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ મેનપાવર સપ્લાય કરતી જુદી આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા અન્યાય અંગે સરકારમાં ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. કોન્ટ્રાકટ પ્રથા હેઠળ આઉટસોર્સ એજન્સીઓને...

સરકારી કતલખાનામાં જ ગેરકાયદે 24 કરોડથી વધુ જાનવરની કતલ

અમિત કાઉપર ગાધીનગર,તા::18 જીવપ્રેમી, ધર્મપ્રેમી અને સંસ્કૃતિની દુહાઈ દેનારી સરકાર અને તેના કતલખાનાની વાત જ નિરાળી છે. સામે આવ્યા મુજબ સરકારી કતલખાનામાં જાનવરોની મોટાપાયે કત્લેઆમ ચાલી રહી છે. જે અંગે સંવેદનશીલ અને પ્રજાલક્ષી કામ કરવા માટે પોતાને જાણીતી કરનારી ભાજપ સરકાર આંખ આડા કાન જ કરતી હોવાનું લાગી રહ્યું છે. રાજ્યમાં હાલમાં કુલ રજિસ્ટર થયે...

મુખ્યપ્રધાન રુપાણીની કારને મળેલા બે ઈ-મેમો સિસ્ટમમાં હજુ સુધી અનપેઈડ બ...

અમદાવાદ, તા.18 શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો ઉપયોગ મુખ્યપ્રધાન કેમ ના કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવ...

રુપાણી લાલ સીગ્નલ તોડીને ભાગ્યા, આવ્યો મેમો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો મુખ્યપ્રધાન ઉપયોગ કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવેશ થાય છે. અમદાવ...

કોર્પોરેશનની બેદરકારીથી અમદાવાદમાં વકરતો મચ્છરજન્ય રોગચાળો

અમદાવાદ,તા:૧૮ અમદાવાદને કહેવા પૂરતો સ્માર્ટસિટીનો દરજ્જો ચોક્કસ મળી ગયો છે, પરંતુ સ્થિતિ જોતાં જંગલ સિટી જેવા હાલ છે. અમદાવાદ શહેરમાં ચોખ્ખાઈનો અભાવ, પાણી ભરાઈ રહેલા ખબબદતા ખાડા અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાના આંકડામાં પણ ભારે વધારો નોંધાયો છે. શહેરમાંથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં વધારો થતાં શહેરમાં આ અંગે બૂમરાણ મચી હતી, અને સ્થ...

ટ્રાફિકના નિયમો-ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનાં રસ્તા પર ધરણાં

રાજકોટ,તા:૧૮  ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. દેખાવ અને ધરણાં અંગે કોંગ્રેસે પોલીસ પાસે મંજૂરી માગી હતી, જે ન મળવા છતાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત કોંગ્રેસ આગેવાનોની આગેવાનીમાં ઉપવાસ આંદોલન પ...

જૂનાગઢની યુવતીએ અમદાવાદના યુવાનને ફસાવ્યો હનીટ્રેપમાં

જૂનાગઢ,તા:૧૮ અમદાવાદના રહેવાસી પંકજ પાનસુરિયાને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે જૂનાગઢના સરદારપરાની યુવતીએ તેમને ફસાવી જૂનાગઢ બોલાવ્યા અને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા પંકજ પાનસુરિયા થોડા સમય પહેલાં સોશિયલ સાઈટ પર જૂનાગઢની કાજલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં તેમની મિત્રતા...

જુગારકેસમાં રૂ.8.48 લાખ ચાંઉ કરનારા પાંચ પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ...

રાજકોટ,તા:૧૮  વીંછિયાના પાંચ પોલીસ કર્મચારીએ દારૂના દરોડા દરમિયાન રૂ.8.48 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારીઓની ઠગાઈ સામે આવતાં પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીંછિયાના હેડ કોન્સ્ટેબલ વલ્લભ જાપડિયાએ અન્ય 4 પોલીસ કર્મચારીઓ સાથે કંધેવાળિયા ગામે 10 સપ્ટેમ્બરે જુગાર મુદ્દે દરોડો પાડ્યો હતો, જેમાં 9 શખ્સો રૂ.8...

નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...

અમદાવાદ,તા.17  નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.  આત્મહત્યાની આ...

પ્રાંતિજમાં મકાનમાં શોર્ટસર્કિટથી આગ, ઘરવખરી બળીનેખાખ

પ્રાંતિજ, તા.૧૭ પ્રાંતિજ નાની ભાગોળ રાવળ વાસમાં એક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી અને આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં રહેલ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નાની ભાગોળમાં રાવળ વાસમાં રહેતાં રાવળ શંકર ભાઇ પુંજાભાઇના મકાનમાં શોટસર્કિટને કારણે આગ લાગતા આજુ બાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને પાણીનો મારો ચાલુ કર્યો હતો. ...

જામનગરમાં ટ્રાફિકના નવા નિયમોનો સખત પણે અમલઃ હજારોનો દંડ વસૂલાયો

જામનગર તા. ૧૭ઃ જામનગર શહેર તથા રાજ્યભરમાં શરૃ કરવામાં આવેલી ટ્રાફિકના કડક નિયમો વચ્ચે આજે સવારથી જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ તેમજ સિટી એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરના ડીકેવી સર્કલ, સરૃ સેક્શન રોડ, સાત રસ્તા સર્કલ, પવનચક્કી, દરબારગઢ બહારનો વિસ્તાર વિગેરે વિસ્તારોમાં પોલી...