ભક્તોના રૂપિયામાંથી ધર્મશાળા અને હોલ બનાવવાની ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાતાન...
અમદાવાદ, તા.13 મોમાઈ ભક્ત મંડળ ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ધરાવતો ધનજી ઓડ ઉર્ફે ઢબુડી એક ઘર્મશાળા અને હોલ બનાવવાની ઈચ્છા ધરાવે છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીની તપાસમાં ચાંદખેડા ખાતે ભાડે રાખવામાં આવેલા બંગલાનું દર મહિને 36,500 રૂપિયા ભાડું ટ્રસ્ટમાંથી ચૂકવાયા છે. ધનજી ઓડ પાસે માલિકીનું ગણાય તેવું રૂપાલમાં એક માત્ર વડિલોપાર્જિત એ...
ભાજપાના ટોચના હોદ્દેદારો અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને છાવરી રહ...
અમદાવાદ,તા.૧૨ અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસમાં આગના ચાર મોટા બનાવો બન્યા છે. જેમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.૨૦૦થી વધુ લોકોને રેસ્કયુ કરાયા છે.શહેરમાં બનેલા આગના બનાવો અને ટયુશન કલાસીસમાં ફાયર એનઓસી મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવેલી શો-કોઝ નોટીસ સામે આજદીન સુધી કોઈ નકકર કાર્યવાહી કરવા...
સીસીટીવી ફૂટેજના આધારે કાયદાપ્રધાનની કોર્ટે ઉલટ તપાસ કરી
અમદાવાદ, તા. 12 ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી અરજીમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં ફરીએકવાર તેમની ઉલટતપાસ હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે ચૂડાસમાને મતગણતરીનાં સીસીટીવી ફૂટેજ બતાવીને ઉલટતપાસ કરી હતી. તેમની પૂછપરછ આજે પૂર્ણ થઈ છે અને હવે આ અરજીની વધુ સુનાવણી 17મી સપ્ટેમ્બરે હાથ ધરાશે. સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ હાઈ...
જયાંસુધી સંપૂર્ણ સલામતિની ખાત્રી ન થાય ત્યાંસુધી શાળામાં જવા શિક્ષિકાઓ...
અમદાવાદ,તા.12 સાણંદની ઝોલાપુરની સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શિક્ષિકાઓ પર કરાયેલા હુમલાની ઘટના બાદ આજે દિવસ દરમિયાન આ શિક્ષિકાઓ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીમાં બેસી રહી હતી. વિભાગ દ્વારા આજે ગામના સરપંચ સહિતના આગેવાનોને બોલાવીને સમાધાનના પ્રયાસો શરૂ કરાયા હતા. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોને ઉશ્કેરવાની કામગીરી કરનારા શાળા...
વાઘાણીને બચાવવા જંગલ વિભાગનું હડહડતું જુઠ્ઠાણું
ગાંધીનગર, તા. 12 ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ 9મી સપ્ટેમ્બરે ગીરનાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. તેમનાં બચાવમાં રાજ્ય સરકાર તો મેદાનમાં આવી ગઈ છે પણ તેમનું જંગલ વિભાગ પણ હવે વાઘાણીનાં આ ગુનાને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો સ્થાનિક લોકો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સ્વ. અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવા દાવો કરી રહ્યા છે કે વાઘાણી પ્ર...
અમે જીવ આપી દઈશું પણ જમીન નહી આપીએ
ગાંધીનગર, તા.12 અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને 2023માં પૂર્ણ કરવા માગતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે હવે નવસારીના ખેડૂતોનું ગ્રહણ આવ્યું છે. આ ખેડૂતોએ કહ્યું છે કે અમે જીવ આપી દઇશું પણ જમીન નહીં આપીએ. આ ખેડૂતોએ સરકારના પગલાંને ગેરબંધારણિય ગણાવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતોનો વિરોધ કેન્દ્ર સરકારનું રેલવે મંત્રાલય અને ગુજર...
અમરેલીના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ
અમરેલી,તા:૧૩ બે દિવસ પહેલાં માછીમારી માટે નીકળેલી નવાબંદરની ફિશિંગ બોટે દરિયામાં જળસમાધિ લીધી, જેમાં બોટમાં સવાર તમામ આઠ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા. બે દિવસ પહેલાં નવાબંદરથી ટંડેલ રમેશભાઈ માડણભાઈ કૈલાસપ્રસાદ નામની બોટમાં અન્ય માછીમારોને સાથે લઈ દરિયામાં ગયા હતા, જ્યાં 18 નોટિકલ માઈલ દૂર અકસ્માત સર્જાતાં બોટે જળસમાધિ લીધી હતી. બોટે જળસમાધિ...
મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર NGTનો વધુ એક કોરડો
મોરબી,તા:૧૩ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વધુ એક કોરડો વીંઝતાં રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ કોલગેસ વાપરવા પ્રતિબંધ મૂકી દેતાં આમ તો લગભગ તમામે નેચરલ ગેસ વાપરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અગાઉ કોલગેસ વાપર્યો હોવા અંગે એનજીટીએ આ પગલું ભર્યું છે. કેટલાક સિરામિક ઉદ્યોગકારોએ આરોપ મૂક્યો છે કે મંજૂરી લીધી હોવા છતાં GP...
ટિકટોક વીડિયોના કારણે યુવાનને પડ્યો માર
રાજકોટ,તા:૧૩ યુવાનોમાં ટિકટોક વીડિયો હાલમાં ખૂબ હોટ ફેવરિટ થઈ રહ્યા છે. જેમાં મનોરંજનની સાથે બીભત્સ મેસેજ આપતા વીડિયો પણ જોવા મળે છે. આવા જ એક બીભત્સ વીડિયોના કારણે યુવાનને માર મારવામાં આવ્યો. યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ટિકટોક વીડિયો જે યુવાનોને મનોરંજન પિરસવાની સાથે બીભત્સ વીડિયો પણ પિરસે છે. માલવિય નગરના યુવક ઋ...
મહેસાણા કોર્ટે કૌભાંડી વિપુલ ચૌધરીની પાસપોર્ટ અરજી ફગાવી
મહેસાણા, તા.૧૨
મહેસાણા દૂધ સાગર ડેરીના સાગર દાણના કથિત કૌભાંડના મામલામાં વિપુલ ચૌધરીને કોર્ટ દ્વારા વધુ એક ફટકો પડ્યો છે. મહેસાણા એડી.ચીફ કોર્ટ વિપુલ ચૌધરીના પાસપોર્ટની અરજી ફગાવી દીધી છે. વિદેશ ગમન માટે વિપુલ ચૌધરીએ કોર્ટમાં કરી હતી અને આ અરજી બાબતે કોર્ટ દ્વારા વિદેશ ગમન અને પાસપોર્ટ નહીં આપવા હુકમ કર્યો છે. સાગર દાણના મામલે 22 આરોપીઓમાંથી ડ...
શામળાજી બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાં ગંદકી થી ત્રાહિમામ યાત્રાળુઓ
શામળાજી,તા.૧૨ શામળાજી મંદિરમાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો મંદિરમાં બિરાજતા શામળિયા ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે. શામળાજી બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં અને અનેક જગ્યાએ ગંદકી થી મુસાફરો અને યાત્રાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત શામળાજી મંદિર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફોટો સેશન પૂ...
દિપડાએ પાંચ ઘેટાંનું મારણ કર્યુઃ દિપડાને ભગાડવા આવેલા પરિવારને ઘાયલ કર...
ભાવનગર,તા.12 બગદાણામાં પશુધન સાથે વાડી વિસ્તારમાં પડાવ નાખી દેતા એક માલધારી પરિવાર પર દિપડાએ હુમલો કરી ત્રણ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા જ્યારે 5 ઘેટાનું પણ મારણ કર્યું હતું. આ બનાવથી વગડે વસવાટ કરતા પશુપાલકોમાં ભય ફેલાઇ ગયો છે. ઘેટા-બકરાની જોકમાં શિકાર માટે દિપડો ઘુસતા બચાવ માટે ધસી ગયેલા માલધારી પરિવારનાં સભ્યોને દિપડાએ નિશાન બનાવ્યાં હતા અને ઇ...
રાજકોટના કુવાડવા રોડ ઉપરના કારના શો રૂમમાં ચોરીનો બનાવ બનતા ચકચાર
રાજકોટ તા. ૧૨: રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ગેલોપ્સ મોટર કારના શો રૂમ, વર્કશોપમાંમોડી રાતે ત્રણ બુકાનીધારી તસ્કરો ત્રાટકી રૂ. ૪.૨૯ લાખની રોકડ ચોરી જતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રણેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. ચોરીના બનાવ અંગે કુવાડવા પોલીસે ગેલોપ્સ મોટરમાં મેનેજર પ્રેમલ ત્રિવેદીની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સા...
જે પોલીસ કર્મચારીઓ ટ્રાફીક નિયમનો ભંગ કરે તેની સામે શિક્ષાત્મક પગલા લો...
ભાવનગર,તા.12 પોલીસ જયારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈડી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડનન્ટને આદેશ આપ્યો કે તા 16મીથી સુધારેલા કાયદાનો અમલ થાય તે પહેલા યુનિફોર્મમાં રહેલી પોલીસ ટ્રાફિકન...
એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભ...
ગાંધીનગર, તા.૧૨ અમપાની ટાઉનપ્લાનિંગ કમિટિ દ્વારા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર જૂથને ફાયદો કરાવવા માટે થઈને ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ સર્વે નંબરોમાંથી ખેતી ઝોન દૂર કરી રહેણાંક વિસ્તારમાં ફેરવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. જંત્રીના ભાવ પ્રમાણે એક જ કુટુંબની રૂ.500 કરોડની જમીન થવા જાય છે. સરકારની મં...

English