એસવીપી હોસ્પિટલમાં કોંગોના કારણે હળવદના વધુ એક દર્દીનું મોત નિપજયું
અમદાવાદ,તા,6 રાજ્યભરમાં હાહાકાર મચાવનાર કોંગો વાયરસના કારણે આજે અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં એક વધુ મોત નિપજ્યું છે. જેથી હવે કોંગોના કારણે મૃત્યુ પામનાર નો આંકડો પાંચ થયો છે. આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેમાંથી કુલ પાંચ વ્યક્તિના મોત નીપજ્યાં છે. વધુ એક મોતથી મૃત્યુઆંક પાંચ આજે અમદાવાદની વી એસ હોસ્પિટલ કેમ્પસ માં બ...
રાજ્યભરમાં કોંગો ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરીયા, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન...
અમદાવાદ, તા.૦૭ રાજ્યમાં કોંગોના હાહાકારને કારણે પાંચ લોકોના મૃત્યુ થયાં છે. તો બીજી બાજુ ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના પણ ઘણા કેસો જોવા મળી રહ્યાં છે. જેથી રાજ્ય સરકાર દ્વારા દવાયુક્ત સાડા ચાર લાખ મચ્છરદાનીનું વિતરણ કરવા આવશે, એમ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે. રાજ્યમાં સારા ચોમાસાને કારણે કેટલાય વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જ...
ડૉકટરે બનાવટી ચલણી નોટ છાપવાની ગેંગ બનાવીઃ 1,50લાખના બનાવટી ચલણ સાથે છ...
ભાવનગર,તા,7 સામાન્ય માણસ ગરીબીને કારણે અથવા શ્રીમંત થવાની ઘેલછામાં ગુનો કરે પણ ભાવનગરના એક ડૉકટર જે અગાઉ સરકારી ડૉકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને હાલમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા, તેમને પણ શ્રીમંત થવાની અભરખા જાગ્યા અને તેમણે એક ગેંગ બનાવી રૂપિયા 2000 અને 500ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી પણ આ મામલે ભાવનગરના સ્પેશીય ઓપરેશન ...
ટ્રાફિકના નિયમનો ભંગ કરનારે વાહનના વીમાની રકમ વધુ ચૂકવવી પડશે
અમદાવાદ, તા.૦૭ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડવા મક્કમ ઇરાદો ધરાવતી અને જીવલેણ રોડ અકસ્માત ઘટાડવાનો પાક્કો ઇરાદો ધરાવતી સરકાર હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને વાહનના વીમાનું પ્રીમિયમ ઊંચુ ભરવું પડે તેવી સિસ્ટમ દાખલ કરવા સક્રિય બની રહી છે. આ માટે ઇરડાના અધિકારીઓ સાથે બેઠક કરીને પાઈલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરી દેવાની યોજના તૈયારી કરવામાં આવી રહ...
ગાંધીના ગુજરાતમાં વર્ષે 100 કિસાનો આત્મહત્યા કરવા મજબુર
ગાંધીનગર, તા.૦૭ ભારતના દેશોની સરકારો માટે કિસાન આત્મહત્યા કરે એ વિકરાળ પ્રશ્ન બની ચૂક્યો છે. અને તેમાંથી આપણું ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. આ સમયે મહાત્મા ગાંધીના શબ્દો યાદ આવે તે સ્વાભાવિક છે. ગાંધીજીની 150મી જન્મજ્યંતિ આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં કિસાનોની આત્મહત્યાના આંકડા ચોંકવનારા છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે ક...
ભાજપ સરકાર દ્વારા જ બનાવટી મિઠાઈના લાયસન્સની લહાણી
અમદાવાદ, તા. 07 તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે તેલની મિઠાઈઓ છે. તેલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યા છે. લોકો રોજની 3 લાખ કિલો બનાવટી મીઠાઈ આરોગી રહ્યા છે. કેન્દ્ર સરકારે આવા વેપારીઓને લાયસન્સ આપી દીધા છે જે ગુજરા...
છ યુવનોની અંતિમયાત્રામાં ગામ હીબકે ચઢ્યું
ધનસુરા, તા.૦૭ ધનસુરા તાલુકાના કેશરપુરા ગામના ગ્રામજનો શુક્રવારે ખડોલ ગામ નજીક પસાર થતી વાત્રક નદીમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ઉમંગ-ઉલ્લાસ સાથે પહોંચ્યા હતા. ગામના સાત યુવકો વાત્રક નદીના વહેણમાં તણાતા એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. છ યુવકો પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું. રાત્રી સુધી પાંચ યુવકોની લાશ મળી આવી હતી. જયારે શનિવારે સ...
રિસોર્ટના ધંધામાં રોકાણના નામે નિવૃત્ત આર્મીમેન સાથે બે લાખની ઠગાઈ
ગોવામાં આવેલા રિસોર્ટમાં રોકાણ કરવા માટે નિવૃત આર્મીમેનને વિશ્વાસમાં લઈને બે લાખ રૂપિયા પડાવી લેનારા આહુજા બંધુ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના ભાટ ગામ ખાતે નારાયણ એવન્યુમાં રહેતા નિવૃત આર્મીમેન બિનયકુમાર બિનાયક સીતારામ યાદવ વર્ષ 2016માં જજીસ બંગલો રોડ પર ન્યૂયોર્ક પ્લાઝા ખાતે ધી ગ્રાન્ડ ચંદ્રા રિસોર્ટ એન્ડ હોલિડ...
બે લાખની સામે સવા વર્ષમાં 13 લાખ વ્યાજ વસૂલનારા વ્યાજખોર સામે ફરિયાદ
સવા વર્ષ પહેલા ઉછીના લીધેલા બે લાખ રૂપિયાનું વ્યાજ અને વ્યાજનું વ્યાજ ગણીને 15 લાખ રૂપિયા વસૂલનારા વ્યાજખોર કનુ પંચાલ સામે સોલા પોલીસે ગુનો નોંધ્યો છે. કનુ પંચાલ સામે સોલા પોલીસ સ્ટેશનમાં અઢી મહિનામાં વ્યાજખોરીની આ બીજી ફરિયાદ નોંધાઈ છે. ગત જુન મહિનાના અંતમાં સંજય પંચાલે રાકેશ ઉર્ફે ભુમર પટેલ અને કનુ પંચાલ વિરૂદ્ધ વ્યાજખોરી અને ધમકીની ફરિયાદ આપી હત...
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુએ ખુરશી બચાવવા ભરતી કૌભાંડ કર્યું
કાયમી કર્મચારીઓથી ચાલતી યુનિવર્સિટીમાં હવે કર્મચારીઓ કરતાં જોબ ટ્રેઇની વધી ગયા
ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ
યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ
ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને...
સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, અત્યાર સુધીમાં સંખ્યાબંધ ફોન મળ...
સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે. સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદી ફારૂક ઉર્ફે ગોલ...
ગુજરાતનો ઉદ્યોગને વર્ષોથી ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડના રૂા. 2500 કરોડ મળ...
અમદાવાદ અને સુરત સહિતના ગુજરાતના જુદા જુદાં વિસ્તારના ટેક્સટાઈલ યુનિટોને મળતા ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડના રૂા. 2500 કરોડ વરસોથી ચૂકવાયા જ નથી. મંદીની ઝપટમાં સપડાયેલા ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ પછી રોકડની અછતથી પીડાઈ રહેલા ટેકસ્ટાઈલ ઉદ્યોગની વારંવારની માગણી છતાંય સરકારના પેટનું પાણીય હાલતું નથી. ટેક્સાઈલ મેન્યુફેક્ચરર્સ...
ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડોની સીઝન
ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ
યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ
ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓના સગાં-સંબંધીઓને પણ જોબ ટ્રેઇની તરીકે ગોઠવી ...
ભાવનગરમાં સરકારી ડૉકટર રહી ચુકેલા ડૉકટરે બનાવટી ચલણી નોટ છાપવાની ગેંગ ...
સામાન્ય માણસ ગરીબીને કારણે અથવા શ્રીમંત થવાની ઘેલછામાં ગુનો કરે પણ ભાવનગરના એક ડૉકટર જે અગાઉ સરકારી ડૉકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને હાલમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા હતા, તેમને પણ શ્રીમંત થવાની અભરખા જાગ્યા અને તેમણે એક ગેંગ બનાવી રૂપિયા 2000 અને 500ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી પણ આ મામલે ભાવનગરના સ્પેશીય ઓપરેશન ગ્રુપને જાણ...
ઢોગીં ધનજી ઢબુડીની આગોતરા જામીન અરજી ફગાવી
ઢોગીં ધનજી ઓડની મુશ્કેલીઓ વધી, ગાંધીનગર કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડને ગાંધીનગર કોર્ટે ફરી એક મોટો ઝટકો આપ્યો છે. ધનજીએ કાયદાનો પણ સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં પણ તેને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર કોર્ટે ધનજીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી છે.
ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડને ગાંધીનગર કોર્ટે ફરી એક મોટો ઝટકો આપ્ય...

English