Photo Story: નવી ને નવી વી.એસ. હોસ્પિટલ માં છત તૂટી પડી તી ત્યારે જુઓ ...
નવી ને નવી વી.એસ. હોસ્પિટલ માં છત તૂટી પડી તી ત્યારે જુઓ જૂની વી.એસ. હોસ્પિટલની હાલત:
જી.એસ.ટી. ઈન્ટેલિજન્સ સુરતે બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડ્યું
ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સ (ડી.જી.જી.આઈ)નાં સુરત ઝોનલ યુનિટ દ્વારા જી.એસ.ટી.નાં સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવાનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું છે. આ સંબંધમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા જેનાં થકી પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂપિયા 7.7 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉ...
પોલીસનો કરોડોનો વહિવટદાર ફરી અમદાવાદ આવી ગયો
ગાંધીનગરના ક્રિકેટ સટ્ટા કેસમાં તોડ કરનારા પોલીસ કોન્સ્ટેબલ એટલા પાવરફૂલ છે કે તેને અમરેલી બદલી કરીને હાંકી કઢાયા હતા પણ ફરી તે થોડા દિવસમાં જ ગાંધીનગર આવી ગયા છે. જે કરોડોની સંપત્તિ ધરાવે છે. તોડ કેસમાં સંડોવાયેલા વહિવટદાર સહિત અડધો ડઝન કોન્સ્ટેબલને સજાના ભાગરૂપે અમરેલી ખાતે બદલી કરી દેનારા રાજ્ય પોલીસ વડાએ સાડા ચાર મહિના બાદ પોતાનો હુકમ રદ્દ કર્ય...
મધુરડેરીના વિસ્તરણને નામે ખરીદાયેલા પ્લોટમાં વ્યાપક ગેરરીતિઓ પકડાઈ
ગાંધીનગરની મધુર ડેરીનું 24 કરોડનું જમીન ખરીદીનું કૌભાંડ
ટેસ્ટ ઓફ પાટનગર તરીકે જાણીતી મધુર ડેરી હવે ટેસ્ટ ઓફ સ્કેમ તરીકે કુખ્યાત બની ગઈ છે. તેને કુખ્યાત બનાવવામાં ભાજપ સાથે જોડાયેલા પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટ શંકર રાણા જવાબદાર છે. તેઓ રૂપાણી સરકારના અનેક પ્રધાનો સાથે સારી રીતે સંબંધો ધરાવે છે. તેમણે ડેરીને રૂ.40 કરોડનું જમીન કૌભાંડ કરતાં સમગ્ર ...
ચોટીલા તાલુકાની કરોડો રૂપિયાની સરકારી જમીન તત્કાલિન અધિક કલેકટર સહિત ત...
સુપ્રિમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી ચોટીલા તાલુકાની 380 એકર સરકારી જમીન મળતીયાઓને પધરાવી દેવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ચંદ્રકાંત પંડ્યા સામે એસીબીએ વધુ એક કેસ નોંધ્યો છે. સુરેન્દ્નનગરના તત્કાલિન અધિક કલેકટર સી.જી.પંડ્યાએ પરિવાર અને સંબંધીઓના નામે કરોડો રૂપિયાની મિલ્કત વસાવી હોવાનો તેમજ મોટી રકમ એન.આર.આઈ.ને આંગડીયા હવાલા દ્ધારા દેશ બહાર મો...
ડિગ્રી આર્કીટેકમાં ૭૦ વિદ્યાર્થીઓ ગેરલાયક ઠરાવાયા
ડિગ્રી આર્કીટેકમાં પ્રવેશ માટેનુ પ્રોવિઝનલ મેરિટલીસ્ટ જાહેર કરી દેવાયુ છે. આ મેરિટલીસ્ટમાં ૧૨૪૨ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. ૭૦ વિદ્યાર્થીઓ જુદા જુદા કારણોસર ગેરલાયક ઠરતાં મેરિટમાં સમાવેશ કરાયો નથી. હવે મોકરાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા તા.૫મીથી લઇને તા.૭મી સુધી શરૂ કરવામાં આવશે. મોક રાઉન્ડનુ પરિણામ આગામી તા. ૯મીએ જાહેર કરવામાં આવશે. હા...
કોંગ્રેસના નેતા જે બી પટેલના પુત્ર જીમી જમીન કૌભાંડી
કોંગ્રેસના રામભાઈ ભરવાડનો પુત્ર અનિલ ભરવાડ ઝડપાયો અમદાવાદ - મકરબામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના ષડયંત્રમાં સામેલ બે પૂર્વ સબ રજીસ્ટ્રાર, એક તલાટી કમ મંત્રી, ખેડૂતો સહિત 10 લોકો સામે સિટી મામલતદારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એકબીજાના મેળાપીપણાથી બોગસ દસ્તાવેજો બનાવી તેમજ કેટલાક દસ્તાવેજ ઉભા કરી અદાલતમાં હક્ક...
નેશનલ મેડિકલ કાઉન્સિલ એક્ઝીટ એકઝામ, બ્રીજ કોર્સ, સહિતના મુદ્દે ઉગ્ર વિ...
ભારત સરકાર દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને આગામી દિવસોમાં નેશનલ મેડિકલ કાઉન્સિલ બીલ લાવવાનુ નક્કી કરાયુ છે. આ બીલનો હાલમાં સમગ્ર દેશમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. મેડિકલ એસોસીએશન દ્વારા આ બીલના વિરોધમાં આવતીકાલે હડતાલની જાહેરાત પણ કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં આજે ઇન્ડિન મેડિકલ એસોસીએશનના નેજા હેઠળ સમગ્ર દેશના જુદા જુદા રાજયોના પ્રતિનિધિ...
મોદીના પ્રધાન નિતીન ગડકરી, રાજનાથસિંહના નામે ટેન્ડર આપતી ટોળકી
ભાજપના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, રાજનાથસિંહ સહિતના નેતાઓ સાથે ઘરોબો હોવાનો ડોળ કરી સરકારી ટેન્ડર અપાવવાના બહાને ઉત્તરપ્રદેશના વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવનારા ગઠીયાને ખાડીયા પોલીસે ઝડપી પાડ્યો છે. ઉઘરાણીના કામે અમદાવાદ આવેલા યુપીના ઠગ ગીરીશ રામદુલાર વર્માની માહિતી મળતા તેને પકડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ ખાતે ર...
ઈન્સ્યોરન્સ પોલીસીના નામે 6 હજાર લોકોને ઠગવા માંગતી ટોળકી પકડાઈ
અમદાવાદના ત્રણ લોકો પાસેથી લાખો રૂપિયા ટોળકીએ પડાવ્યા ઈન્સ્યોરન્સ પોલીસીના નામે લાલચ આપી જુદાજુદા બહાના અને ફી પેટે લાખો રૂપિયા પડાવી લેતી એક ટોળકીમાં સામેલ બે મહિલા સહિત ત્રણ સભ્યોને સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. રેકેટમાં સામેલ સૂત્રધાર અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. ગુજરાતના 1742 લોકો સહિત દેશભરમાં 6170 લોકો...
કોશન ફી લો તો વાંધો નહીં, મર્યાદા નક્કી કરો
ટેકનિકલ કોલેજો દ્વારા ઉઘરાવવામાં આવતી કોશન ફી લેવી જોઇએ પરંતુ તેની મર્યાદા નક્કી કરવી જોઇએ. સરકારે કોલેજો સાથે બેસીને આ મુદ્દે યોગ્ય ચર્ચા કરીને નિર્ણય કરવો જોઇએ તેવુ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના ચેરમેન અનિલ સહસ્ત્રબુધ્ધેએ જણાવ્યુ હતુ. ૉ અમદાવાદમાં એલ.એમ.ફાર્મસી કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કાઉન્સિલના ચેરમેને ...
ડોક્ટર હવે ડોક્ટર નહીં રહે
ડોક્ટરો પોતાના નામ આગળથી ડોક્ટર શબ્દ હટાવી કામ કરશે
દિલ્હી ખાતે મળેલી બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા આગામી બે દિવસમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને મળીને બીલ અંગે રજૂઆત કરવામાં આવશે. જો તેમના પરના હુમલાના બનાવોમાં કોઇ ઉકેલ ન આવે તો હડતાલ કરાશે. આ ઉપરાંત સમગ્ર સપ્તાહ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં તમામ ડોક્ટરો પોતાના નામની...
વિજ્ઞાન કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણવા તૈયાર નથી
વિજ્ઞાન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. યુનિવર્સિટી દ્વારા ચાલુવર્ષે એકસાથએ સાત જેટલી સાયન્સ કોલેજોને મંજુરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ચાલુવર્ષે ઇડબલ્યુએસ કેટેગરી લાગુ કરાતાં કુલ બેઠકોમાં ૧૦ ટકા બેઠકોનો વધારો થયો હતો. આમ, કુલ ૧૪૫૦૦ જેટલી બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નવા વિદ્યાર્થીઓ ૧૬૫૨ હોવાથી કુલ ૧૦ હજાર બેઠકમાંથી આટલી જ બેઠ...
બી.એડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી
રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી બી.એડ કોલેજો કે જેને ડાયેટ કહેવામાં આવે છે તેને હાલ ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી છે. સરકારી કોલેજના કર્મચારીઓ આ મુદ્દે વિરોધ કરવા પ્રયાસ કર્યો હોવાછતાં સરકારે તમામ ડાયેટ કોલેજોને ગાંધીનગરની ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર બી.એડ કોલ...
મિડિયા પર માહિતીખાતુ અને યુનિવર્સિટી પર ભાજપના મિડિયા સેલનો કબજો
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (ટીચર્સ યુનિવર્સિટી)ના કુલપતિ તરીકે સરકારે ભાજપના મીડિયા સેલના કન્વીનર અને વાસણા બી.એડ. કોલેજના પ્રોફેસર ડો.હર્ષદ પટેલની નિમણૂક કરી છે. તેઓ પાંચ વર્ષ માટે આ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો હોદ્દો સંભાળશે. આ અગાઉ ભાજપના મિડિયા સેલના 3 લોકોને પણ કોઈ લાયકાત વગર યુનિવર્સિટીના મહત્વના પદ પર ઠોકી બેસાડવામાં આવ્યા હતા...

English