Wednesday, August 12, 2026

મેડિકલમાં આર્થિક પછાતની ૩૦ બેઠકો ભરવા કેન્દ્રની મંજુરી

કાઉન્સિલે ૧૨ કોલેજોમાં વધારાની ૩૦ બેઠકો EWS કેટેગરીમા આપતાં કુલ ૩૬૦ બેઠકો વધી વધારાની બેઠકો હવે બીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર થયા બાદ સરકાર દ્વારા ૨૫ ટકા બેઠકો EWS કેટેગરી પ્રમાણે વધારવાની જાહેરાત કરી હતી. દરેક કોલેજોમાં ૫૦ બેઠકો વધારવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, પ્રવેશ પ્રક્રિયા શ...

અભયમ ટીમે ૭૫ વર્ષિય વૃધ્ધાને ઘરેપહોંચાડાયા

ધનસુરાના નવલપુર ગામના સરપંચે ૧૮૧માં કોલ કરી જાણ કરી હતી કે આશરે ૭૫ વર્ષના વૃધ્ધા નવલપુર ગામમાં બેઠા છે. જેઓ પોતાનું નામ સરનામુ જણાવી રહ્યા નથી. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને કોલ મળતાં અરવલ્લી જિલ્લા અભયમની ટીમ કાઉન્સેલર પટેલ જીજ્ઞેશાબેન, કોન્સેટબલ ઈલાબેન નવલપુર ખાતે પહોંચ્યા હતા. ત્યાં જઈ તપાસ કરતાં માજીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમજ તેઓ પોતાનું...

જેટલી વસતી એટલા દર્દી, બિમારું ગુજરાત કે ભ્રષ્ટ ગુજરાત

રાજય સરકારના આરોગ્યલક્ષી અભિયાનની  વિગતો તેમજ નિદાન, સારવારની આંકડાકીય માહિતી એપ્રિલ - ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ અ.ન વિગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ   GMERS અને ગર્વમેન્ટ મેડી.કોલેજ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો કુલ દૈનિક સરેરાશ કુલ વાર્ષિક...

ભાજપના મેયર બિજલ હવે મડદા પર ચાર્જ લે છે

મોત થાય તો કઈ ફી નહીં, હવે બધી નવી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. જુનીમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. રાજકારણ પહેલા મેડિકલ કોલેજને ટ્રસ્ટમાં લઇ ગયા. હોસ્પિટલ વગર કોલેજ ચલાવવી શક્ય ન હોઈ, હોસ્પિટલ બનાવાઇ. હવે નવી હોસ્પિટલને દર્દી મળે એ માટે જૂની હોસ્પિટલના બે...

જ્યાં મોદી ત્યાં મોંઘવારી, વીએસની લડત આગળ ચાલી

અમપા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પબ્લિક હોસ્પિટલ (SV)નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.  જેમાં ૯૦ કન્સલ્ટેશન રૂમ છે, પહેલા દિવસે માત્ર ૩૨ દર્દીઓને ઓપીડી થઈ હતી. પ્રથમ દિવસે એકપણ દર્દીને દાખલ કરવામાં આવ્યો ન હતો. પહેલા કેઝયુલ્ટીમાં રોજ ૪૦૦ દર્દીઓ આવતા હતા હવે 25 ટકા જ આવે છે. બાળ દર્દીઓને મોંઘી સારવાર અપાય છે. વી.એસ. હોસ્‍પિટલમાં બંધ ...

10 હજાર કરોડની મોદીની મેટ્રોના ઠેકાણા નથી

છૂક છૂક ગાડી છે, 4300 કરોડના ખર્ચ પછી 6 કિલોમીટર ચાલે છે અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો ગુજરાત સરકાર વિધાનસભામાં કર્યો છે. એટલે કે 2020ના અંત સુધીમાં અમદાવાદ મેટ્રોરેલનું કામ પૂર્ણ થતાં અમદાવાદની જનતાને મેટ્રોરેલમાં સફર કરવા મળશે. 15 વર્ષના વિલંબથી મેટ્રો રેલ ચાલી રહી છે. વડાપ્રધાન મન...

અમદાવાદના મેયર બિજલ પટેલની ઉઘાડી લૂંટ,

અમદાવાદની નવી સરદાર પટેલ -એસપી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. વી એસ હોસ્પિટલમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. અમદાવાદના મેયર બિજલ પટેલે ગરીબ દર્દીઓ પાસેથી ઊંચી ફી લઈને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. બિજલ પટેલ અમદાવાદના પાંચમાં મહિલા મેયર છે. સ્ટેન્ડિંગ ચેરમેન બ્ર...

તમારા આરોગ્ય પાછળ સરકાર રોજ રૂ.4 ખર્ચ કરે છે ? દેશમાં ગુજરાત પછાત

આરોગ્ય સેવામાં સૌથી વધુ ખર્ચ હિમાચલ કરે છે, ગુજરાતનો ક્રમ સાતમો ગુજરાતમાં આરોગ્ય સેવા માટે પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ માત્ર 137 રૂપિયા, વાર્ષિક ખર્ચ 1655 રૂપિયા છે ગાંધીનગર- ભારતમાં આરોગ્યની સેવાઓમાં સૌથી વધુ ખર્ચ હિમાચલ પ્રદેશની સરકાર કરી રહી છે, જ્યારે આરોગ્યની સુવિધાઓમાં ઉત્તમ કામગીરીના દાવા કરતી ગુજરાત સરકારનો નંબર સાતમાક્રમે આવ્યો છે. તેલંગાણા...

ખેડૂતોની જમીન હડપ કરવા કાયદો સુધારાશે

ગુજરાત સરકાર ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે જેનો સીધો ફાયદો ઔદ્યોગિક એકમોને થવાનો છે. ઔદ્યોગિક હેતુ તેમજ ઔદ્યોગિક પાર્ક માટે જમીન ખરીદનાર માટે કલમો ઉમેરવામાં આવી છે અને ખેડૂતોની જમીન સરળતાથી ઉદ્યોગપતિઓ હડપ કરી શકે તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સરકારે એવું નક્કી કર્યું છે કે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સ...

ગૌચર અને તળાવો વધુ જાહેર કરો, કેન્દ્ર સરકારનો આદેશ, પણ ભાજપે તો વેંચી ...

ભારત સરકારની જળ સંચય અભિયાનની ઉચ્ચ અધિકારીઓની ટીમના વડા કેન્દ્રીય ખાતર અને રસાયણ ખાતાના કેન્દ્રીય સંયુકત સચિવ રજનીશ ટીંગલે જળ સંચયની કામગીરી સમયસર કરવા, મોટા ગામોના ગૌચરમાંના તળાવો નિમ કરવા અને તળાવોમાં વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય, જળ સંચય થકી આસપાસની જમીનોના પાણીના તળ ઉંચા લાવવાની કામગીરીમાં ત્વરીતતા લાવવા સુચના આપી હતી. જિલ્લામાં ગ્રામીણ વ...

૨૬૦૦ કરોડ પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવાઈ છે

વીમા કૌભાંડ બાદ હવે વીમો નહીં પણ કોર્પોસ ફંડ ઊભું કરાશે પાક વીમા યોજનામાં ગુજરાતમાં રૂ.૨૬૦૦ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી છે. વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ  ફંડ ઉભું કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. મગફળી માટે રૂ.૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી. પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કર...

બીટકનેકટ કંપનીના મેનેજર રાકેશ સવાણીની ધરપકડ, 37.83 કરોડનો માલ કબજે

બીટકોઈનના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારી ટોળકીના એક વર્ષથી ફરાર સાગરીતની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. બીટકનેકટ કંપનીના એશિયન રિજીયનના મેનેજર રાકેશ સવાણીની ધરપકડ કરી છે. ઈ.સ. 2018ના જુલાઈ મહિનામાં બીટકોઈનના નામે કરાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવતા સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધી હતી. બીટકનેકટ કંપનીના નામે જુદીજુદી વેબસાઈટ થકી માલિ...

સ્માર્ટ ચીપ કંપનીએ હેક કરી બોગસ લાયસંસ આપી દીધા

આરટીઓ કચેરીમાં આઉટ સોર્સીંગ કંપની સ્માર્ટ ચીપ વતી સુપરવાઈઝરનું કામ કરતા કિરણસિંહ રાઠોડને હેકીંગ થકી લાયસન્સ કાઢી આપવાના ગુનામાં પોલીસે ઝડપી લીધો છે. સાયબર ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.બી.બારડે જણાવ્યું છે કે, હેકીંગ થકી 120 ડ્રાઈવીંગ લાયસન્સ કાઢવાના ગુનામાં અગાઉ ચાર આરોપી પકડાયા હતા. ચાર આરોપી પૈકી આરટીઓ એજન્ટ જીજ્ઞેશ મોદી પાસે એક હજારથી પંદરસો રૂપિયા એ...

200 કંપનીઓના 300 કરોડના બોગસ બિલ કૌભાંડમાં 4ની ધરપકડ

માલ સેવા વેરાના બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી અમદાવાદની ચાર કંપનીઓના માલિકોની ધરપકડ કરી છે. જેમાં ઉત્તમ મેટલ્સ એન્ડ એલોય્ઝના ઉત્તમ શાહ, જેએસકે મેટકાસ્ટ ભાગીદાર અને મહર્ષિ મેટલના માલિક અનિલ કાબરા, આસ્થા મેટલ્સના માલિક કમલેશ સોનીનો સમાવેશ થાય છે. સરકારમાં જીએસટી ભર્યા વિના તેમણે ઇનપુટ ટેક્સક્રેડિટ માત્ર બિલના રેકોર્ડ બનાવીને મેળવી લીધી છે. ચારે...

અમદાવાદમાં ઢોર ન હઠ્યા

અમદાવાદ શહેરના માર્ગો પર રખડતાં એક લાખ ઢોરોની સમસ્યા નાગરીકોને પરેશાન કરી રહી છે. સમસ્યા અંગે નાગરીકોએ એએમસીને વારંવાર રજૂઆત કરી છે. માલિકની બેદરકારીના કારણે ઢોરો રોડ પર રખડાતા અકસ્માત થાય છે અને માણસોના મોત થાય છે. તેથી ઢોરને અમદાવાદથી હાંકી કાઢવા માટે કાર્યવાહી શરૂં કરી પણ ઢોરને શહેરની બહાર કાઢવામાં ફરી એક વખત નિષ્ફળતા મળતાં હવે પશુના કાનમાં ઓળખ ...