Wednesday, August 12, 2026

બીચ ફેસ્ટિવલ પાછળ 3.85 કરોડનો ખર્ચ કરાયો

રાજયમાં છેલ્લા બે વર્ષમાં પાંચ સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેની પાછળ કુલ 3.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું રાજ્યના પ્રવાસન મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું. વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, તા. 31-03-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં ક્યાં ક્યાં સ્થળે બીચ ફ...

યોગ્ય મેંટેનન્સના અભાવે દુર્ઘટના બની: કાર્યપાલક ઈજનેર મિકેનિકલ

અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે. શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બની હતી....

રાઈડમાં ટેકનિકલ ખામી હતી છતાં ભાજપના નેતાએ રાઈડ ચાલવા લીધી

20 વર્ષની લીઝ પર મ્યુનિ. દ્વારા ભાજપના પૂર્વ કોર્પોરટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાયો છે. કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની ડિસ્કવરી રાઈડના રાઈડમાંથી પડેલા 31માંથી 6ની કરોડરજ્જુ ભાંગી ગઈ છે. કોન્ટ્રાક્ટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ના સંચાલકની ગંભીર બેદરકારીનો અહેવાલ આપવામાં આવ્યો હતો. સેફ્ટી એક્સપર્...

ગુજરાતનું મૂળ નામ – આનર્ત, પર નાગ જાતિનું આક્રમ થયું હતું

શર્યાતિના પુત્ર આનર્તના નામ પરથી આ પ્રદેશ 'આનર્ત' દેશ તરીકે ઓળખાયો. એનો પુત્ર કે પૌત્ર એ રૈવત. ગુજરાતમાં શાર્યાત. આનર્ત અને રૈવત જેવાં કુલનામો પરથી આનર્ત દેશમાં ત્રણ જુદા જુદા વંશ અથવા એક લાંબા વંશના ત્રણ મોટા ફિરકા પણ સૂચિત થાય છે. રૈવત બ્રહ્મલોક ગયો ત્યારે પુણ્યજન રાક્ષસોએ કુશસ્થલીનો નાશ કર્યો, મથુરાના યાદવોએ પુણ્યજન રાક્ષસોને મારીને ત્યાં પોતાની...

ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વિજળી સરકારે ખરીદ કરી

વિધાનસભા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, વર્ષ 2001-02માં સરકારી વીજ મથકોની વીજ ઉત્‍પાદનની ક્ષમતા 4584 મેગાવોટ હતી, જેની સામે વીજ ઉત્‍પાદન 23327 મિલિયન યુનિટ થયું હતું. વર્ષ 2017-18માં વીજ ઉત્‍પાદન ક્ષમતા 5517 મેગાવોટ થઈ, જેની સામે વીજ ઉત્‍પાદન માત્ર 23683 મિલિયન યુનિટ થયું છે. વર્ષ 2...

મેજીક પેનથી ચેક દ્વારા મહિન્દ્રા હોલીડે રિસોર્ટના નામે લાખો રૂપિયા બેં...

મહિન્દ્રા હોલીડેના પૂર્વ કર્મચારીએ મેજીક પેન વડે 24 મેમ્બર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા – હેડિંગ અમદાવાદ, નોકરીમાંથી કાઢી મુકાયેલા મહિન્દ્રા હોલીડે એન્ડ રિસોર્ટ ઈન્ડીયાના પૂર્વ ટેલીમાર્કેટીંગ મેનેજરે બે ડઝન જેટલા મેમ્બર પાસેથી મેળવેલા ચેક ઉપર મેજીક પેનથી કેન્સલ લખી તે ચેક દ્ધારા બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા છે. આ મામલે મહિન્દ્રા હોલીડેના રિજીઓનલ...

ગરીબી ઘટયાના દાવા પોકળ – આશરે 36 હજાર લોકો એ બીપીએલમાં સમાવેશ મા...

ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યશ્રીઓએ તા. ૧૫-૭-૨૦૧૯ના રોજ માન. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રીને બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની મળેલ અરજીઓ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રાજય સરકાર રાજયમાં વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. રાજયમાં દિનપ્રતિદિન ગરીબો વધી રહયા છે. આવા ગરીબ કુટુંબોની છેલ્લા બે વર્ષમાં ૩૫,૯૪૬ અર...

ઉભરાટ, વડોદરા અને અમદાવાદમાં અગાઉ રાઈડ તૂટી હતી

આનંદમેળામાં રાઈડ તૂટી પડતાં 2લોકોના મોત થયા હતા 18 જૂલાઈ 2016માં અમદાવાદના નારોલમાં મેળામાં ગંભીર ચાંદતારે નામની રાઈડર્સમાંથી પડી જતાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા.  જેમાં એકસાથે 20 થી 25 લોકો બેસી શકે તેટલી ક્ષમતા હોય છે. આ ચાલુ રાઈડ્સમાં અચાનક જ શું થયું કે લોકો રાઈડ્સમાંથી પડી ગયા. એકસાથે 7 લોકો પડી જતા 5 લોકોને ઇજા પહોંચી હતી. રાઈડ બીજી વાર...

ભાજપની સરકારમાં 17 હજાર લોકો કેરોસીનના કાળાબજાર કરતાં પકડાયા 

ગુજરાતમાં ગરીબોને મળતા કેરોસીનના કાળાબજારનો બે વર્ષમાં 17584 દરોડા પાડીને કેરોસીનનો મોટો જથ્થો પકડ્યો છે જે ખુલ્લા કાળા બજારમાં વેચાતો હતો.  પુરવઠા વિભાગે પાડેલા દરોડામાં 45.68 લાખ લીટર કેરોસીન પકડ્યું છે જે ખુલ્લા બજારમાં વેચવા માટે લઇ જવામાં આવ્યું હતું. વિભાગે કસૂરવારોને 2.31 કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો છે. નવાઇની વાત એવી છે કે રેશનિંગનું કેરોસી...

મોરારી બાપુના નામે થયેલું અનાજ કૌભાંડ રૂ12 હજાર કરોડનું, રૂપાણીએ દવાબી...

મોરારીબાપુ - મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ પણ બનાવાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. વડોદરામાં તો આવા 4,900 રેશન કાર્ડ ...

ભાજપના નેતાઓનો રાઈડમાં ભ્રષ્ટાચાર 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને છેલ્લાં 19 વર્ષથી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના નામે લીઝથી ભાડેથી આપેલો છે. ઓગસ્ટ ર૦૦રમાં આનો પંદર વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જલધારા વોટર પાર્ક હયાત કોન્ટ્રાક્ટરની મુદત 17 ઓગસ્ટ 2017માં પૂરી થાઈ હતી. તેનું નામ બદલીને ભાજપના નેતા ધનશ્યામ પટેલની જ ક...

કાંકરીયા રાઈડમાં અગાઉ પણ બાળકનું મોત થયું હતું

કાંકરીયા રાઈડ તૂટી પડી તે જલધારા વોટર પાર્ક તંત્રનો પીપીપી અભિગમ હેઠળનો પ્રથમ પ્રોજેકટ ગણાય છે. અગાઉ તરવા આવેલાં બાળકના ડૂબી જવાથી અને શોર્ટ સરકિટથી મોતના બનાવ બન્યા હતા. સંચાલકો વિરુદ્ધ જે તે સમયે ભારે જનઆક્રોશ ભભૂકી ઉઠ્યો હતો પરંતુ છેવટે સમગ્ર મામલો રફેદફે થઇ ગયો હતો. ગેરકાયદે બાંધકામ મ્યુનિસિપલ સત્તાવાળાઓની રહેમ નજરથી ખાસ ઠરાવ કરીને સામાજિક અન...

ખોટો આધારકાર્ડ લખાવશો તો રૂ.10 હજારનો દંડ મોદી કરશે

આવકવેરાના રિટર્નમાં ખોટો આધારકાર્ડ નંબર આપનારને રૂા. 10,000નો દંડ ફટકારવા માટે મોદી અંકલ નિયમો બનાવી રહી છે. દંડની જોગવાઈ દાખલ કરવાની જાહેરાત ટૂંક સમયમાં થશે. બેન્કમાંથી મોટી રકમના આર્થિક વહેવારો કરવામાં પણ આધારકાર્ડ નંબર લખવાનું ફરજિયાત કરી દેવામાં આવશે. અત્યારે  રૂા. 50,000ની રોકડ રકમ કે તેના કરતાં વધું જમા કરાવનારાઓ પાસે પરમેનન્ટ એકાઉન્ટ નંબર લખ...

ઓનલાઈન જુગાર કેમ રમાય છે ? હાર કે જીતના પૈસા કઈ રીતે અપાય છ?

ક્રિકેટ મેચમાં સટ્ટો રમવા માટે ઓનલાઈન એપ્લીકેશન દ્વારા સટ્ટોડિયાઓ ને આઈ ડી અને પાસવર્ડ આપવામાં આવતો છે...આ આઈ પાસવર્ડ લેવા માટે સટ્ટોડિયાઓ ને મીનીમમ ૨૦ હજારની ડીપોઝીટ કરાવવાની હોય છે. આ સટ્ટો રમવા માટે ગમે તેટલી રકમ જમા કરાવી શકો છો. આ રૂપિયા જમા કરાવ્યા બાદ તમે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી શકો છો. આઈ ડી પાસવર્ડ મેળવવા માટે સટ્ટોડીયા દ્વારા જેટલી ડિપો...

આયુર્વેદ અને હોમિયોપેથીની 1000 બેઠકોની મંજૂરી કેન્દ્ર સરકાર આપતી નથી

મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થવા છતાં હવે પ્રવેશ સમિતિ દ્વારા કોલેજની ફાળવણી કયારે કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. આયુર્વેદ અને હોમિયોપેથીની 1000 બેઠકોની મંજૂરી આવી જોઈતી હતી પણ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે તેની મંજૂરી આપી નથી. ગુજરાત સરકાર પણ મોદી સરકારનો અન્યાય મુંગા મોઢે સહન કરી લે છે. ચાલ...