સાયકલ પર ફરેલાં અમિત શાહની સંપત્તિ 30 વર્ષમાં કેટલી વધી ?
અમદાવાદ, કેન્દ્રના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીયઅધ્યક્ષ અમિત શાહે બુધવારે નવનિર્મિત ફલાયઓવર બ્રિજના લોકાર્પણ સંબોધન કરતા કહ્યુ, આ રસ્તો મારા માટે ૩૦ વર્ષ જુનો છે. આ રસ્તેથી હુ અનેકવાર સાયકલ ઉપર નીકળતો હતો. બસમાં પણ મુસાફરી કરી હતી. પક્ષના એક કાર્યકર તરીકે પોસ્ટરો અને પડદા લગાવ્યા હતા. આજે પણ કોઈ વાહન નથી અમિત શાહે સાયકલ પર ફરતાં હોવાનું જાહ...
પ્રાધ્યાપકોને પેન્શન આપવાનો આદેશ છતાં અમલ ન થતાં આંદોલન થશે
અધ્યાપકોએ સીપીએફનો વિકલ્પ સ્વીકાર્યો હતો તેમને પેન્શન આપવાનો આદેશ વડી અદાલત દ્વારા તા.૨જી મે ૨૦૧૯ના રોજ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની રીટ પીટીશન પણ રદ કરી દેવામાં આવી છે. આમછતાં સરકાર દ્વારા અધ્યાપકોને આ રકમ ચુકવવામાં આવતી નથી. જેના કારણે હવે અધ્યાપકોએ વડી અદાલતના હુકમનો સરકાર આગામી તા.૧૫મી સુધીમાં અમલ ન કરે તો આંદોલન કરવાની જાહેરાત કરી દીધી છે....
હિમાલયા મોલના કાર્નિવલ થિયેટરમાં યુવતિ સાથે શારિરીક અડપલા
અમદાવાદ, હિમાલયા મોલના કાર્નિવલ થિયેટરમાં મૂવી જોવા ગયેલી યુવતિની છેડતી કરી ફરાર થઈ ગયેલા શખ્સને વસ્ત્રાપુર પોલીસે ઝડપીપાડયો છે. પકડાયેલો આરોપી મોઈજ મુકીન શેખ (ઉ.27 રહે. ટોપીવાળાની પોળ, ખજૂરીની ગલી, દરિયાપુર) સીએનો અભ્યાસ કરીરહ્યો છે. અગાઉ પણ એક અન્ય યુવતિ સાથે થિયેટરમાં છેડતી કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે. પોલીસને આરોપીનામોબાઈલ ફોનમાં સેંકડો યુવ...
એસ્સાર અને રિલાયન્સ પાસેથી પાણીના 90 કરોડના વેરા બાકી
ગાંધીનગર : સુરતના હજીરા ખાતે આવેલા એસ્સાર સ્ટીલ લી. પાસેથી પાણી વેરા પેટે રૂ.6 કરોડની માતબર રકમ બાકી હોવાનું મુખ્ય પ્રધાને ગુજરાત વિધાનસભામાં જાહેર કર્યું હતું. એસ્સાર સ્ટીલ લિ. હજીરા, સુરત પાસેથી પાણી વેરા પેટે સ્થાયી દર, વપરાશી દર, પેનલ્ટી અને વ્યાજની રકમ પેટા રૂ. ૮૯.63 કરોડની રકમ વસૂલવાની બાકી હતી. આ રકમ વસૂલવા માટે તા. ૩૧-૦૫-૨૦૧૯ ની સ્થિતિએ છેલ...
અમિત શાહે અમદાવાદમાં ગાંધીજીનું અપમાન કર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસે બનાવાયેલા પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે રુ. ૫૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્કમટેક્સ જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બન્યો છે. આ બ્રિજ ગુજરાતનો સૌ પ્રથમ પ્રિસ્ટ્રે...
5 વર્ષમાં 405 સિંહોના મોત, શિકાર થયો છતાં નથી થયો
ગાંધીનગર : ગુજરાતના સાસણ ગીરમાં છેલ્લા પાંચ વર્ષમાં 405 જેટલા સિંહોના મોત થયાં છે. આ મોતમાં સિંહબાળની સંખ્યા 154 થવા જાય છે. રાજ્યના વન વિભાગે આપેલા આંકડા પ્રમાણે 344 સિંહોના મોત કુદરતી રીતે થયા છે જ્યારે 70 સિંહોના મોત વિવિધ કારણોસર અકુદરતી રીતે થયાં છે. સિંહણની સંખ્યા 132 છે.
કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે તેવા સિંહોમાં 108 નર છે અને 108 માદા સિંહ...
સરકારની આવક વધી કે ઘટી ? નીતિન પટેલ અને નાણાં સચિવ અગ્રવાલ વચ્ચે વિવાદ...
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં GCTનો અમલ શરૂ કરાયાને બે વર્ષ થયા છે. ત્યારે નાણાં પ્રધાન અને નાણાં સચિવ વચ્ચે ગુજરાતની આવક અંગે વિવાદ ઊભો થયો છે. નાણાં પ્રધાન કંઈક કહી રહ્યાં છે અને નાણાં સચિવ કંઈક કહી રહ્યાં છે. આમ પ્રજા વેરો ચૂકવી રહી છે તેમાં સરકારને ફાયદો થયો છે કે નુકસાન થયું છે તે અંગે રૂપાણી સરકારમાં એક મત ન હોવાનું બજાર આવ્યું ...
ભાજપના દેખાડવાના દાંત – દરેકને કામ, કૃષિ કલ્યાણ, પર્યાવરણ બચાવો...
રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટલ વિધાનસભા ખાતે વર્ષ ૨૦૧૯-૨૦નુ અંદાજપત્ર રજૂ કરાય ¤ પાણીદાર બજેટ જળ સંચય અભિયાન, પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ૧૩ હજાર ગામોને પાણી
¤ નળથી પાણી યોજના હેઠળ ૨૦૨૦ સુધી નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી તમામ વિસ્તારને પહોચાડશુ 20 હજાર કરોડ ખર્ચાશે: 4500 કરોડની જોગવાઇ
¤ દરિયાકાઠા મા 8 ડીસેલીનેશન ...
વેરા ચોરી કરનારા ઉદ્યોગોના કરોડો રૂપિયા રૂપાણીએ માફ કર્યા
ગાંધીનગર : નાણા પ્રધાને બાકી વેરાની રકમ મેળવવા માટે 2016 બાદ ફરી એક વખત સમાધાન યોજના જાહેર કરી છે. નાણાં પ્રધાન સૌરભ દલાલની યોજના નિષ્ફળ રહી હતી. માંડ 1 હજાર વેપારીઓએ રૂ.88 કરોડ જ બાકી વેરા ભર્યા હતા. ત્યારે કુલ 38 હજાર વેપારીઓ હતા. તેમની 10 કરોડ સુધીની રકમ માટે હત. આ વખતે નીતિન પટેલે જે યોજના જાહેર કરી છે તેમાં વેપારીઓ 38 હજારથી ઘટીને 20 હજાર થઈ ગ...
સરકારે લગ્ન પણ મોંઘા કરી દીધી, નોંધણી ફી 100 ટકા વધારી
ગાંધીનગર : નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. તેમાં રાજયમાં અલગ- અલગ લેખના પ્રકાર મુજબ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવે છે. તેમાં સોગંદનામાં, નોટરીના લખાણમાં દોઢસો ટકા, દત્તક પત્ર, લગ્ન નોંધણી અને ભાગીદારી લેખમાં 100 ટકા અને તે સિવાયના તમામ ફિક્સ રકમવાળા લેખો ઉપર 200 ટકાનો વધારો કરાયો છે. જ્યારે કેપ્ટિવ પાવરનો ઉપયોગ કરતાં ઔદ્...
ગુજરાત દેવાદારની સ્થિતીએ – 2.40 લાખ કરોડ જાહેર દેવું થઈ ગયું, બે...
ગાંધીનગર- ગુજરાત સરકારનું જાહેર દેવું માર્ચ 2019ના રોજ વધીને રૂ.240652 કરોડ થયું છે. રૂપાણી જે રીતે કરજ લઈ રહ્યાં છે તે જોતા આગામી બે વર્ષમાં ગુજરાત સરકારના જાહેર દેવું 2021 સુધીમાં રૂ.3 લાખ કરોડને પાર કરી જશે. રાજ્ય સરકારને દેવાની ચૂકવણીમાં વિક્રમી વ્યાજ પણ ભરવું પડે છે, કારણ કે મોટાભાગનું દેવું બજાર લોન લઈને રૂપાણી સરકારે કર્યું છે. માથાદીઠ દેવું...
ગુજરાતનું દરેક કુંટુંબ રૂ.1.25 લાખ સરકારને વેરા, ફી પેટે વર્ષે આપશે
રૂ.30,769 ગુજરાતના દરેક લોકો પાસેથી ગુજરાત સરકાર વેરો ઉઘરાવી રહી છે. જે કુટૂંબ દીઠ ગણવામાં આવે તો રૂ.1.25 લાખ એક વર્ષના થવા જાય છે. ગુજરાત સરકારે જાહેર કરેલા અંદાજપત્રમાં રૂ.2 લાખ કરોડની આવક બતાવી છે. આ આવક સરકાર પોતે વેરા, ફી, રોયલ્ટી જેવી બાબતો દ્વારા મેળવે છે. ગુજરાતની 6.50 કરોડ પ્રજા પાસેથી આ રકમ મેળવે છે. મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીન પટ...
સરકારનો આદેશ માનવા ગુજરાત યુનિવર્સિટીએ ઈન્કાર કરી દીધો
રાજયની તમામ યુનિવર્સિટીમાં ચીફ એકાઉન્ટન્ટની જગ્યાઓ ભરવા સરકારે સૂચના આપી હોવા છતાં જગ્યાઓ ભરવા માટેની કામગીરી ન કરતાં છેવટે સરકારે ડેપ્યુટેશન પર અધિકારીઓનો મુકવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે પણ મ્યુિસિપલ કોર્પોરેશનના અધિકારીની નિયુક્તિ કરી દેવામાં આવી છે. પણ ગુજરાત યુનિવર્સિટીએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને સર...
પગારદારોના આવકવેરાની રકમ વધારી આપો
પગારદાર કરદાતાઓની વેરા મુક્ત રૂા. 5 લાખ સુધીની આવક વેરામુક્ત કરી આપવી જોઈએ. રૂા. 5 લાખથી એક રૂપિયાની આવક થાય તો પણ સામાન્ય કરદાતાન રૂા. 5000ના વેરાનો મળતો લાભ પાછો ખેંચી લેવામાં આવે છે, તે જોગવાઈને પણ કાઢી નાખીને રૂા. 5 લાખ સુધીની વાર્ષિક આવકને વેરામુક્ત બનાવવાની માગણી કરવામાં આવી છે. રૂા. 5થી 7 લાખની વાર્ષિક આવક ધરાવનારાઓ પાસે ફ્લેટ પાંચ ટકાનો વેર...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરકારની માલિકીનો નહીં પણ જાપાનની માલિકી
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એન.એચ.એસ.આર.સી.એલ.) એ ગુજરાતના પર્યાવરણીય સંગઠન, પર્યાવરણ સુરક્ષા સમિતિને જણાવ્યું છે કે જાપાનની આંતરરાષ્ટ્રિય સહકાર એજન્સીની માલિકીની છે. પણ સરકારની માલિકીની મિલકત નથી. કાર્યકર રોહિત પ્રજાપતિ, કૃષ્ણકાંત અને સ્વાતી દેસાઇ દ્વારા સહી કરાયેલા પત્રમાં જણાવ્યું હતું કે, જો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં ...

English