Wednesday, August 12, 2026

રિલાયંસનો લોટો લૂવાઈ ગયા પછી મ્યુચ્યુઅલ ફંડ તેના શેર્સ વેચવા નીકળશે

એક મ્યુચ્યુઅલ ફંડે તો એસેલ ગ્રુપના પ્રમોટરના ગિરો મૂકેલા શેર્સ આગામી સપ્ટેમ્બર મહિના સુધી ન વેચવાના કરાર પર સહી સિક્કા કરી આપ્યા હતા. અનિલ અંબાણીની કંપનીએ તેના 90 ટકા ધિરાણકારો સાથેના સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટ એટલે કે કંપની ડિફોલ્ટમાં હોય ત્ાયરેપણ કંપનીના શેર્સ ન વેચવાના કરાર કર્યા છે. કંપની ખાડે જતી હોવાનું દેખાતું હોય તો પણ કરારની જોગવાઈઓને આધીન મ્...

રાજપથ કલબના બે સભ્યો અનિલ શાહને રાજેશ બ્રહ્મભટ્ટે ફરિયાદ નોંધાવી

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજપથ કલબના બે સભ્યોએ સામ-સામે ફરિયાદ નોંધાવી છે. કલબની મેનેજિંગ કમિટીના સભ્ય અનિલ શાહને રાજેશ બ્રહ્મભટ્ટે કલબના ઈલેકશનમાં પેનલ નહી ઉતારવા ધમકી આપી છે. અનિલ શાહ પાસેથી 30 લાખ રૂપિયા લેવાના નિકળતા હોય તેની ઉઘરાણી માટે ગયેલા રાજેશ બ્રહ્મભટ્ટને ધમકી અપાઈ હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજપથ કલબની મેને...

અમદાવાદમાં 25 લાખ લોકો તમાકુ ખાય છે પણ દંડ માંડ 110ને

10 વર્ષથી તમાકુ નિયંત્રણનો કાયદો બન્યો પણ તે અમદાવાદ શહેરમાં હાંસીનું પાત્ર બની ગયો છે. રૂપિયા બસો જેવો મામુલી દંડ લઈને જાહેરમાં ધુમ્રપાન કરનારને છોડી દેવામાં આવે છે. પોશ વિસ્તારોમાં અલગ અલગ ફલેવરના તમાકુનું સેવન પણ કરવામાં આવી રહ્યુ છે.  2008થી 2019 સુધીમાં રૂ.10 લાખનો દંડ વસુલાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા - અમપામાં વર્ષના પાંચ મહિનામાં મે-૨૦૧૯ સ...

પિતા-પુત્ર જુગાર રમાડતાં પોકર ટેબલ, 10 ખુરશી, પત્તા, કોઈન, દારૂ મળ્યા

અમદાવાદ : નવરંગપુરા મીઠાખળી સર્કલ પાસે આવેલી રશ્મિ સોસાયટીના એક બંગલામાં પટેલ પરિવાર પોકર રમાડતા હોવાની બાતમીના આધારે રાતે પોણા ત્રણ વાગે પોલીસે રેડ કરી હતી. પોકરનું ટેબલ અને ખુરશીઓ ખાલી મળી હતી. પોલીસે પોકર રમવા માટેના કોઈન અને પત્તાનો પણ નાશ કર્યો હતો. બંગલામાંથી પોલીસે સ્કોચ વ્હીસ્કીની એક બોટલ શોધી કાઢી છે. દારૂની બોટલ મળતા નવરંગપુરા પોલીસે બ...

કંપનીના પ્રમોટર્સને શેર્સ સામે લોન આપનારા મ્યુચ્યુઅલ ફંડો માટે પગલાં ભ...

મ્યુચ્યુઅલ ફંડોએ કંપનીના પ્રમોટરોને ડેટ ફંડના માધ્યમથી આપેલા ધિરાણ. મ્યુચ્યુઅલ ફંડ આ રીતે રોકાણ કરવાની કોઈ જ સત્તા ધરાવતા નથી. ફંડ મેનેજરોના આ કરતૂતો છે. આ ફંડ આપતી વેળાએ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરોએ એવા કરાર પર પણ સહી કરી આપે છે કે કંપની ડિફોલ્ટર બને તો પણ ચોક્કસ સમયગાળા સુધી તેના શેર્સ મ્યુચ્યુઅલ ફંડોએ વેચવા નહિ. કંપનીના પ્રમોટર્સને શેર્સ સામ...

કિશોરીની શારિરીક છેડતી કરી

અમદાવાદ : ચાંદલોડીયા વિસ્તારમાં એક મહિલા સાથે તેમજ સરસપુરમાં એક કિશોરી સાથે શારિરીક છેડતી થયાની બે ઘટના સામે આવી છે. બંને કિસ્સામાં આરોપીઓ પરિચિત તેમજ પાડોશી છે. સોલા અને શહેરકોટડા પોલીસે આ મામલે ગુના નોંધી તપાસ શરૂ કરી છે. ચાંદલોડીયા વિસ્તારમાં રહેતી મહિલાને તેના દુરના સંબંધી સાથે ચાર વર્ષ અગાઉ પ્રેમ સંબંધ હતો. સંબંધી યુવક પાસે મહિલાના મોબાઈલ ફ...

અમદાવાદમાં તલાટીની કાર આંતરી ધોકા વડે હુમલો-લૂંટ

સર્વિસમાં આપેલી કાર લઈને ગાંધીનગર પરત ફરી રહેલા બનાસકાંઠાના તલાટીને આંતરીને એક ટોળકીએ ધોકા વડે કાર અને યુવક ઉપર હુમલો કરી સોનાન દાગીના તેમજ રોકડ 40 હજારની લૂંટ ચલાવી છે. ચાંદખેડા પોલીસે ફરાર આરોપી સામે ધાડનો ગુનો નોંધી તેમની શોધખોળ આરંભી છે. ગાંધીનગર સેકટર-2 બીમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાના શોભાસણ ગામના વતની સુરેશ અજમલભાઈ દેસાઈ  છેલ્લા સાડા ...

હાઈકોર્ટના જાણીતા વકીલ સુધીર નાણાવટીના જમાઈ અભિષેક શાહ દારૂ પીધેલી હાલ...

જીએલએસ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ, ગુજરાત લૉ સોસાયટીના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ અને હાઈકોર્ટના સિનિયર કાઉન્સીલ સુધીર નાણાવટીના જમાઈ સહિત બે જણા સિંધુ ભવન રોડ ઉપર એસ.કે.ફાર્મની બહારથી દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. વસ્ત્રાપુર પોલીસે અભિષેક શાહ અને પુરવ શાહ વિરૂધ્ધ ગુનો નોંધી જગુઆર કાર કબ્જે લઈ ધરપકડ કરી હતી. પ્રોહિબીશન કેસમાં પકડાયેલા આરોપી...

ઊંઝામાં વિશ્વના સૌથી મોટા ગરમ મસાલા બજારના પ્લાન તૈયાર નથી અને ખાતમૂહુ...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી જ્યાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા તે બ્રાહ્મણવાડામાં ઊંઝા APMCના નવા રૂ.800 કરોડના ખર્ચે બનનારા બજારનો શિલાન્યાસ કર્યો હતો. એશિયાના સૌથી મોટા આ માર્કેટ યાર્ડમાં જીરૂ, વરિયાળી, રાયડો જેવી ખેતપેદાશો વેચવા 4 રાજ્યોના ખેડૂતો આવશે. જે વિશ્વનું સૌથી મોટું ગરમ મસાલા બજાર બની રહેેશે. ...

ડોક્ટરના શારીરિક સંબંધોની 40 વીડિયો મળી આવી

દરમિયાન, સારવારના બહાને મહિલાઓનુ શારીરીક શોષણ કરનાર મહેન્દ્ર મોદી તેનો પુત્ર અને કમ્પાઉન્ડરનો પોલીસે મોબાઇલ કબ્જે કરી સાયબર ક્રાઇમની મદદથી તપાસ હાથ ધરી છે. ત્યારે દવાખાનામા લાગેલા સીસીટીવી કેમેરા અને મોબાઇલની તપાસમાં બિન સત્તાવાર રીતે પોલીસને 30થી વધુ બિભત્સ ક્લિપિંગો મળી આવી છે. હાલના તબક્કે ભોગ બનેલીબે અલગ અલગ સમાજની 4 મહિલાઓ સામે આવી છે. પોલીસે ...

દર્દી મહિલાઓ સાથે ડોક્ટર મહેન્દ્ર મોદી અને પૂત્ર શારીરિક સંબંધ કરતો હત...

1 સમીમાં ડોક્ટરની કામલીલાનો ભાંડાફોડ થયો, સોશ્યલ મીડિયામાં વીડિયો વાઈરલ 2 સારવાર માટે આવતી મહિલાઓનું ડોક્ટર મહેન્દ્ર મોદી શારીરિક શોષણ કરતો હતો 3 ડોક્ટર મોદીનો પુત્ર કિશન પણ તેનાં બાપની પાપલીલામાં ભાગીદાર, કિશન વગર લાઈસન્સે સમીમાં ચલાવતો હતો દવાખાનું પાટણ, સામાન્ય રીતે ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ ગણવામાં આવે છે. પરંતુ જ્યારે ડોક્ટર જ શૈતાન...

જૂઓ ચોંકાવનારી 20 તસવીરો, ગોકુલના ભાજપના ભવાન ભરવાડને એક પત્રકારે ફટકા...

ભવાન ભરવાડ પહેલા કોન્સ્ટેબલ હતા, અને હપ્તા ઉઘરાવતાં હતા. ભવાન ભરવાડે દાદાગીરી કરતાં અમદાવાદના  ચારૂદત્ત વ્યાસ નામના એક બહાદૂર પત્રકારે ફટકાર્યા હતા. ભવાન ભરવાડ ભાજપના કદાવર નેતા છે. 2007માં કિરીટસિંહ સામે ભવાન ભરવાડ હાર્યા હતા. 2012 સુધી ભવાન ભરવાડ કોંગ્રેસમાં હતા. હવે ભાજપમાં રહીને તેનું સામાજ્ય ચલાવે છે. તેઓ ઘેટા-ઉન વિકાસ નિગમના ચેરમેન હતા. સા...

ઈ ફાર્મસીનો વિરોધ ચાલુ, ધંધો બંધ થઈ રહ્યો છે

એસોસિયેશનના સુભાષ શાહ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના રાજ્યભરના વિવિધ શહેરોના ફાર્માસીસ્ટોઓ રૂબરૂ તેમજ કાઉન્સિલને પત્રો પાઠવીને ઓનલાઈન ફાર્મસીથી ઊભા થનારા સંભવિત જોખમો વિશેના મંતવ્યો રજૂ કર્યા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલ તરફથી આપવામાં આવેલા પ્રેઝન્ટેશનના મુખ્ય મુદ્દાઓ ...

ફાર્માસીસ્ટની હાજરી વગર દવાની દુકાનો હજું પણ ચાલે છે, બંધ કરો

ફાર્માસીસ્ટ યુવાનોએ રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટ ૧૯૪૦ સેકસન ૬૫(૧૫) સી મુજબ મેડીકલ સ્ટોર્સમાંથી દવાના વેચાણ માટે ફાર્માસીસ્ટની હાજરી હોવી અનિવાર્ય છે. છતાં પણ કેટલાક મેડીકલ મેડીકલ ધારકો દ્વારા નિયમોને નેવે મૂકીને દવાઓનું વેચાણ થતાં પ્રજાનું સ્વાસ્થય જોખમાય છે.ગર્ભપાતને લગતી દવાઓના વેચાણથી રાજયમાં બાળકીઓની સંખ્યા પણ ઘટી છે.કોડ...

1.55 કરોડ બાળકોની તપાસ પણ ફાર્માસીસ્ટનો ઉપયોગ નહીં

આરોગ્ય વિભાગના અતિરીક્ત સચિવ વી.જી.વણઝારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. તેમણે ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન તથા રિન્યુઅલ ઓનલાઈન કરીને ગુજરાત ફાર્મસી કાઉન્સિલની કામગીરી ડિજીટલ બનાવવાના આગેકદમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કાઉન્સિલ તરફથી ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન અને રિન્યુઅલની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે અને ફી ઓનલાઈન ભરવાથી રસીદ ...