Wednesday, August 12, 2026

ભૂવા અને ધર્મગુરુઓએ અંધશ્રદ્ધા સામે આંદોલન શરૂ કર્યું

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 11 દિવસમાં અંધશ્રદ્ધામાં ડામ આપ્યાની બે ઘટનાઓમાં બે બાળકોના મોત થતા અંધશ્રદ્ધા સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રથમ વખત આજે ભૂવા અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે જીલ્લામાં ઠેરઠેર ભૂવાઓ અને ધર્મગુરુઓના સંમેલન યોજી તેમને અંધશ્રદ્ધા ન ...

મોરબીમાં ખનીજ ચોરો બેફામ ખાણ ખનીજ વિભાગે ૨ ટ્રકો જપ્ત કરી

સરકારી કાયદાને ઘોળી ને પી જતા ખનીજ માફિયાઓ મોરબીમાં છેલ્લા કેટલાય સમય થી ખનીજ ચોરો બેફામ બન્યા છે. જયારે ખાણ ખનીજ વિભાગે પરવાના વગર ખનીજ પરિવહન કરતી વધુ ૨ ટ્રકો જપ્ત કરી છે. મોરબી ખનીજ ખાણ વિભાગની ટીમે આજે મોરબીના ટીંબડી અને પાનેલી ગામ પાસેથી ગેરકાદેસર ખનીજ ભરીને જતી ૨ ટ્રક જપ્ત કરી હતી. ખાણ ખનીજ ટીમે ૨ ટ્રકો જપ્ત કરી ૨૫ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો ...

પંચાયત પ્રમુખે ઊંડે નદીમાંથી થતી રેતી ચોરી અટકાવવા દોડી જવું પડ્યું

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં રેતી ચોરો એટલા બેફામ બન્યા છે કે ખુદ તાલુકા પંચાયત પ્રમુખે ઊંડે નદીમાંથી થતી રેતી ચોરી અટકાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડી છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે તંત્રની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે એક તરફ રાજ્યનો ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરી અટકાવવા માટે સતત હાઇટેક બની રહ્યો છે ત્યારે જ...

કલેકટરે રસ્તાની જમીન પવનચક્કી માટે ફાળવી

કલેકટરે રસ્તાની જમીન પવનચક્કી માટે ફાળવી દેતા પ્રજામાં રોષ કલેકટરની મનમાની સામે રાજ્યસરકારનું મૌન જામનગર જીલ્લામાં કલેકટર દ્વારા જ જાહેરમાર્ગની જમીન પવનચક્કી કંપની ને ફાળવી દેવામાં આવી છે. જીલ્લા વહીવટી તંત્રના અણઘડ વહીવટનું આ એક ઉદાહરણ છે. જેના કારણે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અંધેર નગરી જેવું વહીવટી તંત્ર જામનગરમાં ચાલી રહ્યું છે. ...

ભારત – પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં ગુજરાતમાં રૂ1200 કરોડનો સટ્ટો રમાયો

વલ્ડ કપમાં ભારત – પાકિસ્તાન વચ્ચે પ્રથમ ક્રિકેટ મેચ 16 જૂનના રોજ રમવાની છે. જેના પર કરોડો નો ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. સટ્ટા બજારના બુકીઓ ક્રિકેટની મેગા ઇવેન્ટમાં ભારત પાકિસ્તાનની મેચ ઉપર ત્રણ હાજર કરોડ નો સટ્ટો રમાવવાની શક્યતાઓ બતાવી રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં અંદાજે રૂ.1200 કરોડનો સટ્ટો રમાયો છે. સટ્ટા બજારમાં ભારત હોટ ફેવરિટ છે. ભારત...

વસરાદથી શેત્રુંજી નદીના પટમાં રહેતાં 20 સિંહ પર ખતરો

વાયુ વાવા જોડાની અસર અમરેલુંના બૃહદ ગીરમાં આવેલી શેત્રુંજી નદીના પટમાં  વસતા 20 સિંહ પર અસર થઈ શકે છે. નદીના પટમાં વિહરતાં 20 સિંહને વરસાદ પહેલા અહીંથી ખસેડવા પડે તેમ છે. ખારપાટ વિસ્તાર માંથી શેત્રુંજી નદી પસાર થઈ પાલીતાણા સુધી પહોંચે તે નદીના પટમાં પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું છે. શિકાર મળી જતા અહીં નદીમાં જ સાવજો એ વસવાટ કર્યો છે. વળી શેત્રુંજી ...

ગુંગળાઈ જતાં 7ના મોત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા ૭ શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી છે. મૃતક શ્રમજીવીઓના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે આ ખાનગી હોટલ સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના જિલ્લાતંત્રને આપી છે. નીતિ આયોગની બેઠક માટે દિલ્હીની ...

એક લાખ મકાનો જર્જરીત, સુરતની જેમ મોતની રાહ

ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કુલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. ગ્રામ્ય વિસ્તારો સાથે તો 1 લાખ મકાન છે, જે પડવાના વાંકે ઊભા છે.  અમદાવાદમાં ઓછામાં ઓછા 950 જેટલાં જર્જરિત મકાનો છે. ઉપરાંત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ બોર્ડના પાંચ હજાર કરતાં વધારે મકાનો છે. રાજકોટ, વડોદરા, સુરત અને પોરબંદર-જૂનાગઢ-પાટણ જેવા ...

બુલેટ ટ્રેન માટે ખેડૂતોએ કરેલી રજૂઆતોનો અહેવાલ જાપાન જાહેર કરે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 7 અને 8 ડિસેમ્બર, 2018 ના રોજ ગુજરાતની મુલાકાત પછી, જાપાની ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ)માં સ્થાનિક ખેડૂતોએ આપેલી વિગતોના આધારે તૈયાર કરેલો અહેવાલ જાહેર કરવા માટે પર્યાવણ સુરક્ષા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે વિગતો આપી છે તે અસરગ્રસ્ત ગ્રામજનો, આ વિસ્તારોમાં કામ કરતી સં...

રૂપાણીના રાજકોટમાં ખેડૂતોનું આંદોલન સફળ કેમ થયું ?

માત્ર 10 ખેડૂતોથી શરૂ થયેલું પાક વીમા આમરણાંત ઉપવાસ આંદોલન સમગ્ર સૌરાષ્ટ્રમાં આગની જેમ ફાલાવા લાગતાં સરકારે કુટનીતિ અપનાવીને ભાજપને આગળ કરી સમાધાન કરાવી લીધું હતું. ખેડૂતોનું આંદોલન સફળ રહ્યું હતું. પણ સરકાર પોતાની જીદ ન છોડીને ખેડૂતો સમક્ષ તો આવી જ ન હતી. ગાંધીનગર બહાર સરકારના પ્રધાનો નિકળ્યા ન હતા અને રાજકીય સમાધાન કરાવ્યું હતું. જેમાં ભાજપની ભગી...

ગૌરચની ફળદ્રુપ જમીનની માટી ખોદવાનું સિંચાઈ વિભાગનું કૌભાંડ

ગીર સોમનાથનાં સુત્રાપાડાના સરા ગામે ગૌચરની ફળદ્રુપ જમીનમમાંથી માટી કાઢી લઈને સરકારને રોયલ્ટી ચૂકવ્યા વગર ખનીજ ચોરી કરનારા શખ્સો પકડાયા છે. સિંચાઈ વિભાગના અધિકારી અને સરપંચની સાંઠગાંઠ સાથે ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનિજ ચોરી કરતાં હતા. સિંચાઈ વિભાગના અધિકારીએ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ બનાવવા કામ કરવાની મંજૂરી આપી હતી. તળાવના બદલે ગૌચર જમીનમાંથી મા...

વાઘાણી ને અમિત શાહનું મોદીના ગામમાં ખેલાયું રાજકારણ

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ પોતાના પક્ષને ઊંઝા અને મહેસાણામાં 55 વર્ષથી ભગવો ઝંડો લહેરાવનાર ઊંઝાના સૌથી મોટા મરીમસાલાના વેપારી એવા નારણ લલ્લુ પટેલનું રાજકારણ ખતમ કરીને અમિત શાહની સૂચનાથી 21 મંડળીઓ રદ કરીને હરાવી દેવામાં સફળ રહ્યા છે. નારણ પટેલ કડવા પાટીદારોના વગદાર નેતાં છે તેમને ખતમ કરીને કડવા પાટીદારોની રાજધાની ઊંઝામાં પ્રભુત્વ ખતમ કરવ...

રાજપીપળા એસ.ટી. બસના કંડક્ટરે પેસેન્જરોને માર માર્યો

સુરત-રાજપીપળા ST બસ નંબર GJ 18-3713ના કંડક્ટર એચ એન મોદીની લુખ્ખી દાદાગીરી કરતાં અને તેનો વિડિયો ફિલ્મ ઉતરી જતાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ભાઈ એક ST બસનો કંડક્ટર જે એક આધેડ વયના માણસને માર મારે છે. બસની અંદર મહિલાઓ અને ભાન ભુલીને ખુલ્લી ખુલ્લી એક દમ ખરાબ ગાળો બોલે છે. સરકારી અધિકારી ગાળો બોલે છે. મારમારે છે. ST બસ નાગરીકોની માલીકીની છે. કો...

કાળા કામો કરતા કમળ પતિ જીતુ વાઘાણી, ધારાસભ્ય ધવલના ભ્રષ્ટાચારને છાવરે ...

હિંમતનગર પોલીસમાં ધવલ ઝાલા સામે 40 લાખની ખંડણીની અરજી અલ્પેશ ઠાકોરનાં નજીકનાં અને બાયડ બેઠક પર કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા ધવલ ઝાલા પણ હવે ભાજપમાં જવાની તૈયારીઓમાં છે. ભાજપ રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે ધવલ ઝાલાને પાર્ટીમાં લેવાની તૈયારીમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે, ત્યારે ધવલ ઝાલાના ખોટા કામો દબાવવા ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી મેદા...

સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ભ્રષ્ટાચાર

વનગર સોમનાથ હાઇવે Nh8E ના પેકેજ ન.૪ મા નબળી કામગીરી ની તપાસ ની માંગ કરી છે.પત્ર મા જણાવ્યા મુજબ અોથોરીટી દ્રારા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉના NH8E KM 139.915 TO 180.578 package No.4ના કામ એગ્રોહ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ પ્રાઇવેટ લિમિટેડ ઇન્દોરને કામ આપવામાં આવેલ છે. આ આ એજન્સી દ્વારા ડીપીઆરની જોગવાઈ અને અંદાજ મુજબ ખૂબ જ નબળી કામગીરી કરવામાં આવી રહી છ...