રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાનના રબ્બર સ્ટેમ્પ કલેક્ટર રાહુલ ગુપ્તાએ નિયમો...
લોકોએ દાંડીયા રાસ લેવા માટે રાજકોટનું શાસ્ત્રી મેદાન ભાડે લેવું હોય તો 2 હજાર ચોરસ મીટર જમીન માટે રૂ.10 હજાર ભાડું આપવું પડે છે. પણ અહીં રાજકીય નેતા પોતાના અંગત સ્વાર્થ માટે ક્રિકેટ રમાડે તો તેને 7 ગણી જમીન માત્ર રૂ.75ના રોજના ભાડેથી રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાએ આપી દીધી છે. તે પણ તમામ નિયમો મૂકીને. અમિત શાહના રબ્બર સ્ટેમ્પ રાજકોટના મુખ્ય પ્રધા...
વી. એસ. હોસ્પિટલને તાળા કરોડો કમાવી આપે એ મેડિકલ કોલેજ માટે ખેલ
અમદાવાદની ઐતિહાસિક વાડિલાલ સારાભાઈ - વી.એસ. હોસ્પિટલ બંધ કરવા ભાજપના સત્તાધીશો ઉતાવળા થયા છે. સરદાર પટેલે બનાવેલી અને ગાંધીજી દ્વારા જેના કામની પ્રશંસા થઈ હતી તે હોસ્પિટલ ધીમે ધીમે બંધ કરવામાં આવી રહી છે. 20 ફેબ્રુઆરી 1933માં મુલાકાતીઓની પોથીમાં ગાંધીજીએ લખ્યું હતું,‘સરદાર વલ્લભભાઈ પટેલની જય હો, આ ઈસ્પિતાલ જોઈ હું બહુ રાજી થયો છું.’ 1931ના સમયગા...
ભાવનગર-સોમનાથ સાગર રાષ્ટ્રીય માર્ગ હનુમાન મંદિર અને ખેડૂતોના કારણે ફરી...
સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ચાર માર્ગીય સાગર કાંઠા હાઈ-વે વારંવાર વિવાદમાં આવે છે. આ વખતે એક સાધુએ હાઈવેનું કામ અટકાવી દીધું છે તો હાઈવે સત્તામંડળે ખેડૂતોને પૈસા આપી જવા નોટિસ આપી છે. દેવલી ગામમાં સંપાદન કરાયેલી જમીનના પૈસા પરત આપી જવા માટે રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તામંડળે ખેડૂતોને નોટિસ આપીને તેમને વળતર રૂપે ચૂકવાયેલા રૂપિયા એક મહિનામાં 12 ટકા વ્ય...
ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દ...
હરીયાણામા માનેસર ખાતે દૂધસાગર ડેરીના પ્લાંટમાં ત્રણ દિવસથી ચાલતી હડતાલનો અંત લાવવાના બદલે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના રબર સ્ટેમ્પ અધ્યક્ષ આશા ઠાકોર અને વિપુલ ચૌધરી સાથે કોંગ્રેસના ઠાકોર આગેવા વચ્ચે બેઠક થઈ છે. દૂધસાગર ડેરીએ પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીના કહેવાથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા તેની મંડળીઓને આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ બેઠક અત્ય...
કૃષિ પ્રધાન રણછોડ ફળદુ GSFC કૌભાંડમાં જુઠ્ઠું બોલતાં પકડાયા
ગુજરાતની રૂપાણીની ભાજપ સરકારના કૃષિ પ્રધાન આર સી ફળદુએ તેમના મત વિસ્તાર સિક્કામાં આવેલી GSFC કંપનીને પ્રમાણપત્ર આપી દીધું હતું કે GSFCએ 57માં એક પણ આવું કૌભાંડ કર્યું નથી. પણ 1988-89 અને 1990માં હાલના જેવું જ અને તેનાથી પણ ખતરનાક કૌભાંજ GSFCએ કર્યું હતું. આમ ગુજરાતના કૃષિ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડ સી ફળદુ જુટ્ઠુ બોલતા પકડાયા છે. GSFCન...
પ્લાસ્ટીકની સ્ટ્રો, ચા કપ, જ્યુસ કપ, છરી, ચમચી, લંચ પેક સામે આકરાં પગલ...
એક જ વખત વાપરવામાં આવતી પ્રકારની થેલી- કેરી બેગ, પ્લાસ્ટિક સ્ટ્રો, ચા-પાણી અને જ્યૂસના પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિક નાઇફ, પ્લાસ્ટિક ફોર્ક, પ્લાસ્ટિક સ્પૂૂન અને લંચ પેક કે ડિનર પેકમાં વપરાતી પ્લાસ્ટિકની થાળીના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધિત હોવાથી તે અંગે ઉત્પાદકો, વપરાશ કરનારાઓ અને વેપારીઓ સામે ભારે દંડ વસુલ કરીને કામ ચલાવવાનું નક્કી કર્યું છે. ...
અગ્ની શામક ન હોવાથી સુરતના 16 શોપીંગ કોમ્પલેકેસને તાળા
સુરતના કેટલાક શોપિંગ કોમ્પલેક્સોમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે બાબતે તપાસ શરૂ કરી હતી અને જે શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત જણાઈ હતી, તેને લઇને શોપિંગ સેન્ટરના માલિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. નવેમ્બર 2018માં આગમ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની હતી. જેમાં બાળકો અને શિક્ષિકાનું મોત થયું હતું. ત્યાર બાદ સુરતમાં 10 જેટલા અગ્નીશા...
તુવેર ખરીદીમાં કૌઈ કૌભાંડ થયું નથી, પણ ખરાબ માલ પકડાયો – અન્ન પ્રધાન
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પણ હવે સરકાર કહે છે કે, 22 હજાર બોરીમાંથી 3 હજાર બોરીમાં જ ખરાબ માલ મળી આવ્યો છે. કોઈ કૌભાંડ થયું નથી. એવું અન્ન ...
28 હજાર વિદ્યાર્થીઓની પદવી પરબીડીયામાં રોકાઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતી સામે ભ્રષ્ટાચારના આરોપો સાબિત થયા બાદ તેમને હાંકી કઢાયા પછી બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. યુનિવર્સિટીએ ટપાલના પરબીડીયાની ખરીદી ન કરતાં 28 હજાર વિદ્યાર્થીઓને સ્નાતકની પદવીના પ્રમાણપત્ર આપી શકાયા નથી. 2017-18 વિદ્યાર્થીઓની પદવી છપાઈને યુનિવર્સિટીમાં છેલ્લા 15 દિવસથી પડી રહી છે. યુનિવર્સિટીના સત્તા...
પત્રકારને સુરક્ષા આપવા અને ચીરાગ પટેલની ઝડપી તપાસ માટે સરકારને રજૂઆત
પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે ગુજરતા પત્રકાર સુરક્ષા સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમ જ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું. પત્રકારો પર થયેલા હુમલા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહરાજ્યમંત્રીએ ખાતરી આપી હતી. ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યો પદ્મકાંત ત્રિવેદી, ડૉ. હરિ દેસાઈ, ડૉ. ધીમંત પુરોહિત, દિલીપ પટ...
દલિતો પરના હુમલા છતાં RSS, VHP, AHP, BJP ચૂપ, NCP, INCએ વખોડી કાઢ્યા
ઉત્તર ગુજરાતમાં હિન્દુઓ દ્વારા હિંન્દુઓના પછાત વર્ગ દલિતો પર સવર્ણોના હુમલાઓ એકાએક વધી ગયા છે. મહેસાણા, સાબરકાંઠા અને પછી અરવલ્લી જીલ્લામાં એમ ત્રણ ઘટનાઓ સામે આવી જેમાં દલિત યુવકના લગ્નના વરઘોડા કાઢવા મુદ્દે ગામના લોકો ધ્વારા વિરોધ કરવામાં આવ્યા છે. જાતિ ભેદ એ માનવતા વિરોધી છે. તેથી દલિતોએ જાહેર કર્યું છે કે તેઓ હિન્દુધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપના...
GSPC લાખોનું કહે છે પણ કરોડોમાં ખાતર કૌભાંડ
રાજયમાં ખાતર કૌભાંડને લઈને સરકારમાં બેઠેલા મંત્રીઓએ જીએસએફસી અને તેની સબસીડરી કમ્પની જીએટીએલ ના ટોચના અધિકારીઓ સાથે મળી કરોડો અબજો નહિ પણ ખર્વો નીખર્વોનું કૌભાંડ કર્યા બાદ જીએસએફસી અને સરકાર બન્ને સાથે મળી આ કૌભાંડમાં ઢાંકપિછોડ કરવા હવાતિયાં મારે છે જેમાં ખાતરમાં લૂંટાઈ ગયેલા ગરીબ ખેડૂતની હેરાનગતિ વધી રહી છે સરકાર દિવા જેવું દેખાઈ રહ્યું હોવા છતાં ...
314 કિલો બનાવટી ઘી પકડાયું પણ ખોરાક અધિકારીની કોઈ જવાબદારી નહીં
સુરત જિલ્લાના કડોદરા રોડ પર સારોલી ખાતે આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતી એક પેઢીમાં શંકાસ્પદ કાઉ ઘીનું ઉત્પાદન થતું હોવાની માહિતી આધારે ફૂડ એન્ડ ડ્રગની ટીમો દ્વારા આ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પેઢીમાંથી ૩૧૪ કિલોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તેના સેમ્પલ લઇને ફૂડ એન્ડ ડ્રગની ટીમ દ્વારા આ સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવ...
ખંભીસર વરઘોડા કેસમાં પોલીસ બની ફરિયાદી
મોડાસાના ખંભીસર ગામે દલિત ડાહ્યાંભાઇ પૂંજાભાઈ રાઠોડના પુત્ર જયેશ રાઠોડના લગ્નનો વરઘોડો કાઢવા મુદ્દે બે જૂથ આમને સામને આવી ગયા હતા અને મોટી બબાલ થઇ હતી. જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જયેશના લગ્ન પૂર્ણ થયા બાદ જાનૈયાઓ પરત ફર્યા હતા. જેમાં પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવા, પોલીસ પર પથ્થરમારો કરવા અને પોલીસની હત્યાનો પ્રયાસ કરવા બદલ મોડાસા રૂરલ પોલીસ મથકમ...
રૂપાણીની કચેરી સામે જ પોલીસ પત્ની ડિમ્પલ આત્મહત્યા કરશે
પાંચ મહિના પહેલાં ઉપરી અધિકારીના ત્રાસથી આપઘાત કરી લેનારા PSI દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીએ પતિના મોત મામલે 7 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર સચિવાલયમાં મુખ્ય પ્રધાનની કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મૃતક પીએસઆઇની પત્ની ડિમ્પલ રાઠોડે કહ્યું કે, મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો. 7 ફેબ્રુ...

English