ખાંટ કોંગ્રેસ સાથે હતા તેથી ધારાસભ્ય પદેથી તગેડી મૂકાયા – કોંગ્ર...
અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટના સસ્પેન્શન મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મોરવા હડફની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયારી શરૂ કરશે. જે રીતે મોરવાહડફમાં ચુકાદો આવી ગયો છે અને ખાંટ જે ધારાસભ્ય બન્યા હતા, તેમણે આદિવાસી હોવાનો ખોટો દાખલો આપ્યો હતો અને તેને કારણે તેમની ચૂંટણી રદ્દ થઇ છે, આ સીટ ખાલી પડી છે અને આવ...
મીમીક્રી નહીં કરતાં નહીંતર અમદાવાદ પોલીસ પકડી જશે
ગુજરાતની પોલીસ ક્યારેય વિચિત્ર વર્તન કરતી હોય છે. જાહેરમાં કોઈની મિમિક્રી કરવી, ભાષણો કરવા કે ગીત ગાવા જેવી પ્રવૃત્તિઓ પર અમદાવાદમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે ફોજદારી અધિનિયમ અને 1866ની કલમ 188 અને ગુજ...
કમિશનખોર નેતાઓના કારણે પાણીની પાઇપ લાઇનો 2 વખત બદલવી પડી
મહેશ પટેલ ખેડા જિલ્લાની કપંડવંજ વિધાનસભામાં હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. ખેડા લોકસભા બેઠક પર સાંસદ ભાજપના છે. છેલ્લા કેટલાક સમયથી કપડવંજ તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે. જનતા મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સાથે છેતરાઇ પણ રહી છે. કપડવંજમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાળુ ડાભી ધારાસભ્ય બન્યાં હતા. ભાજપમાંથી કનુ ડાભીન...
17 પેઢીપર GSTના દરોડા રૂ.1000 કરોડનું બોગસ ટર્નઓવર
રાજ્યમાં એક પછી કૌભાંડો સામે આવી રહ્યાં છે, હાલમાં જ ઉંઝા એપીએમસીમાં કરોડો રૂપિયાની GST ની ચોરીના કૌભાંડની તપાસ ચાલી રહી છે અને હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં આવું જ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. GST બોગસ બિલિંગનું એપિસેન્ટર ભાવનગરનું અલંગ છે અને ભાવનગરમાં પાડેલા દરોડામાંથી આ કૌભાંડના તાર રાજકોટ, ગાંધીધામ અને મુદ્રા સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ...
નર્મદામાં 51 ટકા પાણી ભરેલું છતાં ખેડૂતોને અપાતું નથી
આટલું પાણી ભરેલું હોવા છતાં અમદાવાદ જિલ્લાને સિંચાઈનું પાણી આપવાનો ઈન્કાર કરી દેવાયો છે. નર્મદા બંધમાં 51 ટકા પાણી ભરેલું હોવા છતાં તે પાણી ખેડૂતોને આપવામાં આવતું નથી. જે 1.70 લાખ એમસીએફટી પાણીનો જથ્થો થયો. તે પાણીથી હાલની 2 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે તેમ છે. પણ સરકાર ગમેતે કારણે પાણી આપતી નથી તેથી ખેડૂતો પરેશાન છે અને ગુજરાતનો જીડીપી તેના કારણે ઘ...
લઘુમતી શાળાઓ કાયદાને ગણકારતી નથી
રાજયની 300 લઘુમતી સ્કૂલોએ 1 હજારથી વધુ વિદ્યાર્થીઓને આરટીઇ પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી શિક્ષણ વિભાગે આ તમામ સ્કૂલો પાસે લઘુમતી અંગેના પ્રમાણપત્રો મંગાવ્યા હતા. જે પ્રમાણપત્ર શંકાશીલ હોય અથવા તો ના હોય તેવી 178 સ્કૂલોને અલગ તારવવામાં આવી હતી અને આ સ્કૂલોમાં 25 ટકા પ્રમાણ પ્રવેશ આપવાની જોગવાઈ પણ કરી હતી. બાદમા આ સ્કૂલ પૈકી 35 સ્કૂલોએ લઘુમતીન...
અઝહરને આતંકી જાહેર કરવાનો ઉત્સવમાં ફટાકડા ફોડાતાં મહિલા દાઝી
મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરાતા જામનગરમાં શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરવામાં આવી હતી. આતશબાજી દરમિયાન ફટાકડા અચાનક જ એક દુકાનમાં ઘૂસી ગયાં હતાં. ભાજપની એક મહિલા કાર્યકર આતશબાજીની જપેટમાં આવી ગઈ હતી. આતશબાજી સમયે નીકળેલા મહિલાને પેટના ભાગે ફટાકડો ઘૂસી જતાં મહિલાએ કાગારોળ મચાવી દીધી હતી. જો કે, આ વેળાએ આતશબાજીમાં હાજર ભાજપના મહિલા આ...
ગુજરાતમાં છોકરીઓ વધુ હોય એવા 1200 ગામ, તંગી હોય એવા 89 ટકા ગામ
ગુજરાતમાં 2000 ગામ ભલે ભૂતિયા બની ગયા હોય પરંતુ, ગુજરાતના 11,933 ગામમાંથી 11 ટકા ગામ એવા છે કે જ્યાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધું છે, અથવા બન્નેની સંખ્યા બરાબર છે. 1200 ગામના સરકાર ઓળખી કાઢીને તેમને બેટી બચાવો હેઠળ લઈ શકાય તેમ છે. બાકીના 10800 જેવા ગામાં છોકરીઓની તંગી છે. તેથી છોકરીઓ સોધવી મુશ્કેલ છે. તેથી ગુજરાતના જાગૃત સમાજે દેશમાં જ્યાં છોક...
માથાભારે માણસોના કારણે કિડોતરમાં હિજરત, ભુતડીયાએ કંઈ ન કર્યું
અમીરગઢ તાલુકાના કિડોતર ગામના હનિફભાઈએ પોતાના કુટુંબીજનોના ત્રાસથી હિજરત કરવાની ફરજ પડી છે. આરોપીઓ માથાભારે હોઈ તેમનાથી ભયભીત મુસલા પરિવારે ન્યાયની માંગ સાથે પાલનપુરની કલેકટર કચેરી આગળ ધરણા શરૂ કર્યા હતા. ગામના સરપંચ પાનાબેન કે વગદડીયા અને તલાટી ધનરાજ વી ભુતડીયાએ પોતાના ગામના આ પીડિત પરિવાર માટે કંઈ કર્યું નથી. હનિફભાઈ રસુલભાઇ મુસલાને તેમના માથાભ...
ગુજરાતમાં કપાસના ભાવો ઘટાડવા વિદેશથી આયાર થશે
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા(સીએઆઈ) દ્વારા તૈયાર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતની કપાસની આયાત ચાલું પાક વર્ષ(ઓક્ટોબર ૨૦૧૮ થી સપ્ટેમ્બર ૨૦૧૯) દરમિયાન ૮૦ ટકા વધી ૨૭ લાખ ગાંસડી (દરેક ગાંસડી ૧૭૦ કિલોગ્રામ) થવાની ધારણા છે, જે તેની અગાઉના વર્ષની ૧૫ લાખ ગાંસડીની સરખામણીએ વધારે છે. ગયા વર્ષે મહારાષ્ટ્ર, તેલંગણા, ગુજરાત અને આંધ્રપ્રદેશ જેવા મુખ્ય વિકાસશીલ ...
બાજરીનું વાવેતર સારું તો ભાવ કેમ ઉંચકાયા? પ્રજા પરેશાન વેપારીઓની લૂંટ
મોંઘવારી વિક્રમી રીતે વધી છે. 300 રૂપિયે રહેતી બાજરીનો 20 કિલોનો ભાવ રૂ.400થી 471એ પહોંચી ગયો છે. તેથી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારની ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખરીદી નહીં શકાય. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે. 2018માં 2.45 લાખ હેક્ટરની સામે 2019ના એ...
2000 ગામ ભૂતિયા બની ગયા, ગામના પાદરે વિકાસ ન પહોંચ્યો
ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે. 2001માં 129...
રાજકોટને AIIMS બાદ વડોદરાને ફરી એક વખત ઠેંગો, અમદાવાદ સુરતને નવી હોસ્પ...
સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર...
મુંબઈ, ગોવા, વારણસીના એસટી બસના કોન્ટ્રાક્ટરને કરોડોનો ફાયદો ભાજપે કરા...
ગુજરાત બહાર ૧૦ રૂટો પર ખાનગી ૧૫ બસોને ઠેકો આપવામાં આવ્યો છે. તે પૈકી ૩ રૂટની બસમાં એટલે કે વારાણસીની બસમાં રૂ.૮૧૮, મુંબઈની બસમાં રૂ.૨૯૩ અને ગોવાની બસમાં રૂ.૮૦૦ સુધીનું 25 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. તેના કારણે આ ૩ રૂટની બસોમાં જ સરકારી તીજોરીને રૂ.2.79 કરોડનું નુકશાન થાય છે. વિમાન અને રેલવે કરતાં ભાડું વધું છે. તેથી બસો ખાલી દોડી રહી છે. ભાજ...
ભાજપ સામે, હાર્દિક સાથે રહેવાનું પરિણામ, ગઢડાના સ્વામીની ધરકપડ
31 ઑગસ્ટ 2018માં હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. તેઓ હાર્દિક પટેલ સાથે ઊભા રહ્યા હતા. તેનો સીધો મ...

English