1 કરોડના હિરા લઈ રાજસ્થાની મેનેજર સુરતથી ફરાર
સુરતના વરાછાનાં કાપોદ્રામાં હીરાબાગ ખાતે આનંદનગર સોસાયટીમાં રહેતા 41 વર્ષના લાઠીના મૂળ વતની મહેશભાઇ નાનજીભાઇ લાઠીયા હીરાના વેપારીની મહેશ એન્ડ કંપનીના નામે ભાગીદારી પેઢીમાં સ્ટોક મેનેજર તરીકે કામ કરતો રાજસ્થાની યુવક ચીમનારામ નજર ચૂકવી 16 કેરેટના તૈયાર અને 740 કેરેટના રૂ.1 કરોડના હીરાની ચોરી કરી ભાગી છૂટયો હતો. કંપનીમાં ચીમનારામ ચતુરારામ થોરી (રહ...
બીજું એક તુવેર કૌભાંડ પકડી પાડતાં ખેડૂતો
કેશોદમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા ખરીદ કરતાં તુવેરમાં મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ આજે ખેડૂતોએ જાતે ગુજરાત બહારથી લાવીને રાખેલો તુવેરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. તંત્ર કંઈપણ કાર્યવાહી કરે તે પહેલાં ખેડૂતોએ 700 ગુણી જેટલો હલકી ગુણવત્તાની તુવેરનો જથ્થો પકડી પડ્યો હતો. અગાઉના કૌભાંડના 7 આરોપી પૈકી એક ભરત વાઘસિયાની વાડીમાંથી જથ્થો પકડાયો હતો....
સાદગીના પ્રતીક ગાંધીજીની શાળા પાછળ રૂ. 2.22 કરોડનું વૈભવી ખર્ચે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દાંડીથી લઇ પોરબંદર સુધીના મહાત્મા ગાંધીજીના સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટે યોજના બનાવવમાં આવી છે. રાજકોટમાં ગાંધી મ્યુઝીયમ, કબાગાંધીનો ડેલો અને હવે સરકાર દ્વારા 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાના જીર્ણોદ્વાર માટે કામગીરી હાથ ધરાઈ છે. રૂપિયા 2 કરોડ 22 લાખના ખર્ચે રીનોવ...
ભાજપના દિનેશ દેસાઈએ યુવકનું અપહરણ કર્યું પણ પોલીસે કંઈ ન કર્યું
અમદાવાદ ભાજપના ગોતાના કોર્પોરેટર દિનેશ દેસાઈ સામે કરાયો યુવકના અપહરણનો આરોપ મૂકવામાં આવ્યો છે. રાજેશના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કેઅપહરણકર્તામાં ભાજપના ગોતા વોર્ડના કોર્પોરેટર સામેલ છે. એમના કુટુંબીજનો પણ આમા સામેલ છે. એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે જે ગાડીના નંબર આપ્યા છે. તે ગાડી પણ આ લોકોએ ડીટેન નથી કરી. અમે જે લોકોના નામ આપ્યા છે તે ...
મતદારોની નૈતિકતા હત્યા અને બકરાની કતલ કરતાં રાજનેતાઓ
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશનાં આદિવાસી સમાજ ડાંગમાં ચૂંટણી જીતવા અને અંગત કારણોસર બકરા અને મરઘાને ફટકા મારીને બલિ ચઢાવવામાં આવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં ગ્રામપંચાયત, જિલ્લા-તાલુકા કે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીમાં જીત માટે બકરા કે ઘેંટાની બલી ચઢાવે છે. જે રીતે ગુજરાતના મતદારોને લોભ લાલચ આપીને તેમની નૈતિક હત્યા કરવામા આવે છે. જેમ બકર...
સ્પિચલેશ નાટકની સ્વરૂપવાન પ્રાચી સ્પિચલેશ થઈ
વડોદરાની ડ્રામા આર્ટિસ્ટની લાશ આખી રાત રસ્તા ઉપર પડી રહી વડોદરામાં નાટકની કલાકાર સ્વરૂપવાન બીઈ થયેલી 25 વર્ષીય યુવતી પ્રાચી યુવરાજ મોર્યની બુધવારે મધરાતે લાશ રસ્તાની પાસે પડેલી મળી આવી હતી. સફાઈ કામદાર મહિલાએ પોલીસ નિયંત્રક કક્ષને જાણ કરતા પોલીસે હત્યારા પૂર્વ બોયફ્રેન્ડ વસીમને ઝડપી પાડ્યો હતો. સંખ્યાબંધ નાટકોમાં તે કામ કરી ચૂકી છે. ચાર વર્ષથ...
નર્મદા બંધમાં 15 મીટર નવું પાણી, ખેડૂતોએ મત ન આપ્યા તો સરકારે પાણી ન આ...
નર્મદા બંધમાં પાણીની સપાટી ગયા વર્ષ કરતાં 15 મીટર વધી છે. ભરપુર પાણી હોવા છતાં ગુજરાત ભાજપની વિજય રૂપાણીની સરકાર 1 લાખ ખેડૂત કુટુંબોને ખેતરમાં કૃષિ સિંચાઈ માટે એક ટીંપું પાણી પણ આપતી નથી. જેના કારણે 5 લાખ લોકોને તેની સીધી અસર થઈ રહી છે. નહેરોમાં પાણી બંધ કરી દેવાયું છે. તેથી ઉનાળું પાક પણ લઈ શકાય તેમ નથી. 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈતી હતી પણ રૂ...
કોંગ્રેસને બ્લેક મેઈલ કરતાં બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર
લોકસભા ચૂંટણીના થોડા દિવસ અગાઉ ભાજપ સાથે ગોઠવણ કરીને કોંગ્રેસની સામે પડેલાં ગદ્દાર નેતા અલ્પેશ ઠકોરે કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવા માટે લોકસભાની બે બેઠક પર પ્રચાર કરતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરીને તેમને ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના આ પગલા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ધમકી આપી કહ્...
અમપાનું વેરો વધાર્યો અને ભ્રષ્ટાચાર પણ વધાર્યો, સ્વચ્છ ગુજરાત કૌભાંડ પ...
ઘરે ધરેથી કચરો ઉપાડવા માટે ચાલું નાણાંકિય વર્ષથી અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)એ રૂ.450નો નવો વેરો લઈને લોકોના ખર્ચે યોજના બનાવી છે. રૂ.100 કરોડનો વેરો આ વધારે લેશે. પણ ઘર ઘરથી કચરો લઈ જતી યોજનામાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવે છે. વાહનમાં કચરાનું વજન વધારવા માટે ઘણી વાર કચરામાં પાણી, મોટા પથ્થર, કાંકરી, માટી નાંખીને કચરાનું વજન વધારવામાં આવે છે. ગુ...
કેશોદ બાદ વિસાવદરમાં તૂવેર કૌભાંડ, રીબડીયાની જનતા રેડ
તૂવેરમાં કૌભાંડને લઇને બદનામ થયેલ સૌરાષ્ટ્ર ફરી તૂવેર કૌભાંડમાં વગોવાયું છે કેશોદ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી તૂવેરમાં હલકી ગુણવતાની તુવેર કે સોયાબીન ભેળસેળ કરવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં ખરીદીમાં ભ્રષ્ટાચારને લઇને વગોવાયું છે. કેશોદના કૌભાંડની તપાસ ચાલુ છે ત્યાં શુક્રવારે વિસાવદર યાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિતના ખેડૂતોએ જનતા રેડ...
સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધું GST બોગસ બિલીંગ કૌભાંડો
ઠગ્સ ઓફ ગુજરાત - સરકારને લૂંટતા ઠગો સમગ્ર ભારતમાં સૌથી વેરા કૌભાંડ ગુજરાતમાં ચાલી રહ્યાં છે. ગુજરાતમાં સમગ્ર દેશ કરતાં વધું દરોડા પાડીને સૌથી વધું GSTમાં વેરા ચોરી પી. ડી. વાઘેલાએ પકડી છે. તેમ છતાં સમગ્ર ગુજરાતમાં એટલી વ્યાપક ચોરી થાય છે કે કેન્દ્ર સરકાર જો તે નહીં અટકાવે તો એબજો રૂપિયા પગ કરી રહ્યા છે. જે ગુજરાતની પ્રજાની આવક છે તે આર્થિક કૌભાં...
1 હજાર કરોડની વેરા ચોરીમાં ચૌધરી ગેંગ ટ્રકોને છોડાવતી હતી
ઊંઝાના ભાજપના કેટલાંક નેતાઓ જ્યારે પણ પોલીસને વેરા ચોરી અંગે જાણ કરતાં હતા ત્યારે તે ટ્રક પકડવાના બદલે છોડી મૂકવામાં આવતી હતી. ત્યારે વેપારીઓને શંકા જવા લાગી હતી કે ટ્રકમાં બોગસ બિલીંગ અંગે ગુનેગારોને પકડવાના બદલે તેને છોડી મૂકવામાં કોઈક સંડોવાયેલા છે. જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે બે ચૌધરી ભાઈઓ આવી ટ્રકોને છોડાવવા માટે કામ કરતાં હતા. એક ભા...
એશિયાના સૌથી મોટા મસાલા બજારનું 1 હજાર કરોડનું વેરા કૌભાંડ
ગુજરાતમાં જ્યારથી GST લાગુ પડ્યો છે ત્યારથી ગુજરાતના સૌથી મોટા ખેત ઉત્પન્ન બજાર ઊંઝામાં ગાંધીનગર ભાજપના નેતાઓ અને GSTના અમદાવાદના અધિકારીઓ સાથે મળીને વેરા ચોર ટોળકી ઊંઝામાં રોજનું રૂ.25 લાખનું વેરાની ચોરી કરી રહ્યાં છે. આજ સુધી આવું રૂ.165 કરોડનું વેરા કૌભાંડ થયું હોવાના પુરાવા છે. જોકે ઊંઝા માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા લોકો કહે છે કે, એક વર્ષના રૂ....
આસારામના પુત્ર નારાયણે બળાત્કાર ગુજાર્યો હતો, ગુનેગાર જાહેર, 30મીએ સજા...
દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યો છે. અંદાજે 6 વર્ષે કોર્ટે ચૂકાદો આપ્યો છે. દુષ્કર્મ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થતા કોર્ટ નારાયણ સાંઇને આરોપી તરીતે જાહેર કર્યો છે અને હવે 30 એપ્રિલે સજાનું એલાન થાય તેવી શક્યતા છે. 6 ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. પીડિત સાધીકાનો આરોપ હતો કે, નારા...
ભાજપના 3 નેતાઓને આચાસંહિતામાં 1 વર્ષની સજા છતાં 10 વર્ષથી આઝાદ
2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં મોરબી ખાતે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય એવા મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્ય નિમા આચાર્ય સામે મોરબીમાં ગુનો નોંધાયો હતો. કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રએ આચાર સંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અ...

English