કોંગ્રેસના મંત્રી ભારતી પટેલની ભૂલ, મતદાનના ફોટો ફેસબુક પર મૂક્યા
સુરત ..કોંગ્રેસના ભારતી પટેલે વોટ આપતો ફેસબુક પર મુક્યો. કોંગ્રેસ નિશાન સાથે evm મશીન નો ફોટો પાડીને કર્યો વાયરલ. મરો મત કોંગ્રેસને લખીને ફેસબુક પર મુક્યો.
બનાસકાંઠાના ખેડૂત અમથુજીએ આત્મહત્યા કરવા પ્રયાસ
બનાસકાંઠાના ભાભર તાલુકાના વાવના સેડવ ગામે રહેતા ખેડૂત અમથુજી કરમશીજી ઠાકોરે પાલનપુર કલેકટર કચેરીએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોતાના શરીરે આગ ચાંપે તે પહેલાં દોડી આવેલી પોલીસે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોતાનુ નામ ખેતીની જમીનમાંથી નીકળી જતાં આ પગલું ભર્યુ હોવાનું જણાવતાં ખેડૂતને પોલીસ મથકે લઇ જવામાં ...
પાકિસ્તાનના પલાયન હિન્દુઓ હવે ગુજરાતમાં ભાજપની મતબેંક બન્યા
પાકિસ્તાનથી ગુજરાતમાં આવીને વસેલા 600 હિંદુઓ 60 વર્ષ પછી લોકસભામાં પહેલી વખત મતદાન કરશે. વસાહતીઓએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેમને 2016થી મતદાર ઓળખ કાર્ડ ચૂંટણી પંચે આપ્યા છે. જેમાં અમદાવાદના 490, કચ્છમાં 89, રાજકોટમાં 20 અને ગાંધીનગરમાં 7 મતદારો છે. પાકિસ્તારમાં થતાં અત્યાચાર સામે લડવાના બદલે ભારતમાં ભાગી આવેલા આ હિંદ...
બનાસકાંઠામાં કોંગ્રસ-ભાજપના રાજનેતાઓએ યુવતિ પર સામૂહિક બળાત્કાર કર્યો
બનાસકાંઠાના લાખણીમાં સત્તા ટકાવી રાખવા માટે ભાજપ અને કોંગ્રેસ એક બનીને એક બીજાને મત આપ્યા હતા. પણ હવે અહીં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાથે મળીને એક યુવતી પર 5 રાજકીય નેતાઓએ સામૂહિક બળાત્કાર કર્યો હોવાની ઘટના બની છે. લગ્ન કરવા માટે યુવતીનું અપહરણ કરી રાજનેતાઓએ વારાફરતી બળાત્યાક કર્યો હતો. બળાત્કાર બાદ યુવતી પાસેથી સોનાના દાગીના સહિત રૂ.85 હજારની મતા...
પબુભા માણેકને વડી અદાલતે ગેરલાયક ઠેરવી દીધા, પણ વિધાનસભાના અધ્યક્ષ મૌન...
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હકાલપટ્ટી કરવાના ગુજરાત વડી અદાલતના ચુકાદો આવતાં ભાજપને માટે મોટી લપડાક પડી હતી. ચૂદાકાને પડકારતી અરજીન દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. જે અરજી સ્વીકાર બાદ 22 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે કોઈ રાહત મળી નથી. રાહત માટે સુપ્રિમમાં અપીલ કરી હતી, પર...
રાજકીય નેતાઓના અહંમથી દૂધસાગર ડેરી અમૂલથી અલગ થઈ પતન તરફ જશે
દૂધસાગર ડેરીના પૂર્વ વડા ડાયરેક્ટર વિપુલ ચૌધરી અને ભાજપ સરકારની લડાઈના કારણે દૂધસાગર ડેરી ખતમ થવા જઈ રહી છે. વિપુલ ચૌધરી પોતાના કૌભાંડો છાવરવા અને કૌભાંડો કરવા માટે દૂધ ઉત્પાદકોના હીતના બદલે પોતાના હીત માટે દૂધસાગર ડેરીને અમૂલથી અલગ કરીને પોતે સ્વતંત્ર ધંધો કરશે. તેની સામે રાજ્ય સરકાર અને ખાસ કરીને નિતીન પટેલે જે રીતે ડેરી અને વિપુલ ચૌધરી સામે કિન્...
પરેશ ધાનાણી અમરેલી પોલીસ મથકે દેખાવો કર્યા
અમરેલીના એએસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, રવિવારે ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાએ ગૌચરમાં કરેલા દબાણ અંગે પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. લોકોમાં તેની મોટી અસર થઈ હતી. ભાજપના એક સાંસદ દ્વારા ગૌચર પર થયેલા દબાણનો મુદ્દો આમતો અખબારોમાં અગાઉ આવી ચૂક્યો છે. તેથી આ ચૂંટણીમાં તે અંગે ગરમગરમ પ્રચાર થયો હતો. લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ આ પત્રિકા ધૂમ વહેંચી હત...
અમિત શાહના મત વિસ્તારમાં આંગળી પર મતદાનની શ્યાહી લગાવી દીધી
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ પણ ચૂંટણીપંચને કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદમાં મતદારોને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી છે. ગરીબ-સામાન્ય અને લઘુમતિ મતદારોને અનેક જગ્યાએ મતદાર સ્લી...
મુંબઈના કચ્છી સમાજમાં વાસણ આહીરનો વિરોધ, પોલીસ ફરિયાદ કરી
વાસણ આહીરની કામલીલાનો વિરોધ મુંબઈ કચ્છી સમાજમાં થઈ રહ્યો છે. 40 જેટલી સંસ્થાઓના આગેવાન દ્વારા ગુજરાતના પોલીસ વડાને તે અંગે એક પત્ર પણ લખ્યો છે. આ સંસ્થાઓ વાસણ આહીરને નજીકથી ઓળખે છે. નલીયા બળાત્કાર કેસ અને જયંતી હત્યા કેસમાં કચ્છને કલંક લાગ્યું હતું હવે આ નવી ઘટનાથી એક કચ્છી તરીકે અમારું માથું શરમથી ઝૂકી જાય છે. કલ્પના અને જ્યોત્શના પણ અમારા કચ્છમાં...
ઊંઝામાં આશા પટેલની ઠાકોરો સામેની ઓડિયો ટેપ જાહેર થતાં ભાજપને મુશ્કેલી
ભરત સોલંકીની મેટર છે. તેમને મેં 2017માં રજુઆત કરી હતી. તેમણે મને એવું કરેલું કે, પણ મને તો ટિકિટ હાર્દિક પટેલે આપી હતી. એક કરોડમાં ટિકિટ વેચાતી હતી. પણ મને તો ટિકિટ હાર્દિક પટેલે આપી હતી. હું મારા બળ-તાકાતથી જીતી હતી. ભરત સોલંકી એક વખત પણ મારી બેઠક પર પ્રચાર કરવા આવ્યા ન હતા. કારણ કે મને હરાવવા નારણ કાકાના લાયજીનીંગમાં હતા. તોય હું લડી હતી. કે સી પ...
સેક્સ ટેપમાં સંડોવાયેલા વાસણનો પત્ર જાહેર થયો, મોદીની ટીકા કરી હતી
પ્રવાસન પ્રભાગના પ્રધાન વાસણ આહીર સાથે ભાજપની નેતીઓના સેક્સ કાંડ બહાર આવ્યા બાદ હવે તેમના અન્ય કેટલાંક વિવાદો અને વાસણ આહીરની સામે લખાયેલો પત્ર જાહેર થયો છે. વાસણ આહીર અને મહિલાઓ સાથેના અનૈતિક સંબંધોનો ભાંડો ફોડતો હિન્દીમાં લખાયેલો એક પત્ર ફરતો થયો છે. વાસણ આહીરને એવી શંકા છે કે, આ પત્ર તેમને જેની સાથે સેક્સના સંબંધો છે તે હિન્દી ભાષી મહીલાએ જ લ...
હું કાળા ધંધા કરતો નથી, નહીંતર મારી ફિલ્મ હાલી ન હોત – વાસણ આહીર
કચ્છ ભાજપના અનેક નેતાઓ સેક્સ કૌભાંડમાં સંડોવાયેલા છે. 30 એપ્રિલ 2012માં ગાંધીધામ આરટીઓ કચેરીના લોકાર્પણ વખતે પ્રધાન વાસણ આહીર દ્વારા ટ્રકના ઓવરલોડના મુદ્દે કોઇનું નામ લીધા વિના અનેકને આડેહાથ લીધા. કાળા ધંધા હું કરતો હોત તો અમારી ‘ફિલમ’ હાલી ન હોત તથા ભુજમાં 22 હજાર મતથી વિધાનસભાની ચૂંટણીમાં હું જીત્યો ન હોત તેમણે ભાજપના જ કેટલાંક નેતાઓને લક્ષ...
સેક્સ ટેપના ભાજપના નેતાના ગામમાંથી કોંગ્રેસમાં ગયા
ભાજપની મહિલા કાર્યકરો સાથે સેક્સ ટેપમાં સંડોવાયેલા ભાજપના પ્રધાનના ગામમાં અગાઉ તેના જ કાર્યકરો તેને છોડીને કોંગ્રેસમાં જતાં રહ્યાં હતા. તેમના ગામ રતનાલમાં ભાજપના 400 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેઓ પોતાના ગામમાં પણ ભાજપના કાર્યકરોને સંભાળી શકતા નથી. તેમને પ્રધાન અને એક જિલ્લાના પ્રભારી પ્રધાન બનાવવામાં આવે છે. શિક્ષણ પ્રધાન અભણ ગોવાળિયા ...
ભાજપના નેતા બેટીને કાર્યક્રમામાં ગંદા ઈશારા કરતાં, રાધે રાધે
ભાજપના નેતા અને વિજય રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન જ્યારે ભાજપના કે સરકારના કોઈ કાર્યક્રમ ચાલતો હોય ત્યારે તેમની પ્રેમીકા અને ભાજપની નેતી સામે ગંદા ઈશારા કરતાં હતા. તેઓ કામવાસનનાના 84 આસનના શોખીન હતા. જુદી જુદી રીતે કામક્રીડા કરવામાં મજા આવે છે. એવું ટેપમાં સ્પષ્ટ કહે છે. બાપ બેટીનો સંબંધ અને ખોટો ધંધો પત્ર વાંચ્યા બાદ ભાજપની નેતી પ્રધાનને સમ...
હાઈબ્રિડ ભાજપ બનાવનાર મોદી અને અમિત શાહ
ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં કોંગ્રેસીકરણ થઇ ચૂક્યું છે. કેડરબેઝ અને સિદ્ધાંતો સાથે ચાલતી પાર્ટીની દિશા ફંટાઇ છે. રાજ્યમાં 1995માં હિન્દુત્વની લહેરમાં જે બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં 22 ટકા કોંગ્રેસી નેતાઓ ઘૂસી ચૂક્યાં છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે 2002 થી 2019 સુધીની વિધાનસભાની ચાર અને લોકસ...

English