Thursday, August 13, 2026

અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ ભાજપમાં કોને ખતમ કર્યા, વાંચો યાદી

ભાજપમાં ખતમ કરી દેવાયેલા નેતાઓ 1. કેશુભાઇ પટેલ 2. સુરેશ મહેતા 3. શંકરસિંહ વાઘેલા 4. સંજય જોષી 5. સુરેન્દ્ર પટેલ 6. ડો. એકે પટેલ 7. લાલજી પટેલ 8. માયાબેન કોડનાની 9. દત્તાજી ચિરંદાસ 10. વજુભાઇ વાળા 11. આનંદીબહેન પટેલ 12. ગોરધન ઝડફિયા 13. જયનારાયણ વ્યાસ 14. નરોત્તમ પટેલ 15. વિપુલ ચૌધરી 16. બિમલ શાહ 17. પ્રવિણ તોગડિયા 18. કૌશિક મહેતા ...

ગણપત વસાવા વારંવાર વાણી વિલાસ કરીને લોકોને કેમ ગેરમાર્ગે દોરે છે ?

ગુજરાતની ભાજપ સરકારના પર્યાવરણ અને વન પ્રધાન ગણપત વસાવા આ ચૂંટણીમાં ભાજપના ટોચના નેતાની સૂચનાથી વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહ્યાં છે તેમ છતાં ચૂંટણી પંચે તેમને રોક્યા નથી કે નોટિસ પણ આપી નથી. નીમ્ન કક્ષાની રાજનીતિ ભાજપના નેતાઓ તેમાંએ જવાબદાર પ્રધાનો કરી રહ્યાં છે. ગુજરાતના રાજકીય નેતાઓની ગરીમા ખંડિત કરી દીધી છે. એ જાહેર સભામાં કહ્યું હતું ...

હું પ્રધાન બનીશ અને તને મારી સાથે રાખીશ, સેટીંગ કરીશ – ભાજપના આશ...

ઊંઝાની વિધાનસભાના ભાજપના ઉમેદવાર આશા પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં આશા પટેલ કહે છે કે, મેં એવું નક્કી કર્યું છે કે, આ સરકારને તું સ્વીકારી લે અને હું જો આ વખતે 25 હજારથી વધારે વોટથી જીતીશ તો હું રૂપાણી સરકારમાં પ્રધાન બનાવની છું. નોકરી મેળવવા ઈચ્છતા બ્રિજેશ પટેલ પટેલને તે કહે છે કે, મને મિનિસ્ટર બનાવશે તો હું તને મારી સાથે ...

પંચમહાલમાં 23મીએ કે 24મીએ ચૂંટણી, મતદારોની મુંજવણ

પંચમહાલ લોકસભા બેઠક પરથી વહીવટી તંત્રનો મોટો છબરડો સામે આવ્યો છે. પંચમહાલ મામલતદાર કચેરી દ્વારા મોરવાહડફ વિધાનસભાના અલગ અલગ વિસ્તારમાં લોકોને આપવામાં આવેલી મતદાનની સ્લીપમાં મતદાનની તારીખ 24 એપ્રિલ લખવામાં આવી છે. મોરવાડહડફ વિધાનસભાના 253 ભાગ પૈકી 120થી લઈને 253 સુધીની મતદાન સ્લીપમાં આ પ્રકારની ભૂલ સામે આવી છે. આ સમગ્ર મામલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્...

અમદાવાદમાં ચૂંટણી સંદર્ભે 10 હજાર લોકોએ ઓન લાઈન ફરિયાદ કરી

લોકસભા સામાન્ય ચુંટણીમાં અમદાવાદ જિલ્લાના કુલ ૫૪,૯૫,૮૫૯ મતદારો માટે કુલ ૫૬૨૭ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ૨૩,૦૦૦ ઇ.વી.એમ. તથા ૨૬,૦૦૦ કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવી છે જેઓને જરુરી તાલીમ આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ૧,૨૧,૨૫૧ જેટલા ૧૮ થી ૧૯ વર્ષની વયના યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. સાથોસાથ મહિલાઓ દ્વારા સંચાલિત ૧૦૫ સખી મતદાન મથક ઉભા કરવામા...

ચૂંટણીના કારણે 1.50 લાખ કરોડના હિરાનો વેપાર બંધ, બેકારી વધી

લોકસભાની ચૂંટણીના સૌથી વધારે અસર હીરા ઉદ્યોગની પેઢીને થતાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. નાણા, હીરા અને અન્ય કિંમતી વસ્તુની હેરાફેરી પર IT વિભાગ અને ચૂંટણી સ્કોવર્ડ દ્વારા દરોડા પાડીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ જ કારણે હીરા પેઢીઓએ જાહેરમાં ધંધો બંધ કરી દીધો છે. ગુજરાતમાં વર્ષે રૂ.1.50 લાખ કરોડનું ટર્નઓવર હિરાનું અને તેનાથી બે ગણું આંગળીયાનું...

કચ્છ ભાજપના ધારાસભ્યની સેક્સ કાંડની 10 ઓડિયો ક્લિપ બહાર આવી

કચ્છ ભાજપના અગાઉના 6 સેક્સ કાંડને ભૂલાવી દે એવી ભાજપના કચ્છના એક ધારાસભ્યની પ્રેમાલાપની 10 ઓડિયો બહાર આવી છે. એક મહિલાની જાસૂસી અમિત શાહે કરી ત્યાર બાદ, નલિયા ભાજપ બળાત્કાર કેસ, છબીલ પટેલ સેક્સ કાંડ, જયંતી ભાનુશાળી સેક્સ કાંડ, મનીષા સેક્સ કાંડ, સુરતની યુવતી સાથે સેક્સ કાંડ જેવી અગાઉ 6 સેક્સ કાંડ થયા બાદ ફરી એક ભાજપના નવા જ નેતાનું નામ આવા સેક્સ કાં...

હાર્દિક પર હુમલો કરનાર ભાજપના કાર્યકર તરુણ ગજ્જરની મદદે પોલીસ આવી

હાર્દિક પટેલ તમાચો મારવાના મામલે તરુણ ગજ્જરના પિતા મનુભાઈ ગજ્જરે જણાવ્યું છે કે, તરુણ સુરેન્દ્રનગરની સભામાં ગયો તેનો અમને ખ્યાલ નથી. તરૂણ સાથે 15 દિવસથી અમારે કોઈ સંપર્ક નથી, તે છેલ્લા 4 વર્ષથી મારાથી અલગ રહે છે. તે ભાજપ સાથે સંકળાયેલો છે તેવી વાત જાણવા મળી હતી. છેલ્લે તે બહાર જવાનો છું એવું કહીને ઘરેથી નીકળ્યો હતો. ભાજપ ભાજપ કહેતો હતો.  છેલ્લા 5 -...

ભાજપની કમલમ કચેરીએ જુની ચલણી નોટો 40 ટકા કમીશનથી બલદી અપાઈ, લાખ કરોડનુ...

19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. આ નિર્ણયને પરિણામે અમીરો તેમના બિનહિસાબી નાણા...

અમદાવાદ પૂર્વના ઉમેદવારોએ માત્ર રૂ.22 લાખ સુધી જ ખર્ચ કર્યું

અમદાવાદના પૂર્વની બેઠક પર ચૂંટણી લડતાં કોંગ્રેસ અને ભાજપ પોતાના હિસાબો રજૂ કર્યા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે 16 એપ્રિલ 2019ના રોજ રૂ.14.61 લાખ અને ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે રૂ.15.66 લાખ હિસાબ પેટે રજૂ કર્યા છે. ખરેખર તો ખાવા પિવા અને દારુ પાછળ ઉમેદવારો જંગી ખર્ચ કરી રહ્યાં છે.

રૂપાણી શું, રૂપ-રાણી છે ? ડેરીના લોકો તો એવું માને છે

પાટણ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કાનજી દેસાઈએ ગુજરાતના નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રૂપ -રાણી કહ્યા હતા. તેથી સભામાં રહેલા લોકો રમજૂ કરવા લાવ્યા હતા. ઘણાંએ એવી પણ ટીકા કરી હતી કે તેઓ અમિત શાહના રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન છે. તેઓ રૂપરૂપના અંબાર જેવા છે. પણ મોદી અને શાહ જ્યાં કહે ત્યાં તેઓ સહી કરી આપે છે. તેથી રૂપ-રાણી કહેવા તે કંઈ ખોટું નથી. હ...

સ્વામીનારાયણના આનંદ સ્વામી મહિલા સાથે કુકર્મના ગુનામાં જામીન મેળવી લીધ...

અમરેલીના વડીયા ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિૃરના આનંદૃસ્વરૂપદૃાસ સ્વામીએ દૃોઢ માસ પહેલા જૂનાગઢની પરિણીતા પર દૃુષ્કર્મ આચર્યું હોવાથી સ્વામી અને ડ્રાઇવર ફરાર થઇ ગયા હતા. દૃોઢ મહિના પછી સ્વામી અને તેનો ડ્રાઇવર આગોતરા જામીન મેળવીને સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પરિણીતાની ફરિયાદૃ બાદૃ પોલીસે બન્નેની શોધખોળ આદૃરી હતી. મૂળ પોરબંદૃરની અને હાલ જૂનાગ...

મારી છાતીમાં હાથ નાંખી મારી છેડતી કરી – લોકસભાના ઉમેદવાર રેશ્મા ...

ગુજરાતનું રાજકીય વાતાવરણ અત્યંત નીમ્ન કક્ષાએ જઈ પહોંચ્યું છે. ભાજપને હાર જણાતાં તેમણે હુમલાઓ તો કરાવ્યા પણ એક મહિલા ઉમેદવારની છાતીમાં હાથ નાંખીને તેની છેડતી કરવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર હુમલો કરાયો હતો. આ બન્ને ઘટનામાં ભાજપનો હાથ હોવાનું માનવામાં આવે છે. એવા સમયે હુમલો થયો કે જ્યારે કોંગ્રેસના કપીલ છીબ્બલ અમદાવાદમાં અમ...

21 ઉમેદવારો ગુનાખોરી સાથે જોડાયેલા છે

ત્રીજા 23મી એપ્રિલના રોજ ત્રીજા તબક્કાની ચૂંટણી લડનાર ઉમેદવારોના સોગંદનામાના વિશ્લેષણનો અહેવાલ એડીઆર દ્વારા જાહેર કરાયો છે. - લોકસભાના 3 તબક્કાની ચૂંટણી કુલ 1612 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, તેમાંથી 1594ના સોગંદનામાંનું વિશ્લેષણ ADR તરફથી કરવામાં આવ્યું છે. -18 એફિડેવિટ મળ્યા નથી, વંચાય તેવી રીતે સ્કેન થયેલ નથી માટે વિશ્લેષણમાં લેવાયા નથી. (...

ભાજપના 1 લાખ કરોડના કૌભાંડ જાહેર ન થાય તેથી રેશ્મા અને હાર્દિક પર હુમલ...

ગુજરાતમાં ચૂંટણી હવે હિંસા બની રહી છે. ચોક્કસ પક્ષની બેઠકો પરથી હાર થઈ રહી હોવાથી ગુંડાગીરી પર રાજકીય નેતા ઉતરી આવ્યા છે. જેમાં પોરબંદરના ઉમેદવાર રેશ્મા પટેલ પર વંથલીમાં હુમલો થયો હોવાની ગંભીર ઘટના બની છે. જ્યારે બીજી બાજુ હાર્દિક પટેલને સુરેન્દ્રનગરમાં લાફો મારવાની ઘટના બની છે. જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર બેઠક પર ભાજપનું વાતાવરણ આ બન્ને નેતાઓએ વ...