ગુજરાતના કબીર પંથ ભાજપની કિન્નાખોરીથી પરેશાન થતાં કોંગ્રેસને ટેકો આપ્ય...
આખા દેશમાં કબીર પંથીશ્રી સંત રામપાલ મહારાજના 953 અનુયાયીઓ સામે વિવિધ પોલીસ કેસ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી ભારતના નાગરિકોને રાજદ્રોહ જેવા ખોટા પોલીસ કેસ કરી યાતનાઓ આપી છે. ભારત દેશના હિંદુ ધર્મના કબીર પંથી સંતશ્રી રામપાલ મહારાજના કરોડો અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાવી છે. ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી સરમુખત્યાર શાસન સામે 18 એપ્રિલ 2019માં ક...
નેનો કાર અને ગીફ્ટ સિટી ઉપરાંત મોદીના 20 પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ
ટેકનોક્રેટ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ અમદાવાદ ખાતે કહ્યું હતું કે, સરકારને નેનો કાર અને ગિફ્ટ સિટી જેવા આયોજનો દેખાય છે. પરંતુ મોદીના તે બન્ને પ્રોજેક્ટ નિષ્ફળ થઇ ગયા છે. ગિફ્ટ સિટીમાં 300 એકર જમીન વેરાન પડી છે. માત્ર બે ત્રણ બિલ્ડીંગો બનાવીને ફાયનાન્સિયલ હબ બની ન શકે. ગુજરાતની ભાજપ સરકારે ગિફ્ટમાં કંઇ મેળવ્યું નથી. ગુજરાતના પૂર્વ મુખ...
સુપ્રીમ કોર્ટનો વિવાદાસ્પદ ચુકાદો
14 ડિસેમ્બરના રોજ, મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની સર્વોચ્ચ અદાલતની પીઠે રાફેલ સોદામાં અદાલત દ્વારા દેખરેખ હેઠળ સીબીઆઈની તપાસ માટે અરજી કરી હતી. જે રદ કરી દેવામાં આવી હતી. આંશિક રીતે સરકાર દ્વારા સુપરત કરેલા સીલબંધ પરબિડીયામાં સર્વોચ્ચ અદાલતમાં સોંપવામાં આવેલી ખોટી માહિતી પર આધારિત ચૂકાદો હતો. જે અરજીઓને ચકાસવાની તક મળી ન હતી. અદાલત...
જૂની નોટો હજુ ગુજરાતમાં ફેંકી રહ્યા છે, 2018 સુધી કેમ કોઈ પકડાયું નહીં...
અમદાવાદમાં દૂધેશ્વર પાસે સાબરમતી નદીમાંથી રૂ.13 લાખની રૂ.500 અને રૂ.1000ના દરની જુની ચલણી નોટો મળી આવી હતી. પકડાઈ જવાના ડરથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ જૂની નોટો નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી. નોટબંધીને ત્રણ વર્ષ વિતવા છતાં પણ જૂની નોટો હજું પણ મળી રહી છે.
...
સુરેન્દ્રનગરના ભાજપના સાંસદે શંભુપ્નીરસાદ અને અંગત મદદનીશને ગ્રાંટ ફાળ...
સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 7 વિધાનસભા વિસ્તાર છે જેમાં અમદાવાદ જિલ્લાના બે વિધાનસભા વિસ્તાર આવે છે. લોકસભાની સીટ વહેચાયેલી છે સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજી ફતેપરાનો 2014થી 2019માં એમ 5 વર્ષમાં અમદાવાદની વિરમગામ વિધાનસભા અને ધંધુકા વિધાનસભા વિસ્તારમાં પોતે શું કર્યું તે અંગે સામાજિક આગેવાન કિરીટ રાઠોડે અહેવાલ તૈયાર કર્યો છે. કૂલ રૂ.25 કરોડની ગ...
રાફેલ કૌભાંડની CBIમાં ફરિયાદ – ભાગ 7
4 ઓક્ટોબર 2018ના રોજ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા અને અરુણ શૌરીએ પોતાના વકીલ પ્રશાંત ભૂષણ સાથે મળીને રાફલે સોદા અંગેની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ભારતની અગ્રણી પોલીસ તપાસ એજન્સી (સીબીઆઈ)ના તત્કાલીન નિયામક આલોક વર્માને સોંપવામાં આવી હતી. ફરિયાદ કરનારાઓએ વડા પ્રધાન મોદી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પર્રિકર સહિત રાફેલના સોદામાં સામે...
ગલુડિયાની સારવાર કરતા પુત્રી-માતાને સ્વામિનારયણ મંદિરના પૂજારીએ માર્યા...
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પૂજારી સહિત 7 લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં માતા-પુત્રીએ તેમને માર મારવાની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ગલુડિયાઓ બીમાર હોવાના કારણે એક માતા અને પુત્રી ગલુડિયાની સારવાર કરવા માટે મંદિરના પરીસરમાં ગયા હતા. ત્યારે મંદિરના સિક્યોરિટીએ માતા-પુત...
નકલી જીરુંનો વધતો વેપાર ગુજરાતને ફટકો મારશે
મસાલા બજાર ઊંઝા નજીક રાજસ્થાનમાં એક વર્ષથી નકલી જીરું બનાવની ફેકટરી ઝડપાઇ છે. 5 ટકાના ભાવે નકલી માલ તે બનાવવામાં ફસ્તાદ છે. નકલી જીરૂ બનાવીને ગુજરાતના વેપારીઓને વેચતો હતો. ઉત્તર પ્રદેશના જલાલાબાદમાં પણ નકલી જીરું બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. રાજસ્થાનના આબુરોડ ખાતે એકલિંગજી મંદિર પાછળ આવેલી તરૂગી નિવાસી હરિસિંહ રાજપૂતના ખેતરમાં નકલી જીરુંની ફેકટર...
મોદીની ભ્રામક યોજનાઓ ગુજરાતમાં કામ ન કરી શકી, હવે શું – સુદકેવ પ...
સુકદેવ પટેલ ભાજપ સાથે સહમત ન હોય (અને કોંગ્રેસને સ્વીકારતા ન હોય) તેવા મતદારો ૨૩મી મે'ના ચૂંટણી પરિણામો આવ્યા પછી ગુજરાતના રાજ(લોક)કારણમાં શું કરી શકે ?? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સાંસદ આદર્શ ગામ યોજનામાં તેમના પોતાના જ દત્તક લીધેલા ગામ જયાપુર (વારાણસી)ની હાલત આ વીડિયોમાં જાણવા મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ...
સ્વામીનારાયણના પતીતપાવન સાધુએ વિદ્યાર્થી સાથે હસ્તમૈથનક કરાવ્યું
સુરતના વેડરોડના સ્વામીનારાયણ ગુરૂકુળ છાત્રાલયમાં રહેતા 13 વર્ષના વિદ્યાર્થી પાસે સ્વામી પતિતપાવનએ હસ્તમૈથુન કરાવવાની કોશિશ કરી હતી. 40 વર્ષના સ્વામીની વિકૃત હરકત કરાતા હેબતાઇ ગયેલા વિદ્યાર્થીએ માતાને વાત કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. કતારગામ પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધતા જ સ્વામી પતિતપાવન ફરાર થઇ ગયો હતો. વિદ્વાર્થીના પિતા...
વિશ્વગુરૂ બનવાના હતા અને ચોકાદાર બની ગયા, સિદ્ધુએ ખેડામાં કહ્યું
કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પછાડવા માટે ગુજરાતમાં અડીંગો જમાવી દીધો છે. વટામણ ખેડાના કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહનો પ્રચાર કરતા એક સભાને તેમણે સંબોધન કર્યું હતું. સભાને સંબોધતી વખતે નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. 'રાહુલ ગાંધી...
પ્રજા કંગળ બની ભાજપના સાંસદો બે ગણા સમૃદ્ધ થયા
રૂ.40 કરોડની સંપત્તિ 14 સાંસદોની 2014માં હતી. જે વધીને 2019માં રૂ.98 કરોડ થઈ ગણાશે. પાંચ વર્ષમાં 58 કરોડની સંપત્તિ વધી છે. જે લગભગ 150 ટકા વધી હોવાનું જણાય છે. પ્રજા મોંઘવારી, ગરીબી, ઓછા ભાવ, દુષ્કાળ, ઓછા પગાર, બેકારી, કૃષિમાં નીચા ભાવથી પીડાઈ રહી છે ત્યારે પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા છે. તે ભાજપના સાંસદો સમૃદ્ધ બન્યા છે. ભાજપના 16 સાંસદોની કુલ...
બોફોર્સ તોપમાં રૂ.64 કરોડની લાંચ, તો રાફેલમાં કેટલી?
રાફેલ કૌભાંડની સરખામણી 1980ના દાયકાના બોફોર્સ કૌભાંડની સરખામણી કેમ થાય છે ? બોફોર્સ કૌભાંડમાં તે સમયની કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે સ્વીડિશ શસ્ત્ર ઉત્પાદકોએ લશ્કરે રૂ.64 કરોડની લાંચની ચૂકવણી કરી હતી. સ્વીડીશ કંપીનએ ભારતીય સેનાને ફિલ્ડ-બંદૂકો અથવા હિટ્ઝર્સ તોપ આપવા માટે કિકબૅક – લાંચ આપી હતી. ઈંગ્લિશ બિઝનેસમેન ઑટ્ટાઓ ક્વોટ્રોચી ત...
મોરબી ભાજપના વિરોધમાં જતાં ઊર્જા પ્રધાન સૌરભ દલાલ દોડી ગયા
કચ્છ લોકસભામાં આવતાં મોરબી વિધાનસભામાં ભાજપ માટે તકલીફ ઊભી થતાં પ્રધાન ઊર્જા પ્રધાન સૌરભ પટેલે મોરબીના ઉદ્યોગદારોને તુરંત બોલાવીને તેમની સાથે ચા પીધા બાદ કહ્યું હતું કે તમારા પ્રશ્નો ઉકાલાઈ જશે. મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે. જે મામલે જીએસપ...
ગુજરાતમાં ખેડૂતો સાથે જોડાયેલી એકી સાથે ત્રણ વિચિત્ર ઘટના
ખેતી અને ગામ સાથે જોડાયેલી ત્રણ ઘટનાઓ ગુજરાતના ગ્રામ્ય જીવન અને કૃષિ અર્થતંત્રની પોલ ખોલે છે. ભાવ ન મળતા ડુંગળી બકરાને ખવડાવી દીધી ભાવ તળિયે પહોંચી જતા ડુંગળી હવે ગુજરાતના ખેડૂતોને રડાવી રહી છે. ભાવનગરના ખેડૂતો બેહાલ બન્યા છે. ડુંગળી તેઓ માર્કેટમાં વેચવા માટે જાય તો તેના પડતરના પૈસા મળતા નથી. ડુંગળીના ભાવ ઘટવાના કારણે જૂનાગઢના ખેડૂતોએ ડુંગળીન...

English