ભારતના દેવામાં 50 ટકાનો વધારો છતાં બેકાર યુવાનો પાસેથી 900 કરોડ ફી લીધ...
ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોને રોજગાર માટે રેલ્વે ભરતી પરીક્ષાની ફી પેટે રૂ.૯૦૦ કરોડની લુંટ
ચલાવનાર ભાજપ સરકાર દેશના બેરોજગારો યુવાનોને જવાબ આપે. વર્ષ-૨૦૧૩ માં પરીક્ષા ફી રૂ.૬૦ હતી. જે વર્ષ-૨૦૧૬માં અધધ વધારો કરી ભાજપ સરકારે રૂ.૫૦૦ એટલે પરીક્ષા ફીમાં ૮૫૦% જેટલો જંગી વધારો કરી બેરોજગાર યુવાનોને મોટી ફટકાર લગાવી ૨૦૧૫ સુધી એસ.સી., એસ.ટી. અને મ...
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ સરકાર સામે વિરોધ
પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના ખેડૂતોએ પ્રિમિયમ ભરેલું હોવા છતાં કૃષિ પાક નિષ્ફળ જવા છતાં 100 ટકા વીમો મળવો જોઈતો હતો તે મળ્યો નથી. તેથી ખેડૂતોમાં નારાજગી છે. ઉત્તર ગુજરાત અને સૌષ્ટ્રના ખેડૂતોએ મોરચો ખોલ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સત્તાધારી પક્ષ વિરુદ્ધ મતદાન કરે એ શક્ય છે. આમ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતની વિજય રૂપાણીની સરકાર ખે...
કોંગ્રેસના હરાવશે કોંગ્રેસના અલ્પેશ ઠાકોર, છતા અમિત ચાવડા મૌન
લોકસભાની બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ સામે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પ્રચાર કરશે નહીં, પરંતુ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ઠાકોર-ક્ષત્રિય સેના(બનાસકાંઠા)ના ઉપાધ્યક્ષ સ્વરૂપજી ઠાકોરની તરફેણમાં પ્રચાર કરશે. ઠાકોર સેનાએ પાલનપુરમાં જાહેર કર્યું છે. અલ્પેશ ઠાકોર ગુજરાતના રાજકારણમાં બીજા શંકરસિંહ બની ગયા છે. અલ્પેશ ઠાકોરના આ...
ચોકાદારો છતાં ન્યાયમૂર્તિના ઘરમાંથી નળની ચોરી
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા હવે ગુજરાતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિના ઘરની સુરક્ષા કરી શકતાં નથી. તેઓ બિમાર હોવાથી ગૃહ વિભાગ અત્યંત નબળો પુરવાર થઈ રહ્યો છે. અમદાવાદના સૌથી સુરક્ષિત એવા બોડકદેવ વિસ્તારમાં આવેલાં વડી અદાવતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ન્યાય મૂર્તિઓને સુરક્ષા માટે પોલીસ મુકવામાં આવી છે. જડબેસલાડ ચોકાદારી હોવા છતાં અહેં ચોરો નળ ચોરી ગયા છે.
...
મહુડાના વેપારમાં ગુજરાત સરકારનું શોષણ
મહુડાના ભાવ એકાએક ગગડી ગયા છે. મહુડાના ભાવ ગુજરાત સરકારના વન વિભાગે એક કિલોના રૂ.17 આપી રહ્યું છે. જ્યારે રૂ.40 આપવામાં આવે છે. આમ સરકારે આદિવાસી પ્રજાનું શોષણ શરૂ કર્યું છે. સરકારે ભાવ ઓછો કરતાં વેપારીઓ પણ આદિવાસીઓને ઓછા ભાવ આપવાનું શરૂ કર્યું છે. વેપારીઓ રૂ.35ની ખરીદી કરીને મધ્યપ્રદેશમાં વેંચી દે છે. વેપારીઓ રૂ.35નું મીશન લે છે. સરકારી નિગમ મહુડા...
130 કરોડ લોકોના રાષ્ટ્રનું સંચાલન મોદી સાથે અમદાવાદથી ગયેલા એક પરિવારન...
Written by Maheshwer Peri, Chairman & CEO, Careers 360 (Dated 19.03.2019): A PRICELESS MUST READ. One of The best and the most eloquent, succinct Modi critique I’ve read or heard: એક શુભ ચિંતકે મને સવાલ કર્યો કે શું આપણે ખીચડી સરકાર (અન્ય પક્ષો) ને લાવવા કરતા દુરંદેશી નેતા (નરેન્દ્ર મોદી) ને મત ન આપવો જોઈએ? આ એક યોગ્ય જવાબ આપવા લાયક પ્રશ્ન છ...
નબળા મુખ્ય પ્રધાન, સૌરાષ્ટ્રને પાણી નહીં તો મત નહીં, ભાજપ 7 લોકસભા પર ...
સૌરાષ્ટ્રમાં રૂ.18 હજાર કરોડની સૌની યોજના અને પિવાના પાણીની રૂ.30 હજાર કરોડની યોજના મળીને રૂ.50 હજાર કરોડનું ખર્ચ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ કર્યું હોવા છતાં 7 એપ્રિલ 209માં મોટા ભાગના વિસ્તારોમાં પુરતું પાણી મળતું નથી. તેથી લોકસભા ચૂંટણીમાં ભાજપને ધોળા દિવસે ખાલી થઈ ગયા હોય એવા 90 બંધમાં જઈને રાજકીય આત્મહત્યા કરવી પડે એવી હાલત છે. સૌરાષ્ટ્રમાં...
ગુજરાતમાં 2.50 લાખ બાળકો કાળી મજૂરી કરે છે, ખેતીમાં સૌથી વધુ
ગુજરાત બાળ વિકાસ આયોગ બાળકો માટે કામ કરે છે. ગુજરાતમાં 2.50 લાખ બાળકો મજૂરી કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. જે કાશ્મીર જેટલા છે. ગુજરાતમાં સૌથી વધું બાળ મજબરો ખેતી અને સેવા ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. જે બતાવે છે કે, ગુજરાતનો જે વિકાસ બહારથી બતાવવામાં આવી રહ્યો છે એવો નથી. ગરીબ કુટુંબો પોતાનું ભરણ પોષણ કરવા માટે બાળકોને મજૂરીએ મોકલે છે તેથી...
રૂપાણી સરકારે 4 કરોડ લોકો અશુદ્ધ પાણી પીવે છે તે છૂપાવવા ધોરણો બદલી ના...
પિવાના પાણીમાં 500 ટીડીએસથી વધુ માત્રા હોય તો તે પાણી પિવા લાયક રહેતું નથી. આ ધોરણ ગુજરાતમાં નક્કી કરાયું હતું. પણ ભાજપની વિજય રૂપાણી સરકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને હવે પિવાના પાણીમાં 2000 ટિડિએસની મર્યાદા નક્કી કરીને કહી દીધું છે કે 2000 ટીડીએસ હશે તો તે પાણી પી શકશો. સરકારે પોતાના નિષ્ફળતા છુપાવવા માટે આ ગોલમાલ કરી છે. કારણ કે, ગુજરાતના ...
ખેડૂતો આત્મહત્યા કરે પણ 4 હજાર કરોડના ભાજપના કૌભાંડી મોજ કરે
સરકાર ખેડૂતોના આપઘાતના સાચા આંકડા છૂપાવી રહી છે, આપઘાતને અપમૃત્યુમા ખપાવવાનું સરકાર ષડયંત્ર કરી
રહી છે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોના જવાબમાં ભાજપ સરકારે સ્વીકાર કર્યો છે કે, વર્ષ
2013-14 થી 2017-18 સુધી 1 લાખ 8 હજાર 116 લોકોએ આત્મહત્યા કે આકસ્મિક મૃત્યુ પામ્યા છે. ૨૭,૩૫૭ લોકોની આત્મહત્યા, ૮૧,૨૬૦ આકસ્મિક અપમૃત્યુ સરકારી ...
રાજપથના 1 કરોડના મેમ્બર કૌભાંડમાં પોલીસ બચાવી રહી છે
રાજપથ ક્લબ મેમ્બરશિપ કૌભાંડ કરનાર હિતેશ દેસાઈએ ડિએક્ટીવ 40માંથી 15 મેમ્બરશિપ એવી છે, જેમાં મેમ્બર્સને સીધા મેમ્બરશિપ કાર્ડ રૂ.2થી 5 લાખમાં આપી દેવાયાં હતાં. આ એક કરોડનું કૌભાંડ થયું હોવાનું માનવાવામા આવે છે. જેમણે ફોર્મ ભર્યાં નથી, કોઈ ડોક્યુમેન્ટ ક્લબમાં આપ્યાં નથી તેમ જ ક્લબની ટ્રાન્સફર ફી રૂ. 2.50 લાખ પણ ભરી નથી. વસ્ત્રાપુર પોલીસે કૌભાંડમાં સહઆર...
વોલ્વો બસમાં જંગી ખોટ, ખરીદે તો પણ સસ્તી પડે
ST નિગમને સૌથી વધારે ખોટ કરાવતી હોય તો તે વોલ્વો બસ છે. સરકાર દ્વારા ચલાવતી વોલ્વો બસનું ભાડું ખાનગી વોલ્વો બસના ભાડા કરતા વધારે હોવાના કારણે પેસેન્જરો નહિવત પ્રમાણમાં સરકારી વોલ્વો બસનો ઉપયોગ કરે છે. વોલ્વો બસને ચલાવવા માટે ST નિગમ ડિઝલ સાથે પ્રતિ કિલોમીટર 40 રૂપિયા ભાડું ચૂકવે છે. આ ખાનગી ભાગીદારીવાળી વોલ્વો બસ સેવામાં નિગમનું ડિઝલ વપરાય છે. આ ઉપ...
ગુજરાતની ચૂંટણીમાં યુવાનોને ડ્રગ્સ આપવામાં આવે છે
ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણીના જાહેરનામા પછી 111 કિલો ડ્રગ્સ ચૂંટણી પંચ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતુ, અંદાજીત આ ડ્રગ્સની કિંમત 500 કરોડથી વધારે થાય છે. આ ઉપરાંત 2.8 લાખ લીટર દારૂ પણ સીઝ કર્યો છે. તમામ રાજ્યોમાંથી ચૂંટણી પંચ દ્વારા 511.84 કરોડની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ પર પ્રતિબંધ છે. દેશના કોઈપણ રાજ્યમાંથી...
સી કે પટેલને મોદી અને શાહે કેમ ટિકિટ ન આપી?
અધર્મ જ્યારે ધર્મનુ ઓઢણું ઓઢી આવે ત્યારે ભયંકર હોય છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઊભુ કરીને મોદી કહે તેમ બધું કરવા છતાં અને ભાજપના ઈશારે ઉમિયા રથ ફેરવી લોલોની ભાવનાનો ગેર ફાયદો ઉઠાવીને પાટીદારોને ભાજપ તરફી કરવા છુપુ ષડયંત્ર રચનાર સી કે પટેલને ટિકિટ ભાજપે આપી નથી. જેનો પરચો ઉમિયા માતાજીએ ભાજપના સી કે. પટેલ ને આપ્યો છે. સી કે પટેલ સમાજના વિકાસનો એવો ઢો...
9 પેઢીએ રૂ.227 કરોડના બોગલ બિલ બનાવી કૌભાંડ કર્યું
ગુજરાતના માલ અને સેવા વેરો - GSTए જૂનાગઢમાં 9 જેટલા વેપારીને ત્યાં દરોડા પાડી રૂા.227.80 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ પકડી પાડ્યું છે. તેલ, તેલીબીયાના વેપારીઓએ ઇવે બીલ જનરેટ કરીને માલની હેરફેર કરવામાં આવતી હતી. જેની તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે.
ભુતિયા નામે પાનકાર્ડ અને જીએસટી નંબર લઇને બોગસ પેઢી ઉભી કરી હતી. પાન નંબરની ચકાસણી કરવામાં આવતા આવા ...

English