કૃષિ વિમો નહીં, તો મત નહીં, ખેડૂતો ભાજપ પર વિફર્યા પોલીસે તગેડ્યા
રાજકોટના પડઘરીમાં પાકવીમો ન મળતા 1 હજારથી વધુ ખેડૂતો મામલતદાર કચેરીએ એકઠા થઈ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાકવીમા અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. સરકારી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી અને પથ્થરમારો થયો હતો. સૌરાષ્ટ્રમાં ભાજપ મગફળી કૌભાંડ બાદ હવે કૃષિ વિમા કૌભાં...
વલસાડમાં આદિવાસી ભાઈ સામે નાનો ભાઈ, કોંગ્રેસને આશિર્વાદ આપ્યા
વલસાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારની જાહેરાત થતાં જ ચાલુ સાંસદ ડો. કે.સી. પટેલ - કિશન ને પોતાના ઘરમાંથી જ વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમના ભાઈ ડો.ડી. સી. પટેલ ભાજપ અને ભાઈની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે. ડી. સી. પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને આવકારીને બન્ને ભેટ્યા હતા. ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે તે તસવિરો લોકોને આપી હ...
50 કરોડની જમીનનો સોદો થયો અને નોળિયાએ આંખો કાઢી લીધેલી લાશ મળી
શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત્ છે. નારોલ વિસ્તારમાં આવેલ રંગોલીનગરમાં રૂ.50 કરોડની જમીનનો સોદો કરનાર હાથીજણના રહીશની 42 વર્ષીય કનુભાઇ રામજીભાઇ પ્રજાપતિની રહસ્યમય સંજોગોમાં લાશ મળી હતી. પોલીસ વ્યક્તિના મોતને અકસ્માત મોતમાં ખપાવવાની કોશિશ કરી રહી હોવાનાે દાવો કરી રહી છે ત્યારે પરિવારજનો જમીનના વિવાદમાં ઘાતકી હત્યા કરાઇ હોવાનાે આક્ષેપ ...
અદાણી કંપની 5 વર્ષમાં નબળી પડી, 60 હજાર કરોડનું દેવું થઈ ગયું
દેશના અદાણી જુથ પર દેવું વધી ગયું છે. તેનું કારણ અદાણી વીજ પ્રોજેક્ટ છે. પણ અદાણી જુથની અન્ય કંપનીઓને પણ આના કારણે ભોગવવું પડે છે. અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ, આ ત્રણ કંપનીઓનું કુલ દેવું માર્ચ 2018ના અંતે રૂ. 76,924.78 કરોડ છે જે 2014માં રૂ.57,476.80 કરોડ હતું. આમ 5 વર્ષમાં દેવું રૂ.19,447 કરોડ વધી ગયું છે. જેમાં અદાણી પાવરનું સૌથ...
જીતેન્દ્ર વાઘાણીએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું ન આપ્યુ, પુત્રના ચોરીન...
ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ કોલેજના બી.સી.એ. સેમ-1માં અભ્યાસ કરતા અને એટીકેટી મેળવી એક વિષયમાં નાપાસ તરીકે પરીક્ષા આપવા બેઠેલ મીત જીતુભાઇ વાઘાણી પાસેથી પણ ગેરકાયદે સાહિત્ય મળી આવ્યું હતું. પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો. મીત વાઘાણી બૅચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશનન...
પરબત પટેલનો ચૂંટણી લડવા ઈન્કાર, શંકર ચૌધરીએ ભાજપનો ખેલ બગાડી જીતને હાર...
ભાજપના અતિ મહત્વકાંક્ષી નેતા શંકર ચૌધરીએ ભાજપે સુધારેલી બાજી બગાડીને બનાસકાંઠાની જીતની બેઠક હારમાં બલદી દીધી છે. પહેલા હરી ચૌધરીને ટિકિટ આપવા ન દીધી અને પરબત પટેલને જ ટિકિટ મળે એવો આગ્રહ રાખ્યો હતો. પરબત પટેલને રાજી કરીને હરી ચૌધરીનું રાજકારણ ખતમ કરાવી દીધું છે. શંકર ચૌધરી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. તે વિજય રૂપાણીની સરકારમાં પ્રધાન બ...
ભણગોરમાં ભાજપને પ્રવેશ પર પ્રતિબંધ, વિમો આપો નહીંતર તમારો વિમો છે
દુષ્કાળગ્રસ્ત લાલપુર તાલુકામાં માત્ર 16.69% વીમો આપવામાં આવ્યો છે. નિષ્ફળ પાક જવાના કારણે અને પાક વીમો પૂરતો ના મળવાના કારણે લાલપુરના ભણગોર ગામના ખેડૂતો સરકારથી નારાજ થઇ ગયા છે. રૂપાણી સરકારને રજૂઆત કરી હતી, પણ ભાજપ સરકાર કંઈ સાંભળતી ન હતી તેથી લોકસભાની ચૂંટણીમાં 4 હજાર લોકો મતદાન નહીં કરે એવું નક્કી કર્યું છે. ભણગોર ગામના ખેડુતોએ મોટી સંખ્યામાં...
સાવરકુંડલામાં 15 કરોડનો ભ્રષ્ટાચાર
સાવરકુંડલા નગર પાલિકામાં છેલ્લા 3 વર્ષમાં આવેલી 14 માં નાણાપંચની ગ્રાન્ટ રૂ.15.76 કરોડ રકમ હેતુફેર કરી મળતીયાઓએ આડેધડ વાપરી આચર્યો મોટોભ્રષ્ટાચાર. ત્યારે જે હેતુસર આપવામાં આવેલી ગ્રાન્ટ ઉપર નજર કરીએ તો પાણી પુરવઠા, આરોગ્યલક્ષી, સફાઈ પ્રવૃત્તિ, વરસાદી પાણીનો નિકાલ, રોડની જાળવણી, ફૂટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્મશાન/ કબ્રસ્તાનના કામોમાં વાપરવાનો સ્પ...
રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર સામે લડતાં નાથાલાલ લોકસભા લડશે
અમરેલી પાલિકાનાં શાસકોએ દોઢેક વર્ષ પહેલાં શહેરમાં મનફાવે ત્યાં માર્ગો બનાવીને નિયમોનો ઉલાળીયો કર્યો હોવાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કરતાં પ્રાદેશિક કમિશનર ઘ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે અનેક કૌભાંડો જાહેર કર્યા છે. તેઓ રાજકીય નેતાઓના કૌભાંડોમાં વધું રસ છે પણ પ્રજાના કામમાં રસ નથી એવું લાગતાં અને નારણ કાછડિયા પાસે ફ્રંટી હત...
પ્રભાતસિંહ ઢળતી સાંજે ભાજપ સામે બ્યુગલ ફૂંકે છે
પંચમહાલની લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા ભાજપના વરિષ્ઠ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે બળવો કર્યો છે. લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપતાં પ્રભાતસિંહે ભાજપના દિલ્હીના નેતાને પડકારીને કહ્યું હતું કે, મુળ કોંગ્રેસના એવાને ટિકિટ પૈસા લઈને આપી છે. જે 2017માં પહેલા લુણાવાડાથી અપક્ષ ધારાસભ્યપદે ચૂંટાયેલા રતનસિંહ રાઠોડે એમ વિટામિન (પૈસાથી) ભાજપની ટિકિ...
ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 60 અન્યાય કર્યા, થપ્પડ
કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ...
ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ કચ્છની જેલમાં મોકલાયા
ભાજપના આગેવાન જયંતી ભાનુશાળીની હત્યામાં સપડાયેલા છબીલ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે ગળપાદર સ્થિત કચ્છ જિલ્લા જેલહવાલે કરી દેવામાં આવ્યો છે. છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી છબીલ પટેલની ધરપકડ કરી લીધી હતી. આરોપીને ભચાઉ કોર્ટમાં બેવાર રજૂ કરીને 13 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કચ્છ એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયંતી મહેશ્વરીની આ ગુનામાં...
ચાંગડાના સરપંચ વતી લાંચ લેતો તેનો ભાઈ ઝડપાયો
થરાદ તાલુકાના ચાંગડા ગામના અરજદારની વડીલોપરજિત મિલકત પંચાયતના નામે થયેલી. જે સંયુક્ત નામે કરવા માટે સરપંચે 50 હજારની માગણી કરી હતી. પરંતુ અરજદાર પાસે 10 હજારની જ સગવડ થતાં તેમજ લાંચની રકમ આપવાના માંગતા હોઈ પોલીસનો સંપર્ક કરતા છટકાનુ આયોજન કર્યું હતુ. જે રકમ લાખણીથી અરજદાર પાસેથી સરપંચનો ભાઈ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
થરાદ તાલુકાના ચાંગડા ગૃ...
ગુજરાતના સોશિયલ મિડિયા પર ચૂંટણી પંચની નજર
ભારતમાં 90 કરોડ મતદારો છે અને તેમાંથી 45 કરોડ મતદારો સોશિયલ મીડિયા પર સક્રિય છે. જેમાં ગુજરાતમાં મતદાર યાદી 31મી જાન્યુઆરી 2019મીએ બહાર પાડી છે, જેમાં કૂલ મતદારોની સંખ્યા 4,47,44,759 થઈ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 18થી 19 વર્ષના મતદારોની સંખ્યા 2.88 ટકા હતી. જે એકાએક ઘટીને 2019માં 1.71 ટકા થઈ છે. 20થી 29 વર્ષના મતદારોની સંખ્યા 2014માં 25...
ભાજપના પ્રમુખની નિસાન કંપનની કારમાં આગ લાગી, આબાદ બચાવ, કંપની સામે આરો...
લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગન કાનાણીની નિશાન કંપનીની લકઝરી કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં મગન કાનાણીની સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. આ ઘટના બાદ તેઓએ કાર કંપની સામે સવાલો ઉઠાવ્યા હતા. અમરેલી જિલ્લાના આસોદર નજીક ઘટના બની હતી. કાર અચાનક જ ઉભી રહી ગઈ હતી. ત્યારબાદ તેઓએ કારને સેલ્ફ મારી શરૂ કરવાના પ્રયત્નો ક...

English