Sunday, August 16, 2026

પામ ઓઈલની ખેતી ગુજરાતના જંગલો સાફ કરશે

ગુજરાતના જંગલ પર તાડનો ખતરો છે. 1994-95માં ત્રણ જિલ્લામાં 40.44 હેકટર વિસ્તારમાં પામ ઓઈલની ખેતી થતી હતી. હવે તાડ ઓઈલ વૃક્ષની ખેતી 12 જિલ્લામાં 4850 હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે. જ્યાં પુષ્કળ વૃક્ષો કે જંગલો છે ત્યાં જ ગુજરાતમાં તાડની ખેતી વધી રહી છે. જેમાંથી પામ ઓઈલ બને છે. હાલ મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવામાં આવે છે. જ્યાં પામ ઓઈલની ખેતી શરૂં થઈ છે ત...

8 કરોડનું કૌભાંડ કરનાર અધિકારી સામે 10 વર્ષ પછી ગુનો

અમરેલી જિલ્‍લામાં આજથી 10 વર્ષ પહેલા પાણી-પુરવઠા વિભાગનાં અધિકારીઓ, કોન્‍ટ્રાકટરોએ મિલીભગત રચીને રૂપિયા 8 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાયા બાદ સીટી પોલીસે એક નિવૃત્ત અધિકારીની અટકાયત કરતાં વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે. વિગત એવા પ્રકારની છે કે, અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન એમ.કેસ નં. 01/10થી એમ.કેસ નં. 11/10 ઈપીકો કલમ-406, 409, 4ર0, 46પ, 468...

પૂર્વ IAS અધિકારી અને વન પ્રધાન સામે જંગ, 500 રૂપિયામાં દેખાવો કરાવાયા...

ઉમરપાડાના વાડી ગામે બે ખાનગી મંદિર બનાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.80 કરોડની સરકારી ગ્રાંટ વાપરતાં ગુજરાત સરકાર કાનૂની અને બંધારણીય રીતે આફતમાં આવી પડી છે. પ્રજાના નાણાંનો ગેરઉપયોગ પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે માંગરોળ વિસ્તારના આગેવાન અને નિવૃત્ત IAS જગતસિંહ વસાવા દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા, મંદિરમાં સરકા...

સિંચાઈ માટે મોદીના ફોક વચનો

૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેરથી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ પરદેશમાં ભયાનક ભૂકંપ આવ્યો. દિલ્હીની ગાદી ઉપર એન ડી એ...

કચ્છમાં સિંધુનું પાણી પાકિસ્તાનથી લાવવા મોદી કેમ મૌન બની ગયા, ગુજરાતને...

મુખ્ય પ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મોદીએ 2002માં દાવો કર્યો કે પાકિસ્તાન સાથી ભારત સરકારે કરેલા ‘સિંધુ કરાર’ હેઠળ સિંધુ નદીનું પાણી મેળવવા માટે ગુજરાત હકદાર છે. વડા પ્રધાન અટલબિહારી વજપાઈને તેમણે ‘સિંધુ કરારનો’ અમલ કરાવવાનો અનુરોધ એપ્રિલ 2002માં કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી હતી. નર્મદા...

નર્મદા યોજનામાં નરેન્દ્ર મોદીની નિષ્ફળતા

નરેન્દ્ર મોદી , મુખ્ય પ્રધાન ગુજરાત : ૭ ઓક્ટોબર ૨૦૦૧ ૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેરથી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ...

નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં, જીજ્ઞેશ મેવાણીનું ગામ પણ

નકલી માલ, અસલ લેબલ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ વડગામ તાલુકાના છાપી પોલીસ અને પાલનપુર ખોરાક અને ઔષધ વિભાગે ઘી બનાવતી ફેક્ટરી ઉપર  દરોડો પાડી શકાસ્પદ ગૌરવ બ્રાન્ડનો દેશી ઘીનો રૂ.10,24,860નો જથ્થો પકડી પાડ્યો હતો. માહી ગામની સીમમાં શ્રી રિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગૌરવ બ્રાન્ડના નામથી દેશી શુદ્ધ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં દેશી...

આરોગ્ય વિભાગમાં કર્મચારી આઉટસોર્સિંગ એજન્સીઓ કામદારોના કરોડો રૂપિયા ચા...

આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ સોમવારે અમદાવાદ ની સીવીલ હોસ્પિટલ કેમ્પસ ની મુલાકાત લીધી હતી. આ ટાણે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા લગભગ ૫૦૦ થી ૭૦૦ કર્મચારીઓએ પોતાની મૂળભૂત માંગો ને લઇ અને હડતાલ કરી હતી. રાજ્યમાં આરોગ્ય વિભાગ સંચાલિત અમદાવાદ, બરોડા, રાજકોટ, ગાંધીનગર, સુરત ,ભાવનગર, જામનગર વગેરે જેવા શહેરોમાં આવેલી મેડિકલ કોલેજ સ...

જીવાદોરી નર્મદા ઝેરી અને સૂકી બની, શું કારણ છે  ?

નર્મદાની પરિક્રમા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ GWSSBએ છોટા ઉદેપુર અને વડોદરામાં નર્મદા કેનાલમાંથી અપાતું પાણીના પૂરવઠામાં સલ્ફાઈડનું પ્રમાણ વધારે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સેમ્પલ નિષ્ફળ રહ્યા છે. પાણી સીધું વાપરી શકાય તેમ નથી. પાણીને શુદ્ધ કરવું જરૂરી છે, કોઈ કંપનીએ કચરાનો નિકાલ કર્યો હોવાથી પાણીમાં સલ્ફાઈડનું પ્રમાણ વધી ગયું છે.  ગયા અઠવાડિયે ...

નર્મદા નદીમાં વરસાદી પાણી 50 એકર ફુટ ઘટી ગયું, બંધ સામે પ્રશ્નાર્થ

નર્મદે-સર્વદે – દિલીપ પટેલ – ખાસ અહેવાલ નર્મદા ઘાટી પરિયોજનાને મંજુરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થાયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીન...

નર્મદા બંધના વિસ્થાપિતોના પુનઃવસન માટે જમીન સંપાદન અધુરૂં

ભરતસિંહ ગુજરાતમાં જમીન સંપાદનનો કાયદો લોકોને લુંટી સરકારી તિજોરી ભરવામાં થયો છે. સરકારે સંપાદિત કરેલી જમીનોના કારણે વિસ્થાપીતો – ખેડૂતો દર દર ભટકી રહ્યા છે. વિકાસના લાભાર્થીઓ વિસ્થાપિતોની શહાદત ભૂલી ગયા. નર્મદા ખીણમાં વસતા અસરગ્રસ્તો બરબાદ થયા અને તેના અનેક કિસ્સા બહાર આવ્યા. માત્ર અસરગ્રસ્તો જ નહી નર્મદાના લાભાર્થી ખેડૂતો પણ જમીન સંપાદનન...

ભાજપ સરકારોમાં હાઉસીંગ ફાયનાન્સ કોર્ફપોરેશને 22 વર્ષ પછી નફો

ગુજરાત સ્ટેટ કો-પરેટીવ હાઉસીંગ ફાયસાંસ કોર્ફપોરેશન લિમાં ૨૨ વર્ષ બાદ ઓડીટ વર્ગ માંથી ઓડીટ  મળેલો છે. તથા ૨૨ વર્ષ બાદ સતત ખોટ્ની જ્ગ્યાએ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના વર્ષમાં રૂ.૮ કરોડનો નફો નોંધાયો છે. આવર્ષે સભ્યમંડળીઓને ડિવિડન્ડ ફાળવી શકાયું છે. રાજ્યમાં આ કોર્પોરેશનની ૬૧૨૪ ગૃહમંડળીઓ હતી. ૨,૩૨,૮૩૬ લાભાર્થીઓને મકાનની સુવિધા આપવામાં આ કોર્પોરેશનનો ફાળો રહ્યો છ...

પુતળા સળગાવવાનું ગુજરાતમાં રાજકારણ

રોષ-આક્રોશ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ દર વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં મહાકાય પુતળાઓનું દહન કરવાની પરંપરા ગુજરાતમાં રહી છે. પણ હવે રાજકીય પક્ષો અને સામાન્ય જનતા પોતાના હેતુ પાર પાડવા માટે સામા પક્ષના પુતળા દહન કરે  છે. પહેલા રાવણના પુતળા સળગતા હવે વિરોધીઓના પુતળા સળગી રહ્યાં છે. ગુજરાતમાં સૌથી વધું પુતળામાં સળગવાનો વિક્રમ અમિત શાહ પાસે આજે પ...

મોદીએ 80 કોલેજોમાં અભ્યાસ શરૂં કરાવ્યો પણ નોકરી મળી માત્ર એકને

દેશના યુવાનોને રોજગારી-સ્વરોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા દેશની ટેકનિકલ કોલેજોમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની પોલ ખુલી પડી છે. ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્રારા આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭થી દેશની વિવિધ ટેકનિકલ કોલેજોમાં રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. કોર્ષ કર્યા બાદ વિદ્યાર્થીઓને રોજગાર...

કંડલા બંદરનું જમીન કૌભાંડ, ચેરનો સોથ વાળે છે

કંડલા પોર્ટની જમીન ભાડાપટ્ટે મેળવવામાં પર્યાવરણને નુકશાન તે ઉપરાંત આરટીઆઈ એક્ટીવીસ્ટની અરજીમાં બીજો ચોકાવનારો ખુલાસો થયો છે જેમાં માળિયા તાલુકાના રણકાંઠાની જમીનમાં મીઠા ઉત્પાદન માટે ભાડા પટ્ટે મેળવવાની પ્રક્રિયામાં અનિયમિતતાઓ જાણવા મળી છે જેમાં કંડલા પોર્ટની જમીન માળિયા (મી) તાલુકાના બગસરાની નીલ સર્વે નંબરની બતાવીને પર્યાવરણને નુકશાન પહોંચે છે શ...